Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
કોડાયના જયાબેન સુર્યકાંત ગડા (ઉં. વ. ૭૫) ૧૬-૫ના અવસાન પામેલ છે. સુર્યકાંતના પત્ની. મમીબાઇ હીરજી રણશીના પુત્રવધૂ. નાની ખાખરના ભાણબાઇ કેશવજી દેવરાજના પુત્રી. ચેતના, કોમલ, દીપેશના માતા. વસંતબાળા, રસીક, સુશીલા, અરૂણા, સરલા, કુસુમના બેન. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. એ. સુર્યકાંત હીરજી ગડા, એન.સી. ૬૭, વર્ધમાનનગર, માધાપર-ભુજોડી રોડ, ભુજ, કચ્છ.
ભોજાયના માતુશ્રી લક્ષ્મીબેન શામજી પાસડ (ઉં. વ. ૮૫) તા. ૧૬-૫ના દેશમાં અવસાન પામેલ છે. સ્વ. શામજીના પત્ની. સ્વ. વેજબાઈ તેજપારના પુત્રવધૂ. દિનેશ, હેમલતા, શાંતિલાલ, દિલિપના માતાજી. ભોજાયના કુંવરબાઇ શામજી શીવજી રણશીના પુત્રી. ભવાનજી ભાણજી, પોપટલાલ ભાણજી, માપરના ગુણવંતી ગાંગજી શીવજીના બહેન. પ્રાર્થના શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે) બપોરે ૨ થી ૩.૩૦. ઘરે આવવાની તસ્દી લેવી નહી. ઠે. દિલિપ પાસડ, ઈસી/૧૧૭/૨૦૪ લીયો, સેક્ટર – ૩, એવર સાઇન. સીટી, વસઇ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સોનગઢ હાલ બોરીવલી સ્વ. ચંપાબેન ધીરજલાલ અમૃતલાલ શાહના પુત્ર ભરત (ઉં. વ. ૭૨) તે ૧૪/૫/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે વીણા (ઉષા)ના પતિ. મિહિર, દીપા સીતેશ શાહના પિતા. સ્વ. ઉષાબેન કનૈયાલાલ વોરા, કોકિલાબેન નિર્મળકુમાર મહેતા, સ્વ. મહેશભાઈ, મુકેશભાઈના ભાઈ. સાસરાપક્ષે પાટણ નિવાસી હાલ અંધેરી સ્વ. દમયંતીબેન જમનાદાસ પ્રેમજી શાહના જમાઈ. દેવાંશના નાના, તેમના શત્રુંજયની ભાવયાત્રા ૨૧/૫/૨૩ ના ૩ થી ૫ સ્થળ પાવનધામ મહાવીર નગર કાંદિવલી વેસ્ટ.
પાટણ વિશા શ્રીમાળી જૈન
ખેતરવસીના પાડાના (મહાદેવાની શેરી) હાલ ગોરેગાંવ સ્વ લલિતાબેન સનાલાલ તારાચંદ શાહના પુત્ર ભદ્રેશ (ઉં. વ. ૬૧) ૧૭/૦૫/૨૦૨૩ના અરિહંતશરણ થયેલ છે. તે મનીષાબેન હરેશકુમારના ભાઈ. ભૈરવ અને પૂજા અજયભાઈના મામા. સ્વ ભગવાનદાસ તારાચંદના ભત્રીજા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પ્લોટ નંબર ૬૦/ ૭૬, જવાહર નગર, ૩૦૧, હેમકુંજ, ગોરેગાંવ (વે).
ઘોઘારી વિશા શ્રીમાળી સમાજ જૈન
અમરેલી નિવાસી, હાલ ઘાટકોપર પુરુષોત્તમ દીપચંદ ધ્રુવના સુપુત્ર શશીકાંતભાઈ ધ્રુવ (ઉં. વ. ૭૮) તે માલતીબેનના પતિ. પરાગ, અલ્પેશ અને અંજલિના પિતાશ્રી. નીપાબેન, ચૈતાલીબેન, વૈભવકુમાર ભરતભાઈ દોશીના સસરા. કુંવરજીભાઈ સોમચંદ દોશીના જમાઈ તથા સ્વ. સુરેશ ભાઈ. મધુકરભાઈ, હર્ષદભાઈ, સ્વ. દીનુબેન, વસુબેન , અરુણાબેન, જયશ્રીબેનના ભાઈ. તેમના પિતૃ વંદના તા:- ૨૦/૦૫/૨૦૨૩, શનિવાર ૧૦ થી ૧૨ , સ્થળ : પારસ ધામ, વલ્લભ બાગ લેન, ઘાટકોપર ઇસ્ટ.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ખોરાઈના જયંતીલાલ શાહ (ઉં. વ. ૬૯) મંગળવાર, ૧૬-૫-૨૩ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. ડાઈબેન ચાંપશી ગાંગજી શાહના પુત્ર. દમયંતીબેનના પતિ. આરસ, બીજલ, મીતા, સ્વ. પૂર્વીના પિતાશ્રી. કૃતિ, સ્વ. કલ્પેશ, હર્ષલના સસરા. હિઝાના દાદા. ક્રિશીવ, મોહકના નાના. પ્રાર્થના સ્થળ: શ્રી પરમકેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ) ૧૦ થી ૧૧.૩૦. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
રંભાબેન મણીલાલ મહેતા (ઉં. વ. ૯૧) મોતીસરીવાળા હાલ અમદાવાદ ૧૭-૫-૨૩, બુધવારના અવસાન પામેલ છે. તે ટાણાવાળા રતિલાલ હરીચંદના દીકરી. તે ખાન્તીભાઈ, અનુભાઈ, બીપીનભાઈ, રમેશભાઈ તથા સ્વ. સુરજબેન, શાન્તુબેન, ગુણીબેન, પ્રભાબેન, કૈલાસબેનની બહેન. (લૌકીક વ્યવહાર રાખેલ નથી.)
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી હાલ મુલુંડ સ્વ. કમળાબેન કાંતિલાલ દુર્લભદાસ શાહના સુપુત્ર જીતેન્દ્ર (ઉં.વ. ૬૮) તા. ૧૭-૫-૨૩ના અરિહંતશરણ થયા છે. તે શૈલાબહેનના પતિ. મેઘલ અને બિજલના પિતાશ્રી. પૂજા તથા તેજસકુમાર વોરાના સસરા. અનિલભાઈ, સ્વ. કોકિલા, તરૂબેન સુરેશકુમાર દોશી, ભાવનાબેન રાજેશકુમાર દોશી, છાયાબેન હરેશકુમાર શાહના ભાઈ. હીનાના જેઠ. તે મહુવા નિવાસી હાલ મુલુંડ દોશી સવિતાબેન હિંમતલાલ વ્રજલાલના જમાઈ. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -