Homeદેશ વિદેશભગવાનને લાગી તરસ:

ભગવાનને લાગી તરસ:

પશ્ર્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં ભરબપોરે શિવજીનો વેશ ધારણ કરીને ફરતા બહુરૂપીને તરસ લાગતાં બાટલી ઉપાડીને પાણી ગટગટાવવા માંડ્યું હતું. દેશભરમાં ઉનાળાની ગરમીમાં ભારે વધારો થયો છે.(પીટીઆઈ)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -