Homeસ્પોર્ટસPAKની હાર બાદ શોએબ અખ્તરે રોષ ઠાલવ્યો, કહ્યું ભારત વર્લ્ડ કપમાંથી...

PAKની હાર બાદ શોએબ અખ્તરે રોષ ઠાલવ્યો, કહ્યું ભારત વર્લ્ડ કપમાંથી…

ટી-20 વર્લ્ડ કપમાં ગુરુવારે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને બરાવ્યા બાદ પાકિસ્તાની ટીમની આલોચના થઈ રહી છે ત્યારે વસીમ અકરમ, શોએબ મલિક, વકાર યૂનિસ અને મિસ્બાહ-ઉલ-હર જેવા ભૂતપૂર્વ ક્રિકેટર્સને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાનની હાર બાદ શોએબ અખ્તરે ટીમ ઈન્ડિયા પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે, સુપર-12 રાઉન્ડ બાદ પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાથી પાછી આવી જશે, પરંતુ ટીમ ઈન્ડિયાની સફર પણ સેમિફાઈનલમાં પૂરી થઈ જશે. મેં પહેલા જ કહ્યું હતું કે બાબરની ટીમ પાકિસ્તાન પાછી આવી જશે. ભારતીય ટીમ પણ કોઈ તીસ માર ખાં નથી, તે પણ વર્લ્ડકપમાંથી બહાર નીકળી જશે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -