દશા શ્રીમાળી વણિક જૈન
પોરબંદર હાલ ઘાટકોપર અ. સૌ. ચંદનબેન (ઉં. વ. ૮૩) તે ચંદ્રકાન્ત વલ્લભદાસ શેઠના પત્ની. ચિરાગભાઈ, જાગૃતિ નીરવ વોરા અને તોરલ દેવેન ઠક્કરના માતુશ્રી. દિપાલીબેનના સાસુ. પિતૃપક્ષે સ્વ. ધરમદાસ તારાચંદ ખાખરાના પુત્રી. ઝીયાબેન, હેનાબેન તથા ક્રિશાબેનના ગ્રાન્ડ મધર તા. ૨૧.૫.૨૦૨૩ રવિવારના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૫.૫.૨૦૨૩ ના લાયન્સ કમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઈસ્ટ) ખાતે ૪.૩૦ થી ૬.૩૦.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાની તુંબડીના માતુશ્રી કસ્તુરબેન મણીલાલ લાલજી ભારા સાવલાના જમાઇ અશોક સુરજમલ ગાંધી (પ્રતાપગઢ, રાજસ્થાન) (ઉં. વ. ૬૨) તા. ૨૧/૫ના અવસાન પામેલ છે. શીલાના પતિ. નીશાના પિતા. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠે. અશોક ગાંધી, ૧૧/૩ વિભાસદન સહકાર રોડ, જોગેશ્ર્વરી (પશ્ર્ચિમ), મુંબઇ-૧૦૨.
મોટા આસંબીયાના પ્રફુલ પ્રેમજી ગાલા (ઉં. વ. ૬૯) તા.૨૦-૬-૨૩ના કચ્છમાં અવસાન પામેલ છે. ઝવેરબેન (જખીબેન) પ્રેમજી પાલણના પુત્ર. પ્રજ્ઞાના પતિ. રાહુલ, ફાલ્ગુની, હેતલના પિતા. સુરેન્દ્ર, કનકસેન, નગીન, ભાનુ, હેમલતા, હેમકુંવર, હંસાના ભાઈ. તલવાણા લાછબાઈ જેઠાલાલ ફુરીયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. શ્રી પ્રફુલ પ્રેમજી ગાલા. ૩૨/૩૧, સ્સ્ત્રેહધારા બિલ્ડીંગ, જીવન વિકાસ માર્ગ, સહાર રોડ, કોલ ડુંગરી, અંધેરી (ઈસ્ટ).
બિદડાના વિમળાબેન (ધનવંતી) વસંતલાલ ભીમશી છેડા (ઉં. વ. ૬૯) તા.૨૦-૫ના અવસાન પામેલ છે. રાણબાઈ ભીમશી નાંગશી છેડાના પુત્રવધૂ. વસંતલાલના પત્ની. દેશલપુર (કંઠી) ના રતનબેન ભાણજી ભવાનજી સોનીના પુત્રી. અતીનના માતા. દેશલપુર (કંઠી) મુરજી, વીરજી, માવજી, કેશવજી, લક્ષ્મીબેન, રસીલાબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: વિમળાબેન વસંતલાલ છેડા. ૨૨૧, ગોહરતાજ બિલ્ડીંગ, બીજે માળે, રૂમ નંબર – ૧૪, ડો.બી.એ.રોડ, હિંદમાતા, મું – ૧૪.
કપાયાના નરેન્દ્ર રાઘવજી ભેદા (ઉં. વ. ૭૧) તા. ૨૦/૫ના અવસાન પામ્યા છે. નાનબાઇ રાઘવજીના સુપુત્ર. મંજુલાના પતિ. કપીલ, ફેરીનના પિતા. સ્વ. મુલચંદ,જયશ્રીના ભાઇ. વડાલા લક્ષ્મીબેન પોપટલાલ કુંવરજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મંજુલા ભેદા, એ-૩૦૪/૧૮ પંતનગર ઘાટકોપર ‘બી’ , મું. ૭૫.
સણોસરાના માતુશ્રી સુશીલાબેન દામજી નાગડા (ઉં. વ. ૭૨) તા. ૨૧/૫ના અવસાન પામેલ છે. દામજીના પત્ની. પાનબાઇ વેલજી મુરજીના પુત્રવધૂ. મહેશ, દિપેશ, છાયાના માતા. રાયધણજર માતુશ્રી લક્ષ્મીબેન શીવજી દામજી ગાલાના સુપુત્રી. ડુંગરશી, કુસુમના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મહેશ નાગડા, ૫૦૮, ૧બી ડ્રીમ્સ કોમ્પલેક્ષ, ભાંડુપ (વે.).
મોટી ઉનડોઠના વિરચંદ જીવરાજ ખીમસરીયા (ઉં. વ. ૭૫) દેશમાં ૧૭/૫/૨૩ના અવસાન પામેલ છે. મેઘબાઇ જીવરાજ ભાણજી ખીમસરીયાના પુત્ર. નિર્મળાના પતિ. પીયુશ, કાઝલ, કલ્પેશના પિતા. વિજયા, જવેર, હેમેન્દ્ર, પ્રભાના ભાઇ. કોટડા રોહાના જેતબાઇ વેલજી ભારમલ ગાલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ખુશાલ ગોસર, ઉનડોઠ મોટી તા. માંડવી-૩૭૦૪૬૫.
નાગ્રેચાના માતુશ્રી રાજબાઇ ખીમજી ગાલા (ઉં. વ. ૮૦) તા. ૧૯/૫/૨૩ના અવસાન પામેલ છે. સાભરાઇના જેઠીબાઇ વિસનજીના પુત્રવધૂ. ખીમજીના પત્ની. તારાચંદ, દિપક, નિતાના માતુશ્રી. નાગ્રેચાના વેજબાઇ વસાઇયા ડાઇયાના પુત્રી. જેઠાલાલ, નરશી, મગન, કોટડા (રો) ના હીરબાઇ હેમરાજ, ભોજાયના હાંસબાઇ છગનલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. તારાચંદ ગાલા, પી વિંગ, રૂમ નં. ૪, ગ્રાઉન્ડ ફ્લોર, નવનીત નગર, ડોંબિવલી (ઇસ્ટ).
નાના રતડીયાના ખીમઇબાઇ સાવલા (ઉં. વ. ૯૨) ૨૧-૫ના અવસાન પામેલ છે. કમઇબાઇ રાયશીના પુત્રવધુ. સ્વ. કેશવજીના પત્ની. રમેશ, મંજુલા (રંજન), જયા, હર્ષા (કસ્તુર), મીનાના માતા. દેવપુર નેણબાઇ મુરજીના પુત્રી. જગદીશ, હિરબાઇ, ખેતબાઇ, જેતબાઇ, હાંસબાઇ, ધનબાઇના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. રમેશ સાવલા, એ-૩/૩૦૬ બિલ્ડીંગ નં. ૩, ખાંડવાલા કમ્પાઉન્ડ, દત્તા મંદિર રોડ, સાંતાક્રુઝ (ઇ).
ઝાલાવાડી દશા શ્રીમાળી શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જૈન
ચોટીલા નિવાસી સ્વ. હીરાબેન પ્રભુદાસ શાહના સુપુત્ર કમલેશના ધર્મપત્ની નીલા (ઉં. વ. ૬૮) તે પ્રભાવતી ચીમનલાલ શાહના સુપુત્રી. તે મીતા રાજેન્દ્રકુમાર શાહ, આરતી સુનિલ શાહ, સંધ્યા કેતન શાહ, સ્વ. નયના અનિલકુમાર શાહ, રીટા અશોકકુમાર શાહના ભાભી. તે બિંકલ મેહુલકુમાર, દિપાલી આનંદકુમાર, જૈનના માતુશ્રી. તે મીનાક્ષીબેન અરવિંદકુમાર, જયોત્સનાબેન સૂર્યકાન્ત, રશ્મિકાબેન હર્ષદકુમારના બેન તા. ૨૧-૫-૨૩ને રવિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૩-૫-૨૩ના ૩થી ૫. ઠે. જૈન સ્થાનકવાસી હોલ, ડાયમન્ડ ટોકીઝની સામે, એલ.ટી.રોડ, બોરીવલી (વેસ્ટ).
અમદાવાદી દશા શ્રીમાળી જ્ઞાતી જૈન
મુંબઇ નિવાસી (સુરતવાળા) સ્વ. શાહ કુંદનલાલ હિરાલાલના સુપુત્ર વિનયભાઇ શાહ (ઉં. વ. ૭૨) તે સયુંકતાબેનના પતિ. નીરવ અને સમકીતના પિતા. શ્ર્વેતા, રીચાના સસરા. ઉર્વશીબેન, મયુરીબેન, સ્વ. હિતેશભાઇ, ત્રીશલાબેનના ભાઇ. સાસરા પક્ષે વડાલી નિવાસી સ્વ. પોપટલાલ કોદરલાલ શાહના જમાઇ. તે તા. ૨૧-૫-૨૩ના અરિહંતશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૩-૫-૨૩ના મંગળવારે ૪-૩૦થી૬. તેમના નિવાસસ્થાને રાખેલ છે. ઠે. ૩૧, રોલર એપાર્ટમેન્ટ, રીજ રોડ, વાલકેશ્ર્વર, મુંબઇ-૪૦૦૦૦૬.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઘોઘા હાલ સાંતાક્રુઝ ઇન્દુમતીબેન (ઇચ્છાબેન) (ઉં. વ. ૯૬) શનિવાર તા. ૨૦-૫-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રસીકલાલ મણીલાલ શાહના ધર્મપત્ની. સ્વ. પરમાણંદદાસ લક્ષ્મીચંદ મહેતા (લાતીવાળા)ના દીકરી. જયેન્દ્રભાઇ, અરુણાબેન વીરેન્દ્રભાઇ, વીણાબેન દેેવેન્દ્રભાઇ, સ્મિતાબેન હેમંતભાઇના માતુશ્રી. કલ્પનાબેનનાં સાસુ. હર્ષલ, નીરલનાં દાદી. પૂજા તથા કૃષ્મીનાં દાદી-સાસુ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલીતાણા હાલ મુલુંડ સ્વ. કમળાબેન કાંતિલાલ દુર્લભદાસ શાહના સુપુત્ર જીતેન્દ્ર (ઉં. વ. ૬૮) તા.૧૭-૫-૨૩ના અરિહંતશરણ થયા છે. તે શૈલાબહેનના પતિ. મેઘલ અને બીજલના પિતાશ્રી. પૂજા તથા તેજસકુમાર વોરાના સસરા. અનિલભાઇ- સ્વ. કોકિલા-તરુબેન સુરેશકુમાર, ભાવનાબેન રાજેશકુમાર, છાયાબેન હરેશકુમારના ભાઇ. મહુવા નિવાસી હાલ મુલુંડ દોશી સવિતાબેન હિંમતલાલ વ્રજલાલના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.