જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગામ સમઢીયાળા નં. ૧ (બોટાદ) નિવાસી હાલ બોરીવલી, અરવિંદભાઇ ભલાણી (ઉં. વ. ૮૫) બુધવાર, તા. ૧૯-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. શાંતાબેન અને સ્વ. અમૃતલાલ પાનાચંદ ભલાણીની સુપુત્ર. તે સ્વ. ભાનુબેનના પતિ. મિલન, બિંદુ ધર્મેન્દ્રભાઇ શાહ અને સ્વ. નિલેષના પિતા. તે સ્વ. નટવરલાલ, વસંતભાઇ, લત્તાબેન મહેન્દ્રકુમાર, સ્વ. કુંદનબેન કિશોરકુમારના ભાઇ. શ્ર્વસુર પક્ષે સ્વ. કુસુમબેન અને સ્વ. વાડીલાલ કાળીદાસ શાહ (વઢવાણ)ના જમાઇ. તે દર્શિત અને પ્રિતના દાદા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. ૩૦૬, પીડી બિલ્ડિંગ, રામનગર લેન, કલ્યાણ જવેલર્સવાળી ગલીમાં, એસ. વી. રોડ, બોરીવલી (વેસ્ટ).
વેરાવળ વિશા ઓસવાળ જૈન
વેરાવળ નિવાસી હાલ બોરીવલી અ. સૌ. કોમલબેન શાહ (ઉં. વ. ૫૧) તે સંજયભાઈ શાહના ધર્મપત્ની, સ્વ. વિનોદાબેન ધીરજલાલ લીલાધર શાહના પુત્રવધૂ. સ્વ. જયાવંતીબેન ચંદ્રકાન્તભાઈ અમૃતલાલ શાહના પુત્રી. પૂજ્ય શ્રી નિસ્વાર્થ પ્ર. ભ વિજયજી મસા, પૂજ્ય શુભાશ્રય પ્ર. ભ વિજયજી મ. સા ના સંસારી માતુશ્રી. અજય અને વિજયના ભાભી ગુરુવાર ૨૦/૪/૨૩ના અરિહંત શરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૨/૪/૨૩ ના ૩.૩૦ થી ૫.૩૦ શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ ડાયમંડ ટોકીઝ ની સામે એલ. ટી. રોડ બોરીવલી વેસ્ટ.
રાધનપુર જૈન
રાધનપુર તીર્થ નિવાસી (હાલ કાંદીવલી) સ્વ. જયંતિલાલ કાંતિલાલ કોઠારીના ધર્મપત્ની ગં. સ્વ. સુશીલાબેન (ઉં. વ. ૭૯) તે સંગીતા કોઠારી, ગં. સ્વ. આરતી દિપકકુમાર કલમકર, શીલા દિલીપકુમાર ઝવેરી, લીના ભાવેશકુમાર શાહ, મનીષા અજયકુમાર જૈન તથા અમરદીપના માતુશ્રી. તે જિજ્ઞાના સાસુ. તે ક્રિશ અને હેરીના દાદી મંગળવાર તા. ૧૮/૦૪/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૨/૦૪/૨૦૨૩ શનિવારના ૪થી ૬ ઠે. વર્ધમાન સ્થાનકવાસી હોલ, એસ. વી. રોડ, શંકર મંદિરની સામે, કાંદીવલી વેસ્ટ.
દશા શ્રીમાળી જૈન
ડો. સુશીલાબેન કેશવલાલ શેઠ (ઉં. વ. ૯૫), તે સ્વ. કસુંબાબેન તથા સ્વ. કેશવલાલ તલકચંદ શેઠના સુપુત્રી, તે હાલ મુંબઈ નિવાસી કાંતીલાલ કેશવલાલ શેઠના નાનાબહેન તથા સ્વ. હીરાબેન શેઠ, સ્વ. લીલાવંતીબેન ચિમનલાલ મોદી, સ્વ. જયાબેન આર. શાહ તથા સ્વ. ઈંદુબેન હરકીશનભાઈ ઉદાણીના બહેન તા. ૨૦/૦૪/૨૦૨૩, ગુરૂવારના રાજકોટ મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
લખતર નિવાસી હાલ કાંદિવલી, જગજીવનદાસ કેશવલાલ સંઘવી, (ઉં. વ. ૯૩) તે સ્વ. ગુણવંતીબેનના પતિ. તે પિંકેશ તથા રીટાબેનના પિતાશ્રી. તે અ.સૌ. પ્રિતી તથા અનિલભાઈના સસરાજી. દર્શી તથા આશ્વીના દાદા. લબ્ધીના નાના. તે શાંતીલાલ સંઘવી અને સ્વ. ચંપાબેન શાહના નાનાભાઈ. તે ગુરુવારે ૨૦-૪-૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ત્વચા દાન કરેલ છે.
ઝાલાવાડી સ્થા. દશાશ્રીમાળી જૈન
ધોલેરા નિવાસી હાલ કાંદિલી સ્વ. ઝવેરીબેન ભીખાલાલ શાહના પુત્ર, ભૂપતરાય (ઉં. વ. ૭૯), તે સ્વ. રેખાબેનના પતિ. તે સ્વ. ચેતન, પીન્કી, (પૂજા)ના પિતાશ્રી. ગં.સ્વ. હેમા તથા સંદીપ ડગલીના સસરા. સ્વ. રસીકભાઈ, મહેન્દ્રભાઈ, કોકીષાબેન, જીતેન્દ્ર કામદાર, અમીતા-અશ્વીનભાઈ પારેખના ભાઈ. ટૂવા નિવાસી સ્વ. મુક્તાબેન અમૃતલાલ શાહના જમાઈ. તા. ૨૦-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. અમૃતલાલ ગીરધરલાલ મોદીના ધર્મપત્ની હીરાબેન (ઉં.વ. ૯૭) તે સ્વ. શરદભાઈ, રાજેશભાઈ, પ્રવિણાબેન જશવંતરાય, સ્વ. પ્રફુલ્લાબેન રજનીકાંત, જયશ્રીબેન પ્રવિણભાઈના માતુશ્રી. ભારતીબેન, નીશાબેનના સાસુ. રાહુલ, વૈભવ, સમીર, રાખી, ડીમ્પલ, હીર, મીતાંશ, વિવાંશ, તન્વી જીગ્નેશકુમાર ગાઠાણીના બા. સ્વ. જીવરાજ કેશવજી રૂપાણીના દિકરી. તા. ૨૦-૪-૨૩, ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૩-૪-૨૩, રવિવારે ૩.૩૦ થી ૫.૩૦ પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર ઈસ્ટ.