શહેરીજનો ઉનાળાના તાપથી ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે ત્યારે શહેરનો હંમેશાં વ્યસ્ત રહેતો વિસ્તાર મરીન ડ્રાઇવ પણ શાંત થઇ ગયો છે. ભરતી દરમિયાન અહીં પાણીનાં મોજાં ઉછળતાં હોય છે, પણ હાલમાં તો ગરમીનું મોજું ફરી વળ્યું છે. (જયપ્રકાશ કેળકર)