અઠવાડિયાની શરૂઆતમાં મહારાષ્ટ્ર આખામાં કમોસમી વરસાદને કારણે ઉકળાટમાં થોડી રાહત તો થઇ હતી, પણ ત્યાર બાદ ઉષ્ણતામાનનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો હોઇ પડી રહેલી અસહ્ય ગરમીથી રાહત મેળવવા માટે બાળકોએ બાણગંગા ખાતે ધુબાકા મારીને ગરમીથી રાહત મેળવી હતી. (જયપ્રકાશ કેળકર)