Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

દશા સોરઠીયા વણિક
સુલતાનપુર હાલ કાંદિવલી ભાઇલાલ મણિલાલ ગાદોયા (ઉં.વ.૭૬) તે ૨૩/૧૦/૨૨ના રોજ ગોપાલશરણ પામેલ છે.સ્વ.મૃદુલાબેનના પતિ. પિયુષ, હિતેશ, જીજ્ઞા વખારિયાના પિતા. મનીષા, પાયલ તથા ભાવેશ હરખચંદ વખારિયાના સસરા. નીતિનભાઈ મનસુખલાલ ગાદોયા, કમલેશ, નીલમ ચંદ્રેશ ધોળકિયાના કાકા. સ્વ.દિનેશભાઇ, કિરીટભાઈ દેવકરણ સાંગાણી, ઇન્દીરાબેન બિપીનચંદ્ર આનંદપરા, નિરંજનાબેન લલિતકુમાર કઢી, સ્વ. જયશ્રીબેન ભુપતભાઇ ગગલાણીના બનેવી. તેમની પ્રાર્થનાસભા ૨૮/૧૦/૨૨ ના રોજ ૫ થી ૭ કલાકે હાલાઇ લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ.વી.રોડ કાંદિવલી, વેસ્ટ.
લુહાર સુથાર
લુવારીયાવાળા હાલ દહિસર ગં.સ્વ લાભુબેન હરજીવનદાસ ડોડીયા (ઉં.વ.૮૩) તે ૨૨/૧૦/૨૨ના રોજ રામશરણ પામેલ છે. તે સ્વ. હરજીવનભાઇ સવજીભાઈ ડોડીયાના ધર્મપત્ની. સ્વ. ભીખુભાઇ, હસમુખભાઈ, નીતિનભાઈ, સ્વ. નયનાબેન, હંસાબેન, દક્ષાબેનના માતુશ્રી. રેખાબેન, રસીલાબેન, તૃપ્તિબેન, નંદલાલ સોલંકી, જગદીશભાઈ પરમાર, સ્વ. શાંતિલાલ પરમારના સાસુ. જીગર, રોહન, ધ્રુમિલ, મિત્તલ, જીનલ, ક્રિશના દાદી, પિયરપક્ષે સ્વ. ખીમજી ગોરધનદાસ રાઠોડના દીકરી. સદગતની પ્રાર્થનાસભા ૨૮/૧૦/૨૨ના રોજ સમય ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
મોઠા હાલ દહિસર રજનીકાંત મહાશંકર ઉપાધ્યાય (ઉં. વ.૭૦) તે ૧૯/૧૦/૨૨ના રોજ કૈલાશવાસી થયેલ છે. જશુમતીબેનના પતિ. રશ્મિ અજય શાહ, પૂનમ નિલેશ ઓઝા, નયનાના પિતા. સ્વ. મનસુખલાલ, પ્રતાપભાઈ, મહેન્દ્રભાઈ, રમેશભાઈ, સ્વ. વિજયભાઈ, સ્વ. અંજવાળીબેન રામશંકર મહેતા, સ્વ. સુભદ્રાબેન ગિરજાશંકર જોશી, અરૂણાબેન પ્રવીણ મેહતાના ભાઈ. મનોજ, રાકેશ, હેમા હર્ષદકુમાર ભટ્ટ, હેતલ ભાવેશકુમાર મહેતાના કાકા. સ્વ. જેશંકર નારણજી જોશીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
ભેરાઇવાળા હાલ બોરીવલી સ્વ. ભાગીરથીબેન કાંતિલાલ વોરાના પુત્રવધુ અસૌ. મંજુલા હસમુખ વોરા (ઉં.વ.૮૪) ૨૧/૧૦/૨૨ ના શ્રીજીશરણ પામેલ છે. તે કૌશિક, આશિત, બૈજુના માતુશ્રી. સંધ્યાના સાસુ. સ્વ. જયંતીભાઈ, સ્વ. મનહરભાઈ, સ્વ. ઉષાબેન લક્ષ્મીકાંત ગાંધી, ધીરજભાઈ, ભરતભાઈ, નલીનભાઇ ના ભાઈના પત્ની. પિયરપક્ષે સ્વ. જયાબેન વ્રજલાલ મહેતા ના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
ભાવનગર હાલ દહિસર, મુંબઈ ચત્રભુજ જીવરાજ વસાણી (ઉં.વ. ૮૦) તા. ૨૧/૧૦/૨૦૨૨ (શુક્રવાર)ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તે સ્વ. નંદુબેન જીવરાજ વસાણીના પુત્ર. રમાબેનના પતિ. રાજકોટ નિવાસી સ્વ. મોરારજી જાદવજી શીંગાળાના જમાઈ. ચિ. ભુપેન્દ્ર, ગં. સ્વ. રૂપલબેન, ચિ. વિમલ, ચિ. મેહુલના પિતાશ્રી. શોભનાબેન, ચેતનાબેન, સ્વ. નલીનકુમાર મનસુખલાલ જોબનપુત્રાના સસરા, તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૮/૧૦/૨૦૨૨ (શુક્રવાર)ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. સ્થળ: સમાજ કલ્યાણ હોલ, સી.એસ. રોડ, ઝરીમરી ગાર્ડન અને બ્લુ ગેલેક્સી બિલ્ડીંગ ની બાજુમાં, દહિસર (ઈસ્ટ).
ધોધારી લોહાણા
જેતપુર નિવાસી હાલ મલાડના સ્વ. મનસુખલાલ કાનજી સાદરાણી ના ધર્મપત્ની ગં.સ્વ.ચંદ્રીકાબેન મનસુખલાલ સાદરાણી, (ઉં.વ.૭૨) તે સ્વ. રંજનબેન હરજીવનદાસ સાદરાણીના દેરાણી. કમલેશ અને કિર્તીના કાકી. પોરબંદર નિવાસી સ્વ. કાનજી વિઠ્ઠલદાસ મજીઠીયા ની સુપુત્રી, રમેશકુમાર કરસનદાસ મશરૂ તથા હેતલ ના કાકીજી સાસુ. તા. ૨૪/૧૦/૨૨ સોમવાર ના શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
ઘોઘારી દશા દિશાવળ વણિક
પાલીતાણા નિવાસી હાલ વસઈ સ્વ. અમૃતલાલ જીવનદાસ પારેખના પુત્ર કીર્તીકુમાર પારેખ (ઉં.વ.૬૮) તે ૧૯/૧૦/૨૨ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે તૃપ્તિબેનના પતિ. પ્રતીક (રાજાના) પિતા. જયેન્દ્ર, સંજય, સ્વ. રક્ષાબેન ચેતનકુમાર પુરોહિત, મીનાબેન ભદ્રેશકુમાર વાલિયા, કામિની કૌશિકભાઈ મહેતાના ભાઈ, સાસરાપક્ષે સ્વ. પ્રભુદાસ દ્વારકાદાસ ગઢીયાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૨૮/૧૦/૨૨ના રોજ ૪ થી ૬ કલાકે વર્ધમાન સ્થા. જૈન (સર્વોદય હોલ) ડાયમંડ ટોકીઝની સામે એલ.ટી.રોડ બોરીવલી વેસ્ટ.
ઘોઘારી મોઢ વણિક
અ.સૌ. વસુમતી ચંદ્રકાંત મહેતા (ઉં.વ. ૮૦) સોનગઢ નિવાસી હાલ ઘાટકોપર (મુંબઈ) તે ચંદ્રકાંત રતિલાલ મહેતાના પત્ની. સ્વ. શાંતાબેન અને સ્વ. મનસુખલાલ વડોદરિયાના પુત્રી. મીના, સોનલ, નિખિલના માતૃશ્રી અને ભાવિન, ઉમેશ, માલાના સાસુ. શ્ર્લોક, ઋતુના દાદી. સ્વ. હીરાબેન, જશવંતભાઈ, સ્વ. પ્રવીણભાઈ, કૃષ્ણકાંતભાઈ, મહેન્દ્રભાઈના બહેન તા. ૨૨-૧૦-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
ડેડાણવાળા હાલ કાંદિવલી સ્વ. કુસુમબેન ગોકળદાસ મહેતાના પુત્ર ભરતભાઈ (ઉં.વ. ૬૯). તે દક્ષાબેનના પતિ. ચિ. ભાવિન અને અ.સૌ. નિધી અપૂર્વ મહેતાના પિતાશ્રી. અ.સૌ. સ્નેહાના સસરા. તે આરીન, કિયાન, વિહાના દાદા. મુકેશના મોટાભાઈ. જાફરાબાદવાળા સ્વ. મનહરલાલ ગંગાદાસ પારેખના જમાઈ. પ્રાર્થનાસભા શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, એસ.વી. રોડ, કાંદિવલી-વેસ્ટમાં તા. ૨૮-૧૦-૨૨, શુક્રવારે સમય સાંજે ૫ થી ૭.
ઘોઘારી દશા શ્રીમાળી વણીક
મહુવા નિવાસી હાલ ડોમ્બીવલી, તે સ્વ. અ.સૌ. દક્ષાબેન અને કપિલરાય છબીલદાસ મહેતાના પુત્ર હિરેન (ઉં.વ. ૫૦), તે રાજશ્રીના પતિ. પ્રથમના પિતાશ્રી, તા. ૨૬-૧૦-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. ગૌરાંગના મોટાભાઈ. દિવ્યકાન્તભાઈના ભત્રીજા. ચિરાગ તથા નિહાલ ભવાનજી ગૌદાણીના બનેવી. જયસુખ નગીનદાસ, સ્વ. સુધીરકુમાર, સ્વ. અજય નગીનદાસ, કિર્તીબેન જીતુભાઈ શાહના ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ છસરા હાલે ગોડપર નયનાબેન (ઉં. વ. ૪૫) તે રમેશભાઈની પત્ની. ગં.સ્વ. મુલબાઇ જમનાદાસ ચોથાણીની પુત્રવધૂ. તે પ્રફુલભાઈના નાનાભાઈની પત્ની. તે પ્રતીમા ગોરાંગ પવાણી, દહીંસરા હર્ષ કિસનના મમ્મી. તે સ્વ. કસ્તુરબેન પરષોત્તમ કાનજી મજેઠીયા માતાજીના નેત્રાવાળાની પુત્રી. તે સ્વ. શોભનાબેન ધરમશી કારિયા, ગં.સ્વ. માલતી પંકજ ચોથાણી, રાજેશ કમલેશ રવિલાલના બહેન તા. ૨૪-૧૦-૨૨, સોમવારના રામશરણ પામ્યા છે. બંને પક્ષોની પ્રાર્થનાસભા તા. ૨૮-૧૦-૨૨, શુક્રવારના સાંજે ૫-૩૦ થી ૭ સારસ્વતવાડી, ઝવેર રોડ, મુલુન્ડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તેજ દિવસે આવી જવું.
કચ્છી લોહાણા
કચ્છ ગામ માતાજીના નેત્રા હાલે વાશી રીટાબેન (ઉં. વ. ૫૩) તે કમલેશની પત્ની. સ્વ. કસ્તુરબેન પરષોત્તમ કાનજી મજેઠીયા માતાજીના નેત્રાવાળાની પુત્રવધૂ. ઠા. અરવિંદભાઈ ખીમજીભાઈ કકડની પુત્રી. તે સ્વ. શોભનાબેન ધરમશી કારિયા, ગં.સ્વ. માલતી પંકજ ચોથાણી, સ્વ. નયના રમેશ ચોથાણી, રાજેશ રવિલાલના ભાભી. તે ટ્વિંકલ સંજય જૈન અને રિંકલના મમ્મી તા. ૨૫-૧૦-૨૨, મંગળવારના રામશરણ પામ્યા છે. બંને પક્ષોની પ્રાર્થનાસભા તા. ૨૮-૧૦-૨૨, શુક્રવારે સાંજે ૫-૩૦ થી ૭ સારસ્વતવાડી, ઝવેર રોડ, મુલુન્ડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તેજ દિવસે આવી જવું.
કપોળ
મહુવાવાળા (હાલ મુંબઈ) સ્વ. હરિલાલ દુર્લભદાસ ગોરડીયાના ધર્મપત્ની હીરાલક્ષ્મી (ઉં. વ. ૯૬) તે સ્વ. મંજુલા શાંતિલાલના દેરાણી. રંજન જયંત સંઘવી, નરેશ હરીલાલ તથા હંસા વાસુ જગતિયાનીના માતુશ્રી. સ્વ. અલકા નરેશના સાસુ. દેલવાડાવાળા સ્વ. ભગવાનદાસ ઓધવજી સંઘવીના દીકરી. તે સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. પુરુષોત્તમદાસ, સ્વ. નગીનભાઈ, સ્વ. રતિલાલ તથા સ્વ. શાંતાબેન, સ્વ. ગુલાબબેનના બહેન તા. ૨૪-૧૦-૨૨, સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુથાર
ટાણા-ભાવનગર હાલ ડોમ્બિવલી દલસુખભાઈ પ્રેમજીભાઈ રાઠોડ (ઉં.વ.૮૩) તા. ૨૧-૧૦-૨૨ના શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તે લલીતાબેનના પતિ. તે આનંદભાઈ, આકાશભાઈ, અનિલભાઈના પિતા. તે જીગ્ના, ગોપીના સસરા. તે સ્વ. ભીમજીભાઈ, સ્વ. મનુભાઈ, બાબુભાઈ, રતીલાલભાઈ, સ્વ. લીલીબેન રણછોડરાય ચૌવ્હાણ, જીવીબેન માધવલાલ ડોડિયા, રસીલાબેન અરવિંદભાઈ પરમારના ભાઈ. તે વરતેજવાળા સ્વ. મોહનભાઈ વશરામ ચૌવ્હાણના જમાઈ.
હાલાઈ લોહાણા
વિનય ભગવાનદાસ ઘીયા (ઉં.વ.૪૭) મુળ ગામ જૂનાગઢ હાલ અંધેરી તે સ્વ. ભગવાનદાસ જગજીવનદાસ ઘીયા તથા ભાવનાબેનના પુત્ર. તે નિનાના પતિ. તે જીજ્ઞાશા ધર્મેશ પુજારાના બનેવી. તે ખુશી અને નૈશાના પિતા. તે દિપ્તી પ્રફુલ ઠક્કર, પ્રીતિ જનક ગોરખ તથા હિતેનભાઈના ભાઈ. સુંદરજી હીરજી કાનાબાર (સાસણગીરવાળા)ના જમાઈ તા. ૨૭-૧૦-૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, ૨૮-૧૦-૨૨ના ૪થી ૬. સ્થળ: ચતવાણી બાગ, ગોખલે રોડ, વિલેપાર્લે (ઈસ્ટ).
દશા સોરઠિયા વણીક
બગસરા (હાલ કાંદિવલી) નિલેશ કાંતિલાલ કાચલીયા અને કામીની નિલેશની સુપુત્રી કુમારી રાધિકા (ઉં.વ.૩૦) બુધવાર, ૨૬-૧૦-૨૨ના શ્રીજીચરણ પામેલ છે, તે ચિ. દર્શનના બહેન, તે અ.સૌ. ટવિંકલના નણંદ. તે સ્વ. બચુભાઈ, સ્વ. દલસુખભાઈ, સ્વ. બાબુભાઈ, સ્વ. કાંતિલાલ, સ્વ. નવિનચંદ્ર, સ્વ. નગીનભાઈની પૌત્રી. તે હસમુખભાઈ, જીતુભાઈ, દિનેશભાઈ, રમાબેન, ભારતીબેન, શારદાબેન મીનાબેનની ભત્રીજી. (પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
કચ્છી લોહાણા
ગં.સ્વ. શાંતાબેન ભવાનજી ચંદે (ઉં.વ.૯૩) મુળ અંજાર (કચ્છ) હાલ મુલુંડ તે સ્વ. ભવાનજી ચંદેના ધર્મપત્ની. સ્વ. રણજીત ચંદે, (અમદાવાદ) મહેન્દ્ર ચંદે, શારદાબેન, મંજુલાબેન દાવડા તથા મીતુબેન શેઠિયાના માતુશ્રી તથા મનન ચંદ, વિક્રાંત, રવિ તથા ઈસીતા, ભાવીન, માણેકના દાદીમા તા. ૨૫-૧૦-૨૨, મંગળવારના શ્રીજીચરણ થયા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
કચ્છી ગિરિનારાયણ બ્રાહ્મણ
ગં.સ્વ. તરુલતા જાની (ઉં.વ. ૭૮) તે સ્વ. જયંત જાનીના પત્ની. સ્વ. ઈન્દુમતી આણંદજી જાનીના પુત્રવધૂ. સ્વ. લલિતા અંબાશંકર ભટ્ટ (નલિયા)ના પુત્રી. બીના, ફાલ્ગુની, વિશાલના માતા. સ્વ. કનકભાઈ, શ્રીકાંતભાઈ, સ્મિતાના સાસુ તા. ૨૧-૧૦-૨૨ના વસઈ ખાતે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠિયા વણિક
વડિયા હાલ મલાડ મહેન્દ્ર મોહનલાલ ભૂપતાણીના ધર્મપત્ની ભારતીબેન (ઉં. વ. ૭૬) તા. ૨૩-૧૦-૨૦૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે હિરેનના માતુશ્રી. જશવંતરાય, સ્વ. જ્યોત્સનાબેન ચંદ્રકાન્ત શેઠ તથા ચંદ્રાબેન હસમુખલાલ ગગલાણીના ભાભી. રસિકભાઈ રણછોડભાઈ કાચલિયા તથા અરવિંદભાઈ, કુંદનબેનના બેન. દિપકભાઈ મણીલાલ સાંગાણીના વેવાણ. લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
મૂળ રાજુલાના હાલ મુંબઇ નરેન્દ્રભાઇ ચંપકલાલ જોશી (ઉં. વ. ૮૪) તે નિર્મળાબેનના પતિ. નીતીનભાઇ, જયેશભાઇ અને સોનલબેનના પિતા. જયશ્રીબેન અને અલકાના સસરા. જયદીપ, ધ્રુવ અને જૈનિશના દાદાજી તા.૨૫-૧૦-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. સાદડી પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
ગં. સ્વ. વિદ્યાબેન (ઉં. વ. ૯૪) કરાચીવાળા હાલ થાણા તે વિસનજી ત્રિકમજી નાગ્રેચાના ધર્મપત્ની. સ્વ. શાંતાબેન ઠાકરશી સોઢાની પુત્રી. તે અનિલભાઇ, હંસા નિરંજન દત્તાણી. પ્રફુલ્લા પ્રકાશ કાપડિયાના મમ્મી. તે દેવિયાનીના સાસુ. તે અમિત, હિતેશ, દેવ, સિદ્ધાંતના દાદીમા તા. ૨૪-૧૦-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી સથવારા પટેલ
ગામ કચ્છ બુધારમોરા હાલ ઘાટકોપર સ્વ. જસુબેન અને સ્વ. વેલજી રૂડા પટેલના સુપુત્ર ચુનીલાલ વેલજી પટેલ (ઉં. વ. ૭૩) તે મંગળવાર, તા. ૨૫-૧૦-૨૨ના શિવચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૮-૧૦-૨૨ના સાંજે ૪.૩૦થી ૬.૩૦. ઠે. લાયન્સ કોમ્યુનીટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).
ઇડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
ગામ ગાંઠીયોલ હાલ બોરીવલી અ. સૌ. વસુમતી (વાસંતી) (ઉં.વ. ૭૨) તે ચંદુલાલ ઉમિયાશંકર જાનીના પત્ની. સ્વ. શાંતાબેન નરોત્તમ વ્યાસના દીકરી. સુરેશભાઇ અને અશોકભાઇના બેન. મનીષા અને દિવ્યેશના માતુશ્રી. જયેશકુમાર અને ઇસીતાના સાસુ તા. ૨૫-૧૦-૨૨ના મંગળવારના હરિશરણ પામેલ છે. સાદડી તા. ૨૮-૧૦-૨૨ના શુક્રવાર સાંજે ૫થી ૭. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. ઠે. ૨જે માળે, લોહાણા મહાજનવાડી, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
લુહાર સુથાર
ટાણા-ભાવનગર હાલ ડોંબિવલી દલસુખભાઇ પ્રેમજીભાઇ રાઠોડ (ઉં. વ. ૮૩) તા. ૨૧-૧૦-૨૨ના શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. તે લલિતાબેનના પતિ. તે આનંદભાઇ, આકાશભાઇ, અનીલભાઇના પિતા. તે જીજ્ઞા, ગોપીના સસરા. તે સ્વ. ભીમજીભાઇ, સ્વ. મનુભાઇ, બાબુભાઇ, રતીલાલભાઇ, સ્વ. લીલીબેન રણછોડરાય ચૌહાણ, જીવીબેન માધવલાલ ડોડીયા, રસીલાબેન અરવિંદભાઇ પરમારના ભાઇ. તે વરતેજવાળા સ્વ. મોહનભાઇ વશરામ ચૌહાણાના જમાઇ. ટેલીફોનિક સાદડી શુક્રવાર, તા. ૨૮-૧૦-૨૨ના સાંજે ૪થી ૬.
સહસ્ત્ર ઔદિચ્ય ગોરવાલ બ્રાહ્મણ
ઉડ નિવાસી દિવંગત સ્વ. ભવાની શંકરજી નરસિંગજી દવે, તે સ્વ. ભીખીબાઇના પતિ. નિર્મલા, રેણુકા, મુકેશ, સંજયના પિતા. સ્વ. ગોપાલજી, સ્વ. ભુરાલાલજી, સ્વ. પુરુષોતમજી તથા સ્વ. શાંતિબેન મીઠાલાલજી વોરાના ભાઇ. રજનીકાન્તજી, પ્રકાશજી, નીતા, નયનાના સસરાજી. ખુશ્બુ, કાંચી, મુનીન્દ્ર, મિસાલના દાદા. પોસાલીયા નિવાસી ગોપાલજી રેવાશંકરજી ત્રિવેદી, બેબીબેન કાન્તીલાલજી દવેના જીજાશ્રીની બન્ને પક્ષની શ્રદ્ધાંજલિ સભા રવિવાર તા. ૩૦-૧૦-૨૨ના સાંજે ૫થી ૭. ઠે. આધાર હોલ, દોલતનગર, રોડ નં.૧૦, બોરીવલી (પૂર્વ).
હાલાઇ લોહાણા
હરેન્દ્ર (ગોવિંદભાઇ) છોટાલાલ હરિદાસ લાખાણી (નાગપુરવાળા) હાલ મુંબઇ (ઉં. વ.૮૭) તે સુશીલાબેનના પતિ. તે પ્રશાંત, મીના, દિપાલીના પિતા. તે રૂપલ, મયુર તથા અમિતનાં સસરા. તે સ્વ. દમયંતીબેન સીમરીયા, સ્વ. લતાબેન કાપડિયા, ગં. સ્વ. તારાબેન સોનપાલ, ગં. સ્વ. જસુબેન સોેનેચા, સ્વ. પ્રકાશભાઇના મોટાભાઇ. તે ક્રિષ, હેના, જયનાં દાદા. તે સ્વ. રતનસિંહ રાયસિંહ કાનાબારના જમાઇ. ગુરુવાર, તા. ૨૭-૧૦-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૮-૧૦-૨૨ના સાંજે ૫થી ૭. ઠે. ભારતીય વિદ્યા ભવન, ગીરગામ ચોપાટી, મુંબઇ-૪૦૦૦૦૪.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -