જૈન મરણ
દશા શ્રીમાળી દિગંબર મુમુક્ષ જૈન
દામનગર હાલ વાલકેશ્ર્વર સ્વ. ત્રિવેણીબેન કેશવલાલ કોઠારીના પુત્રવધૂ અ.સૌ. શીલાબેન (ઉં. વ. ૭૫) ચંદ્રકાંતભાઈના ધર્મપત્ની તા. ૨૮-૧૧-૨૨ સોમવારના અરિહંતશરણ પામેલ છે. પુનીતા તથા પરાગના માતુશ્રી. નુપુરના સાસુ. પ્રેમના દાદી. નિર્મલા ભૂપેન્દ્ર, પ્રફુલા હસમુખભાઈ, રેખા રમેશભાઈ, ભારતી મહેશભાઈ, રમા દિનેશભાઈ, આશા કિરણભાઈ, દિપ્તી મુકેશભાઈ કોઠારી તથા શોભના રાજેશભાઈ મહેતાના ભાભી. પીયર પક્ષે દામનગર નિવાસી કાંતાબેન મગનલાલ અજમેરાના સુપુત્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨-૧૨-૨૨ શુક્રવારના સમય ૪ થી ૬. સ્થળ: યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન, ચવ્હાણ કેન્દ્ર, જનરલ જગન્નાથ રાવ, ભોંસલે માર્ગ, મુંબઈ-૨૧.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ગાધકડા નિવાસી હાલ વાશી નવી. સ્વ. પ્રભાવતી રસિકલાલ બાવચંદ શેઠના સુપુત્ર પિયુષભાઈ શેઠ (ઉં.વ. ૬૪) સોમવાર, તા. ૨૮-૧૧-૨૨ના દેહપરિવર્તન થયેલ છે. તે મિહિર અને રાહુલના પિતા. મિરાલી અને આયુષીના સસરા. માહિરાના દાદા. અશ્ર્વિનભાઈ, સુધીરભાઈ, મુકેશભાઈ અને હર્ષાબેન જીતેન્દ્રકુમાર શાહના ભાઈ. સ્વ. રમણીકલાલ અમૃતલાલના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
દેશલપુર (કંઠી)ના નીનાબેન જયંતીલાલ સોની – કલ્પના પ્રવિણચંદ્ર સોનીના જમાઇ ખંભાતના ધવલભાઇ નાગર (ઉં.વ. ૪૬) તા. ૨૮-૧૧-૨૨ના અવસાન પામ્યા છે. કેતકીના પતિ. ચિ. નિરવાનનાં પિતાશ્રી. ખંભાતના માતુશ્રી રશ્મીબેન કિશોરભાઇ અંબાલાલ નાગરના સુપુત્ર. હેતલ, જીગ્નાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કેતકી ધવલભાઇ, ૧૩૦૩, ચાર્મીંગ હીલ, એલ.બી.એસ. માર્ગ, ભાંડુપ (વેસ્ટ).
સમાઘોઘાના પ્રકાશ દામજી મેઘજી વોરા (ઉં.વ. ૫૩) લોનાવલામાં તા. ૨૯/૧૧/૨૨ ના અવસાન પામ્યા છે. જયવંતીબેન દામજી વોરાના સુપુત્ર. અરૂણાના પતિ. ગુંજેશ, હિરલના પિતા. મનીષ, કેતનના ભાઈ. વલસાડના ભારતીબેન ઇશ્ર્વરભાઈ પટેલના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જયવંતીબેન વોરા, ૪૧ ડી વોર્ડ, એમ.જી. રોડ, લોનાવલા (ઈસ્ટ).
બારોઇના અ.સૌ. સેજલબેન (ધનલક્ષ્મી) શિરીષ કેનીયા (ઉં.વ. ૭૦) તા. ૨૮/૧૧/૨૨ના અવસાન પામ્યા છે. લાછબાઇ લખમશી દેવજી નાગજીના પુત્રવધૂ. શિરીષભાઇના પત્ની. શીલ, જયના માતુશ્રી. મોટા આસંબીયાના પુષ્પાબેન બાબુભાઇ દેવજી કેશવજી ગાલાના સુપુત્રી. રમેશ, સરલા ગિરીશ શામજી, રેખા ભરત લાલજી, ભદ્રા જીતેન્દ્ર દામજી, બિંદુ ચંદ્રકાંત લક્ષ્મીચંદ, પ્રિતી જયંત હરશીના બેન. પ્રા. યોગી સભાગૃહ (દાદર). ટા. ૩ થી ૪.૩૦. નિ. શિરીષ કેનીયા: ૬૦૧ / ૬૦૨, સફાયર, રામમંદિર રોડ, પાર્લા-ઇ.
લાયજાના હરખચંદ દેવરાજ દેઢીયા (ઉં.વ. ૭૩) તા. ૨૯-૧૧-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. મેઘબાઇ દેવરાજ હેમાના સુપુત્ર. સ્વ. તારાના પતિ. સ્વ. પંકજ, ભક્તિના પિતા. સ્વ. ખેતશી, સ્વ. મેઘજી, સ્વ. કેશવજી, સ્વ. હીરબાઇ મોરારજી, સ્વ. પાનબાઇ શામજી, સ્વ. નેણબાઇ ખીમજી, ગં.સ્વ. ઝવેરબેન મેઘજીના ભાઇ. દેવકાબેન દામજી ઉમરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. હરખચંદ દેવરાજ, એ-૫૦૧, પદમસાગર સોસાયટી, ભઠ્ઠીપાડા મારકીટ, ભાંડુપ (વે.).
ગોધરાના કલ્યાણજી ભવાનજી છેડા (ઉં.વ. ૭૫), ૨૮-૧૧-૨૨નાં અવસાન પામ્યા છે. નેણબાઇ ભવાનજી વેલજી છેડાના પુત્ર. ઝવેરબેનના પતિ. મીતા, જતીનના પિતા. દામજી શામજી, ચંચલ હરખચંદ, હેમલતા અમૃતલાલના ભાઇ. બાડાના મેઘબાઇ ખીમજી કેશવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ઝવેરબેન કલ્યાણજી છેડા, એ/૯, માલીની કો.ઓ.સો., ૨જે માળે, પાંડુરંગ વાડી, ડોંબીવલી (ઇસ્ટ).
ભુજપુરના ગં.સ્વ. મંજુલા વાઘજી દેઢીયા (ઉં.વ. ૭૮), ૨૯-૧૧-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. હીરબાઇ નાનજી ખીંશીના પુત્રવધૂ. સ્વ. વાઘજીના ધર્મપત્ની. સ્વ. કેતન, ભાવના દિનેશ પ્રીતી દેઢીયા, નીતા વલ્લભજીના માતોશ્રી. ટોડાના મેઘબાઇ જીવરાજ ખેતશીના સુપુત્રી. સં. પક્ષે વિરતીકલાશ્રી, ઝવેરબેન ડુંગરશી ગાંગજી પ્રેમજી લક્ષ્મીચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. પ્રીતી દેઢીયા, છેડા પાર્ક, બી-૨૦૧, સુંદરમ, આચોલે રોડ, નાલાસોપાલા (ઇ.).
કોકલીયાના નાનજી વેરશી ગોસર (ઉં.વ. ૮૫) તા. ૨૯/૧૧/૨૨ ના અવસાન પામ્યા છે. નાથબાઈ વેરશીના સુપુત્ર. સ્વ. મણીબેનના પતિ. જયંતિ, જ્યોતી મોહન, કસ્તુર ભુપેન્દ્ર, માધુરી ચેતન, લીના પરાગના પિતા. વેજબાઈ, નવલબેન, સ્વ. પ્રેમજીના ભાઈ. નારાણપુરના નાથબાઈ/ બાઈયાંબાઈ કોરશીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. જયંતિલાલ ગોસર: ૪૦૨/૪-૧, ધરતી કોમ્પલેક્ષ, એવરસાઈન નગરની બાજુમાં, મીરા રોડ (ઈ).
ફરાદીના રત્નકુક્ષીણી કંકુબાઈ (હીરબાઈ) કાનજી (ઉં.વ. ૯૮) તા. ૨૯/૧૧/૨૨ના દેશમાં અવસાન પામેલ છે. અચલગચ્છના ગુરુદેવ ગણીવર્યશ્રી કમલપ્રભસાગરજી મ.સા.ના ભક્ત, અ.ગ.પ.પૂ.સા. શ્રી નીતીગુણાશ્રીજી મ.સા.ના સંસારપક્ષે માતુશ્રી. મ.સા. વિનયગુણાશ્રીજી મ.સા. ડાઈમા રવજી રાયમલના પુત્રવધૂ. સ્વ. કાનજીના ધર્મપત્ની. શાંતીલાલ, સાકરબેન, નાનબાઇ, ભાનુબેન, હસમુખના માતુશ્રી. બીદડા કુન્તામા જીવરાજ માણેકના પુત્રી. મુરીબાઇ ભવાનજી, ખેતબાઈ વીરજી, જેતબાઇ ગાંગજી, તેજશી દામજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. શા.કાનજી રવજી, સાવલા નિવાસ, પટેલ ફરીયો, ફરાદી ૩૭૦૪૩૫.
દશા શ્રીમાળી સ્થા. જૈન
મેંદરડા નિવાસી સ્વ. જેચંદ લવચંદ રવાણી હાલ બોરીવલીના સુપુત્ર રશ્મીકાંત જેચંદભાઈ રવાણીનાં ધર્મપત્ની પ્રતિમા રવાણી (ઉં.વ. ૬૭) તેઓ શ્રી નીશીત રવાણી, ખુશ્બ દર્શિત કાપડીયાના માતૃશ્રી તથા હિતાંશ કાપડીયાનાં નાની તા. ૨૫-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિસાશ્રીમાળી જૈન
હાથસણી હાલ બોરીવલી, સ્વ. નવીનચંદ્ર જયંતીલાલ દોશીના ધર્મપત્ની નલિનીબેન (ઉં.વ. ૭૨) તા. ૨૯-૧૧-૨૨ને મંગળવારના અવસાન પામેલ છે. તે દિવ્યેશ, એકતા તથા મિંટુના માતા. પાયલ તથા ચિરાગ કુમાર તથા ધવલ કુમારના સાસુ. રિયા, વિહાન, વીર, કુશલ તથા ધ્રુવના બા. પીયર પક્ષે શાહ હિંમતલાલ તારાચંદ હાલ ભાવનગરની દિકરી. પ્રાર્થના સભા તા. ૪-૧૨-૨૨ને રવિવાર ૩.૩૦ થી ૫.૩૦. એડ્રેસ: વર્ધમાન સ્થાનકવાસી હોલ, ડાયમંડ ટોકીઝ સામે, એલ.ટી. રોડ, રેલવે સ્ટેશન સામે, બોરીવલી વેસ્ટ.