હિન્દુ મરણ
કોળી પટેલ
ગામ ખરસાડ હાલ મલાડ કિશોરભાઈ ગોવિંદભાઈ પટેલ (ઉં.વ. ૫૩) તા. ૧૩-૧૨-૨૨, મંગળવારના દેવલોક પામેલ છે. ગં. સ્વ. સીતાબેનના પુત્ર. ઉમાબેનના પતિ. દક્ષા, દિપક, હેમંતના ભાઈ. ખુશ્બુ, ભાવિનના પિતા. નિરંજનાના જેઠ. જીયાંશના નાના. બેસણું તા. ૧૭-૧૨-૨૨, શનિવારના ૨ થી ૫ અને પુષ્પપાણી તા. ૨૪-૧૨-૨૨, શનિવારે ૩ થી ૫ તેમના મલાડ નિવાસસ્થાને રાખેલ છે.
શ્રી જનોડ એકડા વિસા ખડાયતા
સ્વ. છોટાલાલ કોદરલાલ શાહ વરધરી નિવાસી હાલ મુંબઈના સુપુત્ર કિર્તનલાલ છો. શાહ (ઉં. વ. ૯૩) તા. ૧૧-૧૨-૨૨ના રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. અરૂણાબેનના પતિ. સ્વ. બાબુલાલ, સ્વ. મહાલક્ષ્મીબેન, સ્વ. શારદાબેનના ભાઈ. સ્વ. કમલેશભાઈ તથા યોગેશભાઈના પિતાશ્રી. અ. સૌ. ભ્રાંતિબહેનના સસરા. ડૉ. પાર્થ તથા ચિ. સંનિધના દાદા. પ્રાર્થનાસભા તા. ૧૮-૧૨-૨૨ના રવિવારે સાંજે ૫ થી ૭. સ્થળ: મલબારી હોલ, સેવાસદન, ગામદેવી ટેલિફોન એક્ષચેન્જની સામે, મુંબઈ-૭.
પોરબંદર દશા શ્રીમાળી વણિક
પોરબંદર નિવાસી ગં. સ્વ. હીરામણી ભગત (ઉં.વ. ૯૦) તે સ્વ. અમૃતલાલ વિઠ્ઠલદાસ ભગતના ધર્મપત્ની. સ્વ. ચંદ્રવદનભાઈ, દિનેશભાઈ, જયંતભાઈ, જસ્મીનભાઈ, તૃપ્તિબેન, ફાલ્ગુનીબેન, રીનાબેનના મમ્મી. સ્વ. રેખાબેન, નીરૂબેન, મીનલબેન, ચેતનાબેન, વિનયભાઈ રમણીકલાલ ભણસાલી, ચેતનભાઈ ચંદ્રકાંત શેઠ, કેતનભાઈ ચંદ્રકાંત શેઠના સાસુ. રાજેન, રૂપલ, પ્રશાંત, હેઝલ, સાગર, અનુષ્કા, હેમના દાદી. માંગરોળવાળા સ્વ. ભાનુમતી ત્રિકમલાલ શાહના પુત્રી. શ્રીમતી રંજનબેન શરદચંદ્ર શાહના બેન જામનગર મુકામે તા. ૧૨-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
નડીયાદ ખડાયતા વણિક
વીપીન રમણલાલ દલાલ (ઉં.વ. ૮૮) મુંબઈ નિવાસી ગં. સ્વ. જયોત્સ્નાબેનના પતિ. ગં. સ્વ. કોકીલાબેન, સ્વ. ગમનભાઈ, સ્વ. શશીકાંતભાઈના ભાઈ. હેમાના પિતા. ચેતન હસમુખ ભગતના સસરા. સાહીલ – ધ્વની, જાનવીના નાના શનિવાર, તા. ૧૦-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૭-૧૨-૨૨ના સાંજે ૫ થી ૬.૩૦. સ્થળ: મેડીકલ કલબ ઓફ વિલેપાર્લે, ૧૩-બી, સંત જ્ઞાનેશ્ર્વર રોડ, ચંદન સિનેમા પાછળ, જુહુ, વિલેપાર્લે વેસ્ટ.
દશા સોરઠીયા વણિક
ઉષાબેન (ઉં.વ. ૮૧) તા. ૧૨-૧૨-૨૨, સોમવારના ગાંધીનગર મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. બીપીનચંદ્ર લીલાધર વિભાકરના પત્ની. આરતી, કેતન, તુષારના માતુશ્રી. સ્વ. મણીલાલ ચત્રુભુજ શેઠ તથા સ્વ. વૃજકુવારબેનના પુત્રી. સ્વ. પ્રભુદાસ, નવીનચંદ્ર, કાંતિલાલ, સ્વ. રમણીકલાલ, વિનોદભાઈ મણીલાલ શેઠ, સ્વ. વસંતબેન છબીલદાસ શાહ, સ્વ. હંસા બકુલેશ શાહ, અ. સૌ. દિવ્યા હસમુખ મદાણીના બેન. માલવના દાદી. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
ચિતલવાળા હાલ કાંદિવલી સ્વ. જશવંતરાય મોહનલાલ મોદીના ધર્મપત્ની ગં. સ્વ. મંજુલાબેન (ઉં.વ. ૮૦) તે સ્વ. દીપક, નિમેષ, ઉષા, પારુલ, સંધ્યા તથા છાયાના માતુશ્રી. મીનલ, દિપકકુમાર વસંતરાય ગોરડિયા, દિલીપકુમાર અનંતરાય દેસાઈ, વિક્રમકુમાર ધરમદાસ મહેતા તથા જયેશકુમાર જયંતીલાલ મહેતાના સાસુ. સ્વ. જયંતીભાઈ, સ્વ. ચંપાબેન, સ્વ. જયાબેન, સ્વ. તારાબેન, ગં. સ્વ. હીરાબેન, સ્વ. લાભુબેન, સ્વ. હંસાબેન, સ્વ. કળાબેનના ભાભી. પિયરપક્ષે અમરેલીવાળા હીરાભાઈ જીવરાજભાઈ મહેતાના દીકરી. ૧૪/૧૨/૨૨ના શ્રીજીશરણ
પામેલ છે.
પરજીયા સોની
મૂળગામ મહુવા હાલ દહિસર સ્વ. દિનેશભાઇ જાધવજી સતિકુંવરના ધર્મપત્ની ગં. સ્વ. મીનાબેન (ઉં.વ. ૬૦) તે ૧૩/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે ભાવિન તથા અમિતના માતુશ્રી. ભક્તિના સાસુ. રાજેશ વામનભાઈ સતિકુંવર, મનોજ તથા મહેશ બળવંતભાઈ સતિકુંવરના ભાભી. પિયરપક્ષે ખજૂરી ગુંદાડાવાળા સ્વ. મંજુલાબેન હરિભાઈ બાબુભાઇ ધાણકના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશગામ પંચાલ જ્ઞાતિ
ગામ ઉમરગામ હાલે એલ્ફીસ્ટન, સ્વ. દલપતભાઈ પરસોત્તમ પંચાલના ધર્મપત્ની ગં.સ્વ. ચંદનબેન (ઉં.વ. ૮૩) તા. ૧૨-૧૨-૨૨ ને સોમવારના શ્રીચરણ પામ્યા છે. તેઓ ભુપેશભાઈ, શ્રી દિલીપભાઈ, શ્રીમતી હીનાબેનના માતુશ્રી. તેઓ બેલાબેન, વર્ષાબેન, ચંદ્રકાંતભાઈના સાસુજી. તેઓ સાગરભાઈ, રાજભાઈ, રીષભભાઈ, દિવ્યાબેનના દાદી. તેઓ સ્વ. ગંગાબેન નગીનદાસ નારણદાસ પંચાલ દાદરા વાલાના દિકરી. પ્રાર્થના સભા તા. ૧૬-૧૨-૨૨ ને શુક્રવારે સાંજે ૫.૦૦ થી ૭.૦૦ સરનામું:-૧૫૦૧, રીષભ ટાવર, ગ્રાઉન્ડફ્લોર, વન ઈન્ટરનેશનલ સેન્ટરના સામે, સેનાપતી બાપટ માર્ગ, પ્રભાદેવી (પશ્ર્ચિમ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લોહાણા
ખજૂરી પીપડી (જૂનાગઢ) હાલ કાંદિવલી ગં.સ્વ. જાગૃતિબેન (ઉં.વ. ૫૮) તે સ્વ. મહેશભાઈ પોપટલાલ અનડાના પત્ની. સ્વ. ભાવેશભાઈ તથા સ્વ. હાર્દિકના માતૃશ્રી. તે ઉદવાડાવાળા સ્વ. કંચનબેન જમનાદાસ રાજાના દિકરી. તે મમતાબેનના સાસુ. તે નિધીના દાદીમા તા. ૧૩/૧૨/૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
જામ ખંભાળિયા હાલ મુંબઈ લાલબાગ શ્રી વસંતરાય પોપટ (ઉં.વ. ૮૮), તે સ્વ. કસ્તુરબેન અને સ્વ. લક્ષ્મીદાસભાઈ પોપટના પુત્ર. હંસાબેનના પતિ. સ્વ. નરોત્તમભાઇ, સ્વ. વસનજીભાઇ સ્વ. મુળજીભાઈ, સ્વ. ફૂલવંતીબેન પુજારા, ગંગા સ્વરૂપ કમળાબેન ઘેલાણી, ગંગા સ્વરૂપ જ્યોત્સ્નાબેન કક્કડના ભાઈ. મનોજ પ્રજ્ઞા મંદાકીનીના પિતાશ્રી. મીતા તથા મિતેશ ચંદારાણા અને રસેશ ઠક્કરના સસરા. ૧૪/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થના સભા શુક્રવાર, ૧૬/૧૨/૨૨ના ૧૧ વાગ્યા થી ૧ વાગ્યા સુધી કોમ્યૂનિટી હોલ, ગુંડેચા ગાર્ડન, લાલબાગ.

સુરતી દશા મોઢ વણિક
નવસારી નિવાસી હાલ મુંબઈના સ્વ. મૃદુલાબેન (જયાબેન) નાનાલાલ કાશીદાસ પરીખના પુત્ર હેમન્ત (ઉં.વ. ૬૪) તે સ્વ. કિશોર, ઉપેન્દ્ર તથા અ.સૌ. શ્રીમતી ચંદ્રિકાબેન લલીતચંદ્ર ગોળવાળાના ભાઇ. સ્વ. હંસાબેન કિશોરચંદ્ર પરીખ, અ.સૌ. રોહિણીબેન ઉપેન્દ્ર પરીખના દિયર. શ્રીમતી દુલારી પંકજકુમાર નવસારીવાળા, શ્રીધિરેન, અ.સૌ. વંદના જીગ્નેશકુમાર મહેતા. રાજીવના કાકા. વિનય તથા પ્રતીકના મામા. તા. ૧૨-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તેમજ પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
કચ્છી ભાટીયા
સ્વ. વસંતકુમાર, ભક્તિબાઈ ચત્રભુજ સુંઘાણીના સુપુત્ર (ઉં.વ. ૮૫), તે સ્વ. વર્ષાબેનના પતિ. સ્વ. મધુરીબેન કાંજીભાઈ, સ્વ. શાંતિબેન આણંદજી, સ્વ. મધુરી હરિદાસ તથા નંદકુમારના ભાઈ. અ.સૌ. ફાલ્ગુની મહેશ પાલેજા, અ.સૌ. બીના ભાવિન ટોપરાણી, અ.સૌ. હીના દીપ સંપટ તથા અ.સૌ. ભાવના જયેશ કાપડીયાના પિતાશ્રી. સ્વ. મથરાદાસ નારાયણદાસ પલીચાના જમાઈ. અ.સૌ. હર્ષા પુનીલ મકીમ તથા ચિ. રાજીવના કાકા. હર્ષીત, વત્સલ, આશ્નાના નાના, ગુરુવાર, તા. ૧૫-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
બાબરા હાલ વસઇ ગામનાં બાબુભાઇ હરજીવનદાસ ઔધિંયા (ઉં.વ.૯૧) તા. ૧૪-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે લતાબેનના પતિ. ભગવાનજીભાઇ રામજીભાઇ રાજપોપટ (બાબરાવાળા)ના જમાઇ. તે વિપુલ, મનીષ તથા વિજયના પિતા. તે જીગીશા, પ્રીતી, શુભાંગીના સસરા. તે અંજલી, મીતેષ, દેવ, દિપ તથા આરવ, દિવ્યમના દાદા. માનસીના દાદાસસરા. એ અંથારાના પરદાદા. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૬-૧૨-૨૨ના સાંજે ૪થી ૬. ઠે: સંસ્કૃત એપાર્ટમેન્ટ, ગુજરાતી સ્કૂલની પાછળ, શિતળા માતા મંદિર પાસે, વસઇ ગામ-૪૦૧૨૦૨.
હાલાઇ લોહાણા
ગં. સ્વ. હીનાબેન અશોકકુમાર ભોજાણી (ઉં. વ. ૬૧) રાજકોટ હાલ વસઇ તા. ૧૨-૧૨-૨૨ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. અશોકકુમાર રામદાસ ભોજાણીના પત્ની. તે ચંદ્રાબેન અને રામદાસ ભોજાણીના પુત્રવધૂ. તે બાલકૃષ્ણભાઇ, રામકિશનભાઇ તથા ભરતભાઇના નાનાભાઇના વહુ. તે જાનકીબેન જીતેન્દ્ર બદિયાણીના ભાભી. તે થાણા નિવાસી પદમાબેન અને રતિલાલ સચદેવના દીકરી. તે કવિતા હિતેશકુમાર દક્ષિણી અને વિશાખા ચંદ્રેશકુમર સોલંકીના માતુશ્રી. તે વિરાંશના નાની. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૬-૧૨-૨૨ના બપોરે ૩થી ૫. ઠે. જૈન ઉપાશ્રય, ગુજરાતી સ્કૂલ પાછળ, માણેકપુર, વસઇ (વે).
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
પાલીતાણાના ઓધુભાણ ભટ્ટ હાલ દાદરના રુુચિર ચંદ્રકાન્ત ભટ્ટના ધર્મપત્ની અ. સૌ. રજની ભટ્ટ, તે રવીના તથા સિદ્ધેશના માતુશ્રી તા. ૧૩-૧૨-૨૨ના મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૬-૧૨-૨૨ના શુક્રવારે સાંજે ૫થી ૬.૩૦ તેમના નિવાસસ્થાને રાખેલ છે. (સોસાયટી ગાર્ડનમાં) ઠે. ૧૩૪, સી. દાદર, પશ્ર્ચિમ કો.ઓ. હાઉસિંગ સોસાયટી, ઓપોઝીટ કીર્તિ કોલેજ, ડૉ. કાશીનાથ ધ્રુવ રોડ, પ્રભાદેવી-દાદર (વેસ્ટ).