Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

ભાવસાર
કડી નિવાસી હાલ મલાડ ભાવસાર ભરતકુમાર બાબુલાલના ધર્મપત્ની હંસાબેન (ઉમર:૬૯) તે ભાવેશ તથા હાર્દિકના માતુશ્રી, સ્વ. પદમાબેન તથા સ્વ. રમણલાલ મંગળદાસ ભાવસારના દીકરી, ૨૩/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૮/૧૧/૨૨ ના રોજ ૫ થી ૭ કલાકે શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ, પારેખ લેન કોર્નર, એસ.વી.રોડ કાંદિવલી વેસ્ટ.
લુહાર સુથાર
મૂળગામ ડેડાણ હાલ દહિસર સ્વ.બચુભાઈ છગનભાઇ વાઘેલાના ધર્મપત્ની ગં.સ્વ રીનાબેન (કમળાબેન) (ઉમર:૮૦) તે ૨૨/૧૧/૨૨ના રામશરણ પામેલ છે. તે સ્વ. મનસુખભાઇ, જયશ્રીબેન દિનેશભાઇ ચુડાસમા, દક્ષાબેન મનીષભાઈ પરમાર, ગીતાબેન રાકેશભાઈ ગોહિલ ના માતુશ્રી, બાબુભાઇ, રતિભાઈ, સ્વ. ધીરુભાઈ, જેન્તીભાઇ, બાલુભાઈ, કાંતિભાઈ પ્રેમજીભાઈ વાઘેલા ના કાકી, પિયરપક્ષે સ્વ. વાલીમાં અરજનભાઇ ડોડીયા બિલ્લાવાળા ના દીકરી, અનિલભાઈ કેશુભાઈ ડોડીયા, રાજેશ્રી તથા કપિલા, હર્ષાના ફઈબા. પ્રાર્થનાસભા ૨૮/૧૧/૨૨ ના રોજ ૫ થી ૭ કલાકે રાધા કૃષ્ણ મંદિર, ગોકુળ નગર, થોમસ સ્કૂલની બાજુમાં, દહિસર ઈસ્ટ.
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
અમરાવતી નિવાસી મનોહરલાલ નારાયણદાસ શ્રોફ (ઉમર:૯૨) તે ૨૬/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે રેણુકાબેન ના પતિ, સંગીતા રાજેન ગોસલિયાના પિતા, ગં.સ્વ માલતી કનૈયાલાલ શ્રોફના દિયર, હર્ષદ, સમીર, નયના સતીશ ગુજરાતી, વંદના કિશરો મહાજન ના કાકા, લતા, સ્વાતિના કાકાસસરા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ મરણ
બરવાળા બાવીશીવાળા હાલ બોરીવલી ગંગાબેન અમૃતલાલ પારેખના પુત્ર પ્રવિણચંદ્રના ધર્મપત્ની સુશીલાબેન (ઉમર:૭૨) તે ૨૫/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. સ્વ. ધર્મેશ, ફાલ્ગુની જીજ્ઞેશ મહેતાના માતુશ્રી, નીલા નિરંજન શાહ, અરવિંદ તથા ચંદ્રિકા ના ભાભી, પિયરપક્ષે ડુંગરવાળા સ્વ. નાગરદાસ દુર્લભદાસ મહેતાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ દ્વારકાવાળા હાલ કાંદિવલીના સ્વ. લક્ષ્મીદાસ ગોકળદાસ દત્તાણી ના ધર્મપત્ની ગં.સ્વ જયાબેન (ઉમર:૮૮) તે ભરતભાઈ, હર્ષાબેન ધવલકુમાર સોમૈયા, ગીતાબેન નરેશકુમાર સાંગાણી, મીનાબેન મનીષકુમાર ગાંધી તથા સ્વ.સંજય ના માતુશ્રી, સ્મિતાબેન તથા રમાબેન સાસુ, ખપોલીના સ્વ. લક્ષ્મીદાસ વસનજી મજીઠીયા ના દીકરી, ગં.સ્વ પુષ્પાબેન ભગવાનદાસ દત્તાણી તથા ગં.સ્વ પ્રતિભાબેન દેવીદાસ દત્તાણીના જેઠાણી. ૨૩/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી વિસા સોરઠીયા વણિક
રહીજવાળા (હાલ દહિસર) સ્વ. હર્ષદાબેન તથા સ્વ.દિનેશભાઇ નારાયણદાસ શાહના પુત્ર
જયેશ શાહ ઉ વર્ષ ૫૦ તે યોગીતાબેનના પતિ. મોહીતના પિતાશ્રી , ગં.સ્વ પુષ્પાબેન તથા સ્વ.જયંતીલાલ હરજીવનદાસ શાહના જમાઈ, જાગૃતી પ્રકાશ મહેતા તથા મીલી પરેશ શાહના ભાઈ તથા કોચિન વાળા નાથાલાલ નેમીદાસ પારેખના દોહીત્ર. તેઓ તા. ૨૫/૧૧/૨૦૨૨ ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. લોકિક પ્રથા બંધ રાખેલ છે.
કપોળ
ડેડાણવાળા હાલ ભાયંદર ગં.સ્વ ધનલક્ષમીબેન તથા સ્વ. અમૃતલાલ મોહનલાલ મહેતાના પુત્ર નરેન્દ્રભાઈ (ઉં.વ.૫૯) તે ૨૫/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે ફાલ્ગુનીબેન ના પતિ. મયુર, શરદ, ગં.સ્વ પદમાંબેન હરેશભાઇ મેહતા, હંસાબેન હર્ષદરાય મહેતા, ક્રિષ્ના બકુલભાઈ સંઘવી, સ્વ. આરતી હરેનભાઈ કાચરિયાના ભાઈ. સાસરાપક્ષે સ્વ. પુષ્પાબેન તથા સ્વ. હરિલાલ ત્રિભુવનદાસ પારેખના જમાઈ. મોસાળપક્ષે વીરપુરવાળા સ્વ. મણિલાલ જમનાદાસ મહેતાના દોહિત્ર. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૨૭/૧૧/૨૨ ના રોજ ૪ થી ૬ કલાકે જી.સી.એસ. બેન્કવેટ હોલ, પહેલે માળે, આય.ડી.બી.આય.બેન્કની ઉપર, ફલાયઓવર પાસે, ૯૦ ફિટ રોડ, ભાયંદર વેસ્ટ.
કચ્છી લોહાણા
ગં. સ્વ. કસ્તુરબેન ખીમજી આઇયા (ઉં. વ. ૯૩) કચ્છ ગામ નાની અરલ, હાલ મુલુંડ તે સ્વ. ખીમજી ભવાનજી આઇયાના ધર્મપત્ની. શુક્રવાર તા. ૨૫ નવેમ્બર ૨૦૨૨ના શ્રીરામચરણ પામેલ છે. તે સ્વ. રતનબેન કરસનદાસ રાજદે (ગામ મોટી વિરાણી)ના સુપુત્રી. તે સ્વ. જેતબાઇ ભવાનજી આઇયાના પુત્રવધૂ તેમ જ સ્વ. મહેન્દ્ર, રમેશ, સ્વ. જયંતિ, કુસુમબેન હરેશભાઇ વાઘાણી, કુંદનબેન દિનેશભાઇ ગટ્ટા, કલ્પનાબેન પ્રકાશભાઇ રાયકુંડલીયા, તેમ જ દિવ્યાબેન દિનેશભાઇ ચંદારાણાના માતોશ્રી. તેમ જ સ્વ. નીનાબેનના સાસુમા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા, રવિવાર, તા. ૨૭ નવેમ્બર ૨૦૨૨ સાંજના ૫થી ૬.૩૦. ઠે. જ્ઞાન છેત્ર, ૧લે માળે, પરમેશ્ર્વરી સેંટર, નંદનવન ઇન્ડ. એસ્ટેટ, ફેડેકસની ઉપર, આશા નગરની બાજુમાં, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર સદંતર બંધ છે, બહેનોએ એજ દિવસે આવી જવું.
લુહાર સુથાર
ગોરધનભાઇ વીરજી પરમાર (ઉં. વ. ૮૭) તોરી-રામપર હાલ બોરીવલી તા. ૨૩-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કંચનબેનના પતિ. સ્વ. પ્રભુદાસ, સ્વ. નવલબેન અને સરલાબેનના ભાઇ. ભુપેન્દ્રભાઇ, હરેશભાઇ, સ્વ. રમીલા અને સ્વ. રસીલાના પિતા. આણંદજી મેઘજી ગોહિલના જમાઇ. સ્વર્ગવાસી અનિતાબેન તથા હર્ષાબેનના સસરા.
કચ્છી ભાટિયા અંજારિયા
ગં. સ્વ. પ્રતિમાબેન (ઉં. વ. ૭૮)તે કલકત્તા નિવાસી સ્વ. જયંતભાઇના ધર્મપત્ની. તે સ્વ. કસ્તુરબાઇ ગિરધરદાસ ભાટિયાના પુત્રવધૂ. તે સ્વ. કમુબેન જમનાદાસ સંપટના દીકરી. તે સ્વ. રમેશભાઇ તથા મહેન્દ્રભાઇના ભાભી. તે કમલ-સંગીતા, કુનાલ-રૂપા, કુમુદિની-રાજીવ કાપડિયાના માતુશ્રી. તા. ૨૫-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા કલકત્તા મુકામે રાખેલ છે, લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
ગામ દ્વારકાવાળા હાલ કાંદિવલીના સ્વ. લક્ષ્મીદાસ ગોકળદાસ દત્તાણીના ધર્મપત્ની ગં. સ્વ. જયાબેન (ઉં. વ. ૮૮) તે ભરતભાઇ, હર્ષાબેન ધવલકુમાર સોમૈયા, ગીતાબેન નરેશકુમાર સાંગાણી, મીનાબેન મનીષકુમાર ગાંધી તથા સ્વ. સંજયના માતુશ્રી. સ્મિતાબેન તથા રમાબેનના સાસુ. ખપોલીના સ્વ. લક્ષ્મીદાસ વસનજી મજીઠીયાના દીકરી. ચૈતાલી પ્રિતેશ વિસરીયા, નેહાલી, તન્મય, જાનવી, સુશીલ શેટ્ટી, પ્રિયાંક, રાજ-શ્રદ્ધાના બા. તા. ૨૩-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ ભાટિયા લહેરીવાલા
ગં. સ્વ. કુસુમબેન જેઠાલાલ આશરના પુત્ર અશોક (ઉં.વ. ૬૨) તે કરસનદાસ જીવણદાસ આશરના ભત્રીજા. સ્વ. કૃષ્ણકાંત ત્રિકમદાસ પટેલના જમાઇ. સંધ્યાના પતિ. ધવલ-રોહનના પિતા. અ. સૌ. રશ્મિ-અ.સૌ. અરૂંધતીના સસરા તા. ૨૫-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવારે તા. ૨૮-૧૧-૨૨ના સાંજે ૪થી ૬, પાવનધામ મહાવીર નગરમાં રાખેલ છે.
જન ક્ષત્રિય
ભાવનગરના વતની હાલ મુલુંડ ધીરજભાઇ મોરારજી વાળા શ્રીજીચરણ પામ્યા છે. તે પદમાબેનના પતિ. સ્વ. શાંતાબેન મોરારજી વાળાના પુત્ર. દિનેશભાઇ, સ્વ. રમેશભાઇ, નયનભાઇ, તથા ચંદ્રાબેનના ભાઇ. બેસણું તા. ૨૭-૧૧-૨૨ના સાંજે ૪થી ૫. ઠે. એ-૧૦૩, વર્ધમાન નગર, ડો. આર. પી. રોડ, મુલુડં (વેસ્ટ).
કપોળ
સિહોરવાળા સ્વ. હીરાલક્ષ્મી અને સ્વ. જસવંતરાય વિઠ્ઠલદાસ મેહતાના પુત્ર હિરેન (ઉં. વ. ૫૮) હાલ અમદાવાદ તે સ્વ. જયપ્રકાશના નાનાભાઇ. ઉષાબેનના દિયર. વિશાલ તથા પાયલ નિર્મલ દોશીના કાકા તા. ૨૩-૧૧-૨૨ના ઇન્દોર મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -