‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———
ઓળખાણ પડી?
સુભાષ ઘઈ દિગ્દર્શિત આ ફિલ્મની ઓળખાણ પડી? ફિલ્મના અન્ય પ્રમુખ કલાકાર હતાં નૂતન અને નસીરુદ્દીન શાહ.
અ) વિધાતા બ) કર્મા ક) કાલિચરણ ડ) રામ લખન
——–
જાણવા જેવું
બ્રુસ વિલિસના લીડ રોલવાળી Armageddon ૧૯૯૮ની સૌથી સફળ અમેરિકન ફિલ્મ હતી. અવકાશ વિજ્ઞાન સંબંધિત આ ફિલ્મ ‘નાસા’ મેનેજમેન્ટ ટ્રેનિંગ દરમિયાન અવકાશવીરોને અચૂક દેખાડે છે. ફિલ્મથી પ્રભાવિત થઈને નહીં, પણ નવા મેનેજરોને ફિલ્મમાં કેટલી ભૂલો છે એ શોધી કાઢવા કહેવામાં આવે છે. અહેવાલ મુજબ અત્યાર સુધીમાં ૧૬૮ ભૂલ શોધી કાઢવામાં આવી છે. તેમ છતાં ફિલ્મે ધૂમ કમાણી કરી હતી.
———
નોંધી રાખો
મતલબ હોય ત્યારે સારા બનતા લોકોનાં ટોળાં હોય, મતલબ વિના સારા બનતા તો એકલદોકલ જ હોય.
———
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
आशियाना પકડ
कंकाल પક્ષીનો માળો
खाख ઘર
गिरफ्त હાડપિંજર
घोंसला રાખ, ધૂળ
———
ગુજરાત મોરી મોરી રે
કાંતિલાલ રાઠોડ દિગ્દર્શિત નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મનું નામ શોધી કાઢો.
અ) લીલુડી ધરતી બ) કંકુ
ક) ઝેર તો પીધાં જાણી જાણી ડ) સંસાર લીલા
——-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
‘બેલ જૈસે ધૂલ ઉડા કે સિંગ ઉઠા કે તુમ ભી નાચો, બાજે જમકે તાલ ઢોલ બેટા રાજુ ઉડ કે નાચો’ ગીત કઈ ફિલ્મનું છે એ જણાવો.
અ) કેજીએફ ૨ બ) પુષ્પા
ક) આરઆરઆર ડ) બ્રહ્માસ્ત્ર
———
માઈન્ડ ગેમ
મહેશ ભટ્ટની કઈ ફિલ્મથી અનુપમ ખેરની ફિલ્મમાં અભિનય કરવાની શરૂઆત થઈ હતી એ જણાવી શકશો?
અ) અર્થ બ) નામ ક) રાવ સાહેબ ડ) સારાંશ
——–
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
गंजा માથાની ટાલ
गंजेडी ગાંજાનો વ્યસની
गॅवार ગામડિયું, અસભ્ય
गॅवाना ગુમાવવું
गलियारी નાનકડી ગલી
——-
ગુજરાત મોરી મોરી રે
કાશીનો દીકરો
——–
ઓળખાણ પડી?
રેક્સ હેરિસન
——–
માઈન્ડ ગેમ
આર્મી
——-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મૃગયા
——
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩)સુભાષ મોમયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) મિસિસ. ભારતી કટકિયા (૮) લજીતા ખોના (૯) વિભા મહેશ્ર્વરી (૧૦) ભારતી બુચ (૧૧) ખુશ્રુ કાપડિયા (૧૨) નિખિલ બંગાળી (૧૩) અમીષી બંગાળી (૧૪) પુષ્પા પટેલ (૧૫) પ્રવીણ વોરા (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) તાહેર ઔરંગાબાદવાલા (૧૮) શીરીન ઔરંગાબાદવાલા (૧૯) જાગૃતિ એન. બજરીયા (૨૦) મહેન્દ્ર લોઢાવિયા (૨૧) રજન લોઢાવિયા (૨૨) નીતિન જે. બજરીયા (૨૩) હર્ષા મહેતા (૨૪) અરવિંદ કામદાર (૨૫) રજનીકાંત પટવા (૨૬) સુનીતા પટવા (૨૭) ભાવના કર્વે (૨૮) કલ્પના આશર (૨૯) સાહિલ શેઠ (૩૦) મહેશ દોશી (૩૧) અંજુ ટોલિયા (૩૨) હરીશ જી. સુતરીયા (૩૩) મીનળ કાપડિયા (૩૪) પુષ્પા ખોના (૩૫) મહેશ સંઘવી (૩૬) યોગેશ જોષી (૩૭) શિલ્પા શ્રોફ