જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
પત્રીના ચુનીલાલ વશનજી ગડા (ઉં.વ. ૮૦) તા. ૨૬-૧૨-૨૨ના દેહ પરિવર્તન કરેલ છે. માતુશ્રી લક્ષ્મીબેન વશનજી શામજી ગડાના સુપુત્ર. સ્વ. કુસુમબેન (દેવકાંબેન)ના પતિ. સ્વ. કિરીટ, બીનાના પિતાશ્રી. સ્વ. ભાનુબેન, સ્વ. નિર્મળાબેન, સ્વ. ધનવંતીબેન, સ્વ. અનિલના ભાઇ. રતાડીયા હાલે વડાલાના માતુશ્રી લક્ષ્મીબેન લાલજી ગગુના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ચુનીલાલ વી. ગડા, એ/૨૦૨, શ્રી યમુના સોસાયટી, માલવીયા રોડ, વિલેપારલા (પૂર્વ).
ભુજપુર (યુએસએ) હાલે માટુંગાના બા.બ્ર. શાંતાબેન હીરજી ભેદા (ઉં.વ. ૮૮), તા. ૨૫-૧૨-૨૨ના રવિવારે દેવલોક પામ્યા છે. માતુશ્રી દિવાળીબેન હીરજી શીવજી ભેદાની દીકરી. હેમકુંવર, નલીની, જયા, નવિનના બેન. બિદડાના દેવકાબેન શામજી દેઢીયાના દોહીત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠેકાણું: નવિન હીરજી શાહ, ફ્લેટ નં. ૭, પ્લોટ નં. ૧૧, સંદિપ બિલ્ડીંગ, લક્ષ્મી નારાયણ લેન, માટુંગા (સેન્ટ્રલ), મુંબઇ-૪૦૦૦૧૯.
પાટણ વીશા શ્રીમાળી જૈન
વખનજીની શેરી ફોફડીયા વાડો, હાલ મુંબઈ તે સ્વ. શરદભાઈ ભગુભાઈ શાહના ધર્મપત્ની દીનાબેન શાહ (ઉં.વ. ૬૮) સોમવાર, તા. ૨૬/૧૨/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે તેજસ તથા ભાવિનના માતુશ્રી. ધારિણી તથા ચાર્મીના સાસુ. વીણાબેન પ્રકાશ કુમાર, કિન્નરી કિશોરભાઈ, રક્ષાબેન રાજેન્દ્રભાઈના ભાભી. સ્વ. સુભદ્રાબેન શાંતિલાલ શાહના દીકરી. સદગતનું બેસણું ૨૮/૧૨/૨૨ બુધવારના સાંજે ૪ થી ૬ અવસર બેન્કવેટ હોલ, જ્યોતિ સ્ટુડિયો, ગ્રાન્ટ રોડ ખાતે રાખેલ છે.
શ્રી ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન
વટામણ નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. જયંતીલાલ મૂળચંદ શાહના ધર્મપત્ની ઈન્દિરાબેન શાહ (ઉં.વ. ૮૮), મંગળવાર, તા. ૨૭-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્નેહલભાઈ, પરાગભાઈ, સીતાબેનના માતુશ્રી. પરેશાબેન, હર્ષાબેન અને હર્ષદભાઈ ધોળકીયાના સાસુ. સ્વ. જેઠાલાલ સંઘજી શાહના સુપુત્રી. સોહમ, સોહની, સુહાની, શ્યામલ, શીવાની, અદીતીના દાદી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એડ્રેસ- ૩૭, કૈલાસ નિવાસ, ૨, આર.બી. મહેતા રોડ, ઘાટકોપર-ઈસ્ટ.
ખંભાત વિશા શ્રીમાળી જૈન
બોરીવલી નિવાસી શ્રી કિરણભાઈ શકરાભાઈ શાહ (ઉં.વ. ૭૦), તે વંદનાબેનના પતિ. કૌશલ અને કિંજલના પિતાશ્રી. તે જ્યોતિન્દ્રભાઈ તથા જયેશભાઈ તથા દિપીકાબેન ભરતભાઈ દલાલના મોટાભાઈ. તે નેહાબેન, શીતલબેનના સસરા. તે કેયુશ, ખૂશી, હૃદય, ક્રીનયના દાદા, તા. ૨૭/૧૨/૨૨ને મંગળવારના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થના સભા: ૨૮/૧૨/૨૨, બુધવારે, સવારે ૧૦ થી ૧૨, વર્ધમાન સ્થાનકવાસી હોલ, એલ. ટી. રોડ, ડાયમંડ થિયેટરની સામે, બોરીવલી વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ત્રાપજ હાલ ભાવનગર, સ્વ. મોહનલાલ ગોરધનદાસ વોરાનાં સુપુત્ર ધીરેન્દ્રકુમાર (ઉં. વ. ૭૩), તા. ૨૭-૧૨-૨૨ને મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે કલ્પનાબેનના પતિ. શિરીલ, રિકિનના પિતાશ્રી. લુવારીયા (હાલ મંગરૂળપીર) ઇચ્છાબેન ચુનીલાલ ત્રિભોવનદાસ વોરાના જમાઇ. સ્વ. મયુબેન, પૂનમબેન રાજેશકુમાર મહેતા, રાજેન્દ્રભાઇ, પ્રકાશભાઇ તથા સ્વ. હરેશભાઇનાં બનેવી. તેમની સાદડી તા. ૨૯-૧૨-૨૨ ગુરુવારના સાંજે ૪થી ૭. ઠે. ડી-૭, કુંથુનાથ એપાર્ટમેન્ટ, સર્વોદય નગર, ફલેટ નં. ૧૦૭, પહેલે માળે, મુલુન્ડ (વેસ્ટ).