Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડા (હાલે મુલ) અ.સૌ. હીના હીરેન જીતેન્દ્ર કલ્યાણજી ગોગરી (ઉં.વ. ૪૦), તા. ૩-૨-૨૩ના અવસાન પામેલ છે. જ્યોતિ જીતેન્દ્રના પુત્રવધૂ. હીરેનના પત્ની. યોગ, નીરના મમ્મી. મો.આસંબીયાના જ્યોત્સનાબેન લક્ષ્મીચંદ વીરજી છેડાના પુત્રી (ઇંડીં). વડાલાના રૂપાલી મયંક ધરોડ, દીપા ખેમંત સાવલા, ડોણના પ્રિયા ઝુબીન વોરાના બેન. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: હીરેન જીતેન્દ્ર ગોગરી, રેસ્ટ હાઉસ રોડ, મુલ (ચંદ્રપુર) ૪૪૧૨૨૪.
ગોધરાના હસમુખ દામજી ગાલા (ઉં.વ. ૬૨), તા. ૬-૨-૨૩ના અવસાન પામેલ છે. માતૃશ્રી મણીબેન દામજીના પુત્ર. ટીનાના પતિ. મયંકના પિતાશ્રી. ધીરજના ભાઈ. લાયજા જમનાબેન ઉમરશીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હસમુખ ગાલા, એચ ૨૦૨ નિરંજન સો, ચિકુવાડી, બોરીવલી વે.
દેશલપુર (કંઠી)ના નિર્મળા લખમશી છેડા (ઉં.વ. ૭૯) ૬-૨-૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી રતનબેન કાનજી ભીમશી છેડાના પુત્રવધૂ. સ્વ. લખમશીના પત્ની. શીલા, સ્વ. રાજેશ, રાહુલના માતૃશ્રી. વડાલા લાછબાઈ કાકુભાઈના પુત્રી. પ્રેમજી, જગશી, બગડા અમૃતબેન દામજી, વાંકી પ્રભાવતી ટોકરશી, ગુંદાલા કેશરબેન મેઘજીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ.: રાહુલ છેડા, ૪૦૩, રામકૃપા બિલ્ડીંગ, મથુરાદાસ રોડ, કાંદીવલી (વે).
ખારૂઆના ખેતબાઇ હરશી કારાણી (ઉં.વ. ૮૧), ૬-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. માતૃશ્રી દેવાબાઇ ગોસર લાલજી કારાણીના પુત્રવધૂ. હરશીના પત્ની. પ્રવિણ, ચંદ્રકાંત, સ્વ. રમેશ, દેવચંદ, મહેન્દ્ર, રેખા, કંચનના માતા. રાયધણજર માતૃશ્રી વાલબાઇ નાનજી નાગજીના દીકરી. ચિયાસર સ્વ. વશનજી પ્રેમજી પુંજા, રાયધણજરના સ્વ. મેઘજી, સ્વ. જીવરાજ, લખમશી, ધનબાઇ વશનજી, વિઢના પુષ્પા પોપટલાલ, બાડાના હેમલતા વશનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. એ. મહેન્દ્ર કારાણી, એમ/૩૦૩, નવનીતનગર, દેશલેપાડા રોડ, ડોંબીવલી (ઇ.).
લાખાપુર હાલે ઘાટકોપરના પ્રકાશ દામજી શાહ (સંગોઈ) (ઉં.વ. ૮૪), તા. ૬/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. તેજબાઈ દામજી જીવરાજના સુપુત્ર. શ્રીમતી પ્રિતીબેન (દમયંતી)ના પતિ. મોનિકા, ભારતી, પ્રશાંતના પિતા. નાગપુરના સ્વ. મંગલચંદ, કલ્યાણજી, ભુજપુરના સ્વ. મીઠાબેન, સ્વ. સંતોકબેનના ભાઈ. રાયણના માતુશ્રી દેવકાબેન કેશવજી સાવલાના જમાઈ. પ્રાર્થના સભા રાખેલ નથી. સંપર્ક: પ્રશાંત શાહ, ૬૦૧, કેરો, સ્કાયલાઈન ઓએસિસ, વિદ્યાવિહાર (વેસ્ટ).
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર તીર્થ નિવાસી હાલ કાંદિવલી અ. સૌ. શ્રીમતી ઉષાબેન જીતેન્દ્રભાઈ મણીયાર (ઉં.વ. ૭૨) તા. ૭/૨/૨૩ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ જીતેન્દ્રભાઈ મણીયારના ધર્મપત્ની. નીપા- નીરવ- પિનલના માતુશ્રી. શ્રેણિક કુમાર- મોના- નીરવ કુમારના સાસુ. પરમના દાદી. પ્રથમ- ધ્વનિ – મોક્ષના-સંયમના નાની. પિયર પક્ષ સ્વર્ગવાસી પ્રભાબેન જયંતીલાલ શાહના સુપુત્રી. એડ્રેસ:- જીતેન્દ્ર વી મણિયાર ફ્લેટ નં. ઈ૧૫૭, દેવનગર બિલ્ડિંગ, બીજે માળે, દેવનગર, દેરાસર કમ્પાઉન્ડ, પાવર સ્કૂલની નજદીક, કાંદિવલી (વેસ્ટ). લૌકીક વ્યવહાર બંધ છે.
માંગરોળ દેરાવાસી જૈન
માંગરોળ નિવાસી હાલ ખાર સ્વ. ધીરજલાલ છોટાલાલ મદનજી પારેખના ધર્મપત્ની પ્રમીલા (ઉં.વ. ૯૦) તે સ્વ. નંદનમણી વરજીવનદાસ વોરાના પુત્રી. સ્વ. હિંમતલાલ, સ્વ. પ્રિશતામતિ ધીરજલાલ શેઠ, સ્વ. હરસુખલાલ, નવીનચંદ્ર, મધુકાન્ત, રમેશચંદ્રના ભાભી. સ્વ. મંજુલાબેન લક્ષ્મીદાસ શાહ, સ્વ. હંસાબેન જયેન્દ્ર શાહ, સુશીલા ઈશ્ર્વરદાસ વોરા તથા વીરેન્દ્ર વરજીવનદાસ વોરાના બહેન. ૫/૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી હાલ પાલીતાણા સ્વ. કાંતિલાલ બાવચંદ મહેતાના પુત્રી હર્ષા (જીવુબેન) (ઉં.વ. ૬૦) તે ૨૭/૧/૨૩ના અવસાન પામેલ છે. સ્વ. ચીમનલાલ, સ્વ. પ્રતાપભાઈ, સ્વ. શાંતિભાઈ, પુષ્પાબેન પદમાબેન, સ્વ. ચંપાબેન મધુબેનના ભત્રીજી. પ્રદીપ, નિલેશ વિજય પાર્થ પ્રકાશ કેયુરના બહેન. પંચકલ્યાણકની પૂજા ૯/૨/૨૩ના ૨ થી ૪ બાવન જિનાલય ભાયંદર વેસ્ટ.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
ભાવનગર નિવાસી હાલ ડોમ્બીવલી કેશવલાલ કાળીદાસ શાહના સુપુત્ર શ્રી ધર્મેન્દ્રભાઈ (ઉં.વ. ૫૮) ૫/૨/૨૩ ને સ્વર્ગવાસ થયેલ છે. તે ગીતાબેન (શ્ર્વેતા)ના પતિ તથા ઋત્વિક અને મૈત્રીના પિતાશ્રી. તે રાજુભાઈ, સંજયભાઈ, સ્વ. વિપુલભાઈ તથા ચેતનાબેન બિપીન કુમાર ભાવનગરવાળાના ભાઈ તથા મોસાળ પક્ષે રતિલાલ દીયાળજીભાઈ ગાંધી જીંજાવદર વાળાના ભાણેજ. સ્વસુર પક્ષે અનંતરાય નાગરદાસ શાહ રંઘોળા વાળાના જમાઈ. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. બી/૩૮ નિલકંઠ એપાર્ટમેન્ટ, તીલક રોડ, ગોમાન્તક હોટેલ ગલી, ડોમ્બીવલી ઈસ્ટ.
કચ્છી ગુર્જર જૈન
કચ્છ-માંડવી હાલે માટુંગા અ. સૌ. પ્રીતિબેન શાહ (ઉં. વ. ૬૨) તે ભૂપેશભાઈ સેવંતીલાલ શાહના ધર્મપત્ની. મધુબેન સેવંતીલાલ શાહના પુત્રવધૂ. સ્વ. પુષ્પાબેન બાબુલાલ કલ્યાણજી શાહ- ભૂજના પુત્રી. વિનય, ખુશ્બુના માતુશ્રી. વિરાટ, રાજન, સ્વ. મીનુબેન નવીનભાઈ મહેતા અને નયનાબેન પરેશભાઈ શાહના ભાભી. બીના, શાલિનકુમારના સાસુ ૬-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા બુધવાર, ૮-૨-૨૩ના ૪ થી ૫-૩૦. ઠે. સુમતી ગુર્જર ભુવન, સ્વસ્તીક પાર્કની સામે, ચેમ્બુર, મુંબઈ-૭૧.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
અગિયાળી નિવાસી હાલ ભાયંદર સ્વ. સુર્યુબેન રજનીકાંત ગંભીરદાસ પારેખના પુત્ર પારસ (ઉં.વ. ૪૭) તે જયાબેનના પતિ. હૃદયાના પિતાશ્રી. કેતન, સોનલના નાના ભાઈ. ધ્રુવિકાના દિયર. પિયર પક્ષે સ્વ. રાજમોહન – શીલાબેન શમીના જમાઈ (હાલ ઈંદોર) શ્રદ્ધાંજલિ તા. ૯-૨-૨૩, ગુરુવારના ૫ થી ૭. ઠે. પહિલા માળા, લોહાણા મહાજન વાડી, એસ. વી. રોડ, નીયર શંકર મંદિર, કાંદિવલી વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાણોદર હાલ કાંદિવલી સ્વ. અરવિંદભાઈ અમીચંદ શાહના ધર્મપત્ની કુંદનબેન (ઉં.વ. ૬૯) તા. ૬-૨-૨૩, સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે નિખીલ, વિભુતીના માતુશ્રી. સમીરકુમાર, શ્ર્વેતાના સાસુ. સ્વ. મહેન્દ્રભાઈ, વીનુભાઈ, સ્વ. દિનકરભાઈ, જીતુભાઈ, પ્રકાશભાઈ, મંજુલાબેન, સ્વ. ભાનુબેનના ભાભી. મેહાના દાદી. પિયર પક્ષે સ્વ. ચુનીલાલ વીરચંદ મહેતા – ગાધકડાવાળા હાલ અમદાવાદના દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું: આનંદ સાગર, એફ/૩૦૨, આનંદ નગર, એમ. જી. રોડ, કાંદિવલી વેસ્ટ.
હરસોલ સત્તાવિશ વિશા શ્રીમાળી જૈન
અડપોદરા હાલ અમદાવાદ બાબુલાલ નગીનદાસ શાહ (ઉં.વ. ૮૯) શુક્રવાર, તા. ૩-૨-૨૩ના અરિહંતશરણ થયા છે. તે ઈન્દુમતીબેનના પતિ. વર્ષાબેન-કિર્તીભાઈ, દિપીકાબેન-પંકજભાઈ, નિકીબેન- ભાવેશભાઈ, પ્રીતિબેન અશ્ર્વિનભાઈના પિતા. હરખચંદભાઈ, પ્રવીણભાઈ, દિનેશભાઈ, સ્વ. સુરેશભાઈ, સ્વ. ચંદનબેન સાંકળચંદ, વિમળાબેન પોપટલાલ, શાંતાબેન કાંતિલાલ, કિરણબેન અશોકકુમારના ભાઈ. શ્રુતિ રિતેશ, ખ્યાતિ કરણ, મિલોની મોનિશ, વિકેતા રોનકકુમાર, રીનું પ્રણવકુમાર, હિતાંશી, પ્રાચી, ઉત્સવના દાદા. પિયર પક્ષે ઝવેરચંદ પાનાચંદ શાહ (હરસોલ), રમણલાલ રવચંદ વખારિયા, કેશવલાલ મલુકચંદ ગાંધી, ચુનીલાલ કાલીદાસ શાહ. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૮-૨-૨૩ના ૩ થી ૫ લોકમાન્ય સેવા સંઘ, તિલક રોડ, દેશપાંડે સભાગૃહ, ૩જે માળે, રામ મંદિર, વિલેપાર્લા ઈસ્ટ.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ઘાંટવડ હાલ અંધેરી ચંદુલાલ (ચંદ્રકાંત) કિશોરદાસ ગાંધી (ઉં.વ. ૮૬) તે સ્વ. જયશ્રીબેન (જસુમતી)ના પતિ. ઉમેશ, મિતેશ, પ્રિતી સર્જુ દોશીના પિતાશ્રી. જલ્પા, તોરલના સસરા. ચાર્વિન, મેહા, રીયા દોશીના દાદા-નાના. સ્વ. વ્રજલાલ, સ્વ. રસિકલાલ, સ્વ. લલીતાબેન મોદી, સરોજબેન વિનોદરાય દોશીના ભાઈ. સસરા પક્ષે બગસરા નિવાસી સ્વ. લીલાવંતી નટવરલાલ દેસાઈના જમાઈ તા. ૫-૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૯-૨-૨૩ના સાંજે ૫ થી ૭ વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લે વેસ્ટ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -