હિન્દુ મરણ
બળેજ નિવાસી, હાલ અંધેરી પ્રભુદાસ છગનલાલ કોટેચા (ઉં.વ. ૭૬) તા. ૨૭-૪-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે દમયંતીબેનના પતિ. ગોરધનદાસ માવજી સુચકના જમાઈ (પનવેલ) એચ.એમ.ઠક્ક્કર. તે સ્વ. કાનજીભાઈ, સ્વ. કરસનભાઈ, સ્વ. રંભાબેન, સ્વ. ગિરધરભાઈ, સ્વ. શાંતિભાઈ, સ્વ. પ્રવીણભાઈ તથા જયંતભાઈના મોટા ભાઈ તથા ચંદ્રેશ, નમ્રતા, બ્રિજેશના પિતાશ્રી. ચિરાગકુમાર, હિમા, કોમલના સસરા. કેવિન, વિહાનના દાદા. (પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.)
દહિસર -નિવાસી સ્વ. પ્રદીપભાઈ રાઠોડના ધર્મપત્ની, ગં. સ્વ ચેતના રાઠોડ (ઉં. વ. ૫૮), ગુરૂવાર, તા. ૨૭/૦૪/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સ્વ. રમેશભાઈ રાઠોડ તથા ગં.સ્વ. શારદાબેન રાઠોડના પુત્રવધૂ. ધવલ, મીનલ, તથા ઉર્વીબેન ઉમંગભાઈના માતુશ્રી. મુકેશભાઈ, અતુલભાઈ, ભાવેશભાઈના ભાભી, તે પિયરપક્ષે સ્વ. મુકતાબેન અને સ્વ.રતિલાલ ભાવસારના પુત્રી. કેતુબેન, કનકબેન, મનીષાબેનના જેઠાણી. પ્રાર્થનાસભા તા. ૨૮/૦૪/૨૦૨૩ શુક્રવારના ૪.૦૦ થી ૬.૦૦ સ્થળ: શ્રી મુક્તિકમલ જૈન હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, જૈન દેરાસર/ સ્ટેશનની બાજુમાં, તિલક રોડ, દહિસર (વેસ્ટ).
હાલાઈ ભાટિયા
શૈલેષ કાપડિયા (ઉં.વ. ૬૧) તે રેખાના પતિ. ચિ. કુનાલના પિતાશ્રી. ગં.સ્વ. પન્ના (લલિતા) પ્રતાપસિંહ મથુરાદાસ કાપડિયાનાં સુપુત્ર. અ.સૌ. શિતલના સસરા. સ્વ. માધવસિંહ ગોરધનદાસ વેદ (ઘીવાળા)નાં જમાઈ. સ્વ. ગીરધરદાસ નટુભાઈ સંપટના દોહિત્ર. તા. ૨૭-૪-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર, ૨૯-૪-૨૩નાં ૪.૩૦થી ૬. ઠે: સ્વામીનારાયણ મંદિર, ૯૦ ફૂટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.)
જુઠાણી દશા શ્રીમાળી વણિક
મૂળ માળિયા હાટીના-વેરાવળ નિવાસી હાલ વડોદરા આશાબેન (ઉં.વ. ૭૭) તે સ્વ. ચંદ્રકાંત જગજીવનદાસ હરિદાસ જુઠાણીના ધર્મપત્ની. બંકિમ, ચિરાગ તથા જાગૃતિ સુનિલભાઈના માતુશ્રી. રૂપા તથા મૂર્તિના સાસુ. સ્વ. ગોપાલભાઈ, લલિતભાઈ, સ્વ. જયંતીભાઈ, વિનયકાંત, સ્વ. મુકુંદભાઈ, સ્વ. પ્રફુલચંદ્ર અને પ્રેમલતા જયેશકુમાર દાણીના ભાભી. પિયરપક્ષે માધવપુર નિવાસી હરકિસનદાસ જેઠાલાલ શેઠના સુપુત્રી. સ્વ. વિનુભાઈ, દિનુભાઈ, દેવુભાઈ, સ્વ. વિપિનભાઈ, હરેશભાઈ, ચેતનભાઈ, વસુબેન, જયશ્રીબેન, નલીનીબેન તથા મીનાબેનના બેન. બુધવાર, તા. ૨૬-૪-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૩૦-૪-૨૩ના માંજલપુર-વડોદરા નિવાસસ્થાને રાખેલ છે.
કપોળ
મોટા કુટવડાવાળા ગં.સ્વ. શશિકલા પારેખ (સ્વ. મનહરલાલ વ્રજલાલ પારેખના ધર્મપત્ની) ભાસ્કર, દિલીપ, હિના, સ્વ. નયના અને નિતિકાના માતુશ્રી. મોસાળ પક્ષે શ્રી. પ્રતાપ ગાંધીની પુત્રી. તા. ૨૫-૪-૨૩ના શ્રીજીચરણ પામેલ છે.
આજક ગિરિનારાયણ બ્રાહ્મણ
માધવપુર ધેડ (હાલ મીરારોડ) સ્વ. ભાસ્કર તથા સ્વ. માયાબેનના પુત્ર ચિ. ભાવિન ૨૬-૪-૨૩, બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. મંગળાબેન અનંતરાય પુરોહીતના પૌત્ર. સ્વ. મંજુલાબેન વૃજલાલ પાઠકના દોહિત્રા. મીનાબેન સુધીરભાઈ પુરોહીત, સ્વ. ઈંદિરાબેન, સ્વ. ઉષાબેન ઈન્દ્રવદન, અ. સૌ. રેખા શૈલેશ આશરના ભત્રીજા. હેમલ કમલેશ પટની, રીમ્પલ અભિજીત ત્રિવેદી, મોના થોમસ કુરીયાકોસ, ચિ. નિશા, બીના મનીષ ભાટકરના ભાઈ. પ્રાર્થનાસભા શનિવાર, ૨૯-૪-૨૩ના સાંજે ૪ થી ૬. ઠે: પારસીવાડા, મુક્તિધામ, ચકાલા, સહાર રોડ, અંધેરી (ઈ.).
ઈડર ચૌદશી તપોધન બ્રાહ્મણ
ગામ સાબલી (કૃષ્ણનગર), હાલ મુલુંડ પ્રવીણચંદ્ર (ઉં.વ. ૭૧) તે સ્વ. દીવાળીબેન મોતીલાલ રાવલના સુપુત્ર. તે ઉષાબેનના પતિ. તે રિદ્ધિના પિતા. તે અક્ષયકુમાર શેટ્ટીના સસરા. તે સ્વ. હર્ષદભાઈ, સ્વ. મુકેશભાઈ તથા ઉર્વશીબેન કમલેશકુમાર વ્યાસના ભાઈ. તે ઈડર નિવાસી સ્વ. જટાશંકર મોહનલાલ સુરતીના જમાઈ. તા. ૨૬-૪-૨૩, મુલુંડ મુકામે દેવલોક પામ્યા છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૮-૪-૨૩ના ૫થી ૭. સ્થળ: ગોપુરમ હોલ, પુરુષોત્તમ ખેરાજ એસ્ટેટ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, ડૉ. આર.પી.રોડ, મુલુંડ (વેસ્ટ).
કચ્છી ભાટિયા
કચ્છ માંડવીવાળા ગુણવંતીબેન ગોપાલદાસ પુરેચાના સુપુત્ર ઉપેન્દ્ર (ઉં.વ. ૭૬) હાલ દહિસર, તે સરલાના પતિ. સ્વ. જમનાબેન ખીમજી ગોકલગાંધી (બીબર)ના જમાઈ. તે રોહીત, કૃપા, શ્ર્વેતાના પિતા. તે અ.સૌ. ડૉ. કેતકી, કલ્પેશ અને ભુષણના સસરા. તે નીયા અને રિદ્ધિ, ખુશાલી, ભવ્યાના દાદા-નાના. તે મૃદુલાબેન, રેખાબેન, રંજનબેન, રમાબેન, નરેન્દ્ર તથા ડૉ. પ્રવિણ પુરેચાના ભાઈ. તે બુધવાર, તા. ૨૬-૪-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ૨૯-૪-૨૩ના ૫.૦૦ થી ૬.૩૦ મુક્તિ કમલ હોલ, એલ.ટી. રોડ, દહિસર સ્ટેશન પાસે, દહિસર (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
મહુવાવાળા સ્વ. શાંતાબેન કનૈયાલાલ સંઘવીના સુપુત્ર જીતેન્દ્રભાઈ (ઉં.વ. ૭૭), તે હંસાબેનના પતિ. કેયુર, ક્ધિનરીના પિતાશ્રી તથા સ્વ. મનહરલાલ, ઘનશ્યામ, સ્વ. કિશોર, કિરીટ, ઉમેશ, બકુલ અને સરલા દોશી, મંજુલા શેઠ, સુધા ભુતા તથા નીરૂ વળીયાના ભાઈ. તે વૈભવી તથા રાજેશના સસરા. પિયરપક્ષે મહુવાવાળા સ્વ. શાંતાબેન તુલસીદાસ મોદીના જમાઈ. તા. ૨૭-૪-૨૩ના ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા સર્વે લૌકિક પ્રથા બંધ છે.
શ્રીમાળી સોની
મૂળ ગામ માંડવી હાલ નવી મુંબઈ દિનેશભાઈ સોની-ગુંસાણી (ઉં.વ. ૮૧) તા. ૨૬-૪- ૨૩ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. મયાબેન હરિલાલ ગુંસાણીના પુત્ર. નિરંજનાબેનના પતિ. સ્વ. બિન્દુ પરેશકુમાર, દિપ્તી વિરલકુમાર, સ્વ. શિલ્પા વિરલકુમારના પિતાજી. યશ અને પાર્થના નાના. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
જામનગ૨ વીશા ઓસવાલ
ભરતભાઈ શાહ (ઉં. વ. ૭૦) તે સ્વ. વર્ષાબેન શાહના પતિ. સ્વ. લીલાવતીબેન શાહ અને સ્વ. હિંમતલાલભાઈ હેમચંદભાઈ શાહના પુત્ર તથા નલીનીબેન (હકુબેન), અનીલભાઈ, હરેન્દ્રભાઈ, મધુસુદનભાઈ અને હર્ષાબેન પંકજભાઈના ભાઈ. તથા પ્રાચી અને કૃપાલીના પિતા. તે તા. ૨૪-૦૪-૨૩ના સોમવારે અરીહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૯-૦૪- ૨૩ શનિવાર ૪ થી ૬. સરનામું વિશ્ર્વેશ્ર્વર ભવન, પહેલે માળે, સન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, વિશ્ર્વકર્મા બાગની ગલી, વિલે પાર્લે (વેસ્ટ).
હાલાઈ લોહાણા
અંજના ઠક્કર (ઉં. વ. ૭૬), તે જીતેન્દ્ર રતનશી ઠક્કરના ધર્મપત્ની તથા સ્વ. હરિદાસભાઈ તન્ના તથા સ્વ. રશ્મિબેન તન્નાના સુપુત્રી, અમીષ અને પ્રશાંતના માતુશ્રી. શ્રદ્ધા તથા શિલ્પાના સાસુ. હર્ષદભાઈ અને મયુરભાઈના બેન, રાહિલ, આરવ, રૂહાન તથા નિષ્કાના દાદીમા બુધવારના તા. ૨૬/૪/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
લુહાર સુથાર
ગામ હડિયાણા નિવાસી હાલ બોરીવલી માધવી સુજીત પરમારના દીકરી પરિહર (પરી) (ઉં. વ. ૨૧) તે ૨૫/૪/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. પ્રેમિલાબેન નરોત્તમદાસ પરમારના પૌત્રી. પાયલ કિંજલ પરમારના ભત્રીજી. અદિતિ દૈવિકના બેન. નીરુબેન નગીનદાસ સિધ્ધપુરાના દોહિત્રી. તેમની પ્રાર્થનાસભા ૨૯/૪/૨૩ ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩ બોરીવલી ઈસ્ટ.
નવગામ ભાટિયા
મૂળ ગામ ગોંડલ હાલ ડોમ્બિવલી હરિદાસ સંપટ (ઉં. વ. ૮૫) તે સ્વ. લીલાબેન લાલજી સંપટના પુત્ર. મંજુલાબેનના પતિ. સ્વ. જેઠીબેન જમનાદાસ આશરના જમાઈ. સ્વ. મગનલાલ, સ્વ. અનુબેન, સ્વ. મનુબેન, ગં. સ્વ રાધાબેન, સ્વ. નિમુબેન, સ્વ. શાંતુબેન, સ્વ. જશુબેન, ગં. સ્વ ભાનુબેનના ભાઇ, હિતેશ, હર્ષદ, હિના જીતેન્દ્ર આશર, હર્ષદા હિરેન વેદના પિતા, લક્ષ્મીના સસરા. ૨૬/૪/૨૩, શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
અગતરાયવાળા હાલ નાલાસોપારા સ્વ. ઇન્દુબેન તથાનવીનચંદ્ર દેવરાજભાઇ જોગીના પુત્ર સંજય (ઉં. વ. ૪૮) તે ૨૭/૪/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે તૃપ્તિના પતિ. જીયા અને માનસીના પિતા. પ્રવીણભાઈ અને સ્વ. પ્રાણસુખભાઇના ભત્રીજા. નીતિનના ભાઇ. તેમની પ્રાર્થનાસભા ૨૮/૪/૨૩ ના ૪ થી ૬ પંચનાથ મહાદેવ મંદિર, નટરાજ માર્કેટ બાજુમાં એસ. વિ. રોડ. મલાડ વેસ્ટ.
લુહાર સુથાર
હિંમતભાઇ વ્રજલાલ હરસોરા (ઉં. વ. ૬૮) તે ગામ મહુવા નિવાસી હાલ મીરારોડ ૨૬/૪/૨૩ના અક્ષરધામ પામેલ છે. તે સ્વ. લાભુબેન વ્રજલાલ બાલુભાઈ હરસોરાના પુત્ર, ચંદ્રિકાબેનના પતિ, કુણાલ તથા નિકુલના પિતા, કોમલ, લીનાના સસરા, કાંતિભાઈ, અશોકભાઇ, મહેશભાઈ, જશીબેન અરવિંદભાઈ ડોડીયાના ભાઇ, ગં. સ્વ ચંપાબેન કેશુભાઈ મકવાણાના જમાઈ.
સમસ્ત દરજી સમાજ બાબરીયાવાડ
ગામ ખંભાળિયા નિવાસી હાલ દહિસર ભીખાભાઈ કલ્યાણજી પરમાર (ઉં. વ. ૬૭) તે ૨૬/૪/૨૩ના શ્રીરામશરણ પામેલ છે. તે ચંપાબેન (પુરી)ના પતિ. પ્રવીણ, પ્રફુલ, રાજેશ અને મનિષા મનીષ ચાવડાના પિતા. સ્વ. રણછોડભાઈ, મેઘજીભાઈ, નારણભાઇ, ધીરુભાઈ, રમેશભાઈના ભાઇ, આથ સંઘ નિવાસી ભવનભાઈ દામજીભાઇ જેઠવાના બનેવી. તેમની પ્રાર્થનાસભા ૨૯/૪/૨૩ના ૪ થી ૫.૩૦ નિવાસ સ્થાન: રામેશ્ર્વર સોસાયટી સિંઘ કમ્પાઉન્ડ ગણેશનગર, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, રાવલપાડા, દહિસર ઈસ્ટ.
હાલાઇ બ્રહ્મક્ષત્રિય
અ. સૌ. ધર્મિષ્ઠા કાપડિયા (શનિશ્ર્વરા) (ઉં. વ. ૫૧) તે હિમાંશુ કાપડિયાના ધર્મપત્ની, સ્વ. અરવિંદભાઈ વિનોદરાય કાપડિયા તથા ગં. સ્વ પ્રજ્ઞાના પુત્રવધૂ. કિરણ અને હિરેનના ભાભી, સ્વ. જયશ્રીબેન તથા સ્વ. રમેશચંદ્ર છોટાલાલ શાહના પુત્રી. સંદીપ અને અભયના બહેન. ૨૪/૪/૨૩ના રામશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૮/૪/૨૩ ના ૫ થી ૭ સારાફ માતૃ મંદિર હોલ, પોદાર રોડ, મલાડ ઈસ્ટ.
કપોળ
મૂળગામ મહુવા નિવાસી હાલ બોરીવલી જયંતીભાઈ શામળદાસ સાયર (ઉં. વ. ૮૧) તે ૨૫/૪/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. કોકિલાબેનના પતિ, હેમંત, હિતેશ અને સોનલના પિતાશ્રી. કૃપા, બીજલ તથા જયેશકુમાર જયંતીલાલ મહેતાના સસરા, સ્વ. જશવંતરાય, હસમુખભાઈ તથા પ્રફુલભાઇના ભાઇ, સાસરાપક્ષે અમરેલીવાળા સ્વ. વિજયાબેન બાબુલાલ ભુવાના જમાઈ. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૮/૪/૨૩ના ૫ થી ૭ લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
કરાચીવાળા હાલ માટુંગા સ્વ. જયાબેન તથા કાંતિભાઈ ભાણજીભાઇ દક્ષિણીના પુત્રી કુમારી જાંબુબેન (જ્યોતિ) (ઉં. વ. ૬૧) તે ૨૪/૪/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે ગં. સ્વ કાંતાબેન વિઠ્ઠલદાસ, સ્વ. નીરુબેન જમનાદાસ, ગં. સ્વ ગીતાબેન છગનલાલ, સ્વ. ભગવતીબેન, સ્વ. ગોદાવરીબેન તુલસીદાસ ખીમાણીના ભત્રીજી, સ્વ.ચંદ્રાબેન, સુશીલાબેન, પૂર્વી, બિપિન, અનિલ, રાજુ, મનીષ સચિન, શૈલેષના બેન. સંગીતા, ચેતના, શિલ્પા, અમી,દીપા, દિવ્યાના નણંદ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
સલાયાવાળા, હાલ કાંદિવલી, ગં.સ્વ. જ્યોત્સ્ના જમનાદાસ લાલજી સોમૈયા, (ઉં. વ. ૮૫) તે મીનાક્ષી સંજયકુમાર, ભાવના મહેશકુમાર, જયંત તથા દિલીપના માતુશ્રી. તે લીના તથા નયનાના સાસુ. તે સ્વ. જયાબેન પરસોત્તમદાસ મોનજી કોટેચાની દીકરી. તે સ્વ. દ્વારકાદાસભાઈ સ્વ. ગીરીશભાઈ સ્વ. લીલીબેન, ઉષાબેન, લક્ષ્મીબેન, જસુબેન, આશાબેન, ઇન્દુબેન, પુષ્પાબેનના બેન, તે રિતેશ, પાર્થિવ, પ્રથમ, મિતાલી સાગરકુમાર, યેશા, નંદીકા, તથા ભૂમિના દાદી. તા. ૨૬-૪-૨૩ના શ્રીજીચરણ પામેલ છે . તેમની બંને પક્ષની પ્રાર્થના સભા તા. ૨૮-૪-૨૩ ના ૪ થી ૬ શ્રી હાલાઇ લોહાણા મહાજનવાડી, એસ.વી.રોડ, પહેલે માળે, કાંદિવલી વેસ્ટ.