તમામ હિંદુત્વવાદી સંગઠનોએ લવ જેહાદ સામે વિરોધ પ્રદર્શન માટે દાદરના શિવાજી પાર્ક મેદાનથી પરેલના કામગાર મેદાન સુધી રેલીનું આયોજન કર્યું હતું. સકળ હિંદુ સમાજના નેજા હેઠળ આ દેખાવ યોજાયા હતા, જેમાં હજારો હિંદુઓએ ભાગ લીધો હતો. (અમય ખરાડે)