જૈન મરણ
વિજાપુર વિશા ઓશવાળ જ્ઞાતિ જૈન
વેડા (પિલવાઇ-વિજાપુર) નિવાસી હાલ કાંદીવલી શાહ ચંદુલાલ વાડીલાલના પુત્ર શાહ દિલીપભાઇ (ઉં.વ.૭૦) તે અનિલાબેનના પતિ. તથા રીતેશ, અનીષ, પરિંદાના પિતાશ્રી. જતીન-ક્રીના-ધ્વની શાહના સસરા. તા. ૪-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. નિવાસસ્થાન: બી-૧૦૩, સંસ્કૃતિ ટાવર, હેમુ કલાની (ઇરાની વાડી) રોડ નં-૩, કાંદિવલી (વેસ્ટ). લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
લીંબડી નિવાસી હાલ ભાયંદર ગ.સ્વ. ચંદ્રિકાબેન બાબુલાલ શાંતિલાલ શાહ (સખીદાસ)ના સુપુત્ર મહેશભાઈ, (ઉં.વ.૬૨) તે ગીતાબેનના પતિ. તે જય તથા સિદ્ધિના પિતા, તે શ્ર્વેતાના સસરા. તે સ્વ. મધુબેન વિનયચંદ્ર શાહ રોજકાવાળાના જમાઈ. જયંતભાઈ, મીનાબેન, પ્રીતિબેન, જ્યોતિબેનના ભાઈ. તા.૪-૩-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. સરનામું :૪૦૩-અ, અચલગીરી એપાર્ટમેન્ટ, પદ્માવતી નગર, ૧૫૦ ફીટ રોડ, મેક્સેસ મોલની બાજુમાં, ભાયંદર વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થા જૈન
બાબરા નિવાસી હાલ બોરીવલી હિતેશ જયંતીલાલ સંઘરાજકાના ધર્મપત્ની હીનાબેન (ઉં.વ.૬૨) ૪/૩/૨૩ના અરિહંત શરણ પામેલ છે. તે સાધના ભરતભાઈ, આરતી શરદભાઈ, દક્ષા પ્રકાશ બાખડાના ભાભી. ચેતન ધવલ ખીમાણી, સચી ઋષભકુમાર મહેતાના માતુશ્રી. સ્વ. પદમાબેન ફુલચંદ વોરાના દીકરી. જયંત, જસ્મીન, અમિતના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ગુંદાલાના મંજુલાબેન નવિનચંદ્ર ગાંગજી દેઢીયા, (ઉં.વ. ૭૫) તા. ૩-૩-૨૩ના અવસાન પામેલ છે. તે સાકરબેન ગાંગજી કેશવજીના પુત્રવધૂ. નવિનચંદ્ર ગાંગજીના પત્ની. ચેતન, ભાવના, નીલેશ, મનોજ, રાહુલના માતુશ્રી. મોખાના સુંદરબાઇ ખીમજી ભીમશી ધરોડના પુત્રી. મોખાના રતીલાલ, અરવિંદ, ભુજપુરના કસ્તુર, દેશલપુરના દમયંતી, ટોડાના વિમળા, વડાલાના મોહીનીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે ન આવવાની વિનંતી. ઠે. હસમુખ ગાંગજી દેઢિયા, ૧૫૮, કેશવ સદન, એસ.એમ. રોડ, ચુનાભટ્ટી (ઇ.), મું. ૨૨.
પુનડીના ભરત લાલજી શીવજી મોતા (ઉ.વ. ૭૬) તા. ૩-૩-૨૦૨૩ના અમેરીકામાં અવસાન પામ્યા છે. માતુશ્રી મણીબેન લાલજી શીવજી મોતાના સુપુત્ર. તારા, કુસુમ, હેમંતના ભાઇ. બિદડાના રતનશી ભારમલ પોલડીયાના દોહીત્ર. સાદડી રાખેલ નથી. (અંગદાન કરેલ છે.) ઠે. તુષાર તલકશી શાહ
બાડા (હાલ યુએસએ)ના પ્રેમચંદ તેજશી શાહ/વિસરીયા (ઉં.વ. ૮૨) તા. ૧૫/૨/૨૦૨૩ ના અમેરિકામાં અવસાન પામ્યા છે. લક્ષ્મીબેન તેજશી કારૂઆ સુપુત્ર. ચંદ્રીકા (ચંદ્રા)ના પતિ. સુમીતના પિતા. અમૃત, મહેન્દ્ર, દેવપુર ચંદનબેન મુલજી નિસરના ભાઈ. કાંડાગરા લક્ષ્મીબેન જાદવજી નાનજી શાહના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી.
દેશલપુર કંઠીના વસુમતી દિનેશ ગાલા (ઉં.વ. ૬૫), તા. ૪-૩ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન ધનજીના પુત્રવધૂ. દિનેશના પત્ની. ટીના, અંકિતાના માતા. કપાયા ભાણબાઇ મગનલાલ સંગોઇના પુત્રી. સાંગલી ડો. ચંચળ મહાવીર પાટીલ, પ્રતાપર ડો. મધુ શરદ છેડા, લાખાપુર પ્રમીલા નિતીન (નેમજી) છાડવા, રમેશ, ભુજપુર નીતા પંકજ વીરા, યોગેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ટીના નીરવ છાડવા, બી-૧૦૨, તનીષ્ક હોલીહોક, વછરાજ લેન, માટુંગા (સે.રે.)
દેવપુરના જિતેન્દ્ર (જખ્ખુ) ગડા (ઉં.વ. ૮૨), તા.૦૨-૦૩-૨૦૨૩ના દેવલાલીમાં દેહાવસાન પામેલ છે. સ્વ. મંજુલાના પતિ. મમીબાઇ નથુના પુત્ર. કવિતા, પંક્તિ, હેમંતના પિતા. મીઠાંબેન, ખેતબાઇ, શાંતાબેન, દેવકાંબેનના ભાઇ. બાડાના મીઠાંબેન નાનજી વિસરીયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. હેમંત ગડા, એ/૩૦૨, જિનેન્દ્ર એસ્ટેટ, સૌભાગ્યનગર, લામ રોડ, દેવલાલી, નાસિક રોડ-૪૨૨૧૦૧.