ગુરુવારે કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે હનુમાન જયંતી પરિવાર સહિત બોટાદના સાળંગપુર ધામમાં ઊજવી હતી. સાળંગપુર ધામમાં હનુમાન દાદાની ભવ્ય પ્રતિમાની અનાવરણવિધિ પાર પાડ્યા બાદ અમિત શાહ અને તેમના પરિવારે એ પ્રતિમાની છાયામાં ફોટો પડાવ્યો હતો. (પીટીઆઈ )