સ્થાનકવાસી જૈન
જેતપુર નિવાસી સ્વ. ગોકળદાસ નરભેરામ વિપાણીના જમાઈ તે રસિકલાલ જીવરાજભાઈ ચિતલીયા (ઉં.વ. ૮૬) તે કુસુમબેનના પતિ. સ્વ. યશવંતભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. હસમુખભાઈ, સૌ. કરુણાબેન રજનીકાંત શેઠના બનેવી તા. ૧૯-૩-૨૩, રવિવારના અમદાવાદ મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ગોધરા હાલે ગાંધીનગરના વિમળાબેન નાનજી રાંભીઆ (ઉં. વ. ૮૩) તા. ૧૯/૩/૨૩ના અવસાન પામેલ છે. પુરબાઇ મણસીના પુત્રવધૂ. નાનજીના પત્ની. લાયજાના દેવકાંબાઇ ઉમરશી સાઇયાંના પુત્રી. હરખચંદ (બચુભાઇ) ઉમરશીના બહેન. ચારૂલતા, અજયના માતુશ્રી. પ્રાર્થના રાખેલ નથી. અજય રાંભીઆ, ૪/સી, અક્ષરદીપ, પ્લોટ ૩૦૬, સેકટર ૨૯, ગાંધીનગર (ગુજ.).
વીઢના કેસરબેન શામજી નાગડા (ઉં. વ. ૯૪) તા.૧૯/૩ના અવસાન પામેલ છે. શામજી દેરાજ રણસીના પત્ની. નવલ, જયશ્રી, દમયંતી, મહેન્દ્ર, ખુશાલ, ચંદનના માતુશ્રી. સાભરાઇ પદ્માબેન જેઠુભાઇ મંજલીયાની પુત્રી. વલ્લભજી, મુલચંદ, પોપટ, નવિન, લક્ષ્મીબેન પ્રેમજી, નિર્મળા શાંતિલાલના બેન. પ્રા: શ્રી વ. સ્થા. જૈન શ્રા.સંઘ સં., કરશન લઘુ નિશર હોલ, દાદર, ટા.૪ થી ૫.૩૦. નિ: મહેન્દ્ર શાહ, ૧૫૦૪-બી, અરેસીયા અલ્ટિસ, બેલબજાર, કલ્યાણ (વેસ્ટ). (ત્વચા દાન કરેલ છે.)
પત્રીના દમયંતીબેન મગનલાલ ગોગરી (ઉં. વ. ૭૬) ૨૦-૩ના અવસાન પામ્યા છે. મોંઘીબાઈ શામજી કચુના પુત્રવધૂ. મગનભાઈના પત્ની. અતુલ, કલ્પેશ, છાયા, ઉષાના માતુશ્રી. છસરા અમૃતબેન જખુભાઈ શીવજી ગંગરના પુત્રી. દિનેશ, હંસાબેન ડાયાલાલ, ચંદન નવિન, નલિની નિલેશ, રેખા મુકેશ, સરોજ દિપક, ગીતા સુધીરના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. કલ્પેશ ગોગરી: ૬૦૨, ઈન્દ્રાણી, લલ્લુભાઈ પાર્ક, અંધેરી (વે). ૫૮.
સણોસરાના અ.સૌ. જયવંતી મહેન્દ્ર શાહ (નાગડા) (ઉં. વ. ૬૧) તા. ૨૦-૩-૨૩ના દેહપરિવર્તન થયેલ છે. જયાબેન લખમશી આશારીયાના પુત્રવધૂ. લુણીના સોનબાઇ માલશી દેઢીયાના સુપુત્રી. મહેન્દ્રના ધર્મપત્ની. રતાડીયા ગ. ના લોકીતા અંકુર કોરાણીના માતુશ્રી. કાંતીલાલ, દામજી, કિશોર માલશી, લક્ષ્મીબેન લખમશી, વનિતા નવીનના બેન. પ્રા.: યોગી સભાગૃહ, દાદર (ઈ.). ટા. : ૩ થી ૪.૩૦. ઠે. : મહેન્દ્ર શાહ, ૬૦૧, સોહમ હેરિટેજ, ભક્તિ મંદિર રોડ, થાણા – ૪૦૦૬૦૨.
માપરના પ્રેમીલા છેડા (ઉં. વ. ૬૦) તા. ૧૯-૩-૨૩ના દેહત્યાગ કરેલ છે. કેશરબેન પાસુભાઇના પુત્રવધૂ. હરખચંદના ધર્મપત્ની. નિર્મય, પલકના માતુશ્રી. ગોધરા અમ્રતબેન ખેતશી દેવજીના સુપુત્રી. કાન્તિ, નિલેશ, ભાવના, હીનાના બહેન. પ્રા. યોગી સભાગૃહ, પહેલે માળે, દાદર. ટા. ૨ થી ૩.૩૦ ક. ઠે. હરખચંદ છેડા, ૧૫૦૧, શ્રી જયંત દર્શન સ્લેટર રોડ, ગ્રાન્ટ રોડ, મું.-૭.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ખાંભા નિવાસી હાલ મલાડ સ્વ. લલિતભાઈ ભગવાનજીભાઈ ફિફાદરાના ધર્મપત્ની ગુણવંતીબેન (ઉં. વ. ૬૮) તે ૧૯/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે રાજ, બિનિતાના માતુશ્રી. હેતલ તથા હાર્દિક મહેતાના સાસુ. સ્વ. મનહરભાઈ, સ્વ. કિશોરભાઈ, ભુપતભાઇ, કિરીટભાઈ ત્રંબકલાલ , સ્વ.કુંદનબેન જીતેન્દ્રભાઈના બેન. પ્રાણલાલભાઈ, સ્વ. અમૃતલાલભાઈ, સ્વ. રસિકલાલભાઈ, સ્વ. છોટાલાલભાઈ, પ્રવીણભાઈ, પુષ્પાબેન ચંદ્રકાન્તભાઈ, સ્વ. ગુણવંતીબેન રમેશચંદ્ર , કોકિલાબેન શરદકુમારના ભાભી. દામનગર નિવાસી સ્વ. ત્રંબકલાલ ગોપાલજી તુરખિયાના દીકરી.બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૩/૩/૨૩ ના ૪ થી ૬. શ્રી શ્યામ સત્સંગ ભવન, એકતા નગર, લિંક રોડ, મહાવીર નગર સામે, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દેવગાણા નિવાસી હાલ બોરીવલી શાહ ગજરબેન તલકચંદના પુત્ર શાહ રમેશચંદ્ર (ઉં. વ. ૭૭) તે મંગળાબેનના પતિ. પ્રવીણા મહેન્દ્રકુમાર, બિપીનભાઈ, કિશોરભાઈ, દિલીપભાઈના ભાઈ. નિંગાળા નિવાસી દોશી રવજીભાઈ મગનભાઈના જમાઈ. મયુરભાઈ, વર્ષાબેન બિપીનકુમાર, વૈશાલી દિપકકુમાર, બીનાના પિતા. હીનાબેનના સસરા. કાર્તિકના દાદા. ૧૮/૩/૨૩ ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. મયુર શાહ ૩૦૮, શિવાય બિલ્ડીંગ, શ્રીપાલ નગર, સત્ય નગર બોરીવલી વેસ્ટ.
ડીસા શ્રીમાળી જૈન
તપસ્વી રત્ન શ્રી રમણિકલાલ લલ્લુભાઇ વિરવાડિયા (ઉં. વ. ૮૩) તા.૨૧/૩/૨૩ મંગળવારના સ્વર્ગવાસ થયા છે. પુત્ર: કેતન, નિલેશ પુત્રી: અલકા, સોનલ પૌત્ર: વિરાજ, સૌરભ, તન્મય પૌત્રી: અનેરી, શિખા, ઝીલ, યાશની. પ્રાર્થનાસભા: તા.૨૨/૩/૨૩ ગુરુવાર સાંજે ૪ થી ૫.૩૦. બ્રાહ્મણસભા, ચંદ્રપ્રભુ દહેરાસરની બાજુમાં, પ્રાર્થનાસમાજ, ચર્ની રોડ, મુંબઈ. નિવાસસ્થાન: રાજેન્દ્ર વિહાર, ૫૦૨, ગિલ્ડરલેન, લેમિંગ્ટન રોડ, મુંબઈ સેન્ટ્રલ. મુંબઇ-૮.
કચ્છી ગુર્જર જૈન
કચ્છ માંડવી હાલે વિલેપાર્લા સ્વ. પ્રભાવતીબેન ચીમનલાલ સંઘવીના પુત્રી ઈન્દીરાબેન (ઈન્દુબેન) (ઉં. વ. ૭૨) ૧૯-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. દિનેશભાઈ તથા કૌૈમુદીની સૂર્યકાંત શાહના બેન. સ્વ. પ્રવિણાબેનના નણંદ તથા મેહુલ તથા પારુલ (પૂજા)ના ફઈ. સ્વાતિ તથા હિતેશ વેણીલાલ મહેતાના ફઈજી. મોહિત તથા રીશિતના ફઈ દાદી. પ્રાર્થનાસભા ૨૨-૩-૨૩, બુધવારના સવારે ૯.૩૦થી ૧૧. ઠે. સંન્યાસ આશ્રમ, ૧લે માળે, વિશ્ર્વેશ્ર્વર ભવન, સન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, સંન્યાસ આશ્રમ રોડ, વિલેપારલે (વે). ચક્ષુદાન કરેલ છે.