•
મતદાનની તારીખ: 05-12-2022
•
મતદાનનો સમયઃ સવારે 08.00 થી સાંજે 05.00
•
કેટલા જિલ્લામાં મતદાન યોજાશેઃ 14 (ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત)
•
કેટલી બેઠક માટે મતદાનઃ 93
•
કેટેગરીવાઈઝ બેઠકોઃ 74 જનરલ
06 અનુસુચિત જાતિ
13 અનુસુચિત જનજાતિ
•
કુલ ઉમેદવારોઃ 833
764 પુરૂષ ઉમેદવાર,
69 મહિલા ઉમેદવાર
•
ઉમેદવારઃ ક્યાં વધારે? ક્યાં ઓછા?: સૌથી વધુ ઉમેદવારો
49-બાપુનગર (29 ઉમેદવારો)
સૌથી ઓછા ઉમેદવારો
28-ઈડર (03 ઉમેદવારો)
•
રાજકિય પક્ષોઃ 61 રાજકીય પક્ષો
•
મતદારોઃ ક્યાં વધારે? ક્યાં ઓછા?: સૌથી નાનો વિધાનસભા મતવિસ્તાર
49-બાપુનગર (2,07,461 મતદારો).
સૌથી મોટો વિધાનસભા મતવિસ્તાર
41-ઘાટલોડીયા (4,28,542 મતદારો)
•
વિસ્તારઃ કયો મોટો? કયો નાનો?: સૌથી નાનો વિધાનસભા મતવિસ્તાર
51-દરિયાપુર (06 ચો.કિ.મી.).
સૌથી મોટો વિધાનસભા મતવિસ્તાર
16-રાધનપુર (2,544 ચો.કિ.મી)
•
કુલ મતદારો: 2,51,58,730
1,29,26,501 પુરૂષ મતદારો
1,22,31,335 મહિલા મતદારો અને
894 ત્રીજી જાતિના મતદારો
•
18થી 19 વર્ષની વયના મતદારો: 5,96,328
•
99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારોઃ 5,412
•
સેવા મતદારોઃ કુલ 18,271
17,607 પુરૂષ
664 મહિલા
•
NRI મતદારોઃ કુલ 660
505 પુરૂષ
155 મહિલાઓ
•
મતદાન સ્થળો: 14,975
2,904 શહેરી વિસ્તારોમાં અને
12,071 ગ્રામ્ય વિસ્તારોમાં
•
મતદાન મથકો: 26,409
8,533 શહેરી વિસ્તારોમાં અને
17,876 ગ્રામ્ય મતદાન મથકો
•
વિશિષ્ટ મતદાન મથકોઃ 93 મોડલ મતદાન મથકો
93 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો
93 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો
651 સખી મતદાન મથકો
14 યુવા સંચાલિત મતદાન મથકો
•
વેબકાસ્ટીંગ થનાર મતદાન મથકોઃ13,319 મતદાન મથકો
•
EVM-VVPAT: 37,395 BU,
36,016 CU અને
39,899 VVPAT
•
પાટણની 18-પાટણમાં 16 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ જ્યારે અમદાવાદના 47-નરોડામાં 17 ઉમેદવારો, 49-બાપુનગરમાં 29 ઉમેદવારો અને 50-અમરાઈવાડીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ વપરાશે.
•
મતદાન સ્ટાફની વિગતઃ કુલ 1,13,325 કર્મચારી/અધિકારી
29,062 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને
84,263 પોલીંગ સ્ટાફ
•
વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણઃ તમામ 14 જિલ્લાઓમાં
•
તા. 5 ડિસેમ્બરના રોજ ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા આપવામાં આવી છે.