જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
બોટાદ નિવાસી હાલ (બોરીવલી), સ્વ. વિજયાબેન અનિલકુમાર ચીમનલાલ દોશીના સુપુત્ર ચિ. શૈલેષભાઈ દોશી (ઉં. વ. ૭૦) તેઓ સ્વ. વસંતભાઈ, સ્વ. શશિકાંતભાઈ, નવીનભાઈ, પ્રવિણભાઈ તથા સ્વ. ઇન્દુબેન અને રશ્મિબેનના ભત્રીજા. પાયલ અને હાર્દિકકુમારના પિતાશ્રી. અને વિરલકુમાર ને અમીશાબેનના સસરા. મીનાબેન મુકેશકુમાર શાહના ભાઈ. પિયરપક્ષે સ્વ. મહાસુખલાલ વાડીલાલ કામદારના જમાઈ. તા. ૨૭-૪-૨૩ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે. એડ્રેસ: સી-૯ કેશવનિધી, મુળજીનગર-૨, ઓફ એસ.વી.રોડ, બોરીવલી (વેસ્ટ).
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
થાનગઢ નિવાસી હાલ સાયન શિરીષ લક્ષ્મીચંદ શાહ તથા મૃદુલા શાહના સુપુત્ર નિશાંત શાહ (ઉં. વ. ૪૬) તે ચિ. નિરાલી તથા ચિ. રોનકના ભાઇ. તે લક્ષ્મીચંદ બાવલદાસ દોઢીવાલાનાં પૌત્ર. તે ભાડલા નિવાસી સૌભાગચંદભાઇ, ગિરધરભાઇ, જયંતીલાલ અમૃતલાલ શાહના દોહિત્ર. બુધવાર તા. ૨૬-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના સ્વ. જીવુબેન ગોપાલજી છાડવા (ઉં. વ. ૭૪) તા. ૨૬-૪-૨૩ના અવસાન પામેલ છે. જયંતીલાલ ગોપાલજી આસપારના પુત્રવધૂ. જયંતીલાલના ધર્મપત્ની. પૂર્ણિમાના માતુશ્રી. નવીન ગડાના સાસુ. હિતાંશી, પહાનના નાની. ભચાઉના લક્ષ્મીબહેન નોંઘા માલશી ખુથીયાના દિકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. એ-૨૦૧, રત્નતરંગ બિલ્ડિંગ, ઓલ્ડ નાગરદાસ રોડ, ગુરુનાનક ડેરીની સામે, અમરદીપ હોસ્પિટલની ઉપર, અંધેરી (ઇસ્ટ).
ઝાલાવાડ દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
સુરેન્દ્રનગર નિવાસી, હાલ કાંદિવલી મયુરભાઈ વોરા (ઉં. વ. ૭૦) તા. ૨૭/૦૪/૨૦૨૩ ગુરુવારના (પાલીતાણામા) અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. શાંતાબેન કપૂરચંદ વોરાના સુપુત્ર. અંજનાબેનના પતિ. બિનલ તથા નવલના પિતા. તે સ્વ બાલચંદભાઈ, સ્વ. ધીમંતભાઈ, સ્વ. હીરાબેન, પ્રભાબેન, ધીરજબેન, નીરુબેનના ભાઈ. સાસરાપક્ષે સ્વ હસમુખલાલ ધીરજલાલ શાહના જમાઈ. સિદ્ધાચલજીની ભાવયાત્રા રાખેલ છે. તા. ૩૦/૦૪/૨૩, રવિવાર ૩ થી ૫ સ્થળ મહાવીર બેંકવેટ, પંચશીલ આર્કેડ બિલ્ડીંગ, પીઝા હટની સામે, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લીંબુડા નિવાસી, હાલ ઘાટકોપર પ્રવિણચંદ્ર નાથાલાલ મોદીના ધર્મપત્ની અ. સૌ. કોકિલાબેન (ઉ. વ. ૭૫) તા.૨૭-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે થાનગઢ નિવાસી સ્વ. શિવલાલ ઠાકરસીભાઈની સુપુત્રી. સંદીપ,નીપા, હાર્દિકા જયેશ વસાના માતુશ્રી. દિપ તથા દેવીકા, કુશના નાની. પ્રમીલાબેન નટવરલાલ મોદીના દેરાણી. હરેશ, પ્રફુલા તથા રાજેશ -મીરાના મોટા બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
રામાણીયાના ઝવેરબેન શાંતિલાલ ગાલા (ઉં. વ.૬૮) તા.૨૭-૪ના અવસાન પામેલ છે. રતનબાઈ ઘેલાભાઈ ગાલાના પુત્રવધૂ. શાંતિલાલના ધર્મપત્ની. બિપીન, જીગર, દિપીકાના માતુશ્રી. દેશલપુર રતનબેન પાસુના સુપુત્રી. હિરજી, પ્રવિણ, રંજન, પ્રેમીલાના બેન. પ્રા. શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા. ૨ થી ૩.૩૦. નિ. શાંતિલાલ ગાલા, ૧૨૨, ભક્તિ હાઈટ, સી-૨-૧૦૨, તિલકનગર, મું-૮૯.
મેરાઉના ભારતી કલ્યાણજી ધારશી ભેદા (ઉં. ૭૨) ૨૬-૪-૨૩ના અવસાન પામેલ છે. સુંદરબેન ધારશી સોજુના પુત્રવધૂ. કલ્યાણજીભાઇના ધર્મપત્ની. જયેશ, ભરત, જીતેશના માતુશ્રી. મો. આસંબીયા તેજબાઇ કેશવજી પાલણ ગોગરીની પુત્રી. પ્રેમજી, ગાંગજી, ખીમજી, દામજી, પ્રવિણાની બેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. બાર નવકાર ગણવા.
મોથારાના તિલકબેન કાંતીલાલ લાલજી નાગડા (ઉ. વ. ૭૬) તા. ૨૭-૪ના દેહ પરીવર્તન કરેલ છે. સ્વ. વાલબાઇ લાલજી ડાહ્યાના પુત્રવધૂ. સ્વ. કાંતીલાલના પત્ની. વર્ષા, મીનલ, ભાવનાના માતાજી. ડુમરા કુંવરબાઇ દેવશી વેલજી કારાણીના સુપુત્રી. શામજી, કોરશી, શ્રીપાળ રમેશ, પાનબાઇ, વેજબાઇ, મણીબાઇના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. પિયુષ છેડા, ૬૦૧, એસ્પી મેન્શન, રામવાડી, ઓફ ગોખલે રોડ, થાણા (વે.).
રામાણીયાના કાંતિલાલ સાવલા (ઉ.વ.૮૫) તા.૨૬-૪-૨૦૨૩ના ૩ દિવસના અનશન કરી સમાધિપૂર્વક અરિહંત શરણ પામેલ છે. કુંવરબાઈ ભાણજી તેજશી સાવલાના સુપુત્ર. રતનબેનના પતિ. નુતન, ટીના, હીના, જીજ્ઞા, તોરલના પિતાશ્રી. રામાણીયાના પ્રાણલાલ, ચંચલબેન નેમજી, સમાઘોઘાના નિર્મલા કાંતિલાલના ભાઈ. બિદડાના ભાણબાઈ કુંવરજી ખીમરાજના જમાઈ. ગુણાનુવાદ સભા રાખેલ નથી. ઠે. હેમંત ખુથીઆ, બી-૧૫૦૨, રૂસ્ત્રવાલ હાઈટ્સ, એલ. બી. એસ.માર્ગ,મુલુંડ (વે).