Homeઆમચી મુંબઈઉંગલી પકડ કર કે તુને...

ઉંગલી પકડ કર કે તુને…

જમાનો કોઇ પણ હોય નાનપણમાં તો બાળકોએ પોતાનાં માતા-પિતાની આંગળી પકડીને જ ચાલવું પડતું હોય છે. તસવીરમાં તમને સાફ દેખા દેશે કે બાળક મોટું થયા પછી પણ જ્યારે ડૂબી રહ્યું હોય ત્યારે પિતા હંમેશાં તેની પડખે જ ઊભા હોય છે અને તેનો હાથ ઝાલી લેતા હોય છે. એ સમયે એક પંક્તિ યાદ આવ્યા વિના ન રહે… ‘ઉંગલી પકડ કે તુને, ચલના શીખાયા થાના બાબા…’ મરીન લાઈન્સ સ્ટેશનની સામેના ભાગમાં આવી સમજ આપતી અનેક આકૃતિ દોરવામાં આવી છે. આ ભીંતચિત્ર પાસેથી પસાર થતાં એક દંપતી પણ જાણે તેના બાળકને એમ જ કહેતું હશે કે બેટા તારા પિતા હંમેશાં તારી સાથે જ છે. (અમય ખરાડે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -