જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ મહાજન જૈન
મોટી ખાખરના ચંદનબાલા પ્રવિણ શાહ (ઉ.વ. ૭૯) તા. ૩-૧૧-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. પ્રવિણ લખમશી શાહના ધર્મપત્ની. સંગીતાના માતુશ્રી. મા. વિમળાબેન ખીમજી તેજુકાયાની સુપુત્રી. કાંતીલાલ, પ્રવિણ, પ્રમોદ તેજુકાયા, દૌલતબેન રમણીકલાલ, ઉર્મિલા શાંતીલાલ મેકોનીના બેન. પ્રાર્થના રાખેલ નથી.
બિદડા હાલે કોડાયના નિર્મલાબેન મુલચંદ પોલડીયા (ઉ.વ. ૮૦) તા. ૧-૧૧-૨૨ના અવસાન પામ્યા છે. મણીબેન ખીમજી ટોકરશીના પુત્રવધૂ. મુલચંદ ખીમજીના ધર્મપત્ની. હીના (શીલા), ઉમેશના માતુશ્રી. કોડાયના રતનબેન રામજી ધારશી સાવલાના સુપુત્રી. ખીમજી, અશોક, ઉમરબેન મોરારજી, કસ્તુર શામજી, અમૃત મણીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. હીના ફુરીયા, ચાલ નં. ૮, રૂમ-૬, ગાંધીનગર, ભાયંદર (વે.) ૪૦૧૧૦૧.