હિન્દુ મરણ
ઘોઘારી લોહાણા
હાલ દહિસર નિવાસી ભરતભાઈ રમેશચંદ્ર ગણાત્રા (ઉંમર:૬૫) તે દેવુબેનના પતિ, અમિત (વિકી)-અસૌ. રક્ષાના પિતા, રિઓમના દાદા, સ્વ. કલ્પનાબેન ભુપેનભાઈ મોદીના ભાઈ, હસમુખ દામોદર મોદી, ચેતના યશવંતકુમાર રાવલના બનેવી, વીણા હરીશકુમાર જોશીના વેવાઈ. ૧૬/૧૨/૨૨ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧૯/૧૨/૨૨ ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે આર્યાવતા (ટેરેસ) એન. એલ. કોમ્પ્લેક્સ દહિસર ઈસ્ટ. મુકામે રાખેલ છે .
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
મહુવા નિવાસી હાલ ભાયંદર સ્વ. મંગળાબેન મંગળદાસ શેઠના પુત્ર ભુપતરાય (ઉંમર:૮૫) તે મંજુલાબેનના પતિ સ્વર્ગસ્થ શશીકાંતભાઈ સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ સ્વ પુષ્પાબેન સ્વ પદ્માબેન, ધીરુબેન પ્રવીણભાઈ, સરલાબેન ના ભાઈ, પ્રજ્ઞા, હિના, જાગૃતિ, સુનિલના પિતા, દીપેશ, શરદ, ઉરેશ ના સસરા, સ્વ. તારાચંદ ચત્રભુજ મહેતાના જમાઈ. ૧૬/૧૨/૨૨ ના રોજ શ્રીજીશરણ પામેલ છે તેમની પ્રાર્થનાસભા ૧૯/૧૨/૨૨ ના રોજ ૫ થી ૭ કલાકે કપોળવાડી, ગીતાનગર, ભાયંદર વેસ્ટ ખાતે રાખેલ છે.
કચ્છી લોહાણા
ગામ મોથારા નિવાસી હાલ કાંદિવલી સ્વ. સરસ્વતીબેન તથા સ્વ. તુલસીદાસ શંકરદાસ રાઇમંગીયાના પુત્ર કીર્તિભાઇ (ઉં. વ. ૭૩) તે સ્વ. વીણાના પતિ. વિરલ કમલેશ ઠક્કર, કિરણ રાજીવ અજમેરા, સાગર-અ. સૌ. શ્રુતિના પિતા, સ્વ. સરસ્વતીબેન ઠાકરશી ભીંડે ભાદરાવાળાના જમાઈ, સ્વ. વસંત-સ્વ. દક્ષાબેન, સ્વ. ધીરુભાઈ, અશ્ર્વિન-નીતાબેન, સ્વ. જનક-કલ્પના, સ્વ. રમાબેન રતિલાલ રૂપારેલ, જ્યોતિ ચંદુલાલ રૂપારેલ, જયશ્રી અનીલકુમાર કોટક, સ્વ. દેવયાનીબેન પ્રકાશકુમાર ઠક્કરના ભાઈ. ૧૬/૧૨/૨૨ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તેમની બંનેપક્ષની પ્રાર્થનાસભા ૧૮/૧૨/૨૨ ના રવિવારના રોજ ૫.૩૦. થી ૭ કલાકે સુમુખ હિલ્સ, ૩ પાર્કિંગ, બાણડોંગરી, વેસ્ટેન અક્સપ્રેસ હાઈવે, સમતા નગર પોલીસ સ્ટેશન સામે, આકુર્લી મેટ્રો સ્ટેશન પાસે કાંદિવલી ઈસ્ટ. ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
ભાવનગરવાળા (હાલ બોરીવલી) સ્વ. પ્રતાપરાય શાંતિલાલ મહેતા તથા સ્વ. તરલાબેન પ્રતાપરાય મહેતાના જ્યેષ્ઠ પુત્ર શૈલેષ મહેતા (ઉ.વ.૬૯) તે નીલમ મહેતાના પતિ, સ્વ.અમિત તથા કુણાલના પિતા, કૃપાલી, ઉન્નતિના સસરા, જયશ્રી સંઘવી, સ્વ.રંજનબેન, નયના ભુવા, જ્યોતિ ભુતા તથા રાજેશના ભાઇ, ડુંગરવાળા સ્વ. જયંતીલાલ રામજી વોરાના જમાઈ. તા.૧૬/૧૨/૨૨ના રોજ બોરીવલી (વેસ્ટ) ખાતે શ્રીજી ચરણ પામેલ છે. લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
ગામ કુવાડવા રાજકોટ હાલ મુંબઈ તારાબેન દુષ્યંત કોટેચા (ઉંમર:૭૬) તે દુષ્યંત જેઠાલાલ કોટેચાના ધર્મપત્ની, સ્વ. અમૃતબેન પરષોત્તમ કાનાણીના પુત્રી, વિજય તથા સીમાના માતા, પૂજા તથા ધર્મેશ વોરાના સાસુ.૧૬/૧૨/૨૨ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧૯/૧૨/૨૨ના રોજ ૫ થી ૭ કલાકે સ્વાતંત્ર્ય વીર સાવરકર રાષ્ટ્રીય સ્મારક, શિવાજી પાર્ક, ૨૫૨, સ્વાતંત્ર્ય વીર સાવરકર માર્ગ, ગણેશ ઉદયાન મંદિર સામે, દાદર વેસ્ટ.
કચ્છી લોહાણા
ગં.સ્વ. રૂક્ષ્મણીબેન મુલજી અરજણ પંડિતપૌત્રા ઠક્કર (ગામ ગઢશીશા) હાલે મુંબઈના પુત્ર. પ્રવીણ (ઉ.વ.૭૩) તે ઉષાના પતિ, લક્ષ્મીબેન મૂળજી પલણના જમાઈ તથા ભાવેશના પિતાશ્રી, સુરેશ, મહેન્દ્ર, નરેશ, જગદીશ મનોજ, શોભનાબેનના ભાઈ, તા. ૧૫-૧૨-૨૨ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે. રહેઠાણ: ભાવેશ પ્રવીણ ઠક્કર, સદગુરુ સદન, ૨૩ ખડક સ્ટ્રીટ, ત્રીજે માળે, મુંબઈ- ૯.
કચ્છી લોહાણા
સ્વ. લક્ષ્મીદાસ ડુંગરશી સચદે, ગામ ઢોરી હાલે કાંદિવલીના પત્ની ગં.સ્વ. રૂક્ષ્મણીબેન (ઉં.વ. ૮૬) તા. ૧૪-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. માધવજી ગોવિંદજી આથાના પુત્રી તેમજ ભરત, સ્વ. રમેશ, મુકેશ તથા નરેશના માતા, તેમજ મંઞુલા, ભારતી, પુર્ણિમા તથા હર્ષિદાના સાસુ, તથા મનોજ માધવજી આથા અને સ્વ. લક્ષ્મીબેન જમનાદાસ ઠક્કરના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ ભાટીયા
પ્રતાપસિંહ દ્વારકાદાસ આશર (ઉં.વ. ૭૯) તે સ્વ. દ્વારકાદાસ પુરૂષોત્તમ તથા સ્વ. મણીબેન દ્વારકાદાસના પુત્ર. પ્રિતીબેનના પતિ. ચિ. ચેતનના પિતાશ્રી. અ.સૌ. ભાવિનીના સસરા. ચિ. હૃદયના દાદા. તે સ્વ. સુરેશચંદ્ર ઓધવજી મહેતાના જમાઈ. તે સ્વ. જયરાજ, સ્વ. ગોરધનદાસ, હંસરાજ, કૃષ્ણરાજ, સ્વ. પુષ્પાબેન, સ્વ. હીરાબેન, સ્વ. દેવુબેન, અ.સૌ. ઈન્દુબેનના ભાઈ. તા. ૧૬-૧૨-૨૨ને શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૮-૧૨-૨૨, સમય સાંજે ૫.૦૦ થી ૬.૩૦, જુની હાલાઈ ભાટીયા મહાજનવાડી, કાલબાદેવી, મુંબઈ, સર્વે લૌકિક વહેવાર બંધ છે.
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
સિહોરવાળા હાલ વિલેપાર્લા ભાસ્કરરાય શામજી મહેતા (ઉં. વ. ૭૯) તા. ૧૬-૧૨-૨૨ શુક્રવારે કૈલાસવાસ પામ્યા છે. તે સ્વ. રુક્મિણીબેન શામજી મહેતાના પુત્ર. જયોત્સનાબેનના પતિ. નિખિલ, વંદનાના પિતા. હેતલબહેનના સસરા. નટવરલાલના નાનાભાઇ. ભડીભંડારિયાના સ્વ. ભૂપતભાઇ, ચંદ્રકાન્તભાઇ, સ્વ. કિર્તીભાઇ, સુરેશભાઇ, ગિરીશભાઇ, સ્વ. અંજવાળીબેન, સ્વ. કાંતાબેનના બનેવી. સાહિલ, ધ્વનિ, આર્યનના દાદા-નાના. પ્રાર્થનાસભા તા. ૧૮-૧૨-૨૨ના સાંજે ૫થી ૭. ઠે. ચામુંડા પેરેડાઇઝ, ચામુંડા બેન્કવેટ હોલ, શિવાજી નગર, જીવન વિકાસ હોસ્પિટલની પાછળ, કોલડોંગરી, વિલેપાર્લે (ઇ). લૌકિક વ્યવહાર બંધ છે.
પ્રશ્ર્નોરા નાગર
ગાંધીનગર સ્થિત કૌશિકભાઇ (ઉં. વ. ૭૫) તે સ્વ. કુસુમબેનના પતિ. તે સ્વ. જયદેવભાઇ- સ્વ. મંગળાબેનના પુત્ર. તે સૌ. ચૌલાબેન, શેખરભાઇ, હિતેનભાઇના પિતા. હેમલતાબેન નરેન્દ્રભાઇ શુકલ, સ્વ. હરબાળાબેન રાજેન્દ્ર ભટ્ટ, સૌ. પૂર્ણાબેન ખુશમનભાઇ વૈદ્ય, ઉમાબેન ભટ્ટના ભાઇ ગુરુવાર, તા. ૧૫-૧૨-૨૨ના ગાંધીનગર ખાતે દેવલોક પામ્યા છે.
હાલાઇ લોહાણા
ગામ કુવાડવા (રાજકોટ) હાલ મુંબઇ અ. સૌ. તારાબેન દુષ્યંત કોટેચા (ઉં. વ. ૭૬) તે દુષ્યંત જેઠાલાલ કોેટેચાના ધર્મપત્ની. તે સ્વ. અમૃતબેન અને સ્વ. પરષોતમ કાનાણીની સુપુત્રી. તે વિજય, સીમાના માતુશ્રી. તે પૂજા તથા ધર્મેશના સાસુ. તે હૃદય, નમ્રતા, વરુણ, યશના દાદી તા. ૧૬-૧૨-૨૨ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૯-૧૨-૨૨ સોમવારના સાંજે ૫થી ૭. ઠે. સ્વાતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારક, ૨૫૨, સ્વાતંત્ર્યવીર સાવરકર માર્ગ, શિવાજી પાર્ક, ગણેશ ઉદ્યાન મંદિરની સામે, દાદર (વેસ્ટ).
હાલાઇ લોહાણા
ગામ રાણપુર ભેંસાણ હાલ પનવેલ સ્વ. મોહનલાલ લાલજી સાદરાણીના ધર્મપત્ની ગં. સ્વ. જયશ્રીબેન (ઉં. વ. ૭૬) તે મુકુલ તથા બીનાના માતોશ્રી. તે યતીસભાઇના ભાભી. તે પૂનમબેનના સાસુ. તે અખિલના દાદી કલ્યાણ નિવાસી સ્વ. કનૈયાલાલ (બચ્ચુભાઇ) દાવડા માંડવાવાલાના દીકરી. સ્વ. ચંદુભાઇ, સ્વ. રાજુભાઇ, સ્વ. અશોકભાઇ, જીતુભાઇ, સ્વ. નીરુબેન, સ્વ. વસુબેન, સ્વ. સરોજબેનના બેન શનિવાર, તા. ૧૭-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૮-૧૨-૨૨ના પનવેલ લોહાણા મહાજન વાડી, રવજી ભીમજી રંગપરીયા માર્ગ, મિરચી ગલ્લી, પનવેલ ખાતે સાંજે ૫થી ૬. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.