જૈન મરણ
ગોડવાડ ઓસવાળ
સાંડેરાવ નિવાસી કાંતિલાલજી મિસરીમલજી મેહતા (ઉં.વ.૭૪) તા. ૨૩-૧૨-૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેઓ કમળાબેન કાંતિલાલજી મેહતાના પતિ. સ્વ. જયંતીલાલજી, સ્વ. નરેશકુમાર, સ્વ. રમેશકુમાર, દમયંતી વિમલજી પરમારના ભાઈ. પરેશ, સ્વ. રાજેશ, લીનાના પિતા. મમતા, હર્ષા, દિલીપજી મેહતાના સસરા. સાસરા પક્ષે સ્વ. કુશલરાજજી, સ્વ.ગણેશમલજી, મદનજી નહાર ઘાણેરાઓ નિવાસીના બનેવી. ધવલ, પ્રીત, અંશ, માનવી, ધ્રુવી, પાર્શ્ર્ચીના દાદા. બંને પક્ષની ભાવયાત્રા સોમવારે તા. ૨૬-૧૨-૨૨ના રોજ બપોરે ૧૧.૦૦થી ૧.૦૦ વાગે રાખેલ છે સ્થળ ક્ષેત્રપાલ ભવન, ઝાંબાવાડી,
મુંબઈ- ૨.
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
પત્રીના દિલીપ ખીમજી સાવલા (ઉ.વ.૫૮) તા. ૨૩-૧૨ના અવસાન પામેલ છે. સ્વ. લક્ષ્મીબેન ખીમજીના પુત્ર. જ્યોતિના પતિ. કુંજલ, નિરવના પિતા. ઇંદીરા, હેમલતા, સ્વ. અશોકના ભાઇ. સ્વ. દિવાળીબેન લખમશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. નિરવ સાવલા, ૨૦૩, ગોપાલ કુંજ, હરદેવીબાઇ સોસાયટી, સ્ટેશન રોડ, જોગેશ્ર્વરી (ઇ.).
લાખાપુર હાલે નાગપુરના નિર્મળાબેન વશનજી સતરા (ઉ.વ.૮૪) તા.૨૧-૧૨-૨૨ ના અવસાન પામેલ છે. સાકરબેન ખીમજી દેવનના પુત્રવધુ. વશનજીના ધર્મપત્ની. દિપેન્દ્ર, ડો. સોનલ, રાજુલના માતા. સમાઘોઘા વેલબાઈ પ્રેમજી મોનજી ગાલાના પુત્રી. સંસારપક્ષે કલાવંતીબાઈ મહાસતી, શામજી, ભાણજી, ભવાનજી, નાગજી, મણીલાલ, લાખાપુર વિનોદીની કલ્યાણજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ.કલ્યાણજી ખીમજી સતરા. ૫૦, કલ્યાણ નિવાસ, ડોબલે લેઆઉટ, સૂર્યાનગર, નાગપુર.
વિશા ઓસવાલ જૈન
અરવિંદલાલ પાનાચંદજી શાહ ગણદેવી વાળા હાલ કાંદીવલી (ઉં.વ. ૮૫) અરિહંત શરણ થયા છે તેઓ લીલાવતીબેનના પતિ. મીનેશભાઈ, નીતાબેન, છાયાબેન નિમિષાબેનના પિતા. રૂપલબેન, મયંકકુમાર, બિમલકુમાર, પ્રકાશકુમારના સસરા. સ્વ ધનસુખભાઈ, સ્વ કાંતિભાઈ, સ્વ લક્ષ્મીચંદભાઈના ભાઈ. નવીનભાઈ, પ્રકાશભાઈ અમૃતભાઈ, રમેશભાઈ, રાજેન્દ્રભાઈ નાહર દાહાનુંવાળાના બનેવી. ભાવયાત્રા તારીખ ૨૬-૧૨-૨૨, સોમવાર સવારે ૧૦ થી ૧૨ વાગે સ્થળ દામોદર વાડી અશોક ચક્રવતી રોડ અશોક નગર કાંદીવલી ઇસ્ટ મુંબઈ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ હાલ બોરીવલી સ્વ. મુકેશભાઇ જમનાદાસ દામાણીના ધર્મપત્ની દક્ષાબેન મુકેશભાઇ દામાણી (ઉં.વ. ૭૦) તા. ૨૫-૧૨-૨૨ રવિવારે અરિહંતશરણ પામલ છે. તે કેયુરના માતુશ્રી. મનીષાના સાસુ. દિલીપભાઇ અને નલીની બીપીનભાઇ શાહના ભાભી. પિયર પક્ષે ધોરાજી નિવાસી સ્વ. હીરાલાલ તારાચંદ દેસાઇના સુપુત્રી. વંશના દાદી. સ્મરણાંજલિ સભા સોની વાડી, શિંપોલી ક્રોસ લેન, એસ. વી. રોડ, બોરીવલી (વેસ્ટ) સાંજે ૫થી ૭, તા. ૨૬-૧૨-૨૨ના ચક્ષુદાન કરેલ છે.
માંગરોળ જૈન
સ્વ. ઇંદીરાબેન પ્રભુદાસ શાહના પુત્રવધૂ ફાલ્ગુની (ઉં. વ. ૬૬) તે ભરતભાઇના પત્ની. તે મેહુલ, જીગર, સ્વ. કોમલના માતુશ્રી. તે નીતીન, રાજેશ, ભારતી, જયંત શાહ, અનીલ અને ભદ્રેશના ભાભી. રૂપાલી, પિંકીના સાસુ. પિયર પક્ષે સંતોકબેન ચત્રભુજ આશરના દીકરી. તે મોક્ષીલ, ભૂમિ, તનૈશાના દાદી. તા. ૨૪-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.