મુંબઈગરાંનું સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ એટલે નરીમાન પોઈન્ટની પાળી અને રવિવારે તો આ પાળી પર મોટી સંખ્યામાં યુવાનો જોવા મળતા હોય છે. આવું જ એક દૃશ્ય
‘મુંબઈ સમાચાર’ના ફોટોગ્રાફર અમય ખરાડેના કેમેરામાં કેદ થઈ ગયું હતું.