Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ ખરસાડ (હાલ ઓરી ફળિયા)ના બચુભાઇ ડાહ્યાભાઇ પટેલ (ઉં. વ. ૭૫) સોમવાર, તા. ૧૩-૨-૨૩ના દેવલોક પામ્યા છે. તે લીલાબેનના પતિ. પંકજભાઇ, દિપીકાબેનના પિતા. પ્રીતીબેન, પીયુષકુમારના સસરા.સ્વ. શુક્કરભાઇ, સ્વ. હર્ષદભાઇ, માલતીબેન પ્રમોદભાઇ, સ્વ. શાંતિલાલભાઇ, પાર્વતીબેન સુભાષભાઇ, રમેશભાઇ, તારાબેન શશિકાંતભાઇ, હરીશભાઇના ભાઇ. સ્વ. જમનાબેન તથા સ્વ. ગોવિંદભાઇ રામજીભાઇ પટેલના જમાઇ. વિધિ, કાવ્યા, જીશા, નાયશા, ટિયાનાના દાદા-નાના. તેમની પુષ્પપાણીની ક્રિયા શુક્રવાર, તા. ૨૪-૨-૨૩ના ૩થી ૫. ઠે. પંકજ બચુભાઇ પટેલ, સ્ટે. અમલસાડ, ગામ ખરસાડ, ઓરી ફળિયા.
પુષ્કરણા બ્રાહ્મણ
જયરામ જેઠાનંદ પણીયા (ઉં.વ. ૯૨) સ્વ. કલાવતી જેઠાનંદ પણીયાના પુત્ર. ગુણવંતીબેનના પતિ. પ્રવીણચંદ્ર તથા રાજેન્દ્રના પિતા. રેણુ તથા કલ્પનાના સસરા. તે ડો. સ્વ. સૂર્યકાંત જેઠાનંદ પણીયા, મહેશ જેઠાનંદ પણીયા તથા સ્વ. રમાબેન રામચંદ્ર ગજાના ભાઇ. સ્વ. જમનાદાસ લાલજી બોળાના જમાઇ. મિલીંદ તથા નીલના દાદા શુક્રવાર, તા. ૧૭-૨-૨૩ના શ્રીજીના ચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૦-૨-૨૩ના સાંજે ૫થી ૬. ઠે. ઠઠ્ઠાઇ ભાટીયા પંચાયત હોલ, કમલા નહેરુ ક્રોસ રોડ નં.૧, જેઠવા નગર, કાંદિવલી (પશ્ર્ચિમ) લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
હરીભાઇ જીવરાજ દક્ષિણી (ઉં. વ. ૮૬), શામપર માધાપર હાલ ઠાણે તા. ૧૬-૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. દેવયાનીબેનના પતિ. તે જયશ્રીબેન, હિતેશભાઇ, જયેશના પિતા. તે કેતનકુમાર, કવિતા, ઝરણાના સસરા. તે સ્વ. શાંતીભાઇ, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. મુક્તાબેનના ભાઇ. તે સ્વ. નંદલાલ પોપટ, સ્વ. અશોક ભોજાણી, દીલેશ ઠક્કરના વેવાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગામ લખપત હાલ મુલુન્ડ કૈલાશ જોબનપુત્રા (નાકાઇ)ના પત્ની. જૈની કૈલાશ જોબનપુત્રા (ઉં.વ. ૪૨) તે નરેન્દ્રભાઇ આશનંદ જોબનપુત્રા તથા સ્વ. નીરુબેનના પુુત્રવધૂ. તે મીલેશ અને હેમાંગીની રાજીવ ઠક્કરના ભાભી. તે રિયા તથા દેવના માતાજી. તે જગદીશભાઇ રવજીભાઇ કોઠારી તથા ચંદ્રીકાબેનના પુત્રી. (નાગપુરવાળા) તે રાહુલભાઇ તથા પૂનમબેન જયેશભાઇ રાજદેના બહેન. તા ૧૬-૨-૨૩ના ગુરુવારે રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવારે તા. ૧૯-૨-૨૩ના ૫થી ૭. ઠે. કચ્છી લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફલોર, આર. આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
માંગરોળ દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
માંગરોળ હાલ બેંગલોર ગં. સ્વ. માલવીકા ભગત (ઉં. વ.૭૬) તા. ૪-૨-૨૩ના શનિવારના બેંગલોર મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ચરણદાસ ભગતના ધર્મપત્ની. સ્વ.મંજુલાબેન લક્ષ્મીદાસ તથા લક્ષ્મીદાસ રામદાસ ભગતના પુત્રવધૂ. જયંત, રાહુલના માતુશ્રી. બીજલ, વંદિતાના સાસુ. લલિતભાઇ, અશ્ર્વિનભાઇ, કનકબેન, રેણુકાબેન, કુંજનબેન, હર્ષાબેન, હેમાબેનના ભાભી. સ્વ. ચુનીલાલ પ્રાણલાલ શાહના સુપુત્રી. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
દશા પોરવાળા વણિક
કપડવંજ દશાપોરવાળા (હાલ મુંબઇ) સ્વ. ચંપાબેન તથા રમણલાલ માણેકલાલ દેસાઇના પુત્ર. હેમંતભાઇ દેસાઇ (ઉં. વ. ૭૦) શુક્રવાર, તા.૧૭-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પ્રતિભાબેન, જયોતિબેન, સ્વ. બિંદુબેન, સ્વ. માયાબેન તથા લીનાબેનના ભાઇ. મધુકાન્ત જયંતીલાલ શાહના સાળા. કિંજલ ભાવેશકુમાર ગાંધીના મામા. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કપોળ
સિહોરના વતની હાલ વિલેપાર્લે મુકેશ વામનરાય ભુતા (ઉં. વ. ૬૮) તે સ્વ. વસંતપ્રભા વામનરાય ભુતાના પુત્ર. રશ્મિબેનના પતિ. જગદીપ, અશ્ર્વિન, અ. સૌ. રૂપા હરેશ શેલતના મોટાભાઇ. પિયલ તથા શિવાનીના કાકા. સ્વ. નરભેરાય ખીમજીભાઇ મહેતાના જમાઇ. હંસાબેન, દિનતાબેનના બનેવી. તા. ૧૭-૨-૨૩ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણીક
પાલિતાણા હાલ મુંબઇ ગં. સ્વ. તારાબેન જગજીવનદાસ ગાંધીના સુપુત્ર રાજેન્દ્રભાઇ ગાંધી (ઉં. વ. ૬૫) શુક્રવાર, તા.૧૭-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. રજનીકાંતભાઇ, સ્વ. ઇન્દ્રવદનભાઇ, બિમલભાઇ તથા અ. સૌ. ઇન્દિરાબેન શશીકાંત મદાણીના ભાઇ. તથા ગં. સ્વ. રેખાબેન, ગં. સ્વ. મીરાબેન, તે અ. સૌ.ડિમ્પલબેનના જેઠ. તે સ્વ. મનસુખભાઇ, પ્રભુદાસભાઇ તથા પ્રવીણભાઇ ગાંધીના ભત્રીજા. તે પારસ, આકાશ, મિલન તેમ જ કવિતા, રિદ્ધિ, ધ્વનિ, શ્રદ્ધાના મોટાપપ્પા. તે જીજ્ઞેશ, ભક્તિ અને હિતેશના મામા. સાદડી અને લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ કલ્યાણપુર (દ્વારકા) હાલ કાંદિવલી સ્વ. રમણીકલાલ વેલજી કારિયાનાં ધર્મપત્ની અરુણાબેન (ઉં. વ. ૮૩) શુક્રવાર, તા. ૧૭-૨-૨૩ના શ્રીજીચરણ પામ્યાં છે. તે કલ્યાણજી કાલિદાસ રાજાનાં દીકરી. ભરત, દીપક (લાલાભાઈ), જ્યોતિ, નિશા, સોનલનાં માતા. પ્રીતિબેન, શિલ્પાબેન, અનિલકુમાર, હિતેશકુમાર, ભાવેશકુમારનાં સાસુ. દર્પણ, હર્ષ, હિમાલય, દર્શિની, પૂજાનાં દાદી. જાનવીબેનનાં દાદીસાસુ. તેમની પ્રાર્થનાસભા ૨૦-૨-૨૩ના સોમવારે ૯.૩૦ થી ૧૧.૩૦ શ્રી હાલાઈ લોહાણા બાળાશ્રમ, મથુરાદાસ એક્સટેન્શન રોડ, અતુલ ટાવરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ).
કપોળ વાણીયા
શ્રીમતી નિર્મલાબેન બાલકૃષ્ણ મોદી (ઉં. વ. ૭૬) સ્વ. વેણીબેન મગનલાલ નરોત્તમદાસ ગોરડીયાના દીકરી. વિક્રમ, નિશા (નંદીની), મનિષાના માતુશ્રી. કરીશ્મા મોદી, નિલેશ મહેતા, જતિન મોદીના સાસુ. જીયા, પૃથ્વીના દાદી. ધવલ, જુગલ, દિવીતના નાની. શનિવાર, ફેબ્રુઆરી ૧૮, ૨૦૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા રવિવાર, ફેબ્રુઆરી ૧૯, ૨૦૨૩ જલારામ હોલ, એન. એસ. રોડ નંબર ૬, જુહુ, વિલે પાર્લે (વેસ્ટ). સમય: ૧૦થી ૧૨. (લૌકિક વ્યવહાર બંધ છે).
કચ્છી લોહાણા
કચ્છ ગામ ગુઈર હાલે મુલુંડના સ્વ. ભચીબાઈ તલોક રામદાસ આઈયાના પુત્રવધૂ. તે ડુંગરશી (મંગળભાઈ) તલોક આઈયાના ધર્મપત્ની. અ.સૌ. દમયંતીબેન (ઉં. વ. ૭૮) બુધવાર તા. ૧૫-૨-૨૩ના સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. ફેનીલ તથા ચેતનાના માતુશ્રી. તે સ્વ. રાધાબાઈ અને સ્વ. અર્જુનભાઈ વેલજી રાચ્છના સુપુત્રી. તે સ્વ. ગોદાવરી, સ્વ. હંસરાજ, સ્વ. જયંત, સ્વ. વસંત, સ્વ. વિમળા, સ્વ. ઊર્મિલા, સ્વ. પ્રતાપ, લતા તથા ઉષાના બહેન. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
કપોળ
સાવરકુંડલાવાળા હાલ વિલેપાર્લા સ્વ. લલ્લુભાઈ માધવજી મહેતાના ધર્મપત્ની ચંદ્રભાગા (ઉં. વ. ૯૧) તા. ૧૭-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. નલીનીબેન બળવંતરાય, ઉષા અશ્ર્વિન, સ્વ. દામીની પરેશ, હર્ષા કરદમના માતુશ્રી. ગં. સ્વ. ભાનુમતી ભગવાનદાસ, અને રમણીકભાઈ, સ્વ. ઈંદુબેન કાંતિભાઈ, સ્વ. રૂક્ષ્મણીબેન, સ્વ. વિજયાબેનના મોટા ભાભી. મહુવાવાળા શાંતિલાલ જમનાદાસ કોઠારીના દીકરી. અને નેહા-વિશાલ, કિંજલ-હાર્દિક, પ્રીત, પ્રેમ, દિપક, કવિતા, સચીન, નિહાર, શિવાનીના દાદી-નાની. પ્રાર્થનાસભા: તા. ૧૯-૨-૨૩ના રવિવાર સાંજે ૫ થી ૭. સ્થળ : વિશ્ર્વેશ્ર્વર ભવન, સંન્યાસ આશ્રમ, વિલેપાર્લા (વેસ્ટ).
શ્રી ગણદેવી વિશાલાડ વણિક
શ્રી રમેશચંદ્ર ધનસુખલાલ ચોક્સી (ઉં. વ. ૮૪) તા. ૧૭-૨-૨૩ શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. તે કાશ્મિરાબેનના પતિ. સંગીતા-સૌર, રાજીવ-શિલ્પીના પિતા. સલોની, કરણ, વિદિશા, ઈશાન, ઈશિકાના દાદા. કડોદ નિવાસી સ્વ. શ્રી ધનસુખલાલ ડાહ્યાલાલ શાહના જમાઈ. સ્વ. નટુભાઈ, જીતુભાઈ, સ્વ. વિમળાબેન, સ્વ. પ્રવિણાબેન, વિદુલાબેન તથા મેનાબેનના ભાઈ. પ્રાર્થનાસભા તા. ૧૯-૨-૨૩ રવિવાર સાંજે ૫ થી ૭ વાગે રોટરી સર્વિસ સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, જુહુ તારા રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૪૯.
કપડવંજ દશાશ્રીમાળી વણિક
કપડવંજ (હાલ મુંબઈ) જશવંતલાલ શાહ (ઉં. વ. ૭૮) તે સ્વ. ચંદુલાલ મણીલાલ શાહ અને સ્વ. શાંતાબેન શાહના પુત્ર. નડિયાદ નિવાસી સ્વ. અંબાલાલ હીરાલાલ શાહ અને સ્વ. સવિતાબેન અંબાલાલ શાહના જમાઈ. ઉષાબેન શાહના પતિ. અમિત, રોનક અને રવિના પિતાશ્રી. ક્ધિનરી, પુજા, સોનિયાના સસરા. જેવિક અને જાનવીના દાદા શનિવાર તા. ૧૧-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. બેસણું (પ્રાર્થનાસભા) તા. ૧૯-૨-૨૩ રવિવારના ૧૦ થી ૧૨. સ્થળ: ૭મો માળ, રેફ્યુજી એરિયા, સ્વર વીંગ, વીણાસાજ બિલ્ડીંગ, વિડિયોકોન ટાવર પાસે, ઠાકુર કોમ્પ્લેક્ષ, આશા નગર રોડ, કાંદિવલી (પૂર્વ).
હાલાઈ સારસ્વત બ્રાહ્મણ (સાતા)
પનવેલ હાલ થાણા મહેન્દ્ર નટવરલાલ જોશી (ઉં. વ. ૭૭) તા. ૧૭-૨-૨૩ના દેવલોક પામેલ છે. ભાનુબેનના પતિ. ચિ. અરુણ, દીપેશ, અંજુના પિતાશ્રી. સ્વ. હરગોવિંદ કાનજી (સુડીયા)ના જમાઈ. પ્રફુલ્લભાઈ, હરેશભાઈ, અજયભાઈના બનેવી. સ્વ. હરીશભાઈ અને સ્વ. ઉર્વશી, ભરતભાઈ અને કુસુમબેનના મોટાભાઈ. ચંદ્રેશના મામા. પ્રાર્થના સભા અને લૌકિક વ્યવહાર બંધ છે.
નાઘેર રજપૂત કોરી જ્ઞાતિ
મુંબઈ નિવાસી વિશ્રામભાઈ બાલુભાઈ ચુડાસમા (ઉં. વ. ૭૯) તા. ૧૬/૦૨/૨૩ શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. રીટાબેન ચુડાસમાના પતિ. સ્વ. બાલુભાઈ લાખાભાઈ ચુડાસમા અને સ્વ. રમુબેનના સુપુત્ર, વિશાલ-બીજલ અને પાયલ પુનિત ભીલોટાના પિતાશ્રી. દિશીતા, આરૂષ અને હેતાંશીના દાદા. સાસરાપક્ષે સુલોચના હરિશચંદ્ર શાહના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા ૧૯/૦૨/૨૦૨૩ ૪ થી ૬ શાંતી સાગર હોલ, ન્યુ શાંતી નગર ૧ લો માળ, ઓપોઝિટ દિગંબર જૈન દેરાસર, નીઅર ચામુંડા સર્કલ, બોરીવલી (વેસ્ટ)
પંચાલ સુતાર
ગામ કિલ્લા પારડી હાલ અંધેરી નીલા જગદીશ સંઘાડીયા (ઉં. વ. ૭૫) તે ૧૭/૨/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે જતીન તથા ચેતનના માતુશ્રી. જગદીશ સંઘાડીયાના ધર્મપત્ની. શીતલ તથા નીપાના સાસુ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
અનાવિલ બ્રાહ્મણ
મહેન્દ્ર નાનુભાઈ દેસાઈ (ઉં. વ. ૮૮) મૂળગામ ખરસાડ નવસારી હાલ કાંદિવલી ૧૭/૨/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે સુધાના પતિ. કેતન, સમીર, અમિત, ચેતના, બેલાના પિતા. એપ્રિલ, રમા, જીમિ, ફાલ્ગુન, રાકેશના સસરા. વિહાંગ, વૈભવ, આલીશા, નિખિલ, સિદ્ધાર્થ અર્જુનના દાદા /નાના તેમની પ્રાર્થનાસભા ૧૯/૨/૨૩ ના ૫ થી ૭ હાલાઇ લોહાણા મહાજનવાડી શંકર મંદિર પાસે એસ. વિ. રોડ, કાંદિવલી વેસ્ટ.
કપોળ
મેવાસાવાળા હાલ અમદાવાદ સ્વ. લીલાવંતીબેન વ્રજલાલ મહેતાના પુત્ર કાંતિલાલ (ઉં.વ. ૮૭) તે પદમાબેન (પાકુબેન)ના પતિ. સંજય-મનીષા, હીનાબેન જયેશકુમાર , રેખાબેન અજયકુમાર, જાગૃતિબેન જતીનકુમાર , જલ્પાબેન સુજલકુમારના પિતા. તે સ્વ. મનુભાઈ, નવીનભાઈ, હીરાબેન જયંતીલાલ , રમાબેન કેશવલાલ , તારાબેન હરકિશનદાસના ભાઈ. રાજુલાવાળા સ્વ.ભગવાનદાસ રણછોડદાસ ગાંધીના જમાઈ મોટાલીલીયાવાળા સ્વ. માવજી પ્રભુદાસ ના ભાણેજ, તા. ૧૪/૦૨/૨૦૨૩ મંગળવાર ના અમદાવાદ ખાતે શ્રીજીચરણ પામેલ છે. સર્વ લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
રાજુલાવાળા હાલ મલાડ ધનસુખલાલ મનસુખલાલ મોનજી પડિયાના ધર્મપત્ની હેમલતાબેન (બકુલાબેન) (ઉં. વ. ૭૩) તા. ૧૬/૨/૨૦૨૩ ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સોનલ પ્રકાશ ઉદેશી, રૂપલ ચેરાઘ, ક્રિષ્ના હિતેશના માતોશ્રી. શિહોરવાળા બાલુભાઈ ભાઈચંદ છાટબારના દિકરી. તેવો પ્રવિણચંદ્ર, મુકેશભાઈ, ઉર્મિલાબેન મહેન્દ્રકુમાર, પુષ્પાબેન નરેન્દ્રકુમારના ભાઈના પત્ની. તેવો સ્વ. જવાહરભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ શશીકાંતભાઈ, સ્વ જશુમતીબેન મણિલાલ, સ્વ નિર્મળાબેન ગુણવંતરાય, પ્રવિણાબેન ચંદુલાલના બેન. પ્રાર્થનાસભા તા. ૧૯/ ૨/૨૦૨૩ રવિવાર ના ૪ થી ૬ .સ્થળ. બેનકવેટ ગેટ, એમ.સી.એ. સચિન તેંડુલકર જીમખાના, કોટક બેંક ની ગલી, પાવનધામ રોડ, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.
કપોળ
અમરેલીવાળા હાલ બોરીવલી સ્વ.જયંતીલાલ વનમાળીદાસ મોદી ના ધર્મપત્ની ભાનુમતી (ઉં. વ. ૮૩) તે પ્રકાશ, હિતેશ, હર્ષા અશોક પટેલ, રશ્મિ અતુલકુમાર ગાંધીના માતુશ્રી. નીતા તથા હિનાના સાસુ. નૈતિક, કુંજન, રુચિ – સૌરભ, હેતા – મિહિર, ભવ્યના દાદી. પિયરપક્ષે વાવેરાવાળા સ્વ. ચીમનલાલ ઓધવજી દોશીના દીકરી. ૧૭/૨/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧૯/૨/૨૩ ના ૫ થી ૭ કોરાકેન્દ્ર હોલ, એલાઈટ લક્ઝરી સ્પા અને ઇસ્ટ એશિયા હોટલની પાસે, દલવી નગરની નજીક, શીમ્પોલી રોડ બોરીવલી વેસ્ટ.
કચ્છી લોહાણા
સ્વ. જમનાબેન રણછોડદાસ ચોથાણી (રાછ) કચ્છ ગામ કાલીતલાવડી હાલ નાસિકના સુપુત્ર રવી ભાઈ. (ઉં. વ. ૭૨) તે સ્વ નારાયણભાઈ સ્વ સુર્યકાંત સ્વ. રામ. સ્વ. લક્ષ્મણ તેમજ સ્વ. લક્ષ્મીબેન ગં. સ્વ. ચંપાબેનના ભાઈ. સ્વ. કાનજી ભગવાનજી, સ્વ. રતનબેન વીસન્જી નેણસોમૈયાના ભત્રીજા. વૈભવીના પતિ. સરસ અને કુ. સુરભીના પિતાનું તા ૧૬/૨/૨૩ ગુરૂવારના દિવસે રામશરણ પામેલ છે. પ્રાર્થના સભા રાખવામાં આવી નથી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -