Homeફિલ્મી ફંડાજરા સંભલકેઃ મલાઈકાનો આ લૂક તમને ઘાયલ કરી શકે છે

જરા સંભલકેઃ મલાઈકાનો આ લૂક તમને ઘાયલ કરી શકે છે

મલાઈકા અરોરા અભિનય ક્ષેત્રમાં ન હોવા છતાં સતત ચમકતી રહે છે. રિયાલિટી શોના જજ તરીકે તેમ જ મોડેલ તરીકે તે હોટફેવરીટ છે. ખાન પરિવારની આ ભૂતપૂર્વ બહુ તેના બોયફ્રેન્ડ અર્જૂન કપૂર સાથે વારંવાર દેખા દે છે. જોકે તાજેતરમા એક ઈવેન્ટમાં તે એકલી જોવા મળી હતી.
આ ઈવેન્ટમાં તેણે પહેરેલા ફ્રન્ટ ઓપન રેડ ગાઉનમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. જોકે મલાઈકાના આઉટફીટ આ રીતે જ બધાથી અલગ અને રિવિલિંગ હોય છે, પણ તેની પર્સનાલિટીને સ્યૂટ કરતા હોવાથી તેના પર નજર જતી જ રહે છે.


એક ઈવેન્ટમાં તે ફરી આ રીતે બોલ્ડ લૂકમાં જોવા મળી છે. જોકે તેના આ ગાઉન સામે અમુકે અણગમો બતાવ્યો હતો. પણ મલાઈકા પોતાની ફેશન સેન્સ માટે જાણીતી છે આથી તે કોઈની પરવાહ કરતી નથી અને આ રીતે અલગ અલગ રીતે સોશિયલ મીડિયા પર છવાયા કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -