જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
અમલનેર નિવાસી હાલ બોરીવલી સ્વ. મંજુલાબેન શાંતિલાલ શાહના પુત્રવધૂ પ્રતિભાબેન તે દીપકભાઈના પત્ની. તે જીજ્ઞેશ મીતાલી, જીજ્ઞા, પુનિતકુમાર ભાયાણીના માતુશ્રી. તે ડૉ. બિપિનભાઈ-રાજેશ્રી, ભરત-પ્રિતી, મુકેશ-જયશ્રી, ઈન્દુબેન-અશોકભાઈ, સ્મીતાબેન-સ્વ.વસંતકુમાર, નલિનીબેન-ભરતકુમાર, નયના-નિખિલભાઈના ભાભી. તે સુરેન્દ્રનગર નિવાસી સ્વ. ચમનલાલ ફુલચંદ શાહના સુપુત્રી. તે સ્વ. જીતેંદ્રભાઈ-સરલાબેન, સ્વ. પરિમલ-પારુલ, ચેતન-ભારતીના બેન તે સૌમ્યા-પ્રિશાના નાની-દાદી. તા. ૨૪-૨-૨૩ના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. સરનામું: દીપક શાંતિલાલ શાહ, ૧૧-એફ વિંગ, ૩જે માળે, અયોધ્યા સોસાયટી, હરિદાસ નગર, કલ્પના ચાવલા ચૌક, બોરીવલી (વેસ્ટ).
ખંભાત વિશા શ્રીમાળી જૈન
બંસીલાલ દલાલ (ઉં.વ. ૯૦) તા. ૨૩-૨-૨૩, ગુરુવારના અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. શાંતાબેન શાંતિલાલના સુપુત્ર. તે સ્વ. સુશીલાબેન તથા હંસાબેનના પતિ. કમલ-જયશ્રી-સ્વ. હિતકાંક્ષાશ્રીજી મ.સા.- અલ્પાના પિતા. કલ્પના-ભૂપેન્દ્રકુમાર-ભરતકુમારના સસરા. પ્રવીણભાઈ-સ્વ. રસિકભાઈ-રમેશભાઈ-નરેશભાઈના ભાઈ. સ્વ. શાંતિલાલ મગનલાલના જમાઈ. તેમની શત્રુંજય ભાવયાત્રા તા. ૨૬-૨-૨૩, રવિવારના રોજ ૩થી ૫. સ્થળ: પાટીદાર સમાજ હોલ, ફ્રેન્ચ બ્રિજની નીચે, ધરમ પેલેસની બાજુમાં, ઓપેરા હાઉસ, મુંબઈ- ૪૦૦૦૦૭.
હાલાર વિશા શ્રીમાળી સ્થા. જૈન
જામનગર નિવાસી (હાલ તાડદેવ), સ્વ. કુમુદબેન જયંતીલાલ મોનજી વોરાના સુપુત્ર ત્રિલોકભાઈ (ઉં.વ. ૭૮) તે સ્વ. સરલાબેનના પતિ. ભૂષણ અને ચિંતનના પિતાશ્રી. નેહલ અને એકતાના સસરા. સ્વ. પ્રમોદભાઈ, વીરેન્દ્રભાઈ, ભરતભાઈ અને નલિનીબેનના ભાઈ. ખીલોશ નિવાસી લીલાધર ભગવાનજી શાહના જમાઈ. શુક્રવાર, તા. ૨૪-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૭-૨-૨૩, સોમવારે ૪થી ૬ સ્થળ: માતૃમંદિર હોલ, ૨૭૮, તાડદેવ રોડ, ભાટિયા હોસ્પિટલની સામે, મુંબઈ-૭.
ઝાલાવાડી વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
લીંબડી નિવાસી હાલ બોરીવલી ગં.સ્વ. હીરાબેન જશવંતરાય (ઉં.વ. ૭૫) શીવલાલ શાહ. તા. ૨૫-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે શોભનાબેન, પ્રદીપભાઈ તથા સ્વ. દીપકભાઈ, જાગૃતિબેનના માતુશ્રી. તે સતિષભાઈ સંગીતાબેન, હિરેનભાઈના સાસુ તથા શ્રુતિ જૈનીના દાદી. તે લીંબડી નિવાસી સ્વ. હસમુખલાલ નાનાલાલ, વિમળાબેન, કોકિલાબેન તથા નયનાબેનના બેન. રિદ્ધિ, સ્નેહા, ખુશ્બૂ, શિખા તથા શૈલીના નાની. તેમની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૬-૨-૨૩ ૩થી ૫. સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, એસ.વી. રોડ, ૫મે માળે, કાંદિવલી (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જસપરા હાલ મુલુંડ સ્વ. ચંપાબેન મનસુખલાલ કેશવજી શાહના સુપુત્ર પ્રતાપરાય શાહ (ઉં.વ. ૭૦) તે ભારતીબેનના પતિ. કેવલ, નિકિતા નિખિલકુમાર રાઠોડના પિતાશ્રી. અ.સૌ. અમીના સસરા. સ્વ. હિંમતભાઈ, સ્વ. ચુનીભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, સૂર્યકાંતભાઈ, હર્ષદભાઈ, દિનેશભાઈ, ભરતભાઈ, જયેશભાઈ, સ્વ. કળાબેન પ્રવીણચંદ્ર, ઉષાબેન ઉપેન્દ્રભાઈના ભાઈ. સ્વ. કાંતિલાલ મનસુખલાલ શાહ (ઘોઘા)ના જમાઈ તથા મોસાળ પક્ષે સ્વ. છોટાલાલ બેચરદાસ શાહના ભાણેજ તા. ૨૪-૨-૨૩, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. પિતૃ વંદના: રવિવાર, ૨૬-૨-૨૩, ૧૦થી ૧૨, સ્થળ: કાંદિવલી મેરેજ હોલ, પી.કે. રોડ, મુલુંડ (વેસ્ટ).
અમદાવાદ વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
અમદાવાદ હાલ-માટુંગા, સ્વ. શારદાબેન અનુભાઈ શાહના પુત્ર તુષારભાઈ (ઉં.વ. ૭૮) તે નિતાબેનના પતિ. નીરેનના પિતાશ્રી. સ્વ. હરેનભાઈ, સ્વ. રોહિતભાઈ, સ્વ. દીપિકાબેન ધીમંતભાઈ, વિભાબેન તથા બિન્દુબેનના ભાઈ. શ્ર્વસુરપક્ષે કાંતાબેન મનુભાઈ શાહના જમાઈ તા. ૨૪-૨-૨૩, ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સ્થા. જૈન
બોટાદ નિવાસી હાલ બોરીવલી સ્વ. મંગળાબેન રાયચંદ શેઠના પુત્ર નવીનભાઈ (ઉં. વ. ૬૯) તે નલિનીબેનના પતિ. સ્વ. પ્રિયવદન, અનિલભાઈ, સ્વ. વિજયભાઈ, સ્વ. કિરણભાઈ, સ્વ. મૃદુલાબેન, સ્વ. ઇન્દુબેન, સ્વ. કુસુમબેન તથા ઉષાબેનના ભાઈ. થાનગઢ નિવાસી સ્વ. પ્રમીલાબેન પ્રવિણચંદ્ર દોઠીવાડાના જમાઈ. ભુપેન્દ્ર, મીનાક્ષી, મુકેશના બનેવી. ૧૭/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દેવગણા નિવાસી હાલ બોરીવલી કાંતિલાલ ખીમચંદ દેવચંદ શાહ (ઉં. વ. ૮૭) તે ૨૪/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે કમળાબેનના પતિ. મહેન્દ્ર, દિપક, મિલન, હિતેશ, ઇન્દુબેન રમીલાના પિતાશ્રી. સ્વ. મહીપતભાઈ, હર્ષદભાઈ, ચન્દ્રબેન નટવરલાલના ભાઈ. સ્વ. મણિલાલ ઓઘડભાઈ શાહ સાંગાવદરના જમાઈ. માયા, રૂપા, નીતા, પરેશા, હેમંત તથા સ્વ. સમીરના સસરા. તેમની ભાવયાત્રા ૨૬/૨/૨૩ ના ૩ થી ૫ મહાવીર બેન્કવેટ, કેનેરા બેન્કની બાજુમાં મહાવીર નગર કાંદિવલી વેસ્ટ.
સુરતી વિશા પોરવાડ જૈન
સુરતના હાલ ભાયંદર સ્વ. પ્રમીલાબેન તથા સ્વ. પ્રવિણચંદ્ર છગનલાલ શાહના પુત્ર હર્ષદભાઈ (ઉં. વ. ૬૩) તે ૨૪/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે નીતાબેનના પતિ. નીશાના પિતા. સ્વ. કમલેશ, કેતન, રશ્મિ, કામિની તથા જયશ્રીના ભાઈ. દિનેશ તથા પરેશ મનુભાઈ પટેલના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વીશા શ્રીમાળી જૈન
દાઠા નિવાસી હાલ મુલુંડ ભરતકુમાર શાહ (ઉં. વ. ૬૯) શનિવાર તા. ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. ચંપાબેન રમણીકલાલ કચરચંદ શાહના સુપુત્ર. તે સ્વ. ઉષાબેનના પતિ. હેમાંગના પિતાશ્રી. પૂ. મુ. શ્રી જીતપ્રજ્ઞ વિજયજી મ.સા. તથા પૂ. સાધ્વીજી શ્રી જિનપ્રજ્ઞાશ્રીજી મ.સા. ના સંસારી પિતાશ્રી. જ્યોત્સનાબેન કિશોરકુમાર પારેખના ભાઇ તથા પૂ. સા. શ્રી પુનિતરત્નાશ્રીજી મ.સા. ના સંસારી ભાઇ. શ્ર્વસુર પક્ષે પૂનમચંદ વનમાળીદાસ શાહના જમાઇ લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન ૧૦૩, કમલ મધુવન, બી.પી.ક્રોસ રોડ નં.૨, મુલુંડ-વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાગલપુરના ભાણબાઈ દામજી ભોજરાજ મોતા (ઉં. વ. ૧૦૨), તા. ૨૪/૨/૨૩ના અરિહંતશરણ પામ્યા છે. સ્વ. દામજી ભોજરાજના ધર્મપત્ની. સ્વ. વિરચંદ, ધીરજના માતુશ્રી. નાગલપુરના લાડુમા પુંજા ગોસરના દીકરી. સ્વ. પ્રેમજી, સ્વ. લક્ષ્મીબાઈ, સાકરબાઈ, લક્ષ્મીચંદના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી ન લેવા વિનંતી. નિ. સુશીલાબેન વિરચંદ મોતા : ૨૦૩, મનોકામના, ટી.એચ. કટારીયા માર્ગ, માહિમ, મુંબઈ-૪૦૦૦૧૭.
પત્રીના શાંતાબેન ભવાનજી સાવલા (ઉં. વ. ૮૧) તા. ૨૩/૨/૨૩ના દેહ પરિવર્તન કરેલ છે. મમીબેન શીવજી નરશીના પુત્રવધૂ. હીના, ધનલક્ષ્મી, મીતલના માતુશ્રી. કપાયાના દેવકાબેન લખધીર ગેલા સંગોઇના પુત્રી. રામજી, મણીલાલ લખધીર ગેલા સંગોઇ, રતાડીયા ગણેશવાલાના લાડબાઇ વાલજી, લુણી મઠાબાઇ પ્રેમજીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. એડ્રેસ : હીના ચંદ્રકાંત દેઢિયા, ૧૧, ૨જે માળે, સુયશ બિલ્ડીંગ, દત્તમંદિર રોડ, લેવા ભવનની બાજુમાં, ડોંબીવલી (ઇસ્ટ).
દુર્ગાપુર (નવાવાસ) હાલે બારોઇ લક્ષ્મીચંદ દેવજી ગાલા (ઉં. વ. ૮૨) તા. ૨૨/૦૨/૨૩ના કચ્છમાં અવસાન પામેલ છે. સ્વ. દેવકાબેન દેવજી ગાલા (કચરાબાપા)ના પુત્ર. સ્વ. કલ્પનાબેનના પતિ. સ્વ. મુકેશભાઇ, ઉપેન્દ્રભાઇ, અમૃતબેનના પિતા. સ્વ. ખેતસીભાઇ, સ્વ. દામજીભાઇ, સ્વ. વલ્લભજીભાઇ, સ્વ. ટોકરસીભાઇ તથા બાડાના સ્વ. ખેતબાઇ લાલજી, નવાવાસના સ્વ. જેતબાઇ શિવજી, સ્વ. મણીબેન રવજી, રાયણના સ્વ. મીનાબેન (પુતળીબાઇ) મગનલાલના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ઉપેન્દ્ર ગાલા, ગાયત્રી નગર, ૮૨, બારોઇ, મુન્દ્રા -કચ્છ-૩૭૦૪૨૧.
વીશા શ્રીમાળી જૈન
હાલ મુંબઈ તે સ્વ. ચંદ્રકાન્તભાઈ મણીલાલ શાહના સુપુત્ર નરેશભાઈ (ઉં. વ. ૮૧) તે નિપુણાબેનના પતિ. શેફાલી, રીનાલી તથા પૂર્વીના પિતાશ્રી તથા વનાલિકાના નાના. સ્વ. પન્નાબેન – સ્વ. પ્રફુલભાઈ, પ્રકાશભાઈ – નંદીતાબેન તથા કાનનબેન – સ્વ. હરેશભાઈના ભાઈ. પારીન્દ્રભાઈના સસરા. તે સ્વ. બાલાભાઈ મગનલાલના જમાઈ તા. ૨૩-૨-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક ક્રિયા રાખેલ નથી.