Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

ઘોઘારી લોહાણા
અ. સૌ. સરોજબેન ઠક્કર (ઉનડકટ) (ઉં. વ. ૬૯) તા. ૮-૫-૨૩, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે મહેશભાઇ હિંમતભાઇ ઠક્કરના ધર્મપત્ની. અમીબેનના માતુશ્રી.જય વિનોદરાયના કાકી. શાંતાબેન વ્રજલાલ રાજાણીના સુપુત્રી. તથા વિજયભાઇ અને ચંદ્રકાન્તભાઇના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી નાઘેર દશા શ્રીમાળી વણિક
ટીંબી નિવાસી હાલ વાશી નવી મુંબઈ સ્વ. તારાચંદ મગનલાલ મહેતા (ઉં.વ. ૯૧) તે સ્વ. કમળાબેનના પતિ. સામતેર નિવાસી સ્વ. હેમચંદ મુલચંદ શાહના જમાઈ. તે જગદીશ, મનોજ, ભાવના, રેણુકા, અલકા, પ્રીતિના પિતાશ્રી. તેમજ રેખા, આરતીના સસરા. તેમજ સ્વ. રજનીકાંત, રોહિતકુમાર અશોકકુમાર, કમલેશના સસરા. તે અમિષા જેકીન, ભાવિન, ધાર્મિક, રિદ્ધિના દાદા તા. ૭-૫-૨૩, રવિવારના શ્રીજીચરણ પામેલ છે. (તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.)
હાલાઈ લોહાણા
જામનગર સ્વ. માણેકબેન દેવજી ગણાત્રાના પુત્ર બકુલભાઈ (ઉં.વ. ૭૪) હાલે ડોમ્બીવલી તા. ૭-૫-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે મંજુલાબેનના પતિ. ડીમ્પલ, પારૂલ, કમલ, જીગરના પિતા. નિશા અને મુકેશ શાહના સસરા. નિધી, આયુષી, યશ્વીના નાના. સ્વ. જયશ્રીબેન બારાઈ, ગં. સ્વ. જયોતી ભોજાણી, રાજેશના ભાઈ. શાંતાબેન નારાયણજી આડઠક્કરના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૯-૫-૨૩ના ૫ થી ૬.૩૦ શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, આરયા બેન્કવેટ હોલ, પહેલે માળે, આર. આર. ટી. રોડ, મુલુન્ડ વેસ્ટ. લૌકિક વહેવાર બંધ છે.
કપોળ
રાજુલાવાળા હાલ નાસિક ત્રિભોવનદાસ દામોદરદાસ ગાંધીના પુત્ર મહેશ (ઉં. વ. ૭૧) તે ૬/૫/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે નીતાબેનના પતિ. કૃપા, સોહીલ, ભીષ્મના પિતાશ્રી. નિધિ, સંધ્યા, પંકજના સસરા. ઉર્મિલા મધુસુદન મહેતા, ચંદ્રિકા શશીકાંત મહેતા, નયના ગોરડીયા, મીરા અશોક બુસાના ભાઈ. સાવરકુંડલા રમણીકલાલ અમૃતલાલ શેઠના જમાઈ. સર્વ લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
ચિતલ નિવાસી હાલ મલાડ લાલજીભાઈ નારણદાસ સુંદરજી નિર્મળ (ઉં. વ. ૮૪) તે સ્વ. પ્રભાબેનના પતિ. મનોજ, શારદા મહેન્દ્રકુમાર બોસમીયા, દક્ષાબેન શિરીષકુમાર મેર, સુધાબેન ચંદ્રકાન્ત ગગલાણી, દિનતા શૈલેષ આશરા, સ્વ. નીલાબેન અને અંજના કલ્પેશ બોસમીયાના પિતાશ્રી. બગસરાવાળા ટપુભાઈ લવજી મર્થકના જમાઈ, સ્વ.પ્રાણજીવનદાસ, સ્વ. જગજીવનદાસ, સ્વ. ગોકળદાસના નાનાભાઈ. ૭/૫/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ
રાખેલ છે.
શ્રી દશા સોરઠીયા વણિક
મોટા દેવળીયા નિવાસી હાલ મીરારોડ વલ્લભદાસ સાકરચંદ માધવજી મલકાણ (ઉં. વ. ૮૭) તે જયશ્રીબેનના પતિ. પિયુષ, હિતેશ અને સ્વ. ફાલ્ગુની ઠક્કરના પિતા. દીપ્તિ અને અલકાના સસરા. સ્વ. નવલચંદ, સ્વ. કાંતિલાલ, સ્વ. નંદલાલ, હિમ્મતભાઈ, મનસુખલાલ, તથા જમનાદાસ, વિલાસબેન, અનુબેન, તારાબેનના ભાઈ. હંસાબેન ચુનીલાલ સાંગાણીના બનેવી. ૬/૫/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નાથડિયા ઉનેવાળ બ્રાહ્મણ
મહેન્દ્ર કરશનજી ઓઝા (ડુંગર) હાલ કાંદિવલી (ઉં. વ. ૮૭) તે ૭/૫/૨૩ના શ્રીરામ શરણ પામેલ છે. તે સ્વ. જેકીબેન કરશનજી ઓઝાના પુત્ર. સ્વ. જમનાબેન ગોિંવદજી મહેતાના જમાઈ. દેવીબેનના પતિ. હિતેનભાઈ, ભાર્ગવ, વિજય, મનીષના પિતા. પ્રતિમા, હિના, ગેબીના સસરા. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -