Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

મૂળવતન લાલપુર હાલ મીરારોડ નિવાસી સ્વ. વિજય જમનાદાસ પાલેજા તે સ્વ. ઉષાબેન જમનાદાસ પાલેજાના પુત્ર. તે કિરણભાઈ ધર્મેશભાઈના ભાઈ. સ્વ. નલીનીબેન ચંદ્રકાન્ત ગોકળગાંધીના જમાઈ. શ્ર્વેતાંગ અને તેજસના પિતાશ્રી. કમલેશભાઈ અને કૌશીકભાઈ, રીટા દીપકને ગાંધી, રામલીના બનેવી તા. ૫-૧૨-૨૦૨૨ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સાદડી પ્રથા તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
અમદાવાદના હાલ મીરા રોડ, સ્વ. જયકુમાર જોશી તથા ભદ્રાબેનના પુત્ર નિસર્ગ (ઉં. વ. ૪૧) તે તીનીશના ભાઈ. શિવંશીના પિતા. તા. ૦૪-૧૨-૨૦૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૦૯-૧૨-૨૦૨૨ શુક્રવારના શ્રી સ્વામિનારાયણ મંદિર, સેક્ટર-૧૦, મીરા રોડ (ઈસ્ટ) સાંજે ૫ થી ૭.
કપોળ
કતપર (મહુવાવાળા) હાલ મુંબઈ ચીમનભાઈ જગમોહનદાસ સંઘવીના ધર્મપત્ની નલીનીબેન (ઉં. વ. ૭૬) તે આશિષ તથા અતિથિના માતુશ્રી. તે ટવીંકલ તથા ગૌતમભાઈ વોરાના સાસુ. તે આકાશ અને અમનના દાદી. તે દૌલતભાઈ તથા પ્રમોદભાઈના નાનાભાઈના ધર્મપત્ની. તે પિયરપક્ષે કિરણભાઈ પુરુષોત્તમદાસ ગોરડીયા તથા મધુબેન, રેખાબેન અને ભાવનાબેનના બહેન તા. ૫-૧૨-૨૦૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે).
ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ
નવી મુંબઇ-નેરૂલ ગં. સ્વ. ભારતીબેન મધુસુદન ઠાકર તા. ૫-૧૨-૨૨ના સોમવારના અક્ષરનિવાસી થયેલ છે. તે મધુસુદન હરીલાલ ઠાકરના પત્ની. તે ચેતન, પંકજ, છાયા નિલેશ રાજગુરુના માતુશ્રી. તે હમસીકા, અંજનાના સાસુ. તે રૂતવિક, માનસી, હિરલ, મીતના દાદી. તે મહેશભાઇ, જયંતભાઇ, જયશ્રીબેન, ઉર્મિલાબેનના ભાભી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
શાંતિલાલ મકનજીભાઈ દેવાણી (ઉં. વ. ૮૪) મૂળ ગામ કેશોદ હાલ દહિંસર તે રમાબેનના પતિ. સ્વ.મોહનલાલ વીરજી ગટેચાના જમાઈ. સ્વ.કૃષ્ણકાન્તભાઈ, કૌશિકભાઈ, રેખાબેન સંજયભાઈ પુજારા, નીલમબેન અમિતભાઈ, રશ્મિબેન પ્રણવભાઈના પિતાશ્રી. તે દિપ્તિબેન કૌશિકભાઈના સસરા. સ્વ.છોટાલાલ, સ્વ.ગોરધનદાસ સ્વ. મોહનલાલ, સ્વ.મગનલાલ, સ્વ. તુલસીદાસ,સ્વ.મોંઘીબેન પ્રભુદાસ, સ્વ માણેકબેન ગીરધરલાલ, સ્વ. મુક્તાબેન પ્રભુદાસના ભાઈ તા. ૪-૧૨-૨૨ રવિવાર ના દહિંસર મુકામે ગૌલોકવાસી થયેલ છે. બન્ને પક્ષની પ્રાર્થના સભા તારીખ ૮-૧૨-૨૨ ને ગુરુવાર સવારે ૧૦-૩૦ થી ૧૨-૩૦, સ્થળ – શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સમાજ સંધ (સર્વોદય હોલ), બીજે માળે, એલ.ટી.રોડ. ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ)
અમદાવાદી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ
સુરત નિવાસી હાલ બોરીવલી સ્વ. મધુસુદનભાઈ સુતારિયાના પુત્ર હિમાંશુ (ઉં. વ. ૬૨) તે કામિનીબેન ના પતિ. અર્પિતા તથા પ્રિયંકાના પિતા. ઉન્નતિના ભાઈ. નીલેશના સાળા. તથા હિમાંશુ લક્ષમીરંજન ઘોષલના બનેવી ૫/૧૨/૨૨ ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કાયસ્થ
કાયસ્થ મેહતા ગંગાસ્વરૂપ નિરુપમા મેહતા, (ઉં. વ. ૭૭) સ્વ. તનસુખ રાય, મનહર રાય મેહતાના ધર્મપત્ની, સ્વ. ગૌતમભાઈ, રણજિતભાઈ, અરુણભાઈ, સ્વ. રંજનબહેન, સ્વ. દીપ્તિબેન, કમલેશ ભાઈ, અનુપભાઈ, નંદિનીબહેન, જ્યોતિબહેનના બહેન, સ્વ. હર્વધનભાઈ, સ્વ. બંસરીબહેન, સ્વ. બિંદુબહેન, સ્વ. મ્રીદુલાબહેનના ભાભી, તા. ૦૫-૧૨-૨૦૨૨ સોમવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના સભા તા. ૦૮-૧૨-૨૦૨૨ ગુરુવાર સાંય ૩:૩૦ – ૫:૦૦ શ્રી વર્ધમાન સ્થાનક વાસી જૈન સંઘ, અજમેરા સ્કૂલ ના બાજુમાં, બોરીવલી વેસ્ટ.
મોઢ વણિક
થાણોર નિવાસી હાલ કાંદિવલી સ્વ. ધનગોરીબેન વિઠ્ઠલદાસ ગુજરાથી ના પુત્ર વસંતલાલ (ઉં. વ. ૭૬) તે જ્યોત્સનાબેનના પતિ. સાગર તથા સીમા જનાની ના પિતા, અસૌ.કિરણબેન તથા દિપેશભાઈ હસમુખભાઈ જનાની ના સસરા, શીંદખેડા નિવાસી સ્વ.ગુલાબબેન મધુસુદનભાઈ શાહના જમાઈ. ૫/૧૨/૨૨ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ ભાટીયા
રસેષ પ્રતાપસિંહ સંપટ (ઉં. વ. ૬૫) તે સ્વ. મધુરીબેન પ્રતાપસિંહ સંપટના દિકરા (લખામાધાવાળા), તે શોભનાબેનના પતિ, નમિતા હેમંત જૈન અને પૂજા રાહુલ સિંહના પિતાશ્રી તથા ક્રિષી અને પહલના નાના અને ગં.સ્વ. જયવંતીબેન ધરમશી રણછોડદાસ સંપટના જમાઈ. તા. ૫-૧૨-૨૨ના શ્રીજીનાચરણ પામ્યા છે. લોકિક વ્યવહાર બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -