Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

સત્તાવીસ દશા પોરવાડ જૈન
મૂળ ગામ ખેરવા, હાલ પાર્લા (ઇ) તે વિજય શાહ (ઉં. વ.૬૫) શુક્રવાર તા. ૧૪-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સુભદ્રાબેન સેવંતીલાલ શાહના પુત્ર. મીતાના પતિ. પ્રતીક્ષા, કવિશાના પિતા. વિનોદ, કમલેશ, હેમા વિરલ ટોળીયા, દીપીકા મયુર શાહ (નાની)ના ભાઇ. સ્મિતા, ફાલ્ગુનીના જેઠ. દિયાના મોટા પપ્પા. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
શ્ર્વે. મૂ. પુ. જૈન
વિસનગર નિવાસી હાલ વરસોવા મુંબઇ કુસુમબહેન (ઉં. વ. ૮૮) ધર્મપત્ની. સ્વ.ગૌતમભાઇ મનીભાઇ ગોકલદાસ પારેખ તા. ૧૪-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. જે જયેશભાઇના માતા. સ્મિતાબેન (અરવિંદભાઇ કેશવલાલ મોદી)ના સાસુ. પિયર પક્ષે સ્વ. ભગવાનદાસ હરખચંદ શાહ, લિંબડી, હાલ માટુંગા મુંબઇ લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાયલા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. રસિકલાલ ભાઇલાલ શાહના ધર્મપત્ની હીરાબેન શાહ (ઉં. વ. ૯૬) શનિવાર, તા. ૧૫-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે પંકજભાઇ, પરેશભાઇ, સુનિલભાઇના માતા તથા નિશીતાબેન, સ્મિતાબેન અને કામીનીબેનના સાસુ તથા કુનાલ, નેહા, હાર્દિક, સીમોના, નિમીત-રચના, શ્રદ્ધા હેમલકુમાર, જીગર દીપાલી, જિનેશ વૃત્તિના દાદી. તે પિયર પક્ષે (થાનગઢ) સુરેન્દ્રભાઇ રામજી કરસનજી દોઢીવાળાના બેન. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે. ઠે. બી-૭૦૩, નવવાણી બિલ્ડિંગ, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઇસ્ટ).
દશા શ્રીમાળી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
ઘેલાસા બરવાળા હાલ મુંબઇ વિક્રોલી તે સ્વ. સમતાબેન અને સ્વ. વિનયચંદ છગનલાલ અજમેરાના સુપુત્ર પંકજ વિનયચંદ અજમેરા (ઉં. વ. ૭૨) તે મંજરીબેનના પતિ. અમીત-ચેતના, ઋષભ-રિકપર્ણાના પિતા. તે જીતેન્દ્રભાઇ અને વિદ્યાબેન રાજેશભાઇ શાહના ભાઇ. તે વિરાજ, આર્યન, અર્હમના દાદા. તે હર્ષા દિનેશ કુવાડિયાના બનેવી. તા. ૧૩-૪-૨૩ ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
પાટણ જૈન
હાલ વાલકેશ્ર્વર શ્રીમતી આશાબેન શાહ (ઉં.વ. ૮૧) તે નલીનભાઇ બાલુભાઈ શાહના ધર્મપત્ની. રાજેશ – નીલમ, મનીષ – નીશિતા, આશિષ – ચિત્તલના માતૃશ્રી. મનન – ભૂમિકા, હર્ષિલ – મનાલી, પંકિલ, વિધિ – મોનીલકુમાર, અનુશી, દેવાંશીના દાદી. જીનાયા -કલ્પના પરદાદી. સ્વ. શ્રીમતીબેન બાબુલાલ ભોગીલાલ શાહ (જળગાવવાળા)ની દીકરી. સ્વ. વિલાસભાઈ, દિલીપભાઈના બેન. તા. ૧૪/૪/૨૩ અરિહંતશરણ પામ્યા છે. (લૌકિક વ્યહવાર બંધ છે.)
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
જોરાવરનગર નિવાસી હાલ અંધેરી સ્વ. ચંદુલાલ ચુનીલાલ શાહના ધર્મપત્ની ગં.સ્વ. ઈન્દીરાબેન (ઉં.વ. ૮૨), તે જીગર તથા મેઘનાના માતુશ્રી. તે પિયરપક્ષે રામપરાનિવાસી હાલ સુરેન્દ્રનગર સ્વ. શ્રી ઠાકરશી મગનલાલ શાહના સુપુત્રી. તે અ.સૌ. ડિમ્પલના સાસુ. તે ચિ. માહી, જશ, જીયાના નાની-દાદી. શુક્રવાર, તા. ૧૪-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા સદંતર બંધ રાખેલ છે. નિવાસ:- ૭૦૨, પર્લ હેરિટેજ, દાઉદ બાગ રોડ, અંધેરી-વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ડોણના માતુશ્રી ચંચળબેન મહેન્દ્ર છેડા (ઉં. વ. ૭૬) તા. ૧૪.૪.૨૩ના અવસાન પામ્યા છે. લધીબાઈ તલકશીના પુત્રવધૂ. મહેન્દ્રના ધર્મપત્ની. પનીષ, ડિમ્પલ, ડોલી (હેમાંગી)ના માતુશ્રી. નવીનારના મેઘબાઈ પ્રેમજી હીરજીના સુપુત્રી. મહેન્દ્ર, કલ્યાણજી, જયંતિલાલ, શાંતિલાલ, સાડાઉના સાકરબેન ચુનીલાલ રાઘવજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે. નિ. પનીષ છેડા : એ-૭૦૨, ઓલમ્પીક સોસા., સંત જ્ઞાનેશ્ર્વર રોડ, મુલુંડ-ઈ.
રામાણીયાના નિર્મળાબેન વસનજી શાહ (રાંભીયા) (ઉં. વ. ૮૫) તા. ૧૪-૪-૨૩ ના અવસાન પામેલ છે. દેવકાબેન માવજી રામજીના પુત્રવધૂ. સ્વ. વશનજીના ધર્મપત્ની. કેતન, અનીલ, કાશ્મીરાના માતુશ્રી. ના. ભાડીયાના ખેતબાઈ નથુ ગાલાની પુત્રી. સ્વ. નાનજી, જેઠાલાલ, સ્વ. વશનજી, સ્વ. ખેતશી, સ્વ. ખીમજી, કોડાયના સ્વ. હાંસબાઇ માલશી, સ્વ. પાનબાઇ ચાંપશી, કોડાયના સ્વ. ઝવેરબેન કલ્યાણજીના બેન. ચક્ષુદાન અને ત્વચાદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ. વશનજી માવજી શાહ, ૩૦૧, કૃપા બિલ્ડીંગ, જી.બી.સ્કીમ રોડ નં.૨, મુલુંડ (ઈ).
ગુંદાલાના રૂક્ષ્મણી / હીરબાઇ રામજી સતરા (ઉં. વ. ૮૭) તા. ૧૩/૪/૨૦૨૩ના અવસાન પામ્યા છે. રામજી કુંવરજીના ધર્મપત્ની. રાજબાઇ કુંવરજીના પુત્રવધૂ. ભારતી, નીતા, અનિલ, ચેતનના માતુશ્રી. ટોડા ભચીબાઇ / ઝવેરબેન રામજી આસુના સુપુત્રી. રતનશી, મનસુખ, ગુંદાલા કુંવરબાઇ ઠાકરશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: ચેતન સતરા, ૬/૨૫, રૂપલ એપાર્ટમેન્ટ, બી.નં. ૨, દાદા સાહેબ ફાલકે રોડ, દાદર (ઇસ્ટ).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -