જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સ્વ. નિર્મળાબેન ધીરજલાલ પ્રેમચંદ શાહ ટાણાવાળાના પુત્ર સ્વ. કિર્તીભાઈના ધર્મપત્ની જયોતિબેન (હાલ મુલુંડ) (ઉં.વ. ૬૩) તે નિમેષ, બીજલ કૃણાલકુમાર શાહ, કિંજલ કુમારભાઈ દોશીના માતા. કૃપાલુના સાસુ. પ. પૂ. દેવગુપ્ત વિજયજી મ.સા. વિરેન્દ્રભાઈના ભાઈના પત્ની. લલિતભાઈ, ગિરીશભાઈ, ભદ્રેશભાઈ, પ. પૂ. ભક્તિરસાશ્રીજી મ.સા., સ્વ. સરોજબેન વિનોદરાય તથા તરુણાબેન (રંજનબેન) પ્રવિણચંદ્રના ભાભી. પિયર પક્ષે સ્વ. જયંતીલાલ બાવચંદ મહેતા જેસરવાળા (રાજપરા)ની પુત્રી તા. ૧૫-૧૨-૨૨, ગુરુવારના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન: ૧૫, દેવ આશિષ, ગણેશ ગાવડે રોડ, મુલુંડ વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થા. જૈન
બાબાપુર નિવાસી હાલ ડોંબીવલીના ગં. સ્વ. રશ્મિબેન લાધાણી (ઉં. વ. ૭૮) તે સ્વ. લલીતકુમાર કાંતીલાલ લાધાણીના ધર્મપત્ની. તે સ્વ. પુષ્પાબેન રમણીકભાઈ દોમાડીયાના પુત્રી. તે સ્વ. મનીષભાઈ, નિશાબેન નિતીનભાઈ, મિનલબેનના માતુશ્રી. તે હિતેશભાઈ, રાજેશભાઈ, કોકીલાબેન કામદારના મોટા બહેન. તે સ્વ. પ્રફુલભાઈ કાંતીલાલ, ગં. સ્વ. શોભનાબેન પારેખ, ગં. સ્વ. જ્યોતીબેન ઈસરાની, કૈલાશબેન શાહ અને સ્વ. કોકીલાબેન લાધાણીના ભાભી. તે ભાવેશભાઈના મામી ૧૫-૧૨-૨૨ ને ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. (લૌકીક વ્યવહાર બંધ છે.)
ગઢડા (સ્વામીના) હાલ વસઈ સ્વ. હિંમતલાલ પ્રેમચંદ દોશીના પુત્ર રજનીકાંત દોશી (ઉં. વ. ૬૫) ૧૪-૧૨-૨૨ ને બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. અલકાબેનના પતિ. તે વિશાલ, મનીષા પંકીતકુમારના પિતા. તે કિરીટભાઈ, શશીકાંતભાઈ, જીતેન્દ્રભાઈ, મધુબેન કનૈયાલાલ, જયશ્રીબેન અજયકુમારના મોટા ભાઈ. તે જયંતીલાલ ભાયાણીના જમાઈ. તે સ્વ. રમણીકભાઈ, સ્વ. દિનેશચંદ્ર, સ્વ. ચંદુલાલ, સ્વ. શાંતિલાલ, સ્વ. કાંતિલાલ, સ્વ. કિશોરભાઈ, સ્વ. મંજુલાબેન, સ્વ. મુકતાબેન તથા વનિતાબેનના ભત્રીજા. (લૌકીક વ્યવહાર બંધ છે). ઠે. કે-૨, ગ્રાઉન્ડ ફલોર, બી-૦૦૫, જયરાજનગર, માનવમંદિર, ૧૦૦ ફુટ રોડ, વસઈ (વે.).
વાગડ વિ. ઓ. જૈન
લાકડીયાના સ્વ. અમૃતબેન રામજીભાઈ ગાલા (ઉં. વ. ૭૨) ૧૪-૧૨-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે જોમાબેન રૂપશી ભારા ગાલાના પુત્રવધૂ. રામજીભાઈના ધર્મપત્ની. શૈલેષ, કલ્પના, ચેતના, વર્ષાના માતુશ્રી. પરમ, સ્મીતીના દાદીમાં. આધોઈના સ્વ. મુરઈબેન કોરશી થાવરની દીકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સી-૩૦૫, પ્રતાપનગર, પુષ્પાપાર્ક મલાડ (ઈ.).
સામખીયારીના હીરુબેન આશદીર ગાલા (ઉં. વ. ૭૪) ગુરુવાર, ૧૫-૧૨-૨૨ના અરિહંતશરણ થયેલ છે. આશદીર ડુંગરશી ગાલાના ધર્મપત્ની, સ્વ. ભમીબેન ડુંગરશી ગાલાના પુત્રવધૂ. દિનેશ, હસમુખ, કલ્પેશ, કાન્તા, જવેર, હેમલતાના માતુશ્રી. હંસાબેન, દમયંતી, ભાવના, કાન્તીલાલ, માવજી, કેશવજીના સાસુ. જય, હાર્દિક, રિધ્ધી, ગતી, પલક, પૂર્વાના દાદીમાં. સુમાબેન કરશન ગુણશી ગડાની દીકરી. પ્રાર્થના સ્થળ: અચલગચ્છ જૈન સંઘ, જોગેશ્ર્વરી (ઈ). ટા. ૧૦ થી ૧૧.૩૦.
રવના સ્વ. ચાંપુબેન કારીઆ (ઉં. વ. ૮૧) ગુરુવાર, ૧૫-૧૨-૨૨ના થાણા મધ્યે અવસાન પામેલ છે. વીરાંબેન લાધા કારીઆના પુત્રવધૂ. સ્વ. ભચુભાઈના ધર્મપત્ની. સ્વ. અમૃતલાલ, અરવિંદ, કમળા, વિમલ, રાજેશ્રીના માતુશ્રી. ગં. સ્વ. નવલબેન, સંગીતા, ડુંગરશી, રસીક, જયંતીલાલના સાસુ. સ્વ. મમતા, ઓજસ, જય, શ્ર્વેતાના દાદી. સુવઈના સ્વ. કંકુબેન વિજપાર ગુણશી સાવલાના દીકરી. પ્રાર્થના સવારે ૧૦ થી ૧૨. પ્રા. સ્થળ: શ્રી થાણા વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, તળાવપાળીની સામે, થાણા-વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
પુનડીના રતનબેન લક્ષ્મીચંદ સંગોઇ (ઉં. વ. ૭૯) તા. ૧૪-૧૨ના અવસાન પામ્યા છે. મમીબાઇ મોણસીના પુત્રવધૂ. લક્ષ્મીચંદ મોણસીના પત્ની. મહેશ, જ્યોતિ, ભાવનાના માતુશ્રી. રામાણીયા ભાનુબેન માલસી નાનજીના પુત્રી. મણીલાલ, લીલાવંતી નાનજી, પ્રભાવંતી હરખચંદના બેન. પ્રા. શ્રી વ.સ્થા.જૈન શ્રા. સંઘ કરસન લધુ હોલ, (દાદર). ટા. ૨ થી ૩.૩૦. નિ. મહેશ સંગોઇ, ૮, દેવ દર્શન, ધોબી આલી, ટેંબી નાકા, થાણા-૬૦૧.
દુર્ગાપુર (નવાવાસ)ના પ્રીતી કશીશ દેઢીયા (ઉં. વ. ૩૪) તા. ૧૫/૧૨/૨૨ના અવસાન પામેલ છે. વનીતા વિજપારના પુત્રવધૂ. કશીશના ધર્મપત્ની. દહીંસરના લક્ષ્મીબેન દીનાનાથના પુત્રી. સંજય, કમલ, પીંકીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠે. વનીતા વિજપાર, એ-૩, સુંદરમ બીલ્ડીંગ, આચોલે તળાવ રોડ, છેડા પાર્ક, નાલાસોપારા (ઇસ્ટ).
દેશલપુર (કંઠી)ના દિનેશ ધનજી ગાલા. (ઉં. વ. ૬૮) તા.૧૪-૧૨ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન ધનજીના પુત્ર. વસુમતીના પતિ. ટીના, અંકિતાના પિતા. ગાગોદર રૂખમણી-હરીલાલ, વેલબાઈ-અવચર, નિર્મળા બાબુલાલ, અરૂણા અમૃતલાલ, દેવચંદ, દામજી, ધીરજના ભાઈ. કપાયા ભાણબાઈ મગનલાલ સંગોઈના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ.ટીના નીરવ છાડવા, બી-૧૦૨, તનીષ્ક હોલીહોક, વછરાજ લેન, માટુંગા (સે.રે.).
વિશા નીમા જૈન
સ્વ. હીરાલાલ વાડીલાલ શાહના પુત્ર તથા સ્વ. જશવંતલાલ ચુનીલાલ શાહના જમાઈ મહેન્દ્ર શાહ હાલ મુંબઈ (ઉં. વ. ૮૩) તે ૧૫/૧૨/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે અરુણાબેન (મીરાબેન) ના પતિ. મિલનના પિતા. સોનલના સસરા. આસ્થિ નિયમના દાદા રવિવાર ૧૮/૧૨/૨૨ના રોજ ૪ થી ૬ કલાકે લીલા એપાર્ટમેન્ટ, ગોલ્ડન ટોબેકોની સામે, વિલેપાર્લ વેસ્ટ.
ગોડવાડ ઓસવાલ જૈન
સેવાડી (રાજ.) હાલ મુંબઈ બદામીબેન સ્વ. સોહનરાજી સુરાણા (ઉં. વ. ૮૦) તેમનો અરીહંતશરણ ૧૫-૧૨-૨૨ ગુરુવારે થયેલ છે. તે સ્વ. સોહનરાજજીના પત્ની. કમલાબેન સ્વ. મોહનલાલજીના દેરાણી. દિનેશ, મીના, રેખા, ઉષા, કવિતાના માતા. સરોજ, નવરતન શ્રીશ્રીમાલ, રાજેશ રાઠોડ, દિલખુશ શ્રીશ્રીમાલ, ગૌતમ ગુળેચ્છાના સાસુ. વિવેકના દાદીજી. તેમની શત્રુંજય તીર્થ ભાવયાત્રા ૧૭-૧૨-૨૨ શનિવારે સ્થળ: ક્ષેત્રપાલ અતિથિ ભવન, ઝાબવાવાડી, ચીરા બાઝાર, મુંબઈ ૪૦૦૦૦૨. સમય ૧૧થી ૧. પીયર પક્ષ – સ્વ. મોહનલાલજી રતનચંદજી બોકડીયા (ખીમેલ / ઘોડપદેવ). બંને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
સુદામડા (સુરેન્દ્રનગર) હાલ ઘાટકોપર સ્વ. પુષ્પાબેન શાંતિલાલ ગોસલીયાના પુત્ર સતીશભાઇ (ઉં. વ. ૭૮) તા. ૧૫-૧૨-૨૨ ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે પ્રવિણાબેનના પતિ. કુલીનના પિતા. હેતલના સસરા. જૈનિલના દાદા. જયપ્રકાશભાઇ, સુધીરભાઇના ભાઇ. સરધાર નિવાસી વ્રજલાલ મુલચંદ દોશીના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧૮-૧૨-૨૨ રવિવારના સાંજે ૪થી ૫.૩૦. ઠે. અક્ષર પુરુષોતમ સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્ર, સરિતા પાર્ક, ૯૦ ફીટ રોડ, ગરોડિયા નગર, ઘાટકોપર (ઇ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા (હાલ મંગરૂળપીર) સ્વ. કાંતિલાલ સોમચંદ સંઘવીના ધર્મપત્ની પુષ્પાબેન સંઘવી (ઉં. વ. ૮૫) તા. ૧૫-૧૨-૨૨ ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. જે અરવિંદભાઇ, સ્વ. કરૂણાબહેન, અલકાબેન શૈલેષકુમાર શાહ, અજયનાં માતુશ્રી. નીતા અને નેહાનાં સાસુ. દિવ્યાબેન ધીરૂભાઇના ભાભી. વૈશાલી મનીષભાઇ, રાજુભાઇના કાકી. પિયર પક્ષે ગુલાબબેન રતીલાલ (કુંભારીયાવાળા)નાં દિકરી. એકતા, દિશા, રાશી, ખુશી, ગતિનાં દાદી. તેમની સાદડી તા. ૨૦-૧૨-૨૨ મંગળવારે સમય ૩થી ૭, રાખેલ છે. ઠે. ધીરજલાલ સોમચંદ સંઘવી, સીસી-૩, ૨૫, અંબિકા એપાર્ટમેન્ટ, સર્વોદય નગર, મુલુંડ (વેસ્ટ).
ઘોઘારી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મહુવા હાલ બોરીવલી સ્વ. પ્રાણજીવન અભેચંદ મહેતાના ધર્મપત્ની સુશીલાબેન (ઉં. વ. ૮૬) તે યોગેશ, મીતા, રાજેશના માતુશ્રી. નીલમ, કામીની, રાજેશ કુમારના સાસુ. મિત્તલ, ચાંદની, ધરા, કૌશલ, આદિત્ય, નિર્મલ, ફોરમના દાદી. સ્વ. મોહનલાલ નરોતમદાસ મહેતાના સુપુત્રી. તા. ૧૫-૧૨-૨૨ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.