Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

પાટણ જૈન
પાટણની મનમોહનજીની શેરીના, હાલ વિરાર નિવાસી અમર નવીનચંદ્ર શાહ તે પ્રભાબહેન નવીનચંદ્ર શાહના પુત્ર. નયનાબહેનના પતિ. હર્ષિલના પિતાશ્રી. ખંભાત નિવાસી શાંતિલાલ દહેવાણવાળાના જમાઈ તા. ૨૫-૨-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસસ્થાન: ડી-૨૧૬, જય સ્વાગત સોસાયટી, શીતલ નગર, વિરાર (વેસ્ટ).
ઝાલાવાડી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
કોઢં નિવાસી હાલ મલાડ સ્વ. શાંતાબેન મણીલાલ શાહના પુત્ર પ્રવિણચંદ્ર શાહ (નંદરબારવાળા) તા. ૨૭-૨-૨૩ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. તે પુષ્પાબેનના સુશ્રાવક. જીગ્નેશ, નેહલ, ભાવેષના પિતાશ્રી. નેહા, પીના, સ્વ. હેતલના સસરા. હેતવી, પ્રથમ, હેમ, ભુવનના દાદા. સ્વ. રસીલાબેન, કંચનબેન, શારદાબેન, કમલેશભાઈના ભાઈ. પિયર પક્ષે સ્વ. મણીલાલ કેશવલાલ મહેતાના જમાઈ. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ગોધરાના શાંતીલાલ નાનજી સાલીયા (ઉં. વ. ૫૭) તા. ૨૬-૨-૨૩ રવિવારના અવસાન પામેલ છે. રતનબેન નાનજીના પુત્ર. કલ્પનાના પતિ. રોનકના પિતા. ચુનીલાલ, લલીત, ચંદનના ભાઇ. મણીબેન મગનલાલના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન, ત્વચાદાન કરેલ છે. ઠે. શાંતિલાલ નાનજી, સી૧ પ્રતાપ સોસાયટી, રૂમ. નં. ૩૦૪, શાંતીનગર, મીરા રોડ (ઇ.) સેક્ટર-૨. ઘરે આવવાની તસ્દી લેવી નહીં.
કોટડા રોહાના ધર્માનુરાગી કિરીટ સુંદરજી પાસડ (ઉં. વ. ૫૯) તા.૨૫-૨-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. ઝવેરબેન સુંદરજીના પુત્ર. દિવ્યાના પતિ. જીનલના પિતા. અનિલ, જયેશ, લતાના ભાઈ. કેશરબેન માવજી વિસરીયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. કિરીટ પાસડ.૨૭૩/૪, રમાબાગ, દેવધર રોડ, માટુંગા સે.રે..
નવિનાળના ભાનુબેન ભવાનજી મેઘજી વોરા (ઉં. વ. ૭૬) તા. ૨૪-૨-૨૩ના અવસાન પામેલ છે. હીરબાઈ મેઘજી રણશી, લઘીબાઈ વીરજી રણશીના પૌત્રી. કેસરબેન ભવાનજી મેઘજીના સુપુત્રી. ભોગીલાલ, હેમા, મુલચંદ, જયવંતીના બેન. કાંડાગરાના કુંવરબાઈ કુંવરજી દેવજીના દોહિત્રી. પ્રાર્થના: શ્રી વર્ધમાન સ્થા. જૈ. શ્રા. સંચાલીત કરસન લઘુ હોલ, દાદર (વે.) ટા. ૨ થી ૩.૩૦. નિ. ભોગીલાલ વોરા ૧૦૦૩, દાદરકર ટાવર, ફિલ્મ સેન્ટરની સામે, તારદેવ.
માપરના નાનબાઇ ધનજી છેડા (ઉં. વ. ૮૬) તા. ૨૬/૨ના અવસાન પામેલ છે. ધનજીના પત્ની. સોનબાઇ હંસરાજના પુત્રવધૂ. કાંતી, દમયંતી, લીલાવંતીના માતુશ્રી. જેઠીબાઇ કુંવરજી, માપર લક્ષ્મીબેન ભાણજીના પુત્રી. ધનજી, નાનજી, આણંદજી, મુરજી, લાયજા લીલાવંતી શામજી, શેરડી વેજબાઇ ગાંગજી, સાભરાઇ રતન હંસરાજ, કોટડી (મ.) લક્ષ્મી નાનચંદ ભીસરા વાસંતી પ્રેમજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કાંતીલાલ ધનજી, એ-૪૦૧, વર્ધમાન એપા., એલ.ટી. રોડ, દહીંસર (વે.), મું.
કોડાયના માતુશ્રી મણીબેન લક્ષ્મીચંદ દેઢિયા (ઉં. વ. ૮૭) તા. ૨૫/૨/૨૩ના અવસાન પામ્યા છે. લક્ષ્મીચંદ મેઘજીના ધર્મપત્ની. સોનબાઈ મેઘજી ઘેલાના પુત્રવધૂ. નરેન્દ્ર, હેમંત, જયશ્રી, અનીલા, ભારતી, જ્યોતીના માતુશ્રી. નાગલપુરના ખીમઈબાઈ નાનજી વેલજી ગંગરના સુપુત્રી. રામજીભાઈ, મગનલાલ, અમૃતલાલ, લાયજાના ગંગાબેન વિશનજી, ત્રગડીના જવેરબેન શામજી, નવાવાસના હેમલતા છોટાલાલ, મંજુલા જયંતિલાલના બેન. પ્રા : શ્રી વ.સ્થા. જૈન શ્રા.સં.સં. કરશન લધુ નિસર હોલ (દાદર). ટા. ૪ થી ૫.૩૦. નિ. લક્ષ્મીચંદ મેઘજી : ૦૦૧-શિવ ઓમ, પ્લોટ નં. ૬૬/એ, સેક્ટર-૧૪, કોપર ખેરણે .
કોડાયના માતુશ્રી ચંચળબેન વિશનજી લાલન (ઉં. વ. ૯૪) ૨૫-૨ના દેવલોક પામેલ છે. વિશનજી લાલનના ધર્મપત્ની. દેમુબાઇ હેમરાજ કોરશીના પુત્રવધૂ. નીતીન, લક્ષ્મીચંદ, ચંદનના માતુશ્રી. કોડાય વેલબાઇ ઓભાયા મેઘજી દેઢિયાના સુપુત્રી. વલ્લભજી, ખીમજી, કાંતિ, બિદડા વેજબાઇ ગણપત (મઠુ), કોડાય મણીબાઇ તલકશી, મો. આસંબિયા પાર્વતી હીરજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સંજય લાલન, એ-૧૪૦૭, લોર્ડસ અપાર્ટમેન્ટ, વીલેજ રોડ, ભાંડુપ (વે.).
ભુજપુર – ચેન્નઇના લક્ષ્મીબેન વિસનજી ભેદા (ઉં. વ. ૯૫) તા. ૨૩/૨ના અવસાન પામ્યા છે. સુંદરબેન વિજપાર ખીંશીના પુત્રવધૂ. વિસનજીના પત્ની. શરદ, હરીશના માતુશ્રી. નવિનારના ભચીબેન દેવશી મોનજીના પુત્રી. જવાહર, કસ્તુરબેન, તારાબેનના બેન.પ્રાર્થના રાખેલ નથી. નિ. શરદ વિસનજી, ટેલર્સ રોડ, કિલપાક, ચેન્નઇ- ૬૦૦૦૧૦.
પ્રભાસ પાટણ વિશા ઓસવાળ જૈન
પ્રભાસ પાટણ નિવાસી હાલ માટુંગા, ગં. સ્વ. મંજુલાબેન શાહ, (ઉં. વ. ૮૬) તે સ્વ. અમૃતલાલ (બચુભાઈ) કલ્યાણજી શાહના ધર્મપત્ની, શ્રેણીકભાઈ અને હર્ષાબેનના માતુશ્રી. ભાવીબેન (ધારા)અને નરેન્દ્રભાઈના સાસુ. વિશ્ર્વ તથા અ.સૌ. ધારિણીના દાદી. તે સ્વ. મણીબેન માણેકલાલ જેચંદ શાહના સુપુત્રી. તા. ૨૬-૨-૨૩ રવિવારના અરિહંતશરણ પામેલ છે. તેમની ભાવયાત્રા તા. ૦૧-૦૩-૨૩ બુધવારના ૩.૩૦ થી ૫.૩૦, એસ.એન.ડી.ટી વુમેન્સ કોલેજ, રફી એહમદ કિડવાઈ રોડ, અમુલખ સ્કૂલ પાસે, માટુંગા, મુંબઈ.
વિશા ઓશવાલ જૈન
સાંતાક્રુઝ નિવાસી સ્વ. યોગેશભાઈ ઠાકોરભાઈ શાહના ધર્મપત્ની રીના યોગેશભાઈ શાહ (ઉં. વ. ૬૫) તા. ૨૫-૨-ે૨૩ના અરિહંતશરણ પામેલ છે. પુત્રી મેઘના અરવિંદ કિદાંબી, પુત્ર મૃગેશ શાહ તથા પુત્રવધૂ દિપાલી શાહ, પ્રાર્થનાસભા ૧ માર્ચ ૨૦૨૩ બુધવાર ૫ થી ૭. મંડપમ હોલ, ઈસ્કોન મંદિર, જુહુ.
વિશા મેવાડા દિગંબર જૈન
મૂળ બોરસદ હાલ મુંબઈ ગં.સ્વ. પુષ્પાબેન પરીખ (ઉં.વ. ૯૩) તે સ્વ. ચંદ્રકાંત કેશવલાલ પરીખના ધર્મપત્ની તા. ૨૫-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. રાજીવ તથા દર્શકના માતુશ્રી. ઉષા તથા સોનલના સાસુ. સાર્થક-વિક્કી, અદિતી તથા કહાનના દાદી. સ્વ. બચુભાઈ, ડૉ. રમેશ તથા સ્વ. બિન્દુના બેન. સ્વ. મોહનલાલ કાળીદાસ શાહના પુત્રી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
સાવરકુંડલા નિવાસી, હાલ વર્લી, મુંબઈ ગં.સ્વ. સવિતાબેન (ઉં.વ. ૯૬) તે દલસુખરાય હરજીવન મગીયાના પત્ની. સ્વ. વિનયચંદ જગજીવનદાસ દોશીના બહેન. સુરેશભાઈ, આશાબેન, રશ્મિકાંત મેઘાણી, વિજયભાઈ, અશોકભાઈના માતુશ્રી. અ.સૌ. જ્યોત્સનાબેન, હર્ષાબેનના સાસુજી. નિવાંત, અ.સૌ. તારીકા જોશી, અ.સૌ. નેહાબેન બાજપાઈ, અ.સૌ. હિરલબેન ગાવડે, સાગરના દાદીમા તા. ૨૬-૨-૨૩, રવિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી સ્વ. અમૃતલાલ મૂળચંદ શાહના પુત્ર અનંતરાય (બચુભાઈ)ના ધર્મપત્ની તારાબેન (ઉં.વ. ૮૯) તેઓ સ્વ. ભરતભાઈ, સ્વ. ઈન્દુબેન પ્રમોદકુમાર દોશી, દેપલાવાળા ભદ્રાબેન ધનેશકુમાર મહેતા ઠળિયાવાળાના માતુશ્રી. તેઓ સ્વ. લહેરચંદભાઈના નાનાભાઈના પત્ની. તેઓ સ્વ. નવીનભાઈ, સ્વ. મનસુખલાલ (બટુકભાઈ) કળાબેનના ભાભી. પિયર પક્ષ સાવરકુંડલા હાલ વિરાર પ્રેમચંદભાઈ ડાયાભાઈ શાહની દીકરી તા. ૨૪-૦૨-૨૩, શુક્રવારના અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. સરનામું: એ-૩૦૨, એવન એપાર્ટમેન્ટ, શિવાજી રોડ, દહાનુકર વાડી, કાંદિવલી (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થા. જૈન
સાવરકુંડલા હાલ (વરલી) મુંબઈ ગં.સ્વ. સવિતાબેન (ઉં.વ. ૯૬) તે સ્વ. દલસુખરાય હરજીવનદાસ મગીયાના ધર્મપત્ની. તે સ્વ. વિનયચંદ જગજીવનદાસ દોશીના બેન. તે સુરેશભાઈ, આશાબેન રશ્મિકાંત મેઘાણી, વિજયભાઈ, અશોકભાઈના માતુશ્રી. અ.સૌ. જ્યોત્સનાબેન અને હર્ષાબેનના સાસુજી. નિવાસ અ.સૌ. તારીકા જોશી, અ.સૌ. નેહાબેન બાજપાદ, અ.સૌ. હિરલબેન ગાવડે તથા સાગરના દાદીમા. વિશાલ તથા મિતુલના નાનીમા તા. ૨૬-૨-૨૩ને રવિવારના અરિહંતશરણ થયા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -