Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

માંગરોળ દશા શ્રીમાળી જૈન
નરેન્દ્રભાઈ ગીરધરલાલ શાહ (ઉ.વ. ૯૨) તે સ્વ. કુસુમબેન ગીરધરલાલ શાહના સુપુત્ર. તે સ્વ. વસંતાબેનના પતિ. રાજેશભાઈ રાજશ્રીબેન, વિમલભાઈ નીતાબેન, આશિતભાઈ અવનિબેનના પિતાશ્રી. સ્વ. ત્રિભુવનદાસ જેઠાભાઈ શેઠના જમાઈ. સ્વ. તારાબેન, ચંદુબેન, સ્વ. રમેશચંદ્ર મૃદુલાબેનના ભાઈ. તા. ૦૬-૦૫-૨૩ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે.: ૬૦૧- ૧૧, બુદ્ધિ સાગર, ડો. આંબેડકર રોડ, માટુંગા, મુંબઈ – ૪૦૦૦૧૯.
મચ્છુકાંઠા વીશા શ્રીમાળી જૈન
વાંકાનેર નિવાસી, હાલ બોરીવલી, સ્વ. સમજુબેન દલપતભાઈ મોતીચંદ શેઠના પુત્ર.બકુલભાઈ દલપતભાઈ (ઉં.વ. ૭૬), તે કેતન અને રીના રાકેશકુમાર શાહના પિતાશ્રી. સ્વ.બિપીનભાઈ, સ્વ.રજવંતીબેન વિનોદરાય મેહતા, દમયંતીબેન ચીમનલાલ દોશીના ભાઈ તથા મંજુલાબેનના દિયર. સસરાપક્ષે, સ્વ. જસુમતીબેન પ્રવીણકાન્ત નંદલાલ મેહતાના જમાઈ તા. ૬-૫-૨૩ શનિવારનાં રોજ
અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું : બી /૫૦૮, પ્રેમનગર, બિલ્ડિંગ ૫, મંડપેશ્ર્વર રોડ,
બોરીવલી (પશ્ર્ચિમ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
રામાણીયાના મુમુક્ષુ અ.સૌ.રેખા તરૂણ રાંભીયા (ઉં.વ.૫૯) તા. ૬-૫-૨૩ના અવસાન પામેલ છે. મણીબેન હંસરાજના પુત્રવધુ. તરૂણના પત્ની. ચિંતન, કૃપાના માતા. મુરીબાઈ ડુંગરશી મારૂના પુત્રી. શાંતિલાલ, ટોકરશી, વાડીલાલ, રમણીક, રેખા, જવેરના બેન. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા.૨ થી ૩.૩૦. નિ.તરૂણ હંસરાજ રાંભીયા. બી-૩૦૨, સમૃધ્ધિ, ડી.એલ.વૈદ્ય રોડ, દાદર (વેસ્ટ), મું – ૨૮.
નવીનાળના હેમલતા પ્રવિણ વોરા (ઉં.વ.૬૬) તા. ૫/૫ના અવસાન પામેલ છે. શાંતાબેન ગોસરના પુત્રવધુ. પ્રવીણના પત્ની. ના. તુંબડી જેઠીબેન (બુદ્ધિબેન) શીવજી કોરશી, તેજબાઇ વેરશીના પુત્રી. પ્રેમજી, વિજય, નિર્મળાના બેન. (ચક્ષુદાન કરેલ છે). પ્રા. યોગી સભાગૃહ, દાદર (ઇ.), ટા.૩ થી ૪.૩૦. ઠે. હેમલતા વોરા, એ/૫, સેલારકા સદન, એમ.પી. વૈદ્ય માર્ગ, ઘાટકોપર (ઇ.).
પાટણ જૈન
પાટણ નિવાસી હાલ મુંબઇ સ્વ. ચંદુલાલ હઠીસિંગ શાહ (અબજી મહેતાના પાડો) ના સુપુત્ર ભરતભાઇ ચંદુલાલ શાહ (ઉં. વ. ૭૭) શુક્રવાર તા. ૫-૫-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે મીનાબહેનના પતિ. ભાવેશ અને દિપાલીના પિતા. હેતલ અને નેહલકુમારના સસરા. દેવેન્દ્રભાઇ અને ગિરીશભાઇના ભાઇ. સ્વ. મણિલાલ બાલુશા પારેખ (અમળનેર) ના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૫૦૪-૮૮ એવેન્યુ રોડ નં-૧, જવાહરનગર ગોરેગામ (વેસ્ટ). મુંબઇ-૧૦૪.
મચ્છુકાંઠા વીશા શ્રીમાળી જૈન
વાંકાનેર નિવાસી હાલ બોરીવલી સ્વ. સમજુબેન દલપતભાઇ મોતીચંદ શેઠના પુત્ર બકુલભાઇ દલપતભાઇ (ઉં. વ. ૭૬) તે કેતન અને રીના રાકેશકુમાર શાહના પિતા. સ્વ. બીપીનભાઇ, સ્વ.રજવંતીબેન વિનોદરાય મહેતા, દમયંતીબેન ચીમનલાલ દોશીના ભાઇ. તથા મંજુલાબેનના દિયર. સસરા પક્ષે, સ્વ. જસુમતીબેન પ્રવીણકાન્ત નંદલાલ મહેતાના જમાઇ. તા. ૬-૫-૨૩ શનિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. બી-૫૦૮, પ્રેમનગર, બિલ્ડિંગ-૫, મંડપેશ્ર્વર રોડ, બોરીવલી (વેસ્ટ).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -