Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
લુણીના સુરેન્દ્ર લખમશી શીવજી ધરોડ (ઉં.વ. ૫૫), મુંબઇમાં તા. ૨૮-૧૨-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. ભાનુમતી લખમશી શીવજી ધરોડના સુપુત્ર. પુષ્પાના પતિ. ખુશ્બુ, ઉર્વીના પિતા. મુકેશ, સુધીર, ઉષા, વર્ષાના ભાઇ. વલસાડના બાલીબેન રણછોડભાઇના જમાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. સુરેન્દ્ર લખમશી ધરોડ, ૨, ચાણક્ય, રતનનગર, બોરીવલી (ઇ.).
મોટા આસંબીયાના હીરબાઇ ડુંગરશી ગાલા (ઉં.વ. ૮૫) તા. ૨૭/૧૨/૨૨ના અવસાન પામેલ છે. સ્વ. ડુંગરશીના પત્ની. મકાબાઇ કોરશી ખેતશીના પુત્રવધૂ. નિર્મળા, રમેશ, દીનાના માતુશ્રી. મો. આસંબીયા વેજબાઇ મુરજી કુરપાર રાજુની પુત્રી. ભાણબાઇ જેઠાલાલ, હેમલતા ચુનીલાલ, લક્ષ્મીબેન કલ્યાણજી, જયા મહેન્દ્રના બેન. પ્રા. વર્ધમાન સ્થા. જૈ. શ્રાવક સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.). ટા. ૨ થી ૩.૩૦. નિ. રમેશ ગાલા, એ/૪૦૧, હાર્મની, તાંબેનગર, મુલુંડ (પ.).
ભોરારાના નિર્મળાબેન દેઢિયા (ઉં.વ. ૭૨), ૨૮/૧૨/૨૨ અવસાન પામેલ છે. જયંતીલાલના પત્ની. વેલબાઈ ખીમજીના પુત્રવધૂ. રીતેશ, પૌલોમીના માતા. રતાડીયા (ગ.) કેશરબેન દેવજીના સુપુત્રી. હસમુખ, અરવિંદ, પ્રફુલ, ઈંદીરાના બેન. પ્રા. વ. સ્થા. જૈન શ્રા. સં.સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે.), ટા. ૪. થી ૫.૩૦. (ચક્ષુદાન કરેલ છે.) નિ.: રીતેશ દેઢિયા, બી-૩૦૨, કુશ પ્રેસ્ટીજ, જવાહર નગર, ગોરેગામ (વે.).
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
લીંબડી નિવાસી હાલ કાંદિવલી પ્રફુલભાઇ વ્રજલાલ ગોસલિયા (ઉં.વ. ૭૭) તે જયશ્રીબેનના પતિ. કપિલ, પૂર્વી, મિત્તલ, રૂપલ, અમી, નેહલના પિતા. વિમલ કુમાર, મનીષકુમાર, જીગરકુમાર, જીગરકુમાર, ધરમકુમાર, નેહલના સસરા. સ્વ. લક્ષ્મીકાંતભાઈ, સ્વ. જગદીશભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. અનસૂયાબેન, સ્વ. ઇન્દીરાબેન, ભારતીબેનના ભાઈ. સ્વ. કાંતિલાલ, બિપીનભાઈ, સ્વ. નીતિનભાઈના બનેવી. ૨૭/૧૨/૨૨ અરિહંતશરણ પામેલ છે. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા ૩૧/૧૨/૨૨ના ૪ થી ૫ વર્ધમાન સ્થા જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
ઘોઘારી વિશા ઓસવાળ જૈન
સિહોર નિવાસી હાલ કાંદિવલી નાગરદાસ જગજીવનદાસ શાહના પુત્ર રોહિતકુમાર (ઉં.વ. ૭૧) તે વીણાબેનના પતિ. નિજલ કલ્પેશકુમાર, પાયલ ચેતનકુમાર, કોમલ દિલ્પેશકુમાર, જીગરના પિતાશ્રી. સ્વ. પૂનમચંદભાઈ, જીતેન્દ્રભાઈ, કીર્તિભાઇના ભાઈ. સિહોર નિવાસી હાલ જામનગર સ્વ. ચંદુલાલ મોહનલાલ શાહના જમાઈ. ૨૬/૧૨/૨૨ના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
આણંદપુર ભાડલા હાલ મુંબઇ ઘાટકોપર સ્વ. જયાબેન તથા સ્વ. તલકચંદ ભગવાનજી સંઘવીના સુપુત્ર દિનેશભાઇ (ઉં. વ. ૮૦) તે પુષ્પાબેનના પતિ. રાકેશ, ડિમ્પલ, કાર્તિકના પિતા. રંજનાબેન તથા વૈશાલીના શ્ર્વસુર. સ્વ. નવનીતભાઇ, સ્વ. અરવિંદભાઇ અને ઇલાબેનના ભાઇ. તથા લતીપુર નિવાસી સ્વ. દામજી ત્રિભુવન સંઘવીના જમાઇ. તા. ૨૮-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૩૧-૧૨-૨૨ના સવારે ૧૦થી ૧૨. ઠે. પંતનગર વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, પોસ્ટ ઓફિસની બાજુમાં, શિવરાજ ચોક, પંતનગર, ઘાટકોપર (ઇસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી હાલ ઘાટકોપર સ્વ. કમળાબેન દલીચંદભાઇ માટલિયાના સુપુત્ર ધર્મેન્દ્ર (ઉં. વ. ૭૨) તા. ૨૭-૧૨-૨૨ના મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે હર્ષાબેનના પતિ. હેમાંગ, અનિશના પિતા. અ. સૌ. પૂર્વી, અ. સૌ. રિદ્ધિના સસરા. કિશોરભાઇ, દિનેશભાઇ, ઉર્મિલા મહેન્દ્રભાઇ શાહ, સ્વ. વીણાબેન નિર્મલભાઇ દોશી, આશાબેન રઘુભાઇ ઐયરના ભાઇ. શ્ર્વસુરપક્ષે સ્વ. તારાબેન ગુણવંતરાય પારેખના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
કોલકી નિવાસી હાલ બેંગલોર, નગીનદાસ પોપટલાલ મહેતા (ઉં. વ. ૯૨) બુધવાર, તા. ૨૮-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તેમની પત્ની સ્વ. ભાનુમતિબહેન મહેતા, લઘુબંધુ હર્ષદરાય તથા સ્વ. નરેન્દ્રભાઇ, પુત્ર: વિજયભાઇ તથા સંજયભાઇ, પુત્રી: હંસાબેન તથા ગીતાબેન, પુત્રવધૂ દર્શનાબેન તથા શીલાબેન, પૌત્ર-યશ તથા જતીન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લીંબડી હાલ કાંદિવલી પ્રફુલભાઇ વ્રજલાલ ગોસલીયા (ઉં. વ. ૭૭) તે જયશ્રીબેનના પતિ. તથા કપીલ, પૂર્વી, મીતલ, રૂપલ, અમી, નેહલના પિતા. તે વિમલકુમાર, મનીષકુમાર, જીગરકુમાર, જીગરકુમાર ખંધાર, ધરમકુમાર તથા નેહલ કપીલના સસરા. તે સ્વ. લક્ષ્મીકાંતભાઇ, સ્વ. જગદીશભાઇ, મહેન્દ્રભાઇ, સ્વ. અનસુયાબેન, સ્વ. ઇંદિરાબેન, ભારતીબેનના ભાઇ. સ્વ. કાંતિલાલભાઇ, બીપીનભાઇ, સ્વ.નીતીનભાઇના બનેવી. તા. ૨૭-૧૨-૨૨ના મંગળવારના અરિહંતશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર તા. ૩૧-૧૨-૨૨ના સાંજે ૪થી ૫. ઠે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન, એસ. વી. રોડ., કાંદિવલી (વેસ્ટ).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -