હિન્દુ મરણ
વૈષ્ણવ લોહાણા
તારાબેન પ્રવીણકુમાર માધવાની (ઉં. વ. ૯૨) તા. ૧૬-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. જેજેવંતી, માલવી અને માલશ્રીના માતુશ્રી. જગદીશચંદ્ર, દિવ્યકાંત અને પંકજના સાસુ. દેવાંશીની, વિજષિન્દ્ર, પુષ્ટી અને પવિત્રાના નાની. ઠે: પેરેડાઈસ એપાર્ટમેન્ટ, ૪૪/૪, નેપીયન્સી રોડ, મુંબઈ- ૪૦૦૦૨૬. પ્રાર્થનાસભા રાખેલ નથી.
હાલાઈ લોહાણા
મૂળગામ જામનગર હાલ થાણા ગં.સ્વ. નીલા દાવડા (ઉં. વ. ૮૫) તે સ્વ. ચંદ્રકાંત ચત્રભૂજ દાવડાનાં પત્ની. તે કિરણ, જસ્મીન તેમ જ મીતા રાજેશનાં માતા. તે પ્રદીપ સંજયભાઈ બથીયાનાં બહેન. તે ભૂપેન્દ્રભાઈ ચત્રભૂજ દાવડાનાં ભાભી. તે સ્વ. હીરાબેન તથા સ્વ. મુળજી જેસંગ બથીયાના પુત્રી તે પ્રવિણાબેન અને સ્વ. વંદનાબેનનાં સાસુ. મંગળવાર, તા. ૧૭-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનસભા ગુરુવાર, તા. ૧૯-૧-૨૩ના ૪.૦૦થી ૫.૩૦ તેમના નિવાસસ્થાને. ઠે: પારિજાત ગાર્ડન કોમ્પલેક્ષ, પારિજાત ગાર્ડન હોલ, કાસાર વડવલી, ઘોડબંદર રોડ, થાણા (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.)
હાલાઈ લોહાણા
દારએ સલામ નિવાસી હાલ મુંબઈ રેખા ગણાત્રા (ઉં. વ. ૬૮) તે સ્વ. જીતેન્દ્ર ગણાત્રાના ધર્મપત્ની. તે સ્વ. શાંતાબેન પોપટલાલ ગણાત્રાના પુત્રવધૂ. સ્વ. લલિતાબેન ધીરજલાલ પાંધીના દીકરી. નિર્મલા, ધીરજલાલ પાંધી, ચંદા તુલસીદાસ ભોજાણી, પન્ના કિશનભાઈ બાટવીયા, મીના અરુણ જોબનપુત્રા તથા અરુણ ધીરજલાલ પાંધીની બહેન. તે ઈલા અરુણ પાંધીના નણંદ. તા. ૯-૧-૨૩ના અમદાવાદ મુકામે શ્રીજીચરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
કચ્છી લોહાણા
હરીશ ઠક્કર (તન્ના) (ઉં. વ. ૫૮) ગામ બીટા. હાલ મુલુંડ ગં.સ્વ. રતનબેન શિવદાસ ઓધવજી ઠક્કર (તન્ના)ના સુપુત્ર તે હર્ષાબેનના (કમલાબેન) પતિ. જાગૃતિબેન કેયુરકુમાર, એકતાબેન દર્શનકુમાર, નીરવના પિતાશ્રી. સ્વ. તુલસીદાસ ત્રિકમજી સોનાધેલાના જમાઈ. તે રવિલાલ, હિંમતલાલ, દીપક, મધુબેન ગંગારામ બારૂના ભાઈ. તે રિયાંશના નાનાજી. તા. ૧૭-૧-૨૩, મંગળવારના શ્રીરામ શરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૯-૧-૨૩, ગુરુવારના ૫.૦૦થી ૭.૦૦ સ્થળ: શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, રામ રતન ત્રિવેદી રોડ, મુલુંડ (વેસ્ટ). બૈરાઓએ એજ દિવસે આવી જવું. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
કપડવંજ દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
કપડવંજ નિવાસી હાલ મુંબઈ ગં.સ્વ. ભારતીબેન શાહ (ઉં. વ. ૭૦) સ્વ. રશ્મીકાંત ચંદુલાલ શાહના પત્ની. વર્ષાબેનના જેઠાણી. મિતેશ, ઉમંગના કાકી. શેફાલી બેલાના કાકીજી. યશ, મોહિલ, ઉન્નતી, પલક અને રોશનીના દાદા. મંગળવાર, તા. ૧૭-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૯-૧-૨૩ના સાંજે ૫.૦૦થી ૭.૦૦. સ્થળ: તારાબાઈ હોલ, શિવ પ્રસાદ બિલ્ડિંગ, મરીનલાઈન્સ સ્ટેશન (વેસ્ટ).
હાલાઈ ભાટિયા
લક્ષ્મીદાસ કરસનદાસ નેગાંધી (કાકુભાઈ) ખટાલાલજીવાલા (ઉં. વ. ૯૮) તા. ૧૮-૧-૨૩ના શ્રીજીના ચરણ પામ્યા છે. તે સ્વ. કૌમુદી (મનાબેન)ના પતિ. સ્વ. દામોદર મેઘજી સરૈયાના જમાઈ. છાયા પૃથ્વીસિંહ લખપતવાલા, પંકજ, નયના અંશુમાન દુતિયા, જયશ્રી હરેન સંપટ, નીતિન, ભાવના પીયુષ સંપટના પિતાશ્રી તથા માલતી અને પારૂના સસરાજી. હેમ, મીતા અને અનુપાના દાદાજી. (સર્વે લૌકિક વ્યવહાર બંધ છે.)
હાલાઈ લોહાણા
મંજુલાબેન ગોંદિયા હાલ મલાડ, તે જામસલાયાવાળા સ્વ. લક્ષ્મીદાસ જમનાદાસ ગોંદિયાના ધર્મપત્ની. તે પુરૂષોતમ પ્રાગજીલાલ જામખંભાળીયાવાળાના દીકરી. તે જીતુભાઈ ઢોકળાવાળા, પરેશભાઈ ગોંદિયા અને દક્ષાબેન જસવંતરાય સુચકના માતુશ્રી. તે સ્વ. મથુરદાસ જમનાદાસ ગોંદિયા અને સ્વ. ખીમજીભાઈ જમનાદાસ ગોંદિયાના ભાભી, તા. ૧૫-૧-૨૩, રવિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૯-૧-૨૩, ગુરૂવાર, પ્રાર્થનાસભા સ્થળ- પટેલ બાગ, માર્વે રોડ, ચોક્સી હોસ્પિટલની સામે, નૂતન સ્કૂલ પાસે, મલાડ-વેસ્ટ.
કડવા પાટીદાર
મૂળ ગામ: કોલકી હાલ: ઘાટકોપર સ્વ. ગોદાવરીબેન ચંદુભાઈ દેસાઇ (ઉં.વ. ૭૨) તે ચંદુભાઈના ધર્મપત્ની તથા ભગવાનજીભાઈ, પીયૂષભાઈ, ગિરીશભાઈ અને પ્રતિભાબેન તથા રમેશભાઈના ભાભી તથા સેજલભાઈ અને મયુરીના માતુશ્રી. આયુષ અને કેશાના દાદી તથા જલ્પાબેન અને ચિરાગકુમારના સાસુની પ્રાર્થનાસભા તા. ૧૯-૧-૨૩ ને ગુરવારના ૩ થી ૫. પ્રાર્થના સ્થળ: પરમકેશવબાગ, નવરોઝી લેન, ઘાટકોપર (વેસ્ટ).
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
મૂળ ગામ ગોંડલ હાલ મુંબઇ સ્વ. ચમનલાલ હરીલાલ આશરાના ધર્મપત્ની ગં.સ્વ. ભાનુબેન આશરા (ઉં.વ. ૮૪) તા. ૧૫-૧-૨૩ના રવિવાર અરિહંતશરણ પામ્યા છે. તે ધનજીભાઇ ગોરધનભાઇ જોગીના દિકરી. તે જયંત અને સતિશના માતુશ્રી. તે નીતા અને વર્ષાના સાસુ. તે સિદ્ધાર્થ, ધવલ, ચિરાગ, ક્રિષ્ના નીખીલ વાડીકરના દાદી. તે સ્વ. અનંતરાય, લલિતચંદ્ર, સ્વ. ઈશ્ર્વરલાલના ભાભી. પ્રાર્થનાસભા તા. ૧૯-૧-૨૩ને ગુરૂવારના ૪.૦૦ થી ૬.૦૦ સોરઠીયા બ્રહ્મક્ષત્રિય પંચની વાડી, ૩જી પાંજરાપોળ લેન, મુંબઈ-૪૦૦૦૦૪. લૌકિક વહેવાર બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળ ગામ કેવદ્રા, હાલ મીરા રોડ. ગિરધર તન્ના (ઉં.વ. ૬૪) તે સ્વ. વ્રજકુંવરબેન મોહનલાલ તન્નાના પુત્ર. મધુબેનના પતિ. નકુલના પિતા. સ્વ. શાંતિભાઈ, સ્વ. પુષ્પાબેન કિશોરભાઈ કારિયા, સ્વ. જયાબેન વ્રજલાલ કક્કડ, અ.સૌ. વનિતાબેન અનિલ રાયચુરાના ભાઈ. ગં. સ્વ. મીરાબેન તથા સ્વ. મનસુખલાલ તુલસીદાસ વિઠલાણીના જમાઈ. અ. સૌ. પૂજાના સસરા. તા. ૧૭/૧/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૯/૧/૨૩ ગુરુવારના શ્રી લોહાણા મહાજન વાડી, બીજે માળે, કાંદીવલી (વેસ્ટ), ૪ થી ૬.
કચ્છી ભાટીયા
બદલાપુર (મહારાષ્ટ્ર) નિવાસી મુકુલભાઈ પમાણી (ઉં.વ. ૬૩), તે સ્વ. તારાબેન રણજીતસિંહ પમાણી કલકત્તાવાળાના પુત્ર. કલ્પનાબેનના પતિ. તે ચિ. વિરેન તથા અ.સૌ. બીનાબેન અંકિતકુમાર લીંબાણીના પિતાશ્રી. તે સુરજ હરિશભાઈના કાકા. સ્વ. હરિશભાઈ રણજીતસિંહ, ગં.સ્વ. ભાનુબેન રમેશચંદ્ર, અ.સૌ. સુર્યાબેન યતિનના નાનાભાઈ. તે બદલાપુર નિવાસી અ.સૌ. કસ્તુરબેન કનકસિંહ (પુરનનાથજી ) વેદાંતના જમાઈ પુના ખાતે સોમવાર, તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૨ જાન્યુઆરીએ શ્રી બલાલેશ્ર્વર બેન્ક્વેટ હોલ, હેન્દ્રેપાડા, શાસ્ત્રી માર્ગ, મરાઠી સ્કૂલ પાસે. બદલાપુર (વેસ્ટ ), ૩.૩૦ થી ૫.૦૦. (ચક્ષુ દાન કરેલ છે.)
કપોળ
ઉમરાળાવાળા હાલ બોરીવલી રસિકલાલ કાળીદાસ ભુતા (ઉં.વ. ૮૧) તે ૧૬/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે હંસાગૌરીના પતિ. દિલીપ, અનીશ, ધર્મેન્દ્રના પિતા. અલ્પા, જીગીષા તથા પલ્લવીના સસરા. સ્વ. ચંપાબેન જયંતીલાલ, સ્વ. પ્રવીણભાઈ, ઉમેશભાઈ, સ્વ. ઇલાબેન નરેન્દ્રના ભાઈ. ભાવનગર નિવાસી મુકુંદભાઈ મહેતા, સ્વ. સરસ્વતી સંઘવી, સ્વ. રમણીક મહેતા, સ્વ. સુભાષ મહેતા, જીતેન્દ્ર મહેતા, સુરેશ મહેતાના બનેવી. પ્રાર્થનાસભા ૧૯/૧/૨૩ના ૪ થી ૬ આંગન કલાસિક હોલ, કેન્ટ ગાર્ડન એપાર્ટમેન્ટ, ટીપીએસ રોડ, બોરીવલી વેસ્ટ.
કચ્છી ભાટિયા
ગં.સ્વ. યમુના (નયના) (ઉં.વ. ૮૨) તે ૧૬/૧/૨૩ના નાગપુર મુકામે શ્રીજીશરણ પામેલ છે. સ્વ. નરેન્દ્ર સંપટના ધર્મપત્ની. વલ્લભદાસ સંપટના પુત્રવધૂ. સ્વ. રતનસિંહ, નવીન, સ્વ. હિંમત, અરવિંદ, પ્રવીણના ભાભી. કસ્તુરબા કરસનદાસ કાપડિયાના પુત્રી. સ્વ. નિલેશ તથા તૃપ્તિના માતુશ્રી. વૈશાલીના સાસુ. પ્રાર્થનાસભા ૧૯/૧/૨૩ના રોજ ૩ થી ૪ નાગપુર રાખેલ છે.
પાવરાઇ ભાટિયા
ભરતભાઈ ચંદા (ઉં.વ. ૭૬) તે ૧૬/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. લીલાવતી હરિદાસ ચંદાના પુત્ર. સ્વ. પુષ્પાબેન પરષોત્તમ વેદના જમાઈ. અમૃતા પ્રશાંતના પિતા. સરિતાના પતિ. સ્વ. કુસુમ ડુંગરશી શાહ, સ્વ. કુમુદબેન શાંતિકુમાર આશર, સ્વ. વસંત, ચંદા લલીતભાઈ મરચન્ટ તથા ગં. સ્વ. લક્ષ્મી પ્રવીણ ઠક્કરના મોટાભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
દેલવાડા હાલ બોરીવલી સ્વ. અનસૂયાબેન તથા રમણીકલાલ મહેતાના પુત્ર રાજેન્દ્ર (રાજુ) (ઉં.વ. ૬૬) તે ૧૭/૧/૨૩ના શ્રીજીશરણ પામલે છે. તે મીનાક્ષી (મીના) બેનના પતિ. નિધિ જીગર મહેતા, માનસી મિત શ્રોફના પિતા. સ્વ. નરેન્દ્ર, યોગેશ, અશ્ર્વિના રોહિત મોદી, વનિતા પ્રમોદ મહેતા, સરોજ ઘનશ્યામ મહેતાના ભાઈ. ગં. સ્વ. દક્ષા નરેન્દ્રના દિયર. પુરુષોત્તમ ધનજી લહેરીના જમાઈ. સર્વપક્ષની પ્રાર્થનાસભા ૨૦/૧/૨૩ના ૫ થી ૭ સોની વાડી, સિમ્પોલી રોડ, બોરીવલી વેસ્ટ.
ઘોઘારી લોહાણા
મૂળગામ રંગોડા ભાવનગર હાલ વિલેપાર્લા સ્વ. જશુમતી નટવરલાલ ચંદારાણાના પુત્ર. સ્વ. હેમંતના ધર્મપત્ની ગં. સ્વ. માલતીબેન (ઉં.વ. ૬૯) તે હિતેશ, દર્શનીના માતા. સ્વ. ભાનુમતી ચંદ્રકાન્ત ઠક્કરના પુત્રી. દીનાબેન અનડા, ગં. સ્વ. ઇલાબેન ગાલા, ગં. સ્વ. રેખાબેન કોસ્તોના ભાભી, ૧૬/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૯/૧/૨૩ના ગુરુવારે ૫ થી ૭ સન્યાસ આશ્રમ, બજાજ રોડ, વિલેપાર્લા વેસ્ટ.
લુહાર સુથાર
ગામ મોટાદડવા હાલ ઘાટકોપર ગં. સ્વ. નર્મદાબેન નરશીભાઈ ભુરાભાઇ દાવડાના પુત્ર અરવિંદભાઈ (ઉં.વ. ૬૭) તે ૧૫/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે નયનાબેનના પતિ. રાહુલ, ચિરાગ તથા ધવલના પિતા. અનિલ, ભાનુ કિશોર કારેલીયા, સરોજ અશોક સિધ્ધપુરા, મંજુલા જીતેન્દ્ર ચિત્રોડાના ભાઈ. સાનગઢ નિવાસી સ્વ. મકનભાઈ મોહનભાઇ ડોડીયાના જમાઈ. સાદડી ૧૯/૧/૨૩ના ૫ થી ૭ લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, અંબા માતા મંદિર પાસે, કાર્ટરરોડ ૩, બોરીવલી ઈસ્ટ.
પરજીયા સોની
ગામ દાઠાવાળા સ્વ. વિનોદભાઈ કાળીદાસ સુરૂના ધર્મપત્ની ઉર્મિલાબેન (ઉં.વ. ૭૦) તા. ૧૭/૧/૨૩ મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ અમિતભાઈ, અજીતભાઈ તથા મિનલબેન અનિલકુમાર રાણાના માતુશ્રી. તેઓ બરાવાળા છગનભાઈ પરષોત્તમભાઈના દિકરી. સ્વ. વસંતભાઇ કાળીદાસ સુરૂના ભાભીશ્રી. નીલમ અમિત, પાયલ અજીતના સાસુ. પ્રાર્થના સભા તા. ૧૯/૧/૨૩ ગુરૂવારના સોની વાડી, શિમ્પોલી, બોરીવલી વેસ્ટ. ૪ થી ૫:૩૦.
ઝાલાવાડી સઇ સુતાર
લીંબડી નિવાસી હાલ દહિસર સ્વ. જયંતીલાલ વ્રજલાલ સોલંકી (ઉં.વ. ૮૯) તે ૧૭/૧/૨૩ના રામશરણ પામેલ છે. બિપીનચંદ્ર તથા ચંદ્રકાન્તના મોટાભાઈ. સ્વ. કલાવતીબેનના પતિ. રાજેશ્રી, દિપક, શિલ્પા, અલ્પાના પિતા. હીનાબેન, સ્વ. બિપીનચંદ્ર મકવાણા, સ્વ. પ્રફુલચંદ્ર પરમાર તથા રાજેશકુમાર ગોહિલના સસરા. યશ તથા જયના દાદા. તેમનું બેસણું ૧૯/૧/૨૩ના ૪ થી ૬ સાઈ મંદિર હોલ કોંકણી પાડા, દહિસર ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
બીરપુર દશાનીમા વૈષ્ણવ વણિક
સુરેન્દ્રભાઈ બાલકૃષ્ણ મહેતા (ઉં. વ. ૮૫) તે સ્વ. ઈન્દીરાબેનના પતિ તથા પ્રજ્ઞા, પરેશ, હિતેશ, પરાગના પિતા તથા વિવેક અને માધવીના દાદાશ્રી ૧૭-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. બેસણું- લૌકિક પ્રથા બંધ છે.
લુહાર સુતાર
રાજુલાવાળા હાલ મુંબઈ ઉદિતકુમાર પરમાર (ઉં. વ. ૨૨) તે લલિતકુમાર પ્રાણજીવન પરમારના પુત્ર. તે સ્વ. ગોરધનભાઈ વિરજીભાઈ, સ્વ. મગનભાઈ ઓધવજીભાઈ પરમારના પ્રપૌત્ર. તે રમેશભાઈ, સ્વ. હરેશભાઈ, હિતેનભાઈ, જયેશભાઈ, સ્વ. ભરતભાઈ, હેમંતભાઈ, ધર્મેન્દ્રભાઈ, ભાવેશભાઈ, ધવલભાઈ, ચિરાગભાઈના ભત્રીજા. પ્રાર્થનાસભા ૧૯-૧-૨૩ના ગુરુવારે ૫ થી ૭. સ્થળ: લુહાર સુતાર જ્ઞાતિ વાડી, કાર્ટર રોડ, બોરીવલી (પૂર્વ).
લેઉવા પટેલ
ગામ દાધીયા હાલે ઘાટકોપર સ્વ. લાભુબેન ધીરૂભાઈ કોલડિયા (ઉં. વ. ૬૮) ૧૫-૧-૨૩ના રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે ધીરૂભાઈ રાઘવજીભાઈ કોલડિયાના ધર્મપત્ની. તે નિલેશ, જીગ્નેશ, ભાવિકાના માતુશ્રી. તે પ્રફુલ તોગડીયા, ક્લ્પના, નિશાના સાસુ. તે હર્ષિલ, વૃજના દાદી. તે શ્રીના નાની. તે ધારગણીવાળા વાલજીભાઈ ગજેરાના દીકરી. પ્રાર્થનાસભા ૧૯-૧-૨૩ના ગુરુવારના ૪ થી ૬. સ્થળ: બાલકનજી બારી, રાજાવાડી, ઘાટકોેપર (પૂર્વ). લૌકિક પ્રથા બંધ છે.