Homeદેશ વિદેશટેક અપડેટ! Gmailમાં આવ્યા નવા ફીચર્સ

ટેક અપડેટ! Gmailમાં આવ્યા નવા ફીચર્સ

ગૂગલ Gmail અને ગૂગલ ચેટ્સ માટે ત્રણ નવા ફીચર્ચ લાવ્યું છે. આ ફીચર્સની મદદથી વપરાશકર્તાઓને મોબાઈલ અને કોમ્પ્યુટર પર સર્ચ એક્સપિરિયન્સ વધુ સારો રહેશે. ગૂગલે જણાવ્યું છે કે આ ફીચર્સની મદદથી યુઝર્સને કસ્ટમાઈઝ્ડ સર્ચ સજેશન અને રિઝલ્ટ મળશે.
હાલમાં આ ફીચરને તમામ યુઝર્સ માટે રિલીઝ કરવામાં આ્યા નથી. જોકે, આગામી દિવસોમાં ગૂગલ તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરશે.
Google Workspace બેસિક અને બિઝનેસ યુઝર્સ માટે આ નવા ફીચર્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ગૂગલ ચેટ સર્ચ સજેશન ફીચર પહેલેથી જ એન્ડ્રોઈડ ડિવાઈસમાં મળી રહ્યું છે ત્યારે ઓક્ટોબરના અંત સુધીમાં iOS યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -