જૈન મરણ
ઝાલાવાડી સ્થાનકવાસી વિશા શ્રીમાળી જૈન
સુરેન્દ્રનગર નિવાસી (ખારવા) હાલ ચુનાભટ્ટી સ્વ. વસંતભાઇ હિંમતલાલ દોશીના ધર્મપત્ની સરોજબેન (ઉં. વ. ૭૭) શુક્રવાર તા. ૧૦-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે પીયર પક્ષે આણંદ નિવાસી સ્વ. કાંતિલાલ શિવલાલ કામદારના દીકરી. તે મીત્તલ રોહન શેઠ, મોના પ્રતિક શેઠના માતુશ્રી. તે સ્વ. પ્રીતમભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઇ, સ્વ. સૂર્યકાન્તભાઇ, સ્વ. પ્રભાબેન, સ્વ. સુશીલાબેન, સ્વ.મધુબેન તથા સરોજબેનના ભાભી. તે ભૂપેન, દિગંત, દેવાંગ અને જતીનભાઇના કાકી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે, ચક્ષુ તથા ત્વચાદાન કરેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાંગલપુરના જયંતીલાલ ખેરાજ છેડા (ઉં. વ. ૮૬) તા. ૯/૩ના અવસાન પામેલ છે. પાંચીબેન ખેરાજ વણવીર છેડાના સુપુત્ર. ચંચલબેનના પતિ. સ્વ. દિપક, રાજનના પિતા. જાદવજી, ભવાનજી, ખુશાલ, ગોધરાના ચંચલબેન પાસુભાઇ ખીમજી ગાલાના ભાઇ. ડોણના વેલબાઇ કુંવરજી કોરશી સાવલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રાજેન છેડા, પ્લોટ ૫૩૨, સી-૯, સુંદર વિહાર સો., ચારકોપ સેક્ટર- ૫, કાંદીવલી (વે.).
ભોજાયના રંજનબેન નાનજી કુંવરજી નાગડા (ઉં. વ. ૭૨) અવસાન પામેલ છે. જેઠીબાઈ કુંવરજી નાગડાના પુત્રવધૂ. સ્વ નાનજીભાઈના પત્ની. જયંતિ, કાંતિ, ગિરીશ, નિલેશ, જીતેન્દ્રના માતુશ્રી. પ્રતાપર પાનબાઈ કોરશી પુંજા, ડુમરા પુરબાઈ/ માનબાઈ આણંદજી, લક્ષ્મીબેન પ્રેમજીના પુત્રી. વસંત, મણીલાલ, મહેન્દ્ર, કાંતિલાલ, હેમચંદ, મણીલાલ, હરખચંદ, મધુ ચંદ્રકાંત, મીના રસીક, ઝવેરબેન ભાઈલાલ, વિમળા હસમુખ, રસીલા વસંત, ઉષા રસીક, ભારતી નવિનના બેન. પ્રા. શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં.સં કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૪ – ૫.૩૦. ઠે. ગિરીશ નાગડા, ૩૮/૯૫૯, આદર્શ નગર, ડો. એ.ડી.રોડ, વરલી, મું. ૩૦.
ચુનડીના ડુંગરશી ઉમરશી ગંગર (ઉં. વ. ૭૯) તા. ૧૦-૩ના અવસાન પામેલ છે. સ્વ. દેવકાબેન ઉમરશી કચરાના સુપુત્ર. ચંચળબેનના પતિ. નયના, મનિષા, કલ્પેશ, કલ્પનાના પિતાશ્રી. સ્વ. દામજી, સ્વ. ખીમજી, સ્વ. હરશી, સ્વ. કુંવરજી, સ્વ. હેમચંદ સ્વ. પાનબાઇ (કુસુમ)ના ભાઇ. વડાલાના મક્કાબાઇ રામજી વેલજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કલ્પેશ ગંગર, આઇ ૬૦૪ બ્રિઝા, એકરપાર્ક વિનાયકા હોસ્પિટલની બાજુમાં, આચોલે રોડ, નાલાસોપારા (ઇસ્ટ).
મુન્દ્રાના પુષ્પાબેન ભવાનજી વોરા (ઉં. વ. ૮૮) તા. ૧૦-૩-૨૩ના અવસાન પામેલ છે. તે મઠાબેન શામજીના પુત્રવધૂ. ભવાનજીના પત્ની. ચંદ્રકાંત, ભાનુ, ગીતા, ચંદન, નીતીનના માતુશ્રી. પત્રી ગંગાબાઇ મોરારજી ભારમલના સુપુત્રી. લક્ષ્મીબેન, વીરચંદ, કાંતીલાલ, ભવાનજી, કંચનના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નીતીન ભવાનજી, ૧૦૧, આચાર્ય ગુણોદય આશીષ, બીઓબી સામે, સ્ટેશન રોડ, મુંબઇ-૪૦૦૦૬૦.
કોડાયના રતનબેન ભવાનજી નાનજી લાલન (ઉં. વ. ૯૦) તા. ૧૦-૩ના અરિહંતશરણ પામેલ છે. ભવાનજીના ધર્મપત્ની. ભાગબાઇ નાનજી ધારશીના પુત્રવધૂ. જગદીશ, અનિલ, દિપકના માતુશ્રી. પાનબાઇ વિજપારના પુત્રી. શામજી, દામજી, ડો. મોરારજી, ડો. હસમુખ, રાયણના મણીબેન ગાંગજી રાંભીયાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જગદીશ લાલન, ૧૩, શ્રી ક્રિષ્ણાનિવાસ, પદમાવતી રોડ, આઇ.આઇ.ટી. પવઇ, મુંબઇ-૪૦૦૦૭૬.
રાયધણજરના સચિન પદમશી ગડા (ઉં. વ. ૩૯) તા. ૭/૩/૨૦૨૩ના અવસાન પામેલ છે. વેજબાઈ ખીમજી જેઠાના પૌત્ર. વિજ્યા પદમશીના પુત્ર. મિનલ, હેતલ, વિરેનના ભાઈ. વિઢના કુંવરબાઈ લીલાધર આશારીયાના દોહીત્ર. પ્રા. સર્વોદય હોલ, શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ, એલ.ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૯૨. ટા. ૩.૩૦ થી ૫.૦૦.
મોટા આસંબીયાના વસનજી મોણશી છેડા. (ઉં. વ. ૮૮) તા.૮-૩-૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. વીરબાઈ મોણશીના પુત્ર.મીઠાંબેનના પતિ. હેમલતા, જયશ્રી (ખ્યાતિ), મીના, ડોલી, પારૂલના પિતા. કાંતિલાલ, બિદડા સુંદરબેન વેલજીના ભાઈ. લક્ષ્મીબેન લખમશીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ.પારૂલ દેઢિયા. સી-૬૦૨, જીવન આશા, એમ.જી.ક્રોસ રોડ નં.૪, કાંદિવલી (વે), મું. ૬૭.
બેરાજાના બિપીન ભોગીલાલ શાહ (મામણીયા) (ઉં. વ. ૬૮) તા. ૯-૩-૨૩ ના અવસાન પામેલ છે. વસંતબેન ભોગીલાલના વિસનજીના સુપુત્ર. રશ્મિના પતિ. રોનક, રોહનના પિતાશ્રી. શરદ, ડો. પ્રદિપ, મંજુના ભાઇ. લાકડીયાના કમળાબેન લધુભાઇ રાણા ગડાના જમાઇ. ચક્ષુદાન અને દેહદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ. બિપીન બી. શાહ, એ/ ૩, કોનાર્ક ટેરેસ, હોટેલ પાર્ક ઓરનેટની પાસે, નગર રોડ, પુના – ૬.
લઠેડીના જવેરબેન પ્રેમજી ગડા (ઉં. વ. ૯૫) તા. ૯-૩-૨૩ના અવસાન પામેલ છે. આસબાઇ ખીમજી કરમશીના પુત્રવધુ. ડુમરા દેવકાબેન રવજી ગોવાની પુત્રી. વલ્લભજી, અશોક, મણીબેન, નવલબેન, જયવંતી, ઇંદીરાના માતા. લક્ષ્મીબેન દામજીના બેન. ખેતબાઈ લાલજી, વાલબાઈ રાયશી, જેઠીબાઈ દેવજી, કસ્તુરબેન કલ્યાણજી, કસ્તુરબેન ભીમશી, રતનબેન ઉમરશીના નણંદ. પ્રાર્થના : યોગી સભાગૃહ, દાદર (ઈ), ટા. ૧.૪૫ થી ૩.૧૫.
સ્થાનકવાસી જૈન
ધ્રોણનિવાસી હાલ વડાલા, મુંબઈ પુષ્પાબેન મહેતા (ઉં.વ. ૭૧), ૧૦/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પ્રમોદભાઈ ધનજીભાઈ મહેતાના પત્ની. તેજલબેન, સ્વ. ભાવેશભાઈના માતુશ્રી. દીપાબેન મહેતા, કુમારભાઈના સાસુ. નિશિતાના દાદા. વિહાન, સોહમના નાની. સ્વ. જયંતિભાઈ જયશંકરભાઈ દોશીના પુત્રી. લૌકિક રિવાજ બંધ છે.
વેરાવળ વીશા ઓસવાળ જૈન
શ્રી ભગવાનદાસ ખુશાલદાસ શાહ (ઉં.વ. ૯૦) (હાલ મુંબઈ) તેઓ સ્વ. સુભદ્રાબેનના પતિ. પ્રવીણ, જયશ્રી, સ્વ. કિરીટ, રાજુલ તથા મીતાના પિતા. દિનેશભાઇ, સુનીલભાઈ, નિશિતા તથા સંદીપભાઈના સસરા. સ્વ. મંજુલાબેન, સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. જસવંતીબેન, સ્વ. રમણભાઈ તથા હિમ્મતભાઈના ભાઈ. પ્રભાસ પાટણ નિવાસી લીલાવંતી સોભાગ્યચંદ ફુલચંદ શાહના જમાઈ બુધવાર, તા. ૮/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જેસર નિવાસી હાલ વિલેપાર્લે સ્વ. હરીલાલ મૂળચંદ દોશીના ધર્મપત્ની તથા બાબરા નિવાસી સ્વ. અમૃતલાલ ભાણજી શાહના પુત્રી ભાનુમતી (ઉં. વ. ૯૧) ગુરુવાર, તા. ૯-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ભાસ્કર, દેવેન્દ્ર, સ્વ. ગિરીશ, લતાબેન કીર્તિકુમાર, સ્મિતાબેન વિમલકુમારના માતુશ્રી. વીણાબેન તથા છાયાબેનના સાસુ. ઇશીતા અપૂર્વ ધામીનાં તથા દર્શક, આકાશ, આનલ તથા આર્યાના દાદી. બન્ને પક્ષ તરફથી લૌકિક વ્યવહાર રાખેલ નથી.
સોરઠ વિશા શ્રીમાળી સમાજ જૈન
સીડોદર નિવાસી હાલ ભાયંદર દમયંતીબેન મહેન્દ્રકુમાર મેહતાના સુપુત્ર રાજેશ મેહતા (ઉં.વ. ૫૭) તા. ૯/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે જલ્પાબેનના પતિ. સાહિલના પિતા. તે ગં.સ્વ. નમિતાબેન જયેશકુમાર શાહના ભાઈ. તે શ્યામ સુંદર શર્માના જમાઈ. તેમની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૩/૩/૨૩ના ૧૦.૦૦ થી ૧૨.૦૦ સ્થળ: દેવ વાટિકા હોલ, ૬૦ ફીટ રસ્તો, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની બાજુમાં, ભાયંદર (પશ્ર્ચિમ), થાણે.
ઝાલાવાડી વિશા શ્રી દેરાવાસી જૈન
વઢવાણ નિવાસી હાલ કાંદિવલી સ્વ. રસિકલાલ હરચંદ શાહના સુપુત્ર શ્રી પ્રદિપભાઇ (ઉં.વ. ૭૦) તે કેતકીબેનના પતિ. સેજલ તથા સાગરના પિતાશ્રી. તે યોગેશભાઈ બાફના તથા પૂર્વીના સસરા. તે નલિનભાઈ, મિલનભાઈ, રાજેશભાઈ તથા જયશ્રીબેનના ભાઈ. તે સ્વ. વસંતલાલ પોપટલાલ મેહતા, પાલનપુરના જમાઈ શનિવાર, તા. ૧૧/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૩/૩/૨૩ સોમવારે ૪ થી ૬ સ્થળ: આધારીકા હોલ, પાવનધામની નજીક, પિઝા હટની ગલી, મહાવીર નગર, કાંદિવલી (વેસ્ટ).
ઝાલાવાડી દશાશ્રીમાળી દેરાવાસી જૈન
સરા નિવાસી હાલ કાંદિવલી પ્રફુલાબેન લલીતભાઇ વ્રજલાલ પરીખ (ઉં.વ. ૮૧) શુક્રવાર, તા. ૧૦/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે કલ્પનાબેન, દક્ષાબેન, કેતનભાઈના માતુશ્રી. તે કૌશિકકુમાર, દીવેશકુમાર, રોશનીબેનના સાસુ. તે વીણાબેન, રમેશભાઈ, રમીલાબેન, ચંદ્રકાન્તભાઈ શાહ, દીનાબેન, દિલીપભાઈના ભાભી. તે ક્રિસા, ઇશિતાના દાદી. લિમ્બડી નિવાસી સ્વ. ડાહ્યાલાલ વિઠ્ઠલદાસ શાહના દીકરી. પ્રાર્થનાસભા બંને પક્ષ તરફથી રવિવાર, તા. ૧૨/૩/૨૩ના ૪:૩૦ થી ૬:૩૦. સ્થળ: દામોદરવાડી, અશોક ચક્રવર્તી રોડ, કાંદિવલી (ઈસ્ટ).
પાટણ જૈન
પાટણ નિવાસી, મારફતિયા મેહતાના પાડાનાં હાલ ભાયંદર વેસ્ટ સ્વ. મહેન્દ્રભાઈ કાંતિલાલ શાહના પત્ની કનકલતાબેન (ઉં.વ. ૮૬) તા. ૧૦-૩-૨૩ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે અમીત, કેતન, સ્મિતા, આરતીના માતુશ્રી. તે અલ્પા, ધ્રુપા, પંકજ કુમાર, દીપક કુમારના સાસુ. તે ઋષભ, દ્રષ્ટિ, આયુષી, રાજના દાદી. તે તન્વી, મનન, માનસી, ચિરાગના નાની. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિશા ઓસવાલ જૈન
મનફરા નિવાસી સ્વ. નવીનભાઇ ચાપશીભાઇ ઝવેરી-છેડા (ઉં. વ. ૬૪) તે ગં. સ્વ. અમૃતબેન ચાપસીભાઇ નોંધા-છેડાના પુત્ર. તે સ્વ. રશ્મીરાધિકાના પતિ. તે બીલવરાધિકાના પિતા. તે સુરેશભાઇ અને ચંદુભાઇના ભાઇ. તે સ્વ. મંગલાબેન મોહનલાલ કારીયાના જમાઇ ગુરુવાર-માર્ચ તા. ૯, ૨૦૨૩ના અરિહંતશરણ થયા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ખીંમત નિવાસી જૈન
હાલ મુંબઇ નિવાસી અ. સૌ. શાંતાબેન રમણીકલાલ જોગાણી (ઉં. વ.૮૪) તા. ૧૦-૩-૨૩ના મુંબઇ ખાતે અરિહંતશરણ પામેલ છે. પારૂબેન મયાચંદ શાહનાં સુપુત્રી. રમણીકલાલ ધરમચંદ જોગાણીના પત્ની. અશ્ર્વિનભાઇ, ભાનુબેન, છાયાબેન, માયાબેન, રેખાબેનના માતુશ્રી. અમીતાબેન, ચીનુલાલ, દિનેશભાઇ, અશોકભાઇ અને વિરેનભાઇના સાસુ. રૂષીત અને નિષીતના દાદી. પ્રાર્થનાસભા તા. ૧૨-૩-૨૩ના ૧૦થી ૧૧.૩૦. ઠે. એફપીએચ ગરવારે હોલ, હાજીઅલી, મુંબઇ-૪૦૦૦૩૪.
દશા શ્રીમાળી સ્થાકવાસી જૈન
બાબરા નિવાસી હાલ અમદાવાદ સ્વ. હરકુંવરબેન દામોદર કરસનદાસ સંઘરાજકાના સુપુત્ર અનિલભાઇ (ઉં. વ. ૭૪) તા. ૭-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હેમાબેનના પતિ. તે જસવંતભાઇ, નિરંજનભાઇ, દિનેશભાઇ, નવનીતભાઇ, દિપકભાઇ, સ્વ. પદમાબેન દેસાઇ, સ્વ. સરોજબેન દામાણી, સ્વ. અરુણાબેન મડીયાના ભાઇ. તેમ જ ઉદયકાંત હીરાલાલ શાહના જમાઇ. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા શ્રીમાળી ૧૦૮ના ગોળનું જૈન
પાંચોટ નિવાસી નવીનચંદ્ર જેસંગલાલ શાહ (ઉં. વ.૭૫) તે ભાનુબેનના પતિ. વિનોદભાઇ, સુરેશભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. ચંદ્રાબેન કાન્તિભાઇ, દમયંતીબેન દિનેશભાઇના ભાઇ. નમિષાબેન, હીનાબેન, સંદીપભાઇના સસરા. જીગરભાઇ, ચિરાગભાઇ, સારિકાબેનના પિતા. હેતા, રિયા, ગ્રેહા તથા યશ્ર્વીના દાદા શુક્રવાર, તા. ૧૦-૩-૨૩ના દેવગત પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૩-૩-૨૩ના ૩થી ૫. ઠે. સ્થાનકવાસી જૈન હોલ, એલ.ટી. રોડ, બોરીવલી (વેસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના સ્વ. ભાનુબેન પ્રવીણ ફરિયા (ઉં. વ. ૬૨) તા. ૯-૩-૨૩ના ગુરુવારના મુંબઇ મધ્યે અવસાન પામેેલ છે. ગં. સ્વ. આસઇબેન ભગવાનજી કાનજીના પુત્રવધૂ. સ્વ. પ્રવીણના ધર્મપત્ની. કુણાલના માતુશ્રી. પૂજાના સાસુ. કાવ્યાના દાદી. કિર્તી, પુષ્પા, નીતા, નયના, રસીલા, મંજુલાના ભાભી. ભચાઉના સ્વ. દિવાળીબેન દામજી કેશવજી ગાલાના દીકરી. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૩-૩-૨૩ના ૩થી ૪.૩૦. ઠે. યોગી સભાગૃહ, સ્વામી નારાયણ મંદિરની બાજુમાં, દાદર ઇસ્ટ.
ગામ લાકડીયાના જવેરબેન રાયશીભાઇ રીટા (ઉં.વ. ૬૮) તા. ૧૦-૩-૨૩ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. વિરાબેન વિરમ દેવશી રીટાના પુત્રવધૂના રાયશીભાઇના ધર્મપત્ની. પ્રકાશ, રંજન, રસીલા, સ્વ. કમળા, નિતીકાના માતુશ્રી. પંકજ, પ્રવીણ, નિલેશ, જીજ્ઞાના સાસુ. કાવ્યના દાદી. સ્વ. સંતોકબેન ખેતશી લધા શાહના સુપુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રાયશી વિરમ રીટા, બી-૬૦૬, રાધાક્રિષ્ણા સોસાયટી, પી.પી. રોડ, અંધેરી-ઇસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર નિવાસી હાલ ઘાટકોપર મહેન્દ્રભાઇ મોહનલાલ કામદાર (ઉં. વ. ૭૦) તા. ૧૦-૩-૨૩ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે નીરૂબેનના પતિ. નિકીતા-જીમીતના પિતા. નેહલ, રાકેશભાઇ શાહના સસરા. તે સ્વ. રમેશભાઇ, હર્ષદભાઇ, આરતીબેન ભાસ્કરભાઇ દોશીના ભાઇ. ભારતીબેન તથા સ્વ. માયાબેનના દિયર. તે પિયર પક્ષે ગુલાબચંદ દેવકરણ ટિંબડીયાના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. બી-૨૦૬, સહ્યાદ્રી બિલ્ડિંગ, ન્યુ માણેકલાલ એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ).
ક. દ. ઓ. જૈન
વારાપધર હાલ ભાંડુપ, માતુશ્રી પ્રેમીલાબેન મેગજી પદમશી મોતા (ઉં. વ. ૮૬) તે હીરબાઇ પદમશી જેઠાભાઇના પુત્રવધૂ. મણીબાઇ દામજી કેશવજી ગોસર-ગોેયેરસમાના પુત્રી. મહેન્દ્ર, ચીમન, સાધના, દક્ષા, ચેતનના માતુશ્રી. સુનીતા, મીના, રમેશ ભવાનજી મૈશેરી જખૌ-લોનાવાલા, અશોક ગોવિંદજી નાગડા જખૌ-સેંધવા, મીનાના સાસુ. બેલા મયુર, વિનોદ ધુલ્લા-સુથરી, મયુરી જીમીત પરેશ દંડ-સુથરી, નમન, ભવ્યા, ભૌમિકના દાદીમા. ભક્તિ ધવલ યોગેશ દંડ-મરોલ રેલડીયા, કાજલ, દીપ, નીતીન લોડાયા કોઠારાના નાનીમા બુધવાર તા. ૮ માર્ચ ૨૦૨૩ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર નથી.