જૈન મરણ
દશા શ્રીમાળી સ્થા. જૈન
રાજકોટ/જોડીયા નિવાસી, હાલ કલકતા સ્વ. મગનલાલ માવજી કમાણી તથા સ્વ. જયાબેનના પુત્ર કાંતિલાલ (ઉં.વ. ૮૧) તા. ૭-૩-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. કનકબેનના પતિ. સ્વ. કાંતિલાલ દેવચંદ મહેતાના જમાઈ. આકોલા નિવાસી મયૂરના પિતાશ્રી. અ. સૌ. ચેતનાના સસરા. અ. સૌ. રમાબેન, ગં. સ્વ. ચંદ્રીકાબેન, બીપીનભાઈ, નવીનભાઈ, બટુકભાઈ, શૈલેષભાઈ, દિલીપભાઈ, રાજેન્દ્રભાઈ, સુનીલભાઈ કમાણીના મોટા ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ચક્ષુદાન કરેલ છે.
કચ્છી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ જૈન
કચ્છ માંડવી નિવાસી, હાલે ડોમ્બીવલી-મુંબઈ રમેશચંદ્ર મહેતા (ઉં.વ. ૮૩) તા. ૭-૩-૨૩, મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે ગં. સ્વ. જડાવબેન વનેચંદભાઈ મુળજી મહેતાના પુત્ર. સ્વ. રેખાબેનના પતિ. પંકજભાઈ, રક્ષાબેનના પિતા. નિતીનભાઈ, નીતાબેનના સસરા. સ્વ. પાનાચંદભાઈ હંસરાજભાઈ અજાણીના જમાઈ. બીજલ, ગૌરવના દાદા. કરીશ્મા, તેજશના નાના. પ્રાર્થનાસભા – લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ક. દ. ઓશવાળ જૈન
પ્રકાશ મુનવર (ઉં.વ. ૬૩) ગામ રંગપુર, હાલ ઘાટકોપર સોમવાર, તા. ૬-૩-૨૩ના ઘાટકોપર મુકામે અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. મંજુલાબેન માણેકજી દેવજી મુનવરના પુત્ર. ભરત, મહેન્દ્ર, સૌ. શોભના અશોક પદમશી નાગડા – રંગપુર, સૌ. ચેતના ભરત મુલચંદ દંડ – ભરૂડીયાના ભાઈ. તેજસ, સૌ. એકતા ભાવિન લોડાયા, અંકુરના કાકા. સૌ. મિત્તલ ચંદ્રેશ રજનીકાંત લોડાયા, આરતી, વરુણ, પુનમ અંકુર શરદભાઈ શાહના મામા. જૈનમના દાદા. પરમના નાના. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. ૮૦૬, અનંતછાયા, આર. બી. મહેતા માર્ગ, ઘાટકોપર (પૂર્વ).
દશા શ્રીમાળી સ્થા. જૈન
જેતપુર નિવાસી, હાલ દહીંસર સ્વ. ધનસુખભાઈ હીરાચંદ ચીતલીયાના ધર્મપત્ની મૃદુલાબેન (ઉં.વ. ૮૬) તા. ૭-૩-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તે આશા, હર્ષા, સુબોધના માતુશ્રી. ક્રીશના દાદી. સ્વ. હરગોવિંદભાઈ, સ્વ. જયાચંદભાઈ, સ્વ. રમણીકભાઈ, સ્વ. હરસુખભાઈના ભાભી. સ્વ. પ્રભુદાસભાઈ પંચમીયા, સ્વ. કમળાબેન કામદાર, સ્વ. કાંતાબેન દોશી, સ્વ. જયાબેન અવલાણી, સ્વ. પુષ્પાબેન ધોળીયાના બેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. સરલાબેન જખુભાઈ ગાલા (ઉં.વ. ૬૬) તા. ૫-૩-૨૩ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. જેઠીબેન ડાયાલાલ ગાલાના પૌત્રવધૂ. લક્ષ્મીબેન ગોપાલ ડાયાલાલ ગાલાના પુત્રવધૂ. જખુ ગોપાલના ધર્મપત્ની. નિરૂપમા, પ્રશાંતના માતુશ્રી. ભરત, ભાવનાના સાસુ. સ્વ. મોંઘીબેન બાબુલાલ નોંઘા છેડાની દીકરી. પ્રાર્થના રાખેલ નથી. નિવાસસ્થાન: પ્રશાંત જખુ ગોપાલ ગાલા, ૨બી/૪૦૭, ઈન્દ્રપ્રસ્થ સોસાયટી, અશોકા હોસ્પિટલની સામે, જીતેન્દ્ર રોડ, મલાડ ઈસ્ટ.
ઝાલા. દશા શ્રી. સ્થા. જૈન
બરવાળા (ઘેલાસા) નિવાસી હાલ તારદેવ મુંબઈ સ્વ. રતીલાલ હેમચંદ અજમેરાના પુત્ર સ્વ. શશીકાંતભાઈના ધર્મપત્ની સોહીણીબેન (ઉં.વ. ૭૨) તા. ૭-૩-૨૩, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. પ્રતિક્ષ, પ્રાચીના માતુશ્રી. કાજલ, વિવેકના સાસુ. શાંતાબેન હસમુખલાલ, સરલા મહેન્દ્ર, ભારતી રમેશ, હર્ષા જીતેન્દ્ર, સુધા મુકેશ, સ્વ. ઈન્દીરાબેન રસીકલાલ પારેખના ભાભી. મંગળાબેન વિનયચંદ્ર શાહના પુત્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે. રે. ઠે.: રોઝવૂડ ચેમ્બર્સ, તુલસી વાડી, તારદેવ.
કચ્છી દશા શ્રીમાળી જૈન
રમણીકલાલ કોઠારી (ઉં.વ. ૮૪) હાલ બોરીવલી તે રળીયાતબેન પ્રેમચંદ કોઠારીના પુત્ર. સ્વ. રમીલાબેનના પતિ. પિયુષ, સચિનના પિતા. હિરલ, દિપીકાના સસરા. સ્વ. શાંતિભાઈ, સ્વ. વિમળાબેન દલીચંદભાઈ, સ્વ.પ્રભાબેન વસંતભાઈ, ઉર્મિલાબેન રમેશભાઈના ભાઈ. જયાબેનના દેર. સ્વ. મગનલાલ ચત્રભુજ પારેખના જમાઈ તા. ૬-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
પાટણ જૈન
ખેતરવરસીના પાડાના (શામળાજીની શેરી) સ્વ. બાબુ જયરાજકુમાર દૌલતચંદ જવેરી તથા સ્વ. કલાવતીબેનના સુપુત્ર બાબુ અનિલકુમાર (ઉં. વ. ૭૭) તેઓ ભારતીબેનના પતિ. નીલિમા, ગૌતમના પિતાશ્રી. તનુના સસરા. અરૂણાબેન કિશોરભાઈ શાપરીયા, સ્વ. હેમેન્દ્ર, દીપક, પ્રદીપ, ધનેશ તથા કૌશિકના ભાઈ. સ્વ. નટુભાઈ ચુનીભાઈ કાપડિયાના જમાઈ તા. ૮-૩-૨૩ બુધવારના રોજ અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
તણસા રાજપરા હાલ વિરાર શાંતિલાલ (સૌભાગ્યચંદ) દલિચંદ હરજીવનદાસ શાહ (ઉં.વ. ૮૩) તે મંજુલાબેનના પતિ. સ્વ. હિંમતલાલ, હસમુખભાઈ, સ્વ. સુભદ્રાબેન મહેન્દ્રકુમાર, સ્વ. રસીલાબેન હિંમતલાલના ભાઈ. અશ્ર્વિન, પરેશ, મુકેશ, ઈલાના પિતા. શાંતાબેન બાબુલાલ ગાંધી બોચડવાના જમાઈ. સ્વ. મુકેશ, અમિતા, સંગીતા, રૂચિતાના સસરા ૩/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર હાલ ભાયંદર સ્વ. જશવંતરાય અમૃતલાલ શાહના ધર્મપત્ની યશોમતિબેન (ઉં.વ. ૮૩) તે નિશા પંકજ શાહ, જીજ્ઞેશ, અશ્ર્વિનના માતુશ્રી. અલ્પા તથા સ્વીટીના સાસુ. સ્વ. વજુભાઇ, સ્વ. મહીપતભાઈ, સ્વ. બળવંતરાય, સ્વ. કાંતિભાઈ, સ્વ. સુશીલાબેન શાંતિલાલ શાહ, પુ. સાધ્વીજી શ્રી ભક્તિ શ્રીજી મ. સા.ના સંસારી ભાભી. સ્વ. દુર્લભદાસ રામજી દોશી સાવરકુંડલાના દીકરી ૪/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
મોટા ઉજળા હાલ બોરીવલી ભારતી હિંમતભાઇ ઉત્તમચંદ દોશીના પુત્ર કાર્તિક દોશી (ઉં.વ. ૪૪) તે ૭/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે કલ્પનાબેનના પતિ. પ્રીતિના પિતા. મીનલ સંદીપ તોલીયા તથા સોનાલિ નિમેષ પારેખના ભાઈ. પ્રેમનાથ બેલછડાના જમાઈ. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
વઢવાણ હાલ કાંદિવલી સ્વ. ચંપાબેન વાડીલાલ મોહનલાલ શાહનાં સુપુત્ર. સ્વ. કીર્તિકાંતભાઈના પત્ની ગં.સ્વ. કૈલાશબેન (ઉં.વ.૭૨) રવિવાર, તા. ૫-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ચિ. ચંદ્રેશ, હાર્દિકના માતુશ્રી. તે અ.સૌ. ચિ. કરિશ્મા તથા હર્ષિદાના સાસુ. તે રમિલાબેન પ્રવીણભાઈ શાહ તેમ જ જાગૃતિબેન રાજેશકુમાર શાહના ભાભી. તે સ્વ. શાંતિલાલ ચુનીલાલ શાહના દીકરી. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એડ્રેસ: ચંદ્રેશ કીર્તિભાઈ શાહ, ડી/૪૦૧, નિલામ્બુજ, કમલ એપાર્ટમેન્ટ, શંકરલેન, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી ગુર્જર જૈન
ગામ તુંબડીના હાલે ભાંડુપ રક્ષાબેન (જયવંતીબેન) રમેશચંદ્ર શાહ (ઉં.વ.૭૫) તે રંભાબેન અમીચંદ શાહના પુત્રવધૂ મંગળવાર, તા. ૭-૩-૨૩ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે ગઢશીશાના સ્વ. ચાંદુબેન લાલજીભાઈ ખીમજી મહેતાનાં સુપુત્રી. તે સંગીતાબેન સંજયભાઈ, મમતાબેન શૈલેષભાઈ, હર્ષાબેન આશિષભાઈનાં સાસુ. તે સ્વ. રમણીકભાઈ, સ્વ. પ્રભુલાલભાઈ, મનસુખલાલ, રસિકભાઈ, સ્વ. કાંતાબેન કનકલાલ, હરખમણીબેન ચંદુલાલ, સુરજબેન અરવિંદભાઈના ભાભી. તે સ્વ. પ્રભુલાલભાઈ અને જિતેન્દ્રભાઈ, કાંતાબેન, પ્રભાબેન તારાબેનનાં બહેન. તે વૈભવ, હર્ષ, રોહન, પાર્થ, યુવાંશનાં દાદી. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૯-૩-૨૩ના બપોરે ૩.૦૦થી ૪.૩૦ જૈનમ હોલ, પહેલે માળે, એલ.બી.એસ. માર્ગ, ભાંડુપ (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલાના હાલ ઘાટકોપર સ્વ. શાંતિલાલ બાવચંદ શાહના ધર્મપત્ની સવિતાબેન (ઉં. વ. ૮૭) મંગળવાર, ૭-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે રજનીભાઈ, જયેશભાઈ, જીતેન્દ્રભાઈ, પંકજભાઈ તથા હર્ષાબેન અશ્ર્વિનકુમાર ગાંધીના માતુશ્રી. સ્વ. વર્ષાબેન, વિભાબેન, કૈલાશબેન, છાયાબેનના સાસુ. ચૈતિક, હર્ષિત, ભૂમિકા હિરેનકુમાર, અવની ઉમંગકુમાર, ઉર્વી કેનીલકુમાર, ધૃતિ ચૈૈતિક, જીનલ હર્ષિતના દાદી. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. જયેશ શાહ એ-૨૦૨, આરાધ્યા ૯, એમઆઈસીએલ, નાયડુ કોલોની, પંત નગર, ઘાટકોપર (ઈ.).
કચ્છી વિશા ઓશવાળ જૈન
લુણીના સંગીતા જયેશ ગલીયા (ઉં.વ. ૪૦), ૫-૩-૨૩ના અવસાન પામેલ છે. મંજુલાબેન શાંતીલાલ શીવજી ગલીયાના પુત્રવધૂ. જયેશના પત્ની. મીલોનીના માતુશ્રી. ઘોલવડના સોનાબેન વિજય રાઠોડના સુપુત્રી. ચેતન, વિક્રમ, સરસ્વતીના બેન. પ્રાર્થના રાખેલ નથી. એડ્રસ: મંજુલા ગલીયા, ૦૦૩, ઇ વિંગ, નવનીતનગર, દેશલેપાડા, ડોંબીવલી (ઇસ્ટ).
નાની તુંબડીના અજય શાંતિલાલ સાવલા (ઉં.વ. ૪૬) ૫-૩-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. મા. કસ્તુરબાઇ શાંતિલાલના પુત્ર. આરતીના પતિ. દેવાંશના પિતા. સ્વ. વિજય, જ્યોતિના ભાઇ. મુંબઇના વિભા વિશ્ર્વનાથ શ્રીધનકરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અજય એસ. સાવલા, બી/૩૦૮, વિરાજધામ, ગુપ્તે રોડ, ડોંબીવલી (પ.) થાણે.
મોટા લાયજાના સ્વ. હેમકુંવરબેન નાનજી લખમશી ગડાના જમાઇ. ગુરમીતસીંઘ બલવીરસીંઘ જગ્ગી (ઉં.વ. ૫૨) તા. ૫-૩-૨૩ના અવસાન પામ્યા છે. સ્વ. દવીંદરકૌર બલવીરસીંઘના સુપુત્ર. ભાવનાના પતિ. હરપ્રિતના પિતા. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ભરત નાનજી ગડા, બી/૧૦૫, બદ્રીનાથ, આદર્શ દુગ્ધાલય લેન, માર્વે રોડ, મલાડ (પ.).
વડાલાના મણીબેન કાનજી (બાબુ) કુંવરજી નિસરની સુપુત્રી ડો. નયના (ઉં.વ. ૫૬), તા. ૬-૩-૨૩ના અવસાન પામેલ છે. મુંબઇના ડો. નંદકુમાર વાડેના પત્ની. ડો. વરૂણ, ડો. બંસીની મમ્મી. કપાયાના સુનીલા ખુશાલ લખમશી ગોગરીના બેન. ઠે. ડો. વાડે, ૧૬૨, મલ્હાર ટાવર, ૧૬મે માળે, મેઘ મલ્હાર કોમ્પલેક્ષ, ફિલ્મ સીટી રોડ, દિંડોશી બસ ડેપોની સામે, ગોરેગાવ (ઇ.) ૬૩.
વડાલાના નિર્મળા લખમશી (બબ્બો) નિસર (ઉં.વ. ૭૧). તા. ૬-૩-૨૩ના અવસાન પામેલ છે. દેવકાંબેન શામજી ધરમશીના પુત્રવધૂ. લખમશીના ધર્મપત્ની. નિમિષા, નિકિતા, રીતેશના માતુશ્રી. સાડાઉના મેઘબાઈ મોણશી દેવન સંગોઈના પુત્રી. શાંતા, ચુનીલાલ, ઝવેર, મણીલાલ, શાંતિલાલ, લક્ષ્મીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ.લખમશી નિસર.બી- ૪, ચિરાગ બિ., છેડા પાર્ક, નાલાસોપારા (ઈ).
તલવાણાના હેમલતા લક્ષ્મીચંદ દેઢિયા (ઉં.વ. ૭૫). તા. ૬-૩-૨૩ના અવસાન પામેલ છે. દેવકાંબેન મુરજી નપુના પુત્રવધૂ. લક્ષ્મીચંદના પત્ની. ચિરાગ, ચેતના, મનીષા, સોનલના માતુશ્રી. તલવાણા મણીબેન નાનજી માલશી, બિદડા ભાનુબેન તેજશી નાગપારના પુત્રી. નેમચંદ, દામજી, કિશોર, ખીમત અમૃતબેન નાનચંદ, બિદડા ચંચળબેન ટોકરશી, કોડાય કસ્તુરબેન માવજી, સમાઘોઘા લીલાવંતી ખીમજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ચિરાગ દેઢિયા. ૧૬૦૩, સાકેત બિલ્ડીંગ, સિધ્ધાર્થનગર, ગોરેગામ (વે).
ગુંદાલાના કેશવજી હંસરાજ સતરા (ઉં.વ. ૯૧) ૭-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. માતુશ્રી માકુમાં હંસરાજ કોરશીના પુત્ર. સાકરબેનના પતિ. બારોઇ મકાંબાઇ શામજી ગોવરના જમાઇ. દેવજી, નાનજી, કારાઘોઘા સ્વ. રતનબેન વાઘજી, ગુંદાલા સ્વ. મણીબેન વિરજી, સાડાઉ કેસરબેન ઉમરશીના ભાઇ. પુનડી ઉષા જગદીશ, ગોધરા જયશ્રી ચેતન, નવિનાળ રીટા રાજેશ, ગઢશીશા મીના હસમુખ, મિલનના પિતા. પ્રાર્થના રાખેલ નથી. ત્વચાદાન કરેલ છે. ઠે. મિલન શાહ, બી-૩૧૦૧, એસફોર્ડ રોયલ, એસ. સેમ્યુલ રોડ, નાહુર, ભાંડુપ (વે).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી હાલ મુંબઇ સ્વ. દેવચંદ માણેકચંદ પાપડીયાના સુપુત્ર વિનોદરાય શાહના ધર્મપત્ની ધર્મશીલા સુશીલાબેન પાપડીયા (ઉં.વ. ૭૬) તા. ૭-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેઓ જાગૃતિ, જ્યોતિ, દીપક, જીગ્નેશના માતુશ્રી. રજનીકાંત, અલ્પેશકુમાર, નિપા, હેતલના સાસુ. વિનલ, સિમોની, વંશીતા, અક્ષય-અંકિતા, મીતના દાદી-નાની. પિયર પક્ષે વઢવાણ નિવાસી હાલ બોરીવલી રાયચંદ અમરશી શાહની દીકરી. સાદડી અને લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થા. જૈન
વડિયા દેવળી નિવાસી, હાલ ઘાટકોપર, શ્રી નવિનચંદ્ર ગુલાબચંદ મહેતા (હેમાણી) (ઉં.વ. ૭૯) તા. ૫/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ચંદ્રિકાબેનના પતિ. મનીષ, રૂપેશ અને જલ્પાના પિતાશ્રી. રુપાલી, મેઘના તથા દેવનના સસરા. સ્વ. વેણાબેન પ્રાણલાલ શાહના જમાઈ. સ્વ. હર્ષદભાઈ, સ્વ. હંસાબેન માણેકલાલ શાહ, સ્વ. કમળાબેન નિરંજન દોશી અને ગં.સ્વ. ઇન્દુબેન રસિકલાલ કામદારના ભાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૯-૩-૨૩ના ૫ થી ૭ લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઈ.).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ટાણા હાલ સાયન, માનચંદ મેઘજીભાઈના સુપુત્ર સ્વ. હરગોવિંદદાસના ધર્મપત્ની ચંદ્રાબેન (ઉં.વ. ૮૨) તા. ૬/૩/૨૩ના અવસાન પામેલ છે. તેઓશ્રી નરેન્દ્ર અને જીતેન્દ્રના માતુશ્રી. ભુપતભાઈ, કસ્તુરભાઈ, રમેશભાઈ, સ્વ. હીરાલક્ષ્મીબેન શાંતિલાલ, સ્વ. મંગળાબેન ભુપતરાય, સ્વ. લીલાવંતીબેન કાંતિલાલ, સાધ્વીજી શ્રી સત્યરત્નાશ્રીજી મ. સા.ના ભાભી. કળાબેન, સ્વ. રમીલાબેન, વસંતબેનના જેઠાણી. પિયર પક્ષે હરિચંદ લલ્લુભાઈ પારેખ ટીમણાવાળા હાલ મુલુંડના દીકરી. સદગતની સાદડી-તા. ૯/૩/૨૩ને ગુરુવારના ૪ થી ૮ બંને પક્ષની સાદડી સાથે રાખેલ છે. નરેન્દ્ર હરગોવિંદદાસ શાહ. ૫૩/૫ શક્તિ ભુવન, સાયન મેઈન રોડ, ગંગા વિહાર હોટેલની બાજુમાં, સાયન વેસ્ટ.