Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

હાલાઈ ભાટિયા
યોગેશ (ઉં.વ. ૬૯) તે સ્વ. કુસુમ કૃષ્ણકુમાર જેઠાભાઈ ખટાઉ (વાલજી શામજી)ના પુત્ર. હર્ષાના પતિ. સ્વ. ઈન્દુબેન વિઠ્ઠલદાસ ભાટિયાના જમાઈ. સ્વ. કિશોરના ભાઈ. જયદીપ, કુલદીપના કાકા. સ્વ. ત્રિકમદાસભાઈ, સ્વ. ધરમશીભાઈ, સ્વ. હંસરાજભાઈના ભત્રીજા તા. ૬-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૦-૧૧-૨૨, સાંજે ૫ થી ૬.૩૦ શ્રી મુંબઈ પાટીદાર સમાજ હોલ, મફતલાલ બાગ, ૬, ફ્રેન્ચ બ્રિજ, મુંબઈ-૭. પ્રાર્થનાસભા પછી લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કોળી પટેલ
ગામ ખરસાડના (હાલ મલાડ)ના સ્વ. જસુબેન પટેલ (ઉં.વ. ૮૩) જે મંગળવાર તા. ૪-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ડાહ્યાભાઇ બુચાભાઇ પટેલના પત્ની. નગીનભાઇ, હંસાબેન, મીનાબેન, નયનાબેનના માતુશ્રી. ચેતનાબેનના સાસુ. ભાર્ગવ અને ડિમ્પલના દાદી. તેમનું બેસણું ગુરુવાર તા. ૧૦-૧૧-૨૨ના બપોરે ૨થી ૫. તેમ જ પુચ્છપાણી મંગળવાર તા. ૧૫-૧૧-૨૨ના બપોરે ૩થી ૫, મલાડ ઇસ્ટ, દફતરી રોડ, સકા પાટીલ હોસ્પિટલની બાજુમાં રાખેલ છે. લૌકિક રિવાજ બંધ છે.
પરજીયા પટ્ટની સોની
કોડીનાર હાલ મુંબઈ મીરા રોડ ગં. સ્વ. દિવાળીબેન લુહાર (ઉં.વ. ૯૦) તા. ૭.૧૧.૨૨ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. બાલુભાઈ મીઠાભાઈના ધર્મપત્ની. સ્વ. પિતાંબરભાઈ કાનજીભાઈ સાગર શીલવાળાના દીકરી. સ્વ. દિલીપભાઈ, જેન્તીભાઈ, હરીશભાઈ, નીતાબેન, શશીકાંત પટ્ટ, નંદાબેન હરીશકુમાર સતીકુંવરના માતુશ્રી. ગીતાબેન, સોનલબેનના સાસુ. પુજાબેન, વિશાલભાઈ, પ્રશાંતભાઈ, નેહાબેન, અમરભાઈના દાદીમા. પ્રાર્થનાસભા તા. ૧૦.૧૧.૨૨ના ગુરુવારે સાંજે ૪ થી ૬. સ્થળ: બોરીવલી સોનીવાડી, સિમ્પોલી રોડ પર રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. સરોજબેન, સ્વ. પ્રેમજી ચાંપસી સોમેશ્ર્વરના પુત્ર ડો. રવિન્દ્રભાઈ (ઉં.વ. ૮૪) કચ્છ અંજાર હાલ કોચીન તે પ્રભાબેનના પતિ. સંજય, સૌ. મીનાના પિતા. જયેશભાઈ ભાટે, સૌ. ચારુબેનના સસરાજી. કિશોરભાઈ, સ્વ. કુસુમબેન, સ્વ. ઈન્દુબેન, સ્વ. પ્રતાપભાઈ, ગં. સ્વ. નિર્મલાબેન, પ્રકાશભાઈના ભાઈ. સ્વ. પાર્વતીબેન, સ્વ. દામજીભાઈ ચંદનના જમાઈ રવિવાર, તા. ૩૦-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠિયા વણિક
સડોદર હાલ ઘાટકોપર સ્વ. જડાવબેન ઝવેરચંદ નાનજી સાંગાણીના પુત્ર રમેશભાઈ સાંગાણી (ઉં.વ. ૮૮) તા. ૫-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હંસાબેનના પતિ. મયુરી, દિપ્તી રાજેશ પારેખ, ચારૂ નિતિન કાચલિયાના પિતાશ્રી. સ્વ. નવનીતભાઈ, સ્વ. અમૃતલાલ, સ્વ. કેશવલાલ, જયંતીભાઈ, વસંતભાઈ, પ્રવીણભાઈના ભાઈ. સ્વ. ચંપાબેન દુલભજી ધાબળીયાના જમાઈ. વરુણ, મેઘા, નેહલ, શિવાંગના નાના. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ વાંકુ હાલે મુલુન્ડ ચેકનાકાના ગં. સ્વ. સીતાબેન લક્ષ્મીદાસ રૂપારેલના નાના પુત્ર વિજયના પત્ની રક્ષા (ઉં.વ. ૪૨) તા. ૬-૧૧-૨૨, રવિવારના શ્રીરામશરણ પામ્યા છે. તે નીતા કમલેશ, શ્રીમતી રેણુકા મોહનલાલના નાના ભાઈના પત્ની. મનાલી કનૈયાલાલ ભાનુશાલીના કાકી. સ્વ. ભાનુમતીબેન વેલજી માણેક કચ્છ કોઠારાવાલાની પુત્રી. તરૂણ, શ્રીમતી નયના શૈલેષ મહીધરના નાના બેન. બંને પક્ષની પ્રાર્થનાસભા બુધવાર, તા. ૯-૧૧-૨૨ના સાંજે ૪ થી ૫.૩૦. સ્થળ: શ્રી મૂકતેશ્ર્વર મહાદેવ મંદિર, ડો. આર. પી. રોડ, મુલુન્ડ (પ.). લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તેજ દિવસે આવી જવું.
કપોળ
ભાવનગરવાળા હાલ વિલેપાર્લે નીતિનભાઈ પ્રભુદાસ ખુશાલદાસ મહેતાના ધર્મપત્ની અ.સૌ. ચારુલત્તા (ઉં.વ. ૭૫) તે અજય-રૂપલ, અક્ષય-પીના, ધીરેન-કૃપા, રેખા નિકેશકુમાર શાહના માતુશ્રી. સ્વ. ચંપકલાલ પ્રભુદાસ, સ્વ. દમયંતીબેન પ્રતાપરાય, ગં.સ્વ. વસંતબેન ચંદ્રકાન્ત, ભારતીબેન પ્રફુલકુમારના ભાભી. ઉમરાળાવાળા સ્વ. નિર્મળાબેન પ્રાણલાલ વડિયાના દીકરી. સતિષભાઈ, સ્વ. હિતેષભાઇ, ભાવિનભાઈ, કળાબેન, મીનાબેન, કોકિલાબેનના બહેન, ૬/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૦/૧૧/૨૨ ગુરુવાર રોજ ૫ થી ૭ કલાકે સંન્યાસ આશ્રમ હોલ, વિલેપાર્લે વેસ્ટ.
કચ્છી વાણીયા
ઊંઝા હાલ બોરીવલી સ્વ. નરભેરામ લીલાચંદ શાહના ધર્મપત્ની સ્વ. ઈન્દુમતીબેન શાહ (ઉં.વ. ૬૯) તે સ્વ. સરસ્વતીબેન ગણપત પંચાલના પુત્રી. સ્વ. જેતીબેન, સ્વ. સુમનબેન, ગં. સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. પુષ્પાબેન, ગં.સ્વ. લીલાબેન, સ્વ. ચંપકભાઈ, સ્વ. જયંતીભાઈ, સ્વ. હરકિશનભાઇ, સ્વ. સુરેશભાઈ, રમેશભાઈના બહેન. રેખા સુધીર ગોહિલના માતા. પરાગ, મિલનના નાની. ૬/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
હાલાઇ લોહાણા
હાલ કાંદિવલીના ગં.સ્વ. લીલાવંતીબેન રામજીભાઈ સેજપાલ (ઉં.વ. ૮૬) તે ૭/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. સલાયાવાળા સ્વ. રતનબેન કલ્યાજી મશરૂનાં દીકરી. હિતેન-અ.સૌ. લીના, માયાબેન મથુરાદાસ બથિયાના માતુશ્રી. સ્વ. નટુભાઈ, શાંતિભાઈ, ધીરુભાઈ, પ્રતાપભાઈ, મંગીબેન, તારાબેન, ઉમિલાબેન, સાવિત્રીબેનના બહેન. મિહિર, પાર્થના દાદી. જયેશના નાની. લૌકિક પ્રથા બંધ છે.
ગામડિયા દરજી
ચણવાઇ હાલ દાદર કિશોર (ઉં.વ. ૬૮) તે સ્વ. અંબાબેન મગનલાલ વિઠ્ઠલના પુત્ર. ધનશ્રી, અંજલિ રેખા, નરેન્દ્રના ભાઈ. છોટાલાલ, શાંતિલાલ, જયંતીલાલના સાળા. પુનિતાના જેઠ. મયુરી, ભક્તિના મોટાપપ્પા. ૨/૧૧/૨૨ના દેવલોક પામેલ છે. તેમનું બેસણું ૧૩/૧૧/૨૨ના સવારે ૭ થી ૧.૩૦ કલાકે નિવાસસ્થાન: ૯/૯ પ્રજાપતિ ભુવન, ડી.વી. દેશપાંડે માર્ગ, ગોખલે રોડ, દાદર વેસ્ટ.
મોચી સમાજ
ધારગણી હાલ બોરીવલીના છબીલદાસ કલ્યાણદાસ મકવાણાના ધર્મપત્ની ઈન્દુમતીબેન (ઉં.વ. ૬૪) તે ૫/૧૧/૨૨ના અમદાવાદ મુકામે અક્ષરધામ પામ્યા છે. તે સ્વ. વશરામભાઈ જેઠાભાઇ ગોહિલની દીકરી. મંજુલાબેન, પ્રવીણભાઈ, વિનોદભાઈ, કિશોરભાઈના ભાભી. વર્ષા, કામિની, વિરેન્દ્રના માતા. કિરણના સાસુ. પ્રાર્થનાસભા ૧૦/૧૧/૨૨ના ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વાડી, દત્તપાડા રોડ, બોરીવલી ઈસ્ટ.
ગામડિયા દરજી
ગાડરિયાવાળા હાલ લંડન હરીશ રણછોડદાસ ટેલર (ઉં.વ. ૬૨) તે જાગૃતિના પતિ. સ્વ. રણછોડદાસ (નાનુભાઈ) નારણદાસ તથા લલીતાબેન (રમાબેન)ના પુત્ર. સ્વ. સુરેશ, સ્વ. મહેશ, સ્વ. નરેશ, દિપક તથા ગં.સ્વ. સુશીલા રંજનના ભાઈ. સ્વ. શિવાના (અન્નાભાઈ) વીરાના ગૌડ તથા ગં.સ્વ. કમુબેનના જમાઈ. સેનીત, આયુષી, શ્રદ્ધાના પિતા ૨૯/૧૦/૨૨ના લંડન દેવલોક પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
સિહોરવાળા (હાલ મુંબઇ) ગં. સ્વ. નિર્મળાબેન દોશી (ઉં. વ. ૮૮) તે સ્વ. ઠાકોરદાસ ભૂપતરાય દોશીના ધર્મપત્ની રવિવાર તા. ૦૬.૧૧.૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે મુકેશ, સુનીલ, અલકા પરેશ મહેતા, વર્ષા રોહિત મહેતાના માતુશ્રી. સ્વ. ભૂપતરાય પ્રભુદાસ જાંગલાના દીકરી. અ. સૌ. ચારુ, અ.સૌ. એના, પરેશ મહેતા, રોહિત મહેતાના સાસુ. જેસલ, ભક્તિ, ઈલાનના દાદી. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧૦.૧૧.૨૨ના, ૫ થી ૭ દરમિયાન પી.ડી.ખખ્ખર બેન્કવેટ હોલ, નૂતન સ્કૂલની બાજુમાં, માર્વે રોડ, મલાડ (પ.).
બ્રહ્મક્ષત્રિય દીવેચા
મધુસુદન હરીલાલ દીવેચા (ઉં.વ.૮૦) તે સ્વ. પ્રજ્ઞાબેનના પતિ. ચીત્રા મલિક, સ્વ. મીનળ જિલ્લા, ગાર્ગી મહેતાના પિતા તા. ૮-૧૧-૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૯-૧૧-૨૨ને બુધવારે સાંજે ૪.૩૦થી ૬. ઠે. ૧૩૦૫ કલ્પવૃક્ષ, ૮૪ વસંત વિહાર, પોખરણ રોડ-૨, થાણા-૪૦૦૬૧૦.
હાલાઇ ભાટિયા
ગં. સ્વ. ધૈર્યબાળાબહેન (ધીરૂબહેન) માધવસિંહ સંપટ (ઉં.વ. ૮૮) તે માધવસિંહ ગોરધનદાસ સંપટના ધર્મપત્ની. તે સ્વ. માધવસિંહ કાનજી તથા સ્વ. જમુનાબાઇના સુપુત્રી. તેઓ અનંતના માતુશ્રી. પાયલના સાસુ. પૂજા અને કરણના દાદી. તે વનરાજભાઇ તથા સ્વ. શકુંતલાબેન ભાટિયાના બહેન. તા. ૬-૧૧-૨૨ના રવિવારના આબૂધાબી, (યુ.એ.ઇ.) મુકામે શ્રીજીચરણ પામ્યા છે.
ઉનેવાળ બ્રાહ્મણ
સિમર હાલ કાંદીવલી ગં. સ્વ. જયાલક્ષ્મી તે વિઠ્ઠલદાસ ઓઝાના પત્ની. તે જમનાબેન ગભરૂભાઇ ઓઝાના પુત્રવધૂ. ત્રિવેણીબેન દયાશંકર જોશીના પુત્રી. ગીતા પ્રવીણ જોશી, નીતા સ્ટેનલી સોરીસ, વિભા કિરણ ભટ્ટ, સમીરના માતુશ્રી. અલ્પાના સાસુ. દેવકી અભિષેક પાટેકર, કરણના દાદી મંગળવાર તા. ૮-૧૧-૨૨ના કૈલાસવાસી થયેલ છે. સર્વે લૌકિક પ્રથા બંધ છે. (ઉત્તરક્રિયા તીર્થસ્થાને રાખેલ છે).

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -