Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

નવગામ ભાવસાર દહાણુ જૈન
સ્વ. વિનોદરાય પી. ગોંડલિયાના પુત્ર પરેશભાઈ, (ઉં. વ. ૬૨) ૧/૪/૨૩ના દહાણુ મુકામે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નિશાબેનના પતિ. દૃષ્ટિ, પુલિનના પિતા. હિમાંશુ, સંજય, પૂનમના ભાઈ. નિકુંજ શશીકાંતભાઈ વાકાણીના સસરા. મહિપાલભાઈ વાકાણીના સાળા. રતિલાલભાઈ સોમાણીના જમાઈ. પ્રાર્થનાસભા ૫/૪/૨૩ના દહાણુમાં રાખેલ છે. ૪ થી ૫:૩૦. સ્થળ:- જૈન મંદિર, દહાણુ ગામમાં, દહાણુ. લૌકિક વ્યવહાર બંધ છે.
માંગરોળ શ્ર્વેતાંબર દેરાવાસી જૈન
કલકત્તા નિવાસી સ્વ. ત્રિભોવનદાસ જગમોહનદાસ દોશીના સુપુત્ર રાજેન દોશી (હાલ વલસાડ) (ઉં. વ. ૭૫) તે રીટાના પતિ. કલકત્તાવાળા પૃથ્વીરાજસિંગ બોથરાના જમાઈ. ફાલ્ગુની વિકાસ કુઠારી તથા અભિલાષા પ્રમોદ પારેખના પિતા. સ્વ. અરવિંદ, સ્વ. અભય, સ્વ. જીતેન તથા સ્વ. ગીરીષના ભાઈ સોમવાર તા. ૨૭-૩-૨૩ વલસાડ મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌકીક વ્યવહાર તથા સાદડીની પ્રથા બંધ છે.
દશાશ્રીમાળી સ્થા. જૈન
અમરેલી નિવાસી, હાલ માહીમ, સ્વ. મનહરલાલ હિરાચંદ શાહ (હેમાણી)ના ધર્મપત્ની વિમળાબેન (ઉં. વ. ૯૦) સોમવાર તા. ૩-૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. અ.સૌ. પ્રતીબેનના સાસુ. જયવલ તથા દેવાંગના દાદીમા. કેતન, રેખા રમેશ, રક્ષા અનંત, જયશ્રી લતેશ, સ્વ. પ્રતિભા રમેશના માતુશ્રી. સ્વ. બાબુલાલ ન્યાલચંદ લાઢીવાલા (આર્વી)ના સુપુત્રી. સ્વ. રજનીકાંત, સ્વ. જયેન્દ્રભાઈ, સ્વ. પ્રેમાબેન મહેન્દ્રભાઈ, સરોજબેન મનહરલાલના બેન. પ્રાર્થનાસભા રવિવાર તા. ૯-૪-૨૩ના ૪ થી ૫.૩૦. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, કરશન લઘુ નીશર હોલમાં, ૧લે માળે, દાદર વેસ્ટ.
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
ધાંગધ્રા નિવાસી હાલ બોરીવલી શ્રી જીતેન્દ્રકુમાર જયંતીલાલ શાહના ધર્મપત્ની અ.સૌ. રમીલા, (ઉં. વ. ૭૬) તા. ૦૩-૦૪-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે રીતેશ તથા પુનમના માતુશ્રી. તે નિમેષકુમાર તથા રચનાના સાસુ. તે હસ્તી, ખુશી તથા નિવના દાદીમા. તે હંસાબેન બિપીનચંદ્ર શાહ તથા વિણાબેન ચંપકલાલ શાહના ભાભી. તે વઢવાણ શહેર નિવાસી હાલ બોરીવલી શ્રી સ્વ. અમૃતલાલ કેશવજી શાહના દીકરી, પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જેસર નિવાસી હાલ વિલેપાર્લે સ્વ. મણીલાલ દુર્લભદાસ દોશીના પુત્ર શ્રી ચંદ્રકાન્તભાઈ દોશી, (ઉં. વ. ૮૦) તા. ૦૩-૦૪-૨૩, સોમવારે અવસાન પામેલ છે. તે સ્મિતાબેન (શકુન્તલાબેન)ના પતિ. ભુપતભાઈના મોટાભાઈ. તેમજ મધુબેનના જેઠ. ચિ. હિરેન તથા જીગ્નાના પિતાશ્રી. સાસરાપક્ષે પાલીતાણા નિવાસી હાલ અહમદાવાદ શેઠશ્રી તલકચંદભાઈ બકોરદાસ શેઠના જમાઈ. લોકિક વ્યવહાર રાખેલ નથી, એડ્રેસ- ફ્લેટનં-૭, પહેલે માળે, સપના બીલ્ડિંગ, એસ.વી.રોડ, વિલેપાર્લે-વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ડેપાના અ.સૌ. હર્ષા/હેમલતા રમણીક સાવલા (ઉં. વ. ૭૦) તા. ૨/૪/૨૩ના અવસાન પામેલ છે. નેણબાઈ તલકશીના પુત્રવધૂ. રમણીકના ધર્મપત્ની. જીનલ, પલ્લવીના માતા. પાનબાઈ મુરજીના પુત્રી. મણીબેન, પ્રવીણ, કમળા, સરલા, આશાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠે. રમણીક સાવલા, ૭૦૧, સાઈ સદન, પટવર્ધન કોલોની, લેકમે રોડ, ગોવંડી, મુંબઈ- ૮૮.
પત્રી હાલે પૂનાના અ.સૌ.સંધ્યા કિર્તી ધરોડ. (ઉં. વ. ૬૫) તા.૧-૪-૨૩ ના અવસાન પામેલ છે. દેવકાંબેન નેણશીના પૌત્રવધૂ. અમૃતબેન શામજીના પુત્રવધૂ. કિર્તીના ધર્મપત્ની. વિપુલ, કલ્પેશના માતા. લક્ષ્મીબેન કલ્યાણજીના પુત્રી. અરવિંદ, અરૂણ, ભારતી, ઉષાના બેન. પ્રા. શ્રી. વ. સ્થા. જેન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા.૪ થી ૫.૩૦. નિ: કિર્તી ધરોડ. ૯૪/૧૧, એરંડણવના, પ્રભાત રોડ, મોહિની એપાર્ટમેન્ટ, ફ્લેટ નં.૫, પૂના – ૪૧૧૦૦૪.
પત્રીના અ.સૌ. ઝવેરબેન જયંતીલાલ ધરોડ (ઉં. વ. ૮૪) તા. ૩-૦૪ના મુંબઇમાં અવસાન પામેલ છે. ભમીબેન કુંવરજી દેવજીના પુત્રવધૂ. જયંતીલાલના ધર્મપત્ની. જયશ્રી, હીતેશ, ચંદન, શિલા, સંજયના માતુશ્રી. રતાડીયા ગણેશના નાનબાઇ મઠ્ઠુ કોરશીના સુપુત્રી. મેઘજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. હીતેશ ધરોડ, ૨૧૦૩, ઓરીષ ટાવર નં. ૧, કાંચપાડા, મલાડ (વે.) ૬૪. ઘરે આવવાની તસ્દી લેવી નહીં.
ડેપાના હસમુખ મેઘજી સાવલા (ઉં. વ.૬૯) તા. ૩-૪ ના ચુનાભઠ્ઠીમાં અવસાન પામેલ છે. માતુશ્રી પાનબાઇ મેઘજી ઉકેડાના સુપુત્ર. હેમાબેનના પતિ. નીરવ, ક્રીનાના પિતા. નવીનાર મણીબેન દેવચંદ નેણશી ધરોડના જમાઇ. કુંવરજી, રાઘવજી, સાકરબેન, વલભજી, શાન્તા, ભાગ્યવંતી, પ્રભા, રમેશ, ખુશાલ, સં. પક્ષે ભવ્યગુણાશ્રીજીના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. ની. મેઘજી સાવલા, ૩૦૨, શ્રી સ્વામી સમર્થ, વિ. એન પુરવ માર્ગ, ચુનાભઠ્ઠી (ઇ) ૨૨.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -