હિન્દુ મરણ
પાવરાઇ ભાટીયા
સ્વ. જયાબેન વલ્લવભદાસ પાલેજાના સુપુત્ર લલિતભાઇ (ઉં.વ. ૭૪) તે ગીતાબેનના પતિ. ભગવાનદાસ-સુનીલ તથા ઉર્મિલા નવીનચંદ્ર આસરના મોટાભાઇ. સ્વ. કસ્તુરબેન જયસિંહ અંજારીયા (તીરપુરવાલા)ના જમાઇ. પ્રવિણા તથા ગીતાના જેઠ. આનંદ-નીધીના કાકા મંગળવાર, તા. ૧૮-૪-૨૩ના કોઇમ્બતુર મુકામે શ્રીજીના ચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
મૂળ વતન ભાવનગર સુરેશભાઈ વેણીલાલ મોદી (ઉં. વ. ૭૮), જે ઉષાબેનના પતિ. હાલ ઘાટકોપર મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. બિપીનભાઈ, સ્વ. ભૂપેનભાઈ તથા જીતેનભાઈના ભાઈ. તેમની પ્રાર્થનાસભા શનિવારે તા. ૨૨-૪-૨૩ના ૪ થી ૬. સ્થળ: પારસધામ, તિલક રોડ, ઘાટકોપર -ઈસ્ટ.
ખંભાતી વિશા લાડ વણીક
ગીતાબેન, (ઉં. વ. ૭૭) તે શરદભાઈ મહેતાના ધર્મપત્ની. તે રક્ષિત, મીનળના માતુશ્રી. મેહેર્નાઝ તથા ધીરેન દેસાઈના સાસુજી. દિયાન, જીયા, નાયરાના દાદી- નાની. તે સુરતના સ્વ. પુષ્કરલાલ તથા સ્વ. જસવંતીબેન બંગાળીના પુત્રી તા. ૨૦-૪-૨૩ને ગુરૂવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા ઝારોળા વણિક
મૂળ કુણધેર હાલ મુંબઈ નિવાસી ગં. સ્વ. જયશ્રીબેન શાહ (ઉં.વ. ૭૫) તા. ૨૦-૪-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કિરીટકુમાર દેવચંદ શાહના ધર્મપત્ની. અલ્પા, કલ્પેશ, સૌરીનના માતુશ્રી. શીતલ, સમીક્ષાના સાસુ. સમર્થ, અનુશ્રી, ભૂમિકાના દાદી. સ્વ. સેવંતીલાલ મણીલાલ ગાંધીના પુત્રી. લૌકિક વ્યવહાર
બંધ છે.
હાલાઈ લોહાણા
રાસંગપુર હાલ મુંબઈ મનસુખલાલ કાપડિયા (લાલ) (ઉં.વ. ૮૮) તે સ્વ. દેવીયાનીબેનના પતિ. દ્વારકાદાસ પોપટલાલ લાલના પુત્ર. અમીતભાઈ, મીનાબેનના પિતા. અમીષિબેન, મુકુંદભાઈના સસરા. તા. ૨૧-૪-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, ૨૩-૪-૨૩ના ૧૧.૦૦ થી ૧.૦૦ પાટીદાર સમાજ હોલ, ફ્રેન્ચ બ્રીજ પાસે, ધરમ પેલેસ પાસે, ગામદેવી, મું.-૪૦૦૦૦૭.
સુરતી મોઢ માંડલિયા વણિક
ગં. સ્વ. બિંદુમતી શાહ (ઉં.વ. ૯૧) મલાડ તે સ્વ. બાલમુકુન્દ મનહરલાલ શાહના પત્ની. સ્વ. વિજયાબેન જયંતીલાલ ચોકસીના પુત્રી (ધનુબેન). જયશ્રી, પલ્લવી, ઉર્વશી, વિપુલ, દિલીપના માતુશ્રી. ભરત, તરુણ, કીર્તી, લીના, ચેતનાના સાસુ. પૂર્વી, ડોલી, હર્ષિલ, પુનિત, હાર્દિક, નેહા, સુહાની, ભક્તિ, હિમાની, ગિરીશના દાદી. સ્વ. પ્રમોદભાઈ, સ્વ. સુભાષભાઈ, શશીકાન્તભાઈ, રજનીકાન્તભાઈ, સ્વ. વિજયભાઈ, સ્વ. મંજુલાબેન, સ્વ. હસમુખબેન, સુધાબેનના ભાભી. તા. ૧૯-૪-૨૩, બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૨-૪-૨૩, શનિવારના ૬ થી ૮. સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેનના નાકે, એસ. વી. રોડ, કાંદિવલી (પશ્ર્ચિમ).
કચ્છી ભાટિયા
ગં. સ્વ. દમયંતી (ઉં.વ. ૮૮) તે સ્વ. બહાદુરસિંહ લાલસિંહ ગાંધીના ધર્મપત્ની. વિનેશ, વિમલના માતોશ્રી. બિંદીના સાસુ. કનહઈના દાદીમા. ગુરુવાર, તા. ૨૦-૪-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.