કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડાના વાસંતી મહેન્દ્ર છેડા (ઉં.વ. ૬૩), તા. ૨૫-૧૨-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. મહેન્દ્રના ધર્મપત્ની. માતુશ્રી વિમળાબેન જાદવજી ખીમજી છેડાના પુત્રવધૂ. તલવાણાના માતુશ્રી ખેતબાઇ ટોકરશી પાંચારીયાના પુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ચંચળ વીરા, ૧૨૨, શ્ર્વેતા કો.ઓપ.હા. સોસાયટી, બિલ્ડીંગ નં. ૮, સહકાર નગર નં. ૧, શેલ કોલોની, ચેમ્બુર (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૭૧.
ગોધરાના રશ્મીન ગાંગજી શાહ (ગાલા) (ઉં.વ. ૬૫) તા. ૨૫-૧૨-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. વિજયાબેન ગાંગજી ગાલાના સુપુત્ર. રેખા (દમયંતી)ના પતિ. જતિન, નિકિતાના પિતા. દિનેશ, રાજકુમાર, આશા, રીટાના ભાઇ. શેરડી સ્વ. વેલબાઇ ઉમરશી દેઢીઆના જમાઇ. ચક્ષુદાન, ત્વચાદાન કરેલ છે. પ્રાર્થના: શ્રી જીરાવલ્લા દેરાસર, દેરાસર લેન, ઘાટકોપર (ઇસ્ટ) સમય ૨ થી ૩.૩૦. ઠે. રેખા ગાલા, ડી-૧૩૦૨, વિણા સેરેનીટી, શેલ કોલોની, ચેમ્બુર-૭૧.
મોટા લાયજા હાલે ભીલાઇના અમૃતબેન અરવિંદ શાહ છેડા (ઉં.વ. ૮૩) તા. ૨૩-૧૨-૨૨ના દેહ પરિવર્તન થયેલ છે. હીરબાઇ શામજીના પુત્રવધૂ. સ્વ. અરવિંદના પત્ની. નાંગલપુરના લક્ષ્મીબેન દેવજીના પુત્રી. તરૂલતા, શૈલેષના માતા. ચંપક, કાંતી, મહેન્દ્ર, ગઢશીશાના મિલનબેન દિનેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. દેહદાન કરેલ છે. ઠે. શૈલેષ અરવિંદ શાહ, ભિલાઇ (સી.જી.)
કોડાયના તારાબેન ગડા (ઉં.વ. ૮૫) તા. ૨૩-૧૨-૨૨ના મુંબઇમાં અવસાન પામ્યા છે. સ્વ. રતીલાલ ગડાના ધર્મપત્ની. તે ગાંગબાઇ ઉમરશી જેઠાભાઇના પુત્રવધૂ. મૃદુલા, જયેશ, રાજેશના માતુશ્રી. નાની ખાખર કુંવરબાઇ મુરજી મોનજી મારૂના સુપુત્રી. ફરાદી કસ્તુરબેન મગનલાલ, તુંબડી નાનબાઇ મોરારજી, ભુજપુર ઝવેરબેન વશનજી, ભારતી, સરલા, હરેશ, હેમંત, કિરણના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. રાજેશ ગડા, એ-૨૦૪, વિનસ, વિરાટનગર, વિરાર (વે.) ૪૦૧૩૦૩.
વાંકીના અ.સૌ. ચંચળબેન લવજી ગાલા (ઉં.વ. ૭૬) ૨૫-૧૨-૨૨ના અવસાન પામ્યા છે. હીરબાઇ મીઠુભાઇ હંસરાજના પુત્રવધૂ. લવજીભાઇના ધર્મપત્ની. સમીર, દિપ્તી, અલ્પાના માતુશ્રી. રતાડીયા (ગ.) જેતબાઇ આસુ લાલજીના સુપુત્રી. વશનજી, દામજી, વિનય, ચીમનલાલ (ભોરારા), નવિન, ભુજપુર હાંસબાઇ વીરજીના બેન. પ્રા. હાલારી વાડી, (દાદર). ટા. ૨ થી ૩.૩૦. નિ. લવજી ગાલા, આઈ/૩૦૧, ક્રિષ્ના રેસીડેન્સી, દાલમીયા કોલેજ પાસે, મલાડ (વે.).
વડાલાના ભાનુમતી વસનજી ગાલા (ઉં.વ. ૭૩) તા. ૨૪-૧૨-૨૨ના અવસાન પામેલ છે. રાણબાઈ ખીમજીના પુત્રવધૂ. વસનજીના પત્ની. દર્શના, સંજયના માતા. છસરા વેલબાઈ વેલજી ચના ગંગરના સુપુત્રી. ધનજી, પ્રેમજી, પોપટ, ધીરજ, છસરા ગંગાબાઈ ભાણજી, બગડા હેમલતા ખીમજીના બેન. પ્રા. યોગી સભાગૃહ, દાદર (સે.રે.), ટા. ૩ થી ૪.૩૦. નિ. વસનજી ગાલા. ડી-૧૧૦૩, અશોક ટાવર, ડો. આંબેડકર રોડ, પરેલ, મું -૧૨.
દેઢીઆના માતુશ્રી ગં.સ્વ. સોનબાઇ હંસરાજ (મંગલભાઇ) દામજી પાસડ (ઉં.વ. ૮૪) તા. ૨૪-૧૨-૨૨ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન દામજી ઠાકરશીના પુત્રવધૂ. સ્વ. હંસરાજના પત્ની. હરેશ, મહેશના માતાજી. સાભરાઇ વાલબાઇ મુરજી હેણીયા (ગઢેરા)ના સુપુત્રી. સાભરાઇ ભવાનજી, નાનજી, હીરજી, ખીમજી, માપર લક્ષ્મીબેન જેઠાલાલના બહેન. પ્રાર્થના રાખેલ નથી. (ત્વચાદાન તથા ચક્ષુદાન કરેલ છે). ઠે. હરેશ હંસરાજ, બી-૨૯, ૧૨મા માળે, ઇન્દ્રપ્રસ્થ, જૈન મંદિર રોડ, મુલુંડ (વે.) ૮૦.
કોડાયના જયંતિલાલ ખેતશી સાવલા (ઉં.વ. ૬૪), તા. ૨૩/૧૨/૨૨ના અવસાન પામેલ છે. લીલબાઇ ખેતશી ખીયશી સાવલા (લધુ માસ્ટર)ના પુત્ર. રેખાબેનના પતિ. હાર્દિક, ધવલના પિતાશ્રી. હેમલતાબેન, સ્વ. ધનસુખલાલ, દમયંતીબેનના ભાઇ. ગામ મંડાણાના લક્ષ્મીબેન અમૃતલાલ શાહના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. હાર્દિક સાવલા, બી-૪૦૪, બેટર હોમ, સોમેશ્ર્વરા, વેસુ, સુરત-૩૯૫૦૦૭.
વડાલાના અ.સૌ. જયાબેન ધીરજલાલ શેઠીયા (ઉં.વ. ૭૩) તા. ૨૫-૧૨-૨૨ના અવસાન પામેલ છે. હિરબાઇ શામજીના પુત્રવધૂ. ધીરજલાલના પત્ની. દેવેન, જીજ્ઞાના માતુશ્રી. લક્ષ્મીબેન ભીમશીના પુત્રી. ધનજી, જયંતિલાલ, ચીમનલાલ, પ્રફુલ્લ, શાંતા, વિમળા, પુષ્પા, ભાનુ, નયનાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ: ધીરજ શેઠીયા, ૧૫, નવજીવન, દત્તાત્રય રોડ, સાંતાક્રુઝ (વે).
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
પાલડી (ભાવનગર) હાલ વડોદરા, સ્વ. દીપચંદ મોતીચંદ શાહના સુપુત્ર હર્ષદ શાહ (ઉં.વ. ૭૫), તે કનકલત્તાના પતિ તેમજ નીરવ, વૈભવ, અને નિશાંતના પિતાશ્રી તથા કાંતિભાઈ, વિનોદભાઈ, મનહરભાઈ, ચંદ્રકાન્તભાઈ, મંગળાબેન, તારાબેન, શારદાબેનના ભાઈ અને સ્વસુર પક્ષે દેપલા નિવાસી સ્વ. તલકચંદ ત્રિભોવન શાહના જમાઈ, તા. ૨૧-ડિસેમ્બર-૨૦૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા સાદડી પ્રથા બંધ છે. ચક્ષુદાન કરેલ છે. ઠે. ચંદ્રકાન્ત ડી શાહ, સી-૨૦૪, નીલગીરી એપાર્ટમેન્ટ્સ, એસ.વી. રોડ, મલાડ વેસ્ટ.
પાટણ વિશાશ્રીમાળી જૈન
પાટણ નિવાસી ખેતરવસી શામળાજી શેરી હાલ કાંદિવલી સુરેશભાઈ હિંમતલાલ પોપટલાલ શાહ (ઉં.વ. ૮૩) તા. ૨૫/૧૨/૨૨ રવિવારના સ્વર્ગવાસ થયેલ છે. તેઓ ભાનુબેનના પતિ. મિતેશ, હિમાંશુ, રિનાના પિતાશ્રી. અજીશા, જલ્પા, જીગ્નેશકુમારના સસરા. રમીલાબેન, નીરૂબેન, પ્રદીપભાઈ, સુકેતુભાઈ, મીનાક્ષીબેનના ભાઈ. કલ્પ, પ્રથમ, વંશના દાદા. મણીલાલ વાડીલાલ ઘડિયાળીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી સ્થા. જૈન
ધોરાજી નિવાસી હાલ મલાડ, ભુપેન્દ્રભાઈ રમણલાલ મહેતા (ઉં.વ. ૭૫) તા. ૨૫/૧૨/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે કુસુમબેનના પતિ. શીતલ પારસ લાખાણી અને અમિષા અમિત અજમેરાના પિતા. યુગ અજમેરાના નાના. સ્વ. પ્રાણલાલભાઈ, સ્વ. મનુભાઈ, સ્વ. મંજુબેન, સ્વ. નિમુબેન અને કંચનબેનના ભાઈ. સ્વ. પ્રભુદાસભાઈ રતનશી સંઘવીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી ઝાલાવાડી સ્થા. વિશા શ્રીમાળી જૈન
નાગનેશ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. હસુમતીબેન તથા સ્વ. મનસુખભાઈ કસ્તુરચંદ શેઠના પુત્ર જયેશ શેઠ (ઉં.વ. ૫૯), તા. ૨૫-૧૨-૨૨, રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે માલાના પતિ. મૈત્રી તથા કરણના પપ્પા. છાયાબેન શૈલેષકુમાર સંઘવીના ભાઈ. મોનિકા હિરેનકુમાર દામાણીના મામા. ધાંગધ્રા નિવાસી સ્વ. ત્રંબકલાલ તારાચંદભાઈ કોઠારીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી દશા શ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી હાલ થાણા, સ્વ. ઈશ્ર્વરભાઈ ગોપાલજી કપાસીના ધર્મપત્ની શ્રીમતિ ભાનુમતિબેન (ઉં.વ. ૯૩)નું તા. ૨૪-૧૨-૨૨ પાલીતાણા મુકામે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વિમળાબેન રમણીકલાલ, સ્વ. ગુણીબેન ધીરજલાલના દેરાણી. તે નલીન, યોગેશ, હરેશ તથા અ.સૌ. પ્રફુલાબેન અશ્ર્વિનકુમાર સંઘરાજકાના માતુશ્રી. તે અ.સૌ. પ્રિતીબેન, અ.સૌ. મીનાબેન, અ.સૌ. નીકીતાબેનના સાસુ. પિયરપક્ષે ભડી-ભંડારીયા નિવાસી મણીલાલ નંદલાલ બોટાદરાના સુપુત્રી તથા તે સ્વ. કાન્તીભાઈ, મનસુખભાઈ, સ્વ. હરસુખભાઈ, નવીનભાઈ, સ્વ. પ્રવીણભાઈ, વસંતભાઈ, ભુપેન્દ્રભાઈ તથા સ્વ. વિલાસબેન, યશોમતીબેન, હંસાબેન તથા મીનાક્ષીબેનના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશાશ્રીમાળી જૈન
ચોટીલા હાલ માટુંગા સ્વ. છબીલદાસ સાકરચંદ શાહના સુપુત્ર મનોજકુમાર શાહ (ઉં. વ. ૭૩) તા. ૨૬.૧૨.૨૨ સોમવારના અવસાન પામેલ છે તે અમીતાબેનના પતિ. હેમચંદ્રભાઈ, કુમારપાળભાઈ, સ્વ. રંજનબેનના ભાઈ. અભય અને મીનલના પિતાશ્રી. ડિમ્પલ અને જતિનકુમારના સસરા. સિદ્ધાર્થ, મહેક, કીયાનના દાદા. પ્રાર્થનાસભા સાંજે ૭ થી ૯. મંગળવાર ૨૭-૧૨-૨૦૨૨. સ્થળ : લખમશી નપ્પુ હોલ, ૩૧૧, ચંદાવરકર રોડ, માટુંગા (સે.રે.) પૂર્વ.
શ્રી કચ્છી ગુર્જર જૈન
ગામ-ચંદિયા હાલ માટુંગા નિવાસી જયશ્રીબેન હર્ષદ મહેતા (ઉં. વ. ૫૮) રવિવાર, તા. ૨૫.૦૧.૨૦૨૨ના અરિહંત શરણ પામેલ છે. તે માતુશ્રી ચંદ્રાબેન ચંદ્રકાંતભાઈ દોશીની સુપુત્રી. તે વાડીલાલ કેશવજી મહેતાની પુત્રવધૂ. તે અમી જલ્પેશકુમાર શાહ તથા રાજવીના માતુશ્રી. તે સોનલબાઈ મહાસતીજી, કોમલબેન દિક્ષિતભાઈ, મમતાબેન ભાવેશભાઈ, ચૈતાલીબેન અલ્પેશભાઈના બહેન. તે જીયાંશના નાની. તે પુષ્પાબેન વિજયકાંતભાઈ, કમલબેન રજનીકાંતભાઈ, તરુલતાબેન અશોકભાઈ, હર્ષાબેન હસમુખભાઈ, સરોજબેન પ્રકાશભાઈ, બીનાબેન બિપીનભાઈ, મંજુલાબેન સેવંતીલાલ, નયનાબેન નવીનચંદ્રના ભત્રીજી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચિતળ નિવાલી હાલ ઘાટકોપર સ્વ. કૈલાસબેન રમણીકલાલ મહેતાના સુુપુત્ર શૈલેષભાઇ (ઉં. વ. ૬૫) તે અમિતાબેનના પતિ. આદિત્ય અને ઋચિતાના પિતા. માનસી અને અંકિતના સસરા. પ્રીસ્ટીના દાદા. તે મુકેશભાઇ સુનીલભાઇ અને હિરેનભાઇના મોટાભાઇ. સાસરા પક્ષે જેતપુર નિવાસી સ્વ. રમેશચંદ્ર તારાચંદ દેસાઇના જમાઇ. તા. ૨૪-૧૨-૨૨ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બાબાપુર હાલ પવઇ સ્વ. પ્રાણલાલ ગીરધરલાલ લાધાણીના ધર્મપત્ની તારાબેન (ઉં. વ.૯૭) તે તા. ૨૫-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે લલિતભાઇ, જનકભાઇ, સુશીલાબેન જીતેન્દ્રભાઇ, દમયંતીબેન દિલીપભાઇ, રમીલાબેન હિતેષભાઇના માતોશ્રી. કમલ, સોનલ, વિરાગ, શ્ર્વેતાના દાદી. તે અ. સૌ. મધુબેન, અ. સૌ. મીનાબેનના સાસુ. તે સ્વ. હરગોવિંદભાઇ ટોલીયાના દીકરી. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૯-૧૨-૨૨ના ૪થી ૬.ઠે. યોગી સભાગૃહ, ગ્રાઉન્ડ ફલોર, દાદર સેન્ટ્રલ રેેલવે સ્ટેશનની સામે, દાદર (ઇસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ હાલ ઘાટકોપર સ્વ. અમૃતલાલ પ્રેમચંદ મહેતાની દીકરી દીના અમૃતલાલ મહેતા (ઉં. વ. ૭૭) રવિવાર, તા. ૧૮-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હસમુખભાઇ, સ્વ. ભોગીભાઇ, સ્વ. હેમલતાબેન લીલાધર શાહ, તરુલતાબેન, મહેન્દ્રભાઇ, સરયુબેન, ઉર્વશીબેનના બેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.