એક્ટ્રેસ હંસીકા મોટવાની તેના બોયફ્રેન્ડ અને બિઝનેસમેન સોહેલ કથુરિયા સાથે ટૂંક સમયમાં લગ્નબંધને બંધાઈ જશે. તાજેતરમાં તેની મહેંદી સેરેમની થઈ હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે. મહેંદીના ફંક્શનમાં તેણે સોહેલ સાથે ઠુમકા લગાવ્યા હતાં અને આખા પ્રસંગને મન મૂકીને માણ્યો હતો.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram