Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગમાબાઈ પીપળવા નિવાસી હાલ કાંદિવલી-સૌ. ભૈરવી ઉદાણી, (ઉ.વ. ૪૮) બુધવાર, તા. ૧૨-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે રાજકુમાર ઉદાણીના ધર્મપત્ની. જૈનમ, ઝલકના માતુશ્રી. સંગીતાબેન પારસભાઈના દેરાણી. અભિશ્રી, ક્રિશના કાકી. પૂર્ણિમાબેન રાજેશકુમાર દેસાઈના ભાભી. તે ગીતાબેન દિનેશચંદ્ર અવલાનીના દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
આંબરડી (સાવરકુંડલા) નિવાસી હાલ વિલેપારલા પ્રદીપભાઈ શામળજી દોશીના ધર્મપત્ની મિતાબેન (ઉં.વ. ૬૨) તે બીપીનભાઈ, ધીરેનભાઈ તથા ઇન્દુબેન અરવિંદભાઈ શાહના ભાઈના પત્ની. પ્રણવ તથા હાર્દિકના માતુશ્રી. મેઘના અને પ્રિતીના સાસુ. પિયર પક્ષે કમલેશ અને પ્રફુલ પુનમયંદ પંયમીઆના બહેન તા. ૧૩/૪/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એડ્રેસ: ૧૦૩ વિકાસ એપાર્ટમેન્ટ, સંત મુક્તાબાઈ રોડ, સંતોષીમાતાના મંદિરની બાજુમાં, વિલેપારલા (ઇસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
અમરેલી નિવાસી હાલ નાલાસોપારા નિર્મલાબેન બાવીશી (ઉં.વ. ૮૦) તે સ્વ. ધીરજલાલ ગુલાબચંદ બાવીશીના ધર્મપત્ની. સ્વ. રસીકભાઇ કાનજીભાઈ પંચમીયા અને શ્રીમતી પ્રવિણાબેન નાનાલાલ શેઠના બેન. પરેશ અને સ્વ. મિલનના માતુશ્રી. મેધા, જિનેશ, ચિરાગ, અમીના દાદી. રેખા તથા સ્નેહાના સાસુ. ૧૦/૪/૨૩ સોમવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દિગંબર વિશે મેવાડા જૈન
છાણી નિવાસી હાલ મુંબઈ રાજેશ જેઠાલાલ શાહ (ઉં.વ. ૬૭) તે ૧૩/૪/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે જયશ્રીબેનના પતિ. સ્વ. નલિની, સ્વ. રંજન, રમીલાના ભાઇ. ચૈતાલી તથા નીલના પિતાશ્રી. કીર્તિના સસરા. પ્રભાકર કેશવલાલ શાહના જમાઈ. આહના તથા પેરીનના દાદા. તેમનું બેસણું તા. ૧૫/૪/૨૩ના ૪ થી ૬. ન્યુ શાંતિનગર હોલ, પહેલે માળે, આદિનાથ દિગંબર જૈન મંદિર સામે, ચામુંડા સર્કલ, એસ. વી. રોડ, બોરીવલી વેસ્ટ.
શ્ર્વેતામ્બર જૈન
ધનલા નિવાસી હાલ મુંબઈ વાલકેશ્ર્વર હવિયાબાઈ રતનરાજજી (ઉં.વ. ૭૭) ૧૩/૪/૨૩ અરિહંતશરણ પામ્યા છે. માતા – સાસુ, વિનોદ – સુમન, સ્વ. દિલીપ – લતા, ધરમ – મોનલ, સરોજ રમેશજી મહેતા, નયના મનિષજી ખજાંચી, દાદી – દાદી સાસુ. રીમા અમૃતજી, સલોની અવિશ મહેતા, રિયા દીપ મહેતા, હિમાની દર્શ મહેતા, કૃષા, જન્ય પિયર પક્ષે માણેકચંદજી સોહનરાજજી કોઠારી (બાગોલ નિવાસી) સ્વ. નગરાજજી સોહનરાજજી કોઠારી બંને પક્ષની ભાવયાત્રા શનિવાર, ૧૫/૪/૨૩ના ૧૧ થી ૧. સ્થળ: સંસ્કૃતિ હોલ, દાદી સેઠ લેન, બાબુલનાથ મંદિરની બાજુમાં, ચોપાટી મુંબઈ ૪૦૦૦૦૭.
શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ચોકમોરચુપણા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. નેમકુંવરબેન બાલાચંદ છગનલાલ દોશીના સુપુત્ર વિનુભાઇ (ઉં. વ. ૭૧) ગુરુવાર તા. ૧૩-૪-૨૩ના અવસાન પામેલ છે. તે પ્રફુલ્લાબેનના પતિ. સ્વ. ભાનુબેન ધીરજલાલ દોશી, સ્વ. મંજુલાબેન શશીકાંત દોશી, હસુભાઇ, પ્રવીણભાઇના નાનાભાઇ. પારસ-ચૌલા, હાર્દિક-જીનલ, હેમાંગ- સપના, વિરલ-બીનીતા, જીજ્ઞા ભદ્રેશકુમાર, નેહલ-હીતેનકુમાર, મીતાલીના પિતા. મેહાન, મલ્હાર, હીયાન, સુરાની, અવસર આરવના દાદા. શ્ર્વસુરપક્ષે સ્વ. અમૃતલાલ ગુલાબચંદ શેઠ (જેસરવાલા)ના જમાઇ. પિતૃ વંદના: રવિવાર, તા. ૧૬-૪-૨૩ સવારે ૧૦થી ૧૨. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાના રતડીયાના માતુશ્રી (ગં. સ્વ.) ગંગાબેન રતનશી સાવલા (ઉં.વ.૮૩) તા. ૧૩-૪-૨૩ના અવસાન પામેલ છે. રાયશી પુંજાના પુત્રવધૂ. સ્વ. રતનશી રાયશીના ધર્મપત્ની.રમીલા, જયંતી, અરવિંદ, સ્વ.ચંદા, ઉર્મિલાના માતુશ્રી. શેરડીના જેઠા રતનશીના પુત્રી. મોટા રતડીયાના પુરબાઇ ભવાનજી, કેશવજીના બેન. પ્રાર્થના રાખેલ નથી.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના નાનજી ખાંખણ નંદુ (ઉં. વ.૭૪) મુંબઇ મધ્યે તા. ૧૧-૪-૨૩ના મંગળવારના અવસાન પામેલ છે. સ્વ. ડાઇબેન, સ્વ. દેમતબેન ખાંખણ પેથા નંદુના પુત્ર. પાર્વતીબેનના પતિ. રશ્મી, પ્રકાશ, નયના, ચિંતનના પિતા. લખન, અલકા, બિનીલ, સરોજના સસરા. હિર, ઉજાસ, ઋતુ, શ્ર્લોકના દાદા. વૃતિ, વૃષ્ટી, નિત્યમ, ખુશ્બુ , ખુશાલના નાના. સ્વ. વેલુબેન ચાંપશી કરસન શાહના જમાઇ. પ્રાર્થના ૨-૩૦થી ૪. ઠે. રઘુલીલા મોલ, કાંદિવલી (વેસ્ટ)
પાટણ જૈન
પાટણ નિવાસી તંબોળી વાડો, હાલ મુંબઈ સ્વ. કેશવલાલ મંગળચંદ શાહની દીકરી રેખાબેન (ઉં. વ. ૭૨) તે દિપકભાઈના પત્ની. જયંતીલાલ છગનલાલ તેમ જ સુશીલાબેન શાહના પુત્રવધૂ. વૈશાલી-પ્રણયના મમ્મી. રાતુલ-ઉર્વીના સાસુ. ધ્રીતી-શ્રેયાંસના દાદી, ધૈર્ય-ધ્રિયાના નાની. પ્રદિપભાઈ-પંકજભાઈ-હેમંતભાઈના ભાભી. તા. ૧૩-૪-૨૩ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન: નવજીવન સોસાયટી, બિલ્ડિંગ નં. ૧, ૫મે માળે, ફ્લેટ નં. ૧૦, લેમીંગ્ટન રોડ, મુંબઈ-૭.
શ્રી જામનગર અને હાલાર વિશાશ્રીમાળી જ્ઞાતિ જૈન
વાળોદર નિવાસી હાલ મુંબઈ સ્વ. મુક્તાબેન દેવશીભાઈ વોરાના સુપુત્ર સ્વ. સુરેશભાઈના ધર્મપત્ની મીનાબેન (ઉં. વ. ૬૪) તા. ૧૩-૪-૨૩ને ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. તે પિનાકીનના માતુશ્રી અને કાજલના સાસુ. ચી. ધીયાંશીના દાદીમા તથા ભરત દેવશીભાઈ તથા અરૂણાબેન કિશોરભાઈ, પ્રવિણાબેન રસીકલાલ, ચંદ્રિકાબેન પ્રકાશભાઈ, નયનાબેન જયેશકુમારના ભાભી. પીયરપક્ષે મજેવડી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. દલીચંદ તારાચંદ મહેતાના સુપુત્રી પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -