14મી ફેબ્રુઆરીના વેલેન્ટાઈન દિવસે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને ટવેન્ટી-ટવેન્ટી ક્રિકેટ ટીમના સુકાની હાર્દિક પંડ્યાએ તેની પત્ની નતાશા સાથે ફરી લગ્ન કર્યા હતા. ઉદેપુરના પેલેસમાં કરવામાં આવેલા લગ્નમાં બોલીવૂડની સાથે જાણીતા ક્રિકેટર્સે પણ હાજરી આપી હતી. બ્લેક શૂટમાં સજ્જ હાર્દિક પંડ્યા અને પત્ની નતાશાના ફોટોગ્રાફે લોકોનું દિલ જીતી લીધું હતું.
ઉદેપુરમાં કરવામાં આવેલા લગ્નમાં વિધિવત રીતે કરવામાં આવ્યા હતા તથા તેના ફોટોગ્રાફકને ગણતરીની મિનિટમો લાખો લોકોએ લાઈક કર્યા હતા.