ઘાટકોપર નિવાસી વર્ષાબહેન કમલ વોરા (ઉં. વ. ૭૨) તે નિકીતા-માલવનાં માતુશ્રી. ભાવેશ-પૂજાનાં સાસુ. આદિત-આર્ષ્યાનાં દાદી. વીરેશ, જુગનું, જીતેન-ચારુલનાં ભાભી. સ્વ. શારદાબહેન-ભૂપતરાય સંઘરાજકાની દીકરી. અરુણ-જુગ્નુનાં બહેન બુધવાર, ૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જીરા હાલ મલાડ સ્વ. કંચનબેન રમણીકલાલ પરમાનંદદાસ દોશીના પુત્ર મહેન્દ્રકુમાર દોશી (ઉં. વ. ૭૨) તે ૧૧/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મીનાબેનના પતિ. ખુશ્બુ વિરલ મેહતા તથા ધર્મેશના પિતા. સ્વ. અરવિંદ, હસુમતિ પ્રવિણચંદ્ર દોશી, શીલા દિનેશ શાહ તથા ચારુ નૈનેશ દેસાઈના ભાઈ. સ્વ. ચતુરદાસ મણિલાલ શાહના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વેકરી હાલ જોગેશ્ર્વરી સ્વ. હંસાબેન તથા સ્વ. મનસુખલાલ મોહનલાલ શેઠના સુપુત્ર ચંદ્રેશ (ઉંમર ૫૬) શનિવાર, તા. ૧૧/૦૨/૨૦૨૩ ના અરિહંતશરણ પામેલ છે. તે વિદ્યાબેનના પતિ. ભાગ્યેશના પિતા. કિરણભાઈ તથા હર્ષાબેનના ભાઈ. પ્રભાવતીબેન તથા સ્વ. ગણપતિ મધાળેના જમાઈ. તેમની પ્રાર્થના સભા તા. ૧૪/૦૨/૨૦૨૩ મંગળવારે ૪ થી ૬. સ્થળ: પુષ્ટિકર કલ્યાણ કેન્દ્ર, ૨૮, પુષ્ટિકર સોસાયટી, પટેલ એસ્ટેટ રોડ, ન્યૂ અંબોલી પોલીસ સ્ટેશનની સામે, જોગેશ્ર્વરી (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
ડુમરાના નિતીન તારાચંદ કારાણી (ઉં. વ. ૫૦) તા.૧૨-૨-૨૩ના દેહપરિવર્તન કરેલ છે. રમીલાબેન તારાચંદના પુત્ર. ફાલ્ગુનીના પતિ. પાર્થના પિતા. હિરેન, શીતલના ભાઈ. નાના રાજકોટ જયશ્રીબેન ગિરીશ હિંમતલાલ વળીયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. રમીલા તારાચંદ કારાણી, એ-૧૬૧ , ચિનાર બિલ્ડીંગ, રફી અહમદ કિડવાઈ રોડ, વડાલા (વે).
કપાયાના નાનજી મુરજી સંગોઇ (ઉં. વ. ૮૧) તા. ૧૨-૨-૨૩ના અવસાન પામેલ છે. પુરબાઇ મુરજીના પુત્ર. માયાના પતિ. જીગ્નેશ, ચેતના, મનીષાના પિતા. ભાણબાઇ તેજશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જીગ્નેશ સંગોઇ, ૩૪/૧૦૨, દિશા, એક્તાનગર, કાંદીવલી (વે.).
ભુજપુરના મેઘજી કુરપાર સંગોઇ (ઉં. વ. ૮૩) તા.૧૧-૨-૨૩ના અવસાન પામેલ છે. ભાણબાઇ કુરપારના પુત્ર. સ્વ. વિમળાબેનના પતિ. રમેશ, કેતન, વિપુલ, પ્રિતીના પિતા. વેલબાઇ, ગંગાબેન, સુંદરબાઇ, શાંતાબેનના ભાઇ. નવીનારના ઉમરબાઇ મુરજીના જમાઇ. પ્રા. : યોગી સભાગૃહ, દાદર (ઇ). બપોરે ૪ થી ૫.૩૦. નિ. કેતન સંગોઇ, ૯૦૧, કોપર કેસલ, જિન્નાબાઇ મૂળજી રાઠોડ માર્ગ, વાડી બંદર, મું.૧૦.
વિજાપુર ૨૭ વિસા શ્રી.જૈન
કોલવડા નિવાસી હાલ ભાયંદર શોભનાબેન રજનીકાંત વખારિયા (ઉં. વ. ૭૨) તા. ૧૨-૦૨-૨૦૨૩ રવિવારના અરિહંતશરણ થયેલ છે. તે ચિરાગ, પૂર્વીની માતા. દિપ્તીબેન, કનેષકુમારના સાસુ. કૈવન, અર્પી, શૈલી, અર્હન્તના દાદી, સ્વ. ચંદનબેન અમૃતલાલ મણીલાલ શાહ માણસાની દીકરી. પંકજભાઈ, જિતેનભાઈ, વર્ષાબેનના બેન, ઉર્મિલાબેન, દક્ષાબેન,સ્વ. શીલાબેન, ટીનાબેનના જેઠાણી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોટા ખુટવડા નિવાસી હાલ ઘાટકોપર મહાસુખલાલ રતિલાલ દોશીના ધર્મપત્ની જ્યોતીબેન (ઉં. વ. ૭૨) તા. ૧૩-૨-૨૦૨૩ના અવસાન પામેલ છે. તે પારસ, મોના, હેમલના માતુશ્રી. ભુમિકા અને રૂપાના સાસુ. ધ્રુવી અને જયના દાદી. રતિલાલ દુર્લભદાસ દોશીના પુત્રવધૂ અને લિલાવંતીબેન જયંતીલાલ દોશીના દીકરી સુરત, તા. ૧૪-૨-૨૦૨૩, મંગળવારના ૫ થી ૭ બંને પક્ષની સાદડી તેમના નિવાસ સ્થાને લૌકિક વ્યવહાર બંધ છે. એડ્રેસ-૧૯૫, પારસ બિલ્ડીંગ, કાંતા એપાર્ટમેન્ટની સામે, ગૌરીશંકર વાડીની બાજુમાં, ૩જે માળે, પંતનગર, ઘાટકોપર-ઈસ્ટ.
સ્થાનકવાસી જૈન
મુંબઈ નિવાસી હાલ સાન્તાક્રુઝ વેસ્ટ, સુરેન્દ્ર હિરાલાલ ઉદાણીના ધર્મપત્ની અ.સૌ. નીમા સુરેન્દ્ર ઉદાણી, (ઉં. વ. ૮૧) તે હિતેષ, તોરલના માતુશ્રી. વૈશાલીના સાસુમા. પનવના દાદી. રોહિત વર્ષા મોદી, રાજુ વિણા મોદી, ભારતી પ્રફુલભાઈ કામદાર, સ્વ. સાધનાબેનના મોટીબેન, તે શનિવાર તા. ૧૧-૨-૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગઢડા (સ્વામીના) હાલ મુલુંડ સ્વ. ભુરાલાલ નરશીદાસ ગોસલીયાના સુપુત્ર દીલીપભાઇ (ઉં. વ.૮૯) તા. ૧૧-૨-૨૩ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ગુણવંતીબેનના પતિ. તે અજય, ગૌતમ, હર્ષાના પિતા. દર્શના, સેજલ, દીપકભાઇના સસરા. તે સ્વ. મહાસુખભાઇ, સ્વ. અનંતરાયભાઇ, હસમુખભાઇના ભાઇ. સાસરા પક્ષે દામનગર નિવાસી સ્વ. અમૃતલાલ રતનશી બગડીયાના જમાઇ. બન્ને પક્ષ તરફથી પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.