કમોસમી વરસાદ અને કરાંવૃષ્ટિને કારણે રાજ્યના ખેડૂતોને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. ખાસ કરીને કાંદા અને દ્રાક્ષના ઉત્પાદકોને ભારે નુકસાન થયું છે તેને દર્શાવવા માટે વિપક્ષી વિધાનસભ્યો ટોપલીમાં આ વસ્તુઓ લઈને આંદોલન કરવા માટે આવ્યા હતા. (અમય ખરાડે)