હિન્દુ મરણ
હાલાઇ લોહાણા
મૂળ ગામ પોરબંદર હાલ પનવેલ નિવાસી ભારતીબેન (ઉં.વ. ૭૩) તે રમેશચંદ્ર (નારદભાઈ) શિંગાળાના ધર્મપત્ની. તે સ્વ. હેમકુવરબેન ગોકુલદાસ શિંગાળાના પુત્રવધૂ. તે નિલેશભાઈના માતૃશ્રી. તે શિલ્પાબેનના સાસુ. તે જુગલના દાદીમા. તે સ્વ. વેલાબેન નરોત્તમદાસ કેશવજી સાદરાણીના સુપુત્રી, તા. ૨૭ /૧૨/૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૩૦/૧૨/૨૨ શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૬.૦૦, શ્રી પનવેલ લોહાણા મહાજન વાડી, રવજી ભીમજી રંગપરિયા માર્ગ, મિર્ચી ગલી, પનવેલ.
હાલાઈ લોહાણા
દ્વારકાવાળા હાલ કાંદીવલી સ્વ. ગંગાબેન ઓધવજી ઉનડકટ (ઠક્કર )ના પુત્ર કિશોરચંદ્ર (ઉં.વ. ૭૯) ૮/૧૨/૨૨ બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. વિજયાબેનના પતિ. પિયુષ, કલ્પેશ(પીન્ટુ), પાયલના પિતાશ્રી. જીજ્ઞા, સ્વાતિ, હિમાંશુના સસરા. સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. પુરુષોત્તમભાઈ, સ્વ. જગદીશભાઈ, સ્વ. પદ્માબેન રમણીકલાલ, હંસાબેન હરજીવનદાસ, પ્રવિણાબેન જયંતીલાલ, ભારતીબેન કિશોરભાઈના ભાઈ. પ્રાર્થનાસભા તા. ૩૦/૧૨/૨૨ શુક્રવારે ૫ થી ૭. સેક્ધડ ફ્લોર, લોહાણા મહાજનવાડી, એસવી રોડ, કાંદીવલી (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુતાર
સ્વ. મંજુલાબેન મધુસુદનભાઈ છગનભાઈ દાવડા, ગામ અકાળાવાળા હાલ દાદરના સુપુત્ર વિરેન્દ્રભાઈ (ઉં.વ. ૬૨), તા. ૨૬-૧૨-૨૨ને સોમવારના સ્વર્ગવાસી થયા છે. તે ગીતાબેનના પતિ. તે જયભાઈ તથા હિરલબેન રોનકભાઈના પિતાશ્રી તથા સ્વ. મનોજભાઈ તથા દક્ષાબેન મહેશભાઈ, જ્યોતિબેન (હર્ષાબેન) હર્ષદભાઈના ભાઈ. તે ગં.સ્વ. મીનાબેન મનોજભાઈના જેઠ. સ્વ. શામજીભાઈ હિરજીભાઈ ચૌહાણના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૩૦-૧૨-૨૨ના ૫.૦૦ થી ૭.૦૦ સ્થળ- લુહાર સુતાર હિતેચ્છક મંડળ, કાર્ટર રોડનં-૩, અંબાજી મંદિરની પાસે, બોરીવલી-પૂર્વ.
શ્રીમાળી બ્રાહ્મણ સામવેદી
ભાવનગર નિવાસી હાલ (વસઈ) શ્રી યોગેશભાઈ રવિશંકર ત્રિવેદી (ઉં.વ. ૬૭), કેતકીબેનના પતિ. અ.સૌ. જીનલના પિતા. અ.સૌ. ક્રીતિબેન અને જીગરકુમારના સસરા. ભદ્રેશભાઈ અને સ્વ. માયાબેન ત્રિવેદીના ભાઈ. ગંગાસ્વરૂપ ઉષાબેન જીતેન્દ્રભાઈ જેટલીના જમાઈ, ૨૮-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૩૧-૧૨-૨૨ના સાંજે ૪ થી ૬ના નિવાસસ્થાને રાખેલ છે. બી-૬૦૨, આઈરીસ, વિસ્ટેરીયા, રાજહંસ ક્ષિતિજની સામે, ચુલના ભાભોલા રોડ, વસઈ પશ્ર્ચિમ.
હાલાઈ લોહાણા
દ્વારકાવાળા, હાલ કાંદીવલી સ્વ. ગંગાબેન ઓધવજી ઉનડકટ (ઠક્કર)ના પુત્ર કિશોરચંદ્ર (ઉં.વ. ૭૯) ૨૮/૧૨/૨૨ બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. વિજયાબેનના પતિ. પિયુષ, કલ્પેશ, પાયલના પિતાશ્રી. જીજ્ઞા, સ્વાતિ, હિમાંશુ કાપડિયાના સસરા. સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. પુરુષોત્તમભાઈ, સ્વ. જગદીશભાઈ, સ્વ. પદ્માબેન રમણીકલાલ, હંસાબેન હરજીવનદાસ, પ્રવિણાબેન જયંતીલાલ, ભારતીબેન કિશોરભાઈના ભાઈ. પ્રાર્થનાસભા તા. ૩૦/૧૨/૨૨ શુક્રવારે, સાંજે ૫ થી ૭, સેક્ધડ ફ્લોર, લોહાણા મહાજનવાડી, એસ.વી. રોડ, કાંદીવલી (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે).
દિવેચા બ્રહ્મક્ષત્રિય
નાગપુર નિવાસી સ્વ. હરિગંગાબેન અને સ્વ. પુરૂષોત્તમ ગુલાબચંદ દિવેચાના સુપુત્ર વિઠ્ઠલદાસ દિવેચા (ઉં.વ. ૮૭) તા. ૨૫/૧૨/૨૨નાં શ્રીજીચરણ પામેલ છે. તે મીનાક્ષીબેનના પતિ. સ્વ. વસંતલાલ અને ગિરીશ, સ્વ. જયાલક્ષ્મીબેન વર્મા અને સ્વ. વસંતગૌરી દિવેચાનાં ભાઈ. આશુતોષભાઈ, આશા દલાલ, યોગિતાબેન અને ડો. ભાવના અબ્બાસીના પિતાશ્રી. દીપ્તિબેનના સસરા. કુશલ હંસલ મુક્તા અને અમાન, મીત અને હસ્તીનાં નાના-દાદા.
કપોળ
ભાવનગર નિવાસી હાલ બોરીવલી સુરેશ ત્રંબકલાલ મોદીના ધર્મપત્ની અ.સૌ. રમાબેન (ઉં.વ. ૮૩) તે ૨૮/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે મીતા, મીના, સ્વ. કેતનના માતુશ્રી. રાધા, ભરત તથા પંકજના સાસુ. સ્વ. જીતેન્દ્ર, સ્વ. ચારૂ ચંદ્રવદન દેસાઈ, ગં. સ્વ. ઉર્મિલા સતિષચંદ્ર મહેતા તથા જયંતના ભાભી. પિયરપક્ષે સાવરકુંડલા નિવાસી સ્વ. મુળજીભાઈ દેવજીભાઈ પારેખના પુત્રી. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
સિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસો બ્રાહ્મણ
હાલ મીરા રોડ નિવાસી ગં. સ્વ. હંસાબેન અરવિંદ રામપ્રસાદ ભટ્ટ (ઉં.વ. ૮૬) તે સ્વ. ભાનુશંકર ભટ્ટ તથા સ્વ. ગૌરીબેનના દીકરી. રમેશભાઈ, સ્વ. કિશોરભાઈ, જયાબેન, સ્વ. ચેતનાબેન, ઉષાબેન, નીલાબેનના બહેન. મુકેશ, તુષાર, લીનાના માતુશ્રી. ભગવાન લોકરે, મીનલના સાસુ. ૨૭/૧૨/૨૨ ના કૈલાશવાસી થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઇડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ બ્રાહ્મણ
શ્રી નરેન્દ્રભાઈ મહાશંકર ઠાકરના પત્ની અ.સૌ. શ્રીમતી કલ્પના ઠાકર (ઉં.વ. ૬૯) તા. ૨૭-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ કરણના માતૃશ્રી. સોનલબેનના સાસુ. જતનના દાદી. સ્વ. જ્યોતિબેન નરસિંહભાઈ પૌરાણાના દીકરી. સ્વ. અરૂણભાઇ, સ્વ. રાજેન્દ્રભાઈ તથા હિતેન્દ્રભાઈના બેનની પ્રાર્થના સભા તા. ૩૦-૧૨-૨૨ના શુક્રવારના અમદાવાદ નિવાસ્થાને સમય સવારે ૯ થી ૧૧.
માધવપુર ગિરિનારાયણ બ્રાહ્મણ
જયંત (વામન) પુરોહિત (ઉં.વ. ૬૪) તે સ્વ. નર્મદાબેન બલદેવદાસ પુરોહિતના પુત્ર તા. ૨૭-૧૨-૨૨ના મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. તે પૂર્વના પિતા. પ્રણય, સમીર અને જાગૃતિ જય જોશીના મોટાભાઈ. વીણાના સસરા અને દિયા, હેલીના દાદા. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ આંત્રોલી (ઘેડ) હાલ થાણા રમેશભાઈ (નવનીતભાઈ) દેવાણી (ઉં.વ. ૮૨) તે સ્વ. નંદુબેન પરસોત્તમદાસ દેવાણીના પુત્ર. ભારતીબેનના પતિ. ધરતી પિયુષ રાચ્છ તથા સ્વ. આકાશના પિતા. સ્વ. ગોકળદાસ, સ્વ. હરિદાસ, સ્વ. દુર્લભદાસ, સ્વ. કિશોરભાઈ, પ્રભુદાસભાઈ, સ્વ. મણીબેન ઠકરાર, સ્વ. રંભાબેન ગણાત્રા, સ્વ. સવિતાબેન તન્ના, સંતોકબેન ગણાત્રા તથા બચીબેન રાયચુરાના ભાઈ. સ્વ. જયંતીલાલ નંદલાલ વસાણીના જમાઈ. કનકબેન, પ્રતિભાબેન, ગીતાબેન, ગં. સ્વ. અરુણાબેન, નીતિનભાઈ, સ્વ. પ્રમોદભાઈના બનેવી. ૨૮/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
અ. સૌ. રૂપાબેન રાજેશ ઉનારકર (ઉં. વ. ૫૭) તે સ્વ.માલતીબેન તથા સ્વ. નવનીતલાલ ઉનારકરના પુત્રવધુ. તે સ્વ. હંસાબેન તથા સ્વ. હરિદાસ દત્તાણીના સુપુત્રી. તે નિશાંતના માતુશ્રી. તે સંજય તથા સોનલ ઉનારકરના ભાભી. તે હિતેશ અને મનીષ, મીરા પ્રતાપ, રીટા અમીત, ઉષા નિતુલ અને જયશ્રી ઠક્કરના બેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર – ડિસેમ્બર ૩૦,૨૦૨૨ના સાંજે ૫થી ૭. ઠે. પહેલા માળે, વિશ્ર્વેશ્ર્વર ભવન, સંન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, વિલેપાર્લે, (વેસ્ટ).
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
ભાવનગર નિવાસી હાલ માટુંગા લાભકુંવર મહેતા (ઉં. વ. ૮૮) તા. ૨૮-૧૨-૨૨ના બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. જાદવજી જેઠાલાલ મહેતાના પુત્રી. સ્વ. હિંમતલાલ દેવચંદ મહેતાના પત્ની. ભારતી કમલેશ, લતા મુકેશ, કામિની ઉપેન્દ્ર, વર્ષા શૈલેશ, અને અજયના માતા. હેતલ અને ફાલ્ગુનીના સાસુ. સ્વ. જયંતીલાલભાઇ, સ્વ. ગુણવંતભાઇ, ગં. સ્વ.કપિલાબેન દલપતરાય, ગં.સ્વ. કુસુમબેન રમણીકલાલ, સ્વ. હંસાબેન સુરેશચંદ્રના ભાભી. મનન, યશવી, હિનલ, મહેકના દાદી. પ્રાર્થનાસભા તા. ૩૦-૧૨-૨૨ના શુક્રવારે સાંજે ૫થી ૭. ઠે. યોગી સભાગૃહ, દાદર, લૌકિક વ્યવહાર બંધ છે.
બ્રાહ્મણ
મૂળ ઉમરેઠ હાલ થાણા ભિવંડી અશોકભાઇ ચીમનભાઇ વ્યાસ (ઉં. વ. ૮૧) તે સ્વ. પ્રવિણાબેનના પતિ. તે મનીષભાઇ, પવનભાઇ તથા લીનાબેન ધર્મેશભાઇના પિતા. તે નેહાબેન તથા રૂપલબેનના સસરા. તે યજ્ઞેશભાઇ, અરૂણભાઇ, સ્વ. કેદારભાઇ, ગં. સ્વ. ખુશમનબેન કનુભાઇ, ગં. સ્વ. શીલાબેન હર્ષદભાઇના મોટાભાઇ. તે નિતી અલય, ધ્રુવી મનીષભાઇ, અને રૂષી પવનભાઇના દાદા. તા. ૨૮-૧૨-૨૨ બુધવારે દેવલોક પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૩૧-૧૨-૨૨ના સવારના ૧૦થી ૧૨. ઠે. ફેનટસી હોલ, ત્રીજે માળે, સેરેમની બેન્કવેટસ, હાઇસ્ટિટ મોલ, કાપુર બાવડી, થાણા (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
તળાજાવાળા (હાલ મુંબઇ) સ્વ. વિમળાબેન પરશોત્તમદાસ મહેતાના સુપુત્ર ભરત (લાલા) (ઉં. વ. ૭૩) તા. ૨૮-૧૨-૨૨ના બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. ગીતાબેનના પતિ. જયના પિતા. નેહાના સસરા. સ્વ. પ્રવીણભાઇ, દિનેશભાઇ, સ્વ. રમેશભાઇ તેમ જ સ્વ.પુષ્પાબેન હસમુખભાઇ પારેખના ભાઇ. સસરાપક્ષ ચોગઠવાળા સ્વ. બાલકૃષ્ણ રૂગનાથ દેસાઇના જમાઇ. પ્રાર્થનાસભા જાનકીભાઇ હોલ, ગીલ્બર્ટ હીલ રોડ, અંધેરી રિક્રિએશન કલબની સામે, અંધેરી (વેસ્ટ), શુક્રવાર તા. ૩૦-૧૨-૨૨ના સાંજે ૫થી ૭.
ઘોઘારી લુહાણા
મુંબઇ નિવાસી કુમુદ લક્ષ્મીદાસ ઠક્કર (ઉં. વ. ૮૩) તે સ્વ. લક્ષ્મીદાસ ઠક્કરના ધર્મપત્ની મંગળવાર તા. ૨૭-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. શાંતાબેન કકડ તથા પુરુષોત્તમભાઇ કકડના દીકરી. તે સ્વ. રતનબેન તથા સ્વ. શામલજી ઠક્કરના પુત્રવધૂ. તે કરીશ્મા, અવનિ, નિકિતાના માતુશ્રી. તે નિખિલ બચ્છા, હિતેશ પદ્મશાલીના સાસુજી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ બ્રહ્મક્ષત્રિય
સ્વ. નયન મામતોરા તે પુષ્પાબેન વેલજી મામતોરાના પુત્ર (ઉં.વ. ૭૦) તે દક્ષાબેન મામતોરાના પતિ. અને નીશી મામતોરા તથા શ્રદ્ધા મામતોરાના પિતા. રમેશ મામતોરા, સ્વ. બિપીન મામતોરા, ભરત મામતોરા અને સૂર્યકાંત મામતોરાના ભાઇ. બુધવાર તા. ૨૮-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૩૦-૧૨-૨૨ના સાંજે ૫થી ૭. ઠે. વેલબાઇ હોલ, ચંદાવરકર રોડ, માટુંગા (ઇસ્ટ). સે.રે.
ઔદીચ્ય સહસ્ત્ર બસીયા બ્રાહ્મણ
મેઢાસણ નિવાસી હાલ ભાયંદર પૂજા નીષીત ભટ્ટ (ઉં. વ. ૩૧) તા. ૨૮-૧૨-૨૨ના સ્વર્ગવાસ પામ્યા છે. તે નીષીત શરદચંદ્ર ભટ્ટના પત્ની. ભાવનાબહેન શરદચંદ્ર ભટ્ટના પુત્રવધૂ. ચી. નક્ષ ભટ્ટના માતા. રૂષીતા કુમાવટ તથા હેમાક્ષી મિશ્રાના ભાભી. બોટાદ નિવાસી પ્રેમીલાબેન મુકેશભાઇ પરમારના પુત્રી. તથા રવીભાઇ મુકેશભાઇ પરમારના બેન. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૩૦-૧૨-૨૨ના સાંજે ૫થી ૭. ઠે. જૈન આરાધના ભુવન, સાંઇ મંદિર પાસે, સી લેન્ડ ટાવર સામે, જેસલ પાર્ક, ભાયંદર (ઇસ્ટ).